ગાંધીનગર : રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં થયેલી ચર્ચા અને નિર્ણય મુજબ રાજ્યના સી.એમ. સેતુ યોજના અંતર્ગત ફરજ બજાવતા વીઝિટિંગ તજજ્ઞો – સુપર...
જ્વેલર્સની દુકાનમાં નફાની લાલચે મૂડી રોકાણ કરાવી રૂ. 15,61લાખ પરત ન આપી છેતરપીંડી….. ભાડે આપેલી મિલ્કત અન્યને ભાડે આપી રૂ.22,63,501નો વિશ્વાસઘાત કરાયો...
ભરૂચ: નેત્રંગમાં ઝાડા ઊલટીના રોગોમાં અચાનક વધારો થતા સરકારી દવાખાનામાં લોકો સારવાર લઈ રહ્યા છે. હાલ દર્દીઓનો આંકડો 26 ઉપર પહોંચ્યો હતો....
લોકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ગોત્રી વિસ્તારમાં આવેલ બંસલ મોલમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડને તેમજ ક્વીક રીસ્પોન્સ ટીમને સાથે રાખી સરપ્રાઇઝ...
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના છેલ્લા અને ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું. સાંજે 5 વાગ્યા સુધી 7 જિલ્લાની 40...
નસવાડી તાલુકાના આ કારીગર ગરીબ હોવાથી પંખા બનાવ્યા બાદ વેચવા માટે તેની પાસે કોઈ સુવિધા નથી નસવાડી તાલુકાના રતનપુર (ક) ગામે એક...
માર્ગમાં પડી ગયેલા ખાડાના સમાર કામ માટે સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા તે ક્યાં ગયા? ગોધરા:હાલ ચોમાસાની ઋતુ બાદ ઠેર ઠેર ખાડા પડી...
વારાણસીમાં સનાતન રક્ષક દળે મંગળવારે 1 ઓક્ટોબરે 14 મંદિરોમાંથી સાંઈ બાબાની મૂર્તિઓ હટાવી હતી. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષનું કહેવું છે કે સનાતન મંદિરમાં...
ડભોઇ નગરની વૈષ્ણવ હવેલીઓમાં દરરોજ સાંજે સાજીના દર્શન છેલ્લા ત્રણ દિવસ થશે. શ્રાદ્ધપક્ષ ચાલતો હોવાથી નિત નવી સાંજી ભક્તજનો દ્વારા મંદિરના ચોકમાં...
ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારે માહિતી આપી હતી કે 2024ની ચોમાસુ સિઝન સમાપ્ત થઈ ગઈ છે. આ વર્ષે સામાન્ય કરતાં 7.6...
કુંભારવગા વિસ્તારના લોકો 20 હજાર જેટલી માટલીનું વેચાણ કરશે નવલી નવરાત્રી પર્વને લઈ ડભોઇના ધર્મપ્રેમી અને ઉત્સવ પ્રેમી લોકોમા અનેરો ઉત્સાહ જોવા...
હિઝબુલ્લાએ ઈઝરાયેલી સેનાની ગુપ્તચર સંસ્થા મોસાદના હેડક્વાર્ટર પર મોટો મિસાઈલ હુમલો કરવાનો દાવો કર્યો છે. જેના કારણે ઈઝરાયેલમાં ખળભળાટ મચી ગયો છે....
જવાહરનગર પોલીસ સ્ટેશનની ટીમ વોચ તપાસમા હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે કોયલી ઈંદીરાનગરમા રહેતો સતિષ ઉર્ફે સત્યોએ એલ&ટી કંપનીમાથી ચોરી...
સુભાનપુરા વિસ્તારની બીમાર મહિલાની સારસંભળ રાખતી મહિલાએ ચાર તોલાની બંગડીઓ ચોરી લેતાં ગોરવા પોલીસે તેની ધરપકડ કરી બંગડીઓ કબજે કરી છે. સુભાનપુરાના...
છાણી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાજન માળીને પકડી પાડતી વડોદરા શહેર એસ.ઓ.જી. વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ...
વડોદરાશહેર માં નવીન કલેકટર કચેરી ખાતે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વિપક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુ અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋતિક જોષીની હાજરીમાં...
શું ભારત-ચીન બોર્ડર પર ફરીથી કંઈક મોટું થવા જઈ રહ્યું છે, શું બંને તરફથી સૈન્ય હટાવ્યા બાદ પણ સરહદ પર પરિસ્થિતિ સુધરી...
પ્રોપર્ટી તોડી પાડવા સામેની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે સ્પષ્ટ કરવા જઈ રહ્યા છીએ કે કોઈ વ્યક્તિ આરોપી...
થાઈલેન્ડમાં એક સ્કૂલ બસમાં લાગેલી આગમાં 25 વિદ્યાર્થીઓના મોત થયા છે. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર બસમાં કુલ 44 લોકો હાજર હતા...
કાનપુર ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-0થી ક્લીન સ્વીપ કરી લીધી છે. વરસાદથી પ્રભાવિત મેચના...
બોલિવૂડ એક્ટર ગોવિંદાને પગમાં ગોળી વાગવાથી ઈજા થઈ છે. પિસ્તોલ સાફ કરતી વખતે તેમને પોતાની જ પિસ્તોલથી ગોળી વાગી ગઈ હતી. આ...
વરસાદે વિરામ લેતા ભયજનક સપાટીને ઉપર ચાલતી વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ઘટાડો ( પ્રતિનિધિ )વડોદરા,તા.1 વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદના...
વડોદરા : સિટી કમાન્ડ કન્ટ્રોલરૂમ પર મ્યુ.કમિશ્નર અને સ્ટેન્ડિંગ અધ્યક્ષની સમીક્ષા,જોકે વરસાદી પાણીના નિકાલ માટે બોલવા ફેરવી તોડ્યું. તંત્રએ રાહતનો શ્વાસ લીધો...
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના છેલ્લા અને ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું. સવારે 11 વાગ્યા સુધી 7 જિલ્લાની 40...
પ્રતિનિધિ વડોદરા તા.1 વાઘોડિયાના ધારાસભ્યના અંગત અને અન્ય ભાજપના નેતાઓ સાથે નિકટતા ધરાવનાર આકાશ ગોહિલે પરણીતા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ...
વડોદરા : આકડીયાપુરા ગામના લોકોએ પારુલ યુનિવર્સિટીના ન્યુરોલોજીના વિદ્યાર્થીને ચોર સમજી ધોઇ નાખ્યો,હાથમાં ફેક્ચર વડોદરા જિલ્લાના વાઘોડિયા સહિત વિવિધ તાલુકામાં ટેમ્પો અને...
દરેકના જીવનમાં કોઈ ને કોઈ મુશ્કેલી કે પ્રશ્ન કે ચિંતા કે પરેશાની હોય જ છે પણ જયારે આ પરેશાનીઓનો સામનો કરવાના સંજોગ...
ચીન સાથેના વિવાદ અને મડાગાંઠ વચ્ચે હાલમાં એક નવી ઘટના બની ગઇ. અરૂણાચલ પ્રદેશના એક પર્વત પર આરોહણ કરનાર એક ભારતીય ટુકડીએ...
મોહનદાસ કરમચંદ ગાંધી.ઇતિહાસના પન્ના પર લખાયેલું આ નામ દરેક સમયે એક જૂદી પ્રેરણા આપે છે. તુલસીદાસના રામચરિત માનસમાં જેમ રામને લોકો અનેક...
એમ તો નહિ કહેવાય કે ભાદરવામાં શ્રાધ્ધના સરસ મઝાના દિવસો ચાલી રહ્યા છે. કારણ કે, એમાં ઉકલી ગયેલાં પિતૃઓની સંવેદના ભરેલી છે....
પ્રવાસની પ્રસ્તુતતા
બાંગ્લાદેશ આઝાદ થયું ત્યાર બાદ પહેલી વખત પાકિસ્તાન સાથે થયેલો સમુદ્રી સંપર્ક ભારત માટે ચિંતાનો વિષય
મેડિકલ કેમ્પ યોજી દર્દીઓ મેળવવાની સાજિશ
સંબંધોમાં વાણીની મધુરતાનું મહત્ત્વ
આલોચક નહીં પ્રશંસક બનીએ
ડેડ લાઈનની આદત
2026ની વસતિ ગણતરીમાં શું શું જોવા મળશે?
જાપાનના ગઠબંધનની મિશ્ર સરકારના વડા પ્રધાન શીગેરુ ઈશીબા અનંત સત્તાયોગ બાબતે ભારત પાસેથી કંઈક શીખશે ખરા?
મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામે સાબિત કરી આપ્યું કે જીત વ્યક્તિ, પાર્ટી કે સિમ્બોલની નથી થતી વિચારધારાની જ થાય છે
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની રાજકીય કારકીર્દિ ખતમ થઈ જાશે?
વાવમાં ભાજપનું વિજય સરઘસ જોવા ગયેલા બે યુવાનનું કેનાલમાં ડૂબી જતાં મોત
મકરપુરાની ઓક્ઝિલિયમ કોન્વેન્ટ સ્કૂલમાં સંચાલકો દ્વારા બાળકીને ભૂરા રંગનું સ્વેટર જ પહેરવા દબાણ
શું આપણે બીજા તપનની હત્યા થાય પછી દબાણો હટાવીશું?:ડો.હેમાંગ જોશી
મહારાષ્ટ્રના નવા સીએમ કોણ? આવતીકાલે મહાયુતિની બેઠકમાં મુખ્યમંત્રીના નામને મંજુરી અપાશે
હેમંત સોરેન રાજ્યપાલને મળ્યા, ફરીથી સરકાર બનાવવાનો કર્યો દાવો, 28 નવેમ્બરે શપથ ગ્રહણ
તપન પરમાર હત્યા કેસ : કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઇ સહિત 10 કર્મી સસ્પેન્ડ
સંભલમાં મસ્જિદના સર્વે દરમિયાન ભારે હિંસા: 3 યુવાનોના મોત બાદ સ્થિતિ તનાવપૂર્ણ
ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 534 રનનો ટાર્ગેટ, કોહલીની 30મી ટેસ્ટ સદી, ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધો
વડોદરા : છાણી તળાવમાં દૂષિત પાણીથી ઝેરી ગેસ ઉત્પન્ન થતા લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં
વડોદરા : ઉત્તરાયણ નજીક આવતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેપારીઓ સક્રિય, 2 ઝડપાયા
વડોદરા : ગેરકાયદેસર બાંધેલી દુકાનોમાં ભીષણ આગ લાગી કે લગાડવામાં આવી ? તપાસનો દોર શરૂ
વડોદરા : કપુરાઈ ચોકડી પર ભયાનક અકસ્માત….
મહારાષ્ટ્ર: મહાયુતિની પ્રચંડ જીત પર જશ્ન, PM મોદીએ કહ્યું- ‘મહારાષ્ટ્રમાં વિકાસ અને સુશાસનનો વિજય’
પેટલાદના દંતેલી ગામમાં બંધુકની અણીએ રૂ.4 લાખની લૂંટ
મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- આ વિકાસ અને સુશાસનની જીત
વડોદરા: પાલિકાની દબાણ શાખા ટીમની લાલ આંખ યથાવત…
ઈન્સ્ટા પર 56 લાખ ફોલોઅર્સ પણ ચૂંટણીમાં મળ્યા માત્ર 146 વોટ, બિગ બોસના કન્ટેન્સ્ટની ભૂંડી હાર
ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર નિશ્ચિત, 56 બેઠકો પર આગળ; પત્ની કલ્પના પણ ચૂંટણી જીત્યા
મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધન સરકાર બનશે, ત્રણેય પક્ષો સાથે મળીને કરશે CM નો નિર્ણય
વરાછામાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર, રોડ પર પટકાતા બાઈક ચાલકનું મોત
ગાંધીનગર : રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં થયેલી ચર્ચા અને નિર્ણય મુજબ રાજ્યના સી.એમ. સેતુ યોજના અંતર્ગત ફરજ બજાવતા વીઝિટિંગ તજજ્ઞો – સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોના માનદ વેતનમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો, પેટા જિલ્લા હોસ્પિટલો અને જિલ્લા હોસ્પિટલો ખાતે ફરજ બજાવતા આ તબીબોને અગાઉ પ્રતિ કલાક અંતરના આધારે રૂ. ૭૦૦ થી રૂ. ૯૦૦ વેતન આપવામાં આવતું હતું, જેમાં હવે વધારો કરાયો છે.
કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે કેબિનેટ પ્રવકત્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, પીડિયાટ્રિશિયન અને જનરલ ફિઝિશિયનને પ્રતિ દિન રૂ. ૩,૦૦૦ તેમજ આ સિવાયના તમામ સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટરોને પ્રતિ દિન રૂ. ૨,૦૦૦ માનદ વેતન ચૂકવવામાં આવશે, જેની સામે આ તબીબોએ રોજની લઘુત્તમ 3 કલાકની ફરજિયાત સેવાઓ આપવાની રહેશે. આ મહેનતાણા ઉપરાંત સર્જરીના પ્રકારને આધારે ડોકટરોને રૂ. ૩૦૦ થી ૨,૦૦૦ સુધીનું ઇન્સેન્ટિવ પણ મળવાપાત્ર રહેશે. સર્જરી દરમિયાન એનેસ્થેટીસ્ટની સેવાઓ લેવામાં આવે તો આવી આવી સર્જરીની અત્યારે જે પ્રોત્સાહક રકમ છે, તે રકમની ૫૦ ટકા રકમ અલગથી એનેસ્થેટીસ્ટને આપવામાં આવશે.
આ તજજ્ઞ ડોકટરો કોઇપણ મર્યાદા વગર મહિનામાં જેટલા દિવસ સેવા આપવી હોય તેટલા દિવસ સેવા આપી શકશે. ડોકટરોએ આપેલી સેવાઓના આધારે જ તેમને મહેનતાણું ચૂકવવામાં આવશે. સાથે જ, તજજ્ઞ ડોક્ટરો પાસેથી સી.એમ સેતુ યોજના હેઠળ લેવામાં આવતી સેવાઓ બદલ ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ હેઠળ તેમને કોઇપણ લાભ મળવાપાત્ર રહેશે નહિ. તજજ્ઞ ડોકટરોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ઇન્સેન્ટીવ વિતરણના ક્રાઈટેરીયા મુજબ વિતરણ માટે વરાળે આવતી રકમ પાછી રોગી કલ્યાણ સમિતિમાં જમા રાખવાની રહેશે.
રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ અથવા GMERS સંચાલીત મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા વીઝિટિંગ સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટરોને અગાઉ પ્રતિ ત્રણ કલાક માટે રૂ. ૨,૭૦૦ ચૂકવવામાં આવતા હતા, જેમાં વધારો કરીને હવે રોજના રૂ. ૮,૫૦૦ માનદ વેતન ચૂકવવામાં આવશે. તદુપરાંત, નોન સર્જીકલ સુપર સ્પેશ્યાલીટીવાળા સ્પેશ્યાલીસ્ટને દિવસના રૂ. ૮,૫૦૦ મુજબ અને મહિનામાં જેટલા દિવસ આવા તબીબો સેવા આપી શકે તેટલા દિવસ તેઓ સેવા આપી શકશે. જેની સામે આ તબીબોએ લઘુત્તમ ત્રણ કલાક ફરજિયાત સેવાઓ આપવાની રહેશે.