સુરતઃ ગણેશોત્સવ દરમિયાન શહેરના વરિયાવી બજારમાં ગણેશ મૂર્તિ પર પત્થર ફેંકવાની ઘટના બાદ તંગદિલી સર્જાઈ હતી. ત્યાર બાદ કેટલાંક ઈસમોએ પોલીસ સ્ટેશનને...
કોગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામા એક કાર્યક્રમમા જઈ અનામત વિરોધી વાત કરી હતી.જેને લઈને ભારતમા વસતા એસટી,એસસી અને ઓબીસી સમાજમા ભારે રોષ...
કાનપુરમાં ભારે વરસાદને કારણે પ્રથમ દિવસની રમત સમય પહેલા જ સમાપ્ત થઈ ગઈ છે. બાંગ્લાદેશની ટીમે પહેલા દિવસે ત્રણ વિકેટ ગુમાવીને 107...
કેરળઃ ભારતમાં ફરી એકવાર વાયરલ ઇન્ફેક્શન મંકીપોક્સ (MPox)નું જોખમ વધી રહ્યું છે. કેરળમાં બીજો કેસ નોંધાયો છે. રાજ્યના એર્નાકુલમ વિસ્તારના રહેવાસીનો રિપોર્ટ...
જાપાનના રક્ષા મંત્રી રહી ચૂકેલા શિગેરુ ઈશિબા હવે દેશના નવા વડાપ્રધાન બનશે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર તેમણે શુક્રવારે લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ની ચૂંટણી...
ભૂલ ભૂલૈયા 3 ના નિર્માતાઓએ શુક્રવારે 27 સપ્ટેમ્બરના રોજ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું. ટીઝરમાં છેલ્લે વિદ્યા બાલનના પાત્ર મંજુલિકાની ઝલક જોવા મળી...
હરિયાણા ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે રેવાડીમાં રેલી કરી હતી. આમાં શાહે કહ્યું કે સેનામાં જોડાનાર દરેક અગ્નિવીરને પેન્શન સાથે...
દિલ્હીના શાહી ઈદગાહ પાસેના ડીડીએ પાર્કમાં રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાની સ્થાપનાને લઈને તણાવ છે. તણાવને જોતા MCDએ હાલમાં DDA પાર્કમાં તેનું કામ બંધ...
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રાત્રિના 12:00 થી 1વાગ્યાના સમય ગાળામાં વીજ પુરવઠો ખોરવાતા લોકો વીજ કચેરી ખાતે ભેગા થયા હતા અને અધિકારી...
પરિણીતાએ મારા લગ્ન થઈ ગયા છે તેવું કહેતા તેને મારી નાખવાની ધમકી.. માંજલપુર વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના પૂર્વ પ્રેમીએ સાત વર્ષ બાદ...
વિશ્વામિત્રી નદી કિનારાનો જે પ્રતિબંધિત વિસ્તાર છે એને રેસીડેન્સીયલ વિસ્તારમાં ફેરવી મોટામાં મોટો ભ્રષ્ટાચાર કર્યો તેવા તમામ અધિકારીઓ અને નેતાઓને સૌથી પહેલા...
સવારથી પાલિકાના કાફલાએ પહોંચી કાર્યવાહી શરૂ કરી વડોદરા પાલિકાએ આપેલી સમય મર્યાદાના કલાકો પૂરા થતા અગોરા મોલ સહિત વિશ્વામિત્રી નદી આસપાસના ગેરકાયદેસર...
આગામી પાંચ દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગ ની આગાહી? નવરાત્રી દરમિયાન વરસાદની અંબાલાલ પટેલની આગાહી શુક્રવારે સવારથી જ શહેરમાં વરસાદ...
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે દેશના કામદારોને મોટી ભેટ આપી છે. વાસ્તવમાં, કેન્દ્ર સરકારે કામદારો માટે વેરિયેબલ મોંઘવારી...
કાનપુરઃ ભારત-બાંગ્લાદેશની બે ટેસ્ટ મેચની સિરિઝની બીજી મેચ આજે તા. 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં શરૂ થઈ છે. ભારતે ટોસ જીતી ફિલ્ડિંગ કરવાનો નિર્ણય...
સુરતઃ એક તરફ સુરત શહેર પોલીસ કમિશનર સિગ્નલ, રોંગ સાઈડ જેવા નિયમોનું પાલન કરાવી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માંગે છે, બીજી તરફ...
એવું માનવામાં આવે કે ગુજરાતીઓ અને તેમાંય સુરતીઓને તો ચાનો જ ભારે ચસ્કો. જોકે, હવે સુરતના અર્બન યુથમાં કોફીનો ક્રેઝ ખૂબ જ...
નવી દિલ્હીઃ તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદમમાં કથિત ભેળસેળના કારણે ઉત્તર પ્રદેશના મંદિરોમાં એલર્ટ જોવા મળી રહ્યું છે. અયોધ્યા, પ્રયાગરાજ અને મથુરાના મોટા...
સુરત એક સમયે દેશની આર્થિક રાજધાની હતું. કાળક્રમે તેનું આ સ્થાન મુંબઈએ છીનવી લીધું પરંતુ આગામી દિવસોમાં સુરત ફરી વિકાસના પંથે અગ્રેસર...
અમદાવાદઃ ચોમાસું પુરું થવા આડે છે ત્યારે હવે ફરી એકવાર રાજ્યમાં મેઘરાજા વરસ્યા છે. છેલ્લાં બે દિવસથી રાજ્યના અલગ અલગ જિલ્લામાં ધોધમાર...
અટક એટલે નામ જ્યાં અટકે તે સ્થાન..!આપણામાં નામની સાથે અટકનું ઘણું મહત્વ છે. નામ અલગ હોઈ શકે પણ અટક થી વ્યકિતને અલગ...
પાંચમી નવેમ્બર ૨૦૨૪ ના રોજ અમેરિકામાં પ્રેસિડેન્ટની ચૂંટણી છે . જેમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપપ્રમુખ કમલા હેરિસ વચ્ચે ૧૦ મી...
કોઈકે લખ્યું છે કે, આજ શહર મેં ઇતના સન્નાટા ક્યું હૈ? યકીનન કોઈ ત્યૌહાર હોંગા… ખાસ કરીને ગણેશોત્સવ વખતે વાતાવરણ તંગ અને...
એક યુવાન અને યુવતી એકબીજાને પ્રેમ કરે છે.બહુ પ્રેમ કરે છે. એક દિવસ પ્રેમની મસ્તીમાં યુવતી યુવાનને પૂછે છે કે શું હું...
તમે કદી આનંદમેળામાં ગયા છો? એમ્યુઝમેન્ટ પાર્કમાં ગયા છો? ત્યાં ચકડોળ હોય છે.ટ્રેન હોય છે. જાત જાતની રાઇડ્સ હોય છે, જેમાં બેસીને...
ભારતમાં મહિલાઓનું શ્રમ બજારમાં યોગદાન ઘણું ઓછું છે. માત્ર ૩૭ ટકા મહિલાઓ જ વ્યાવસાયિક કામ કરે છે. એક રસપ્રદ વાત એ છે...
ઓડિશામાં તાજેતરમાં એક લશ્કરી અધિકારી અને તેની મંગેતર સાથે એક પોલીસ સ્ટેશનમાં ભયંકર દુર્વ્યવહાર થયો એવા અહેવાલો એ દેશભરમાં ચર્ચા જગાડી છે...
હિઝબોલ્લાહ પરના તેમના હુમલાથી ઇઝરાયેલી નેતાઓ ઉત્સાહિત થઈ ગયા હોય તેવું લાગે છે.પેજર અને વોકી ટોકીઝમાં વિસ્ફોટોથી શરૂ થયેલી ઇઝરાયેલી કાર્યવાહી હવે...
શહેરમાં બુધવારે સમી સાંજે તીવ્ર પવન સાથે 110-120 કિલોમીટર ની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં મળીને 156 જેટલા નાના મોટા...
મોરવા હડફ ખાતે કોર્ટમાં નાઝર તરીકે નોકરી કરતાં પતિ સામે ફરિયાદ આપી (પ્રતિનિધિ) લુણાવાડા તા.26 મહિસાગર જિલ્લા પોલીસના વુમન હેડ કોન્સ્ટેબલને તેના...
IPL Auction: આજે 132 જગ્યાઓ માટે 493 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે
રેશનકાર્ડનું ઈ કેવાયસી કરવા અરજદારોની લાંબી લાઈન, કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાનાં આક્ષેપો
શહેરના ખોડીયાર નગર સયાજીપુરા ટાંકી પાસે ગેસની પાઇપલાઇન લીકેજ થતા આગ લાગી..
સંભલ: SP સાંસદ બર્ક વિરૂદ્ધ FIR, બર્કે કહ્યું- સર્વેયર લાકડીઓ લઈ જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા
સુખ શાંતિ સોસાયટીના લોકોને ચોરોના ડરથી સુખ શાંતિ નહિ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓની કામગીરી માટેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
પોલીટેકનિક રોડ પર સિમેન્ટ – રેતી મિક્સ મટીરીયલ રોડ પર ફેકાયું
શહેરના ઇલેક્શન વોર્ડ નં.13 ના ઉપલા ફળિયામાં ભારદારી વાહનોને કારણે ફૂટપાથ ને નુકસાન…
અહો આશ્ચર્યમ! સંગમ ચારરસ્તા થી ચાંપાનેર ચારરસ્તાનો રોડ સારી સ્થિતિમાં હોવા છતાં તેના પર રી-સરફેસીગ કરવામાં આવશે? કોને લાભ જનતાને કોન્ટ્રાકટરને કે પછી?
સુરતમાં દારૂના 538 અડ્ડા!, બુટલેગરના નામ-સરનામા સાથેની પોલીસ પાસે વિગત છતાં..
ચૌટાબજારમાં પાલિકાના રસ્તા પર લારી ઉભી રાખવા હપ્તાની વસૂલાત, વિધર્મી સામે રોષ
યોગીચોકની દુકાનમાં દેહનો વ્યાપાર, પોલીસે 3 ગ્રાહકને પકડ્યા, 7 મહિલાને મુક્ત કરાવી
સુરતમાં વિકૃત યુવકે રસ્તે જતી બે ટીચર સામે પેન્ટ ઉતાર્યું અને..
સંસદના શિયાળુ સત્રનો આરંભઃ વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં કહ્યું, જનતાએ જે લોકોને..
આંદામાનમાંથી અત્યાર સુધી સૌથી મોટું ડ્રગ્સ કન્સાઈનમેન્ટ પકડાયું, મ્યાનમારના 6ની ધરપકડ
વડોદરા : તપન હત્યા કેસ,કથિત દલિત આંદોલનકારી નેતા ચૂપ કેમ છે ? ભાજપ SC મોરચાના પ્રેસિડેન્ટે ટ્વીટ કર્યું
શ્રીલંકામાં એવા લોકો સત્તામાં આવ્યા છે જેની કોઈ રાજકીય ગણના નહોતી
દેશને આઝાદી અપાવ્યા વિના આશ્રમમાં પગ નહીં મૂકું- ગાંધીજી
ગો ગોવા ગોન
મંગળ મહત્ત્વાકાંક્ષા
પ્રવાસની પ્રસ્તુતતા
બાંગ્લાદેશ આઝાદ થયું ત્યાર બાદ પહેલી વખત પાકિસ્તાન સાથે થયેલો સમુદ્રી સંપર્ક ભારત માટે ચિંતાનો વિષય
મેડિકલ કેમ્પ યોજી દર્દીઓ મેળવવાની સાજિશ
સંબંધોમાં વાણીની મધુરતાનું મહત્ત્વ
આલોચક નહીં પ્રશંસક બનીએ
ડેડ લાઈનની આદત
2026ની વસતિ ગણતરીમાં શું શું જોવા મળશે?
જાપાનના ગઠબંધનની મિશ્ર સરકારના વડા પ્રધાન શીગેરુ ઈશીબા અનંત સત્તાયોગ બાબતે ભારત પાસેથી કંઈક શીખશે ખરા?
મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામે સાબિત કરી આપ્યું કે જીત વ્યક્તિ, પાર્ટી કે સિમ્બોલની નથી થતી વિચારધારાની જ થાય છે
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની રાજકીય કારકીર્દિ ખતમ થઈ જાશે?
સુરતઃ ગણેશોત્સવ દરમિયાન શહેરના વરિયાવી બજારમાં ગણેશ મૂર્તિ પર પત્થર ફેંકવાની ઘટના બાદ તંગદિલી સર્જાઈ હતી. ત્યાર બાદ કેટલાંક ઈસમોએ પોલીસ સ્ટેશનને ઘેરી પત્થરમારો કર્યો હતો. પોલીસને માર માર્યો હતો. આ કેસમાં સુરત પોલીસે 24 આરોપીને પકડ્યા હતા. તે તમામનો ઘટનાના 20 દિવસ બાદ રૂપિયા 25000ના શરતી જામીન પર છુટકારો થયો છે. આરોપીઓને કોર્ટની બહાર લઈ જતી વખતે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો, જેથી ફરી કોઈ કાંકરીચાળો ન થાય.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તા. 8 ઓગસ્ટ 2024ના રોજ સૈયદપુરાના વરિયાવી બજારમાં સગીર મુસ્લિમ બાળકોએ ગણેશ મંડપ પર પત્થરો ફેંક્યા હતા. ત્યાર બાદ માહોલ તંગ થયો હતો. અડધો કલાકમાં સૈયદપુરા પોલીસ ચોકી પર લોક ટોળું ભેગું થઈ ગયું હતું. હિન્દુઓની ટોળું કસૂરવારો સામે સખ્ત કાર્યવાહીની માંગ કરતું હતું. સામા પક્ષે મુસ્લિમોનું ટોળું પણ ઉશ્કેરાયું હતું. અને થોડા જ સમયમાં નજીકના મકાનોના ટેરસ, બાલ્કનીમાંથી પોલીસ ચોકી અને પોલીસ જવાનો પર પત્થરમારો શરૂ થયો હતો.
આ ઘટનામાં પોલીસે 6 સગીર સહિત કુલ 32 લોકોને પકડ્યા હતા. 6 સગીર જુવેનાઈલ હોમમાંથી જાીન પર છુટ્યા હતા. 10 સપ્ટેમ્બરે 26 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાનય લેવાયા હતા. ત્યાર બાદ 12 સપ્ટેમ્બેર 24 આરોપીના વધુ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જ કોર્ટે વધુ રિમાન્ડ નામંજૂર કરતા 24 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આજે 27 સપ્ટેમ્બરે તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરાયા છે.