આ રાજાશાહી નથી કે રાજાનાં વખાણ જ કરવાના હોય. રાજાની ટીકા ન થાય. આ લોકશાહી છે, એમાં સત્તામાં બેઠેલાઓના નિર્ણયથી પ્રજા પર...
જીવનમાં ઉપયોગી શું? ભણતર કે ગણતર, આ પ્રશ્નનો જવાબ આપવો થોડો અઘરો છે. ભણતર અને ગણતર એ બન્ને તરાજુના બે પલ્લાં સમાન...
ભારત સરકારની ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ પહેલ, જે જાન્યુઆરી 2016માં શરૂ કરવામાં આવી હતી, તે દેશની વધતી જતી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં નવીનતાને પોષવા અને રોકાણોને...
બહાદુર ક્રાંતિકારી ઉધમસિંહ જલિયાવાલા બાગમાં નિર્દોષ સ્ત્રી-પુરુષોની નિર્મમ હત્યા કરનાર જનરલ ડાયર પર ગોળી ચલાવી અને એ બહાર નીકળતો હતો ત્યારે એને...
સુરત: ગત તા.૩ ઓક્ટોબર ૨૦૨૪ – પ્રથમ નવરાત્રિના દિવસે વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસના પ્લેટફોર્મ પરથી ‘‘Plant a Smile’ Campaign’નો શુભારંભ કરવામાં આવ્યો...
પ્રતિનિધિ વડોદરા તા.7 ઉતરાયણ પર્વમાં પ્રસ્તાવ વચ્ચે લટકી રહેલા દોરા ના કારણે ટુ વ્હીલર ચાલકોના ગળા કપાતા હોય છે. પરંતુ ઉત્તરાયણ પર્વને ...
ભાજપના સ્થાનિક નેતાઓ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં પાદરાના યુવાનોને યુનાઈટેડ વેમાં પ્રવેશબંધી સામે અહીંના યુવાનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. અહીંના ધારાસભ્ય સહિતના નેતાઓએ...
દાહોદ: દાહોદ શહેરમાં સમી સાંજના સમયે કુતુહલ સર્જાય તેવો નજારો સામે આવ્યો હતો. જેમાં દાહોદ શહેરના અમુક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો ત્યારે...
આણંદમાં કોરોના કાળમાં સખાવત કરનારા એનઆરઆઈએ કરોડોની છેતરપિંડી આચરી આણંદના લેફ્ટ. કર્નલ ડોક્ટરે એનઆરઆઈ પરિવાર સામે છેતરપિંડી, વિશ્વાસઘાતની ફરિયાદ આપી (પ્રતિનિધિ) આણંદ...
સંતો અને ભક્તોએ તાલુકા સેવાસદન માં રામધૂન બોલાવી આવેદનપત્ર આપ્યું મૌન ધારણ કરેલા મુનિ મહારાજ બોલતા ના હોવાથી સંતોને તેઓની ભક્તિ નો...
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક દલિત પરિવારના ઘરે ભોજન રાંધ્યું હતું. તેમણે સોમવારે એક્સ પર રસોઈ બનાવતા વીડિયો શેર...
નોબેલ પુરસ્કાર 2024 માટેના વિજેતાઓની જાહેરાત આજથી એટલે કે સોમવાર 7 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે. આજે મેડિસિન કે ફિઝિયોલોજી ક્ષેત્રે નોબેલ...
સુરતઃ વડોદરામાં 16 વર્ષીય સગીરાના બળાત્કારની ઘટના બાદ રાજ્ય હચમચી ગયું છે. દિન પ્રતિદિન રાજ્યમાં મહિલાઓ સાથે અત્યાચાર, દુષ્કર્મની ઘટનાઓ વધી રહી...
સુરતઃ શહેરના રામનગર વિસ્તારના એક મંદિરમાં વિચિત્ર ઘટના બની છે. અહીં એક આધેડ વયનો શખ્સ મંદિરમાં દર્શન કરવા આવ્યો અને મહાદેવના ચાંદીના...
સુરતઃ દિવાળીના તહેવારમાં માર્કેટમાં મોટા પ્રમાણમાં રોકડનો વપરાશ થતો હોય છે. આ તકનો લાભ ઉઠાવી કેટલાંક લેભાગુ તત્વોએ બજારમાં નકલી નોટ ઘુસાડવાનો...
સુભાષ પાલેકર કૃષિ (SPK) વડોદરા જિલ્લા દ્વારા, પદ્મશ્રી ડો.સુભાષ પાલેકરનાં પ્રત્યક્ષ સાનિધ્યમાં 3 દિવસ માટે ખેડૂતો માટે સુભાષ પાલેકર પંચસ્તરીય ખાદ્ય જંગલ...
ભુવા ફરતે બેરીકેડ લગાવી, ડાયવર્ઝન આપી તંત્રે સંતોષ માન્યો વડોદરામાં વિવિધ ઠેકાણે ભુવા પડવાનું ચાલુ જ છે. આજે સવારે કારેલીબાગ વિસ્તારમાં સંગમ...
ભુવા ફરતે બેરીકેડ લગાવી, ડાયવર્ઝન આપી તંત્રે સંતોષ માન્યોવડોદરામાં વિવિધ ઠેકાણે ભુવા પડવાનું ચાલુ જ છે. આજે સવારે કારેલીબાગ વિસ્તારમાં સંગમ ચાર...
મુંબઈઃ રોહિત શેટ્ટી અને અજય દેવગણની મોસ્ટ અવેઈટેડ ‘સિંઘમ અગેન’ (સિંઘમ 3) નું ટ્રેલર આવી ગયું છે અને રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સના...
માલદીવમાં RuPay કાર્ડ દ્વારા ચુકવણી શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ આ પ્રકારના પ્રથમ વ્યવહારના સાક્ષી...
બહેનપણીએ જ એકાંત સ્થળે લઇ જઇ બે યુવકને સોંપી દીધી (પ્રતિનિધિ) આણંદ તા.7વડોદરાના ભાયલીના દુષ્કર્મના બનવા બાદ આણંદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા...
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં સોમવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 35થી વધુ લોકો...
નવી દિલ્હીઃ ભારત વિરોધી વલણ અપનાવીને સત્તામાં આવેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ તાજેતરના મહિનાઓમાં ભારત સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે....
પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં કોલસાની ખાણમાં જોરદાર વિસ્ફોટ થતાં 7 કામદારોના મોત થયા છે. વિસ્ફોટ કયા કારણોસર થયો તે અંગે હજુ સુધી...
ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદી ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને વિકાસની રાજનીતિનો આરંભ કર્યો હતો. ૭...
વડોદરા શહેર નજીક આવેલા ભાયલી ગામની સીમમાં અવાવરા રોડ પર ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ...
ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન નવલ ટાટા (86)એ તેમના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર પછી જણાવ્યું હતું કે તેઓ ઠીક છે અને તેમની...
વરસાદ તો રોકાયો પણ ભૂવા પડવાનું યથાવત વડોદરામાં ચોમાસાની ઋતુ બાદ હજુ રોડ-રસ્તા પર પડતા ભૂવાઓએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ચોમાસાની શરૂઆત...
સુરત: યુનિવર્સિટી રોડ ઉપર સી.આર. ઝણકાર ગ્રુપ દ્વારા નવરાત્રીનું આયોજન કરાયું હતું, જેમાં બોલીવુડના પ્રખ્યાત સિંગર કીર્તિ સાગઠીયાને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ...
*નવા પોલીસ કાયદા લાગુ તો થયા પરંતુ એના પર સખત અમલ ક્યારે?**’બળાત્કારીઓ ને નપુંસક બનાવો, ફાંસી આપો’ ની માગ કરાઇ*(પ્રતિનિધિ) વડોદરા તા....
વાવમાં ભાજપનું વિજય સરઘસ જોવા ગયેલા બે યુવાનનું કેનાલમાં ડૂબી જતાં મોત
મકરપુરાની ઓક્ઝિલિયમ કોન્વેન્ટ સ્કૂલમાં સંચાલકો દ્વારા બાળકીને ભૂરા રંગનું સ્વેટર જ પહેરવા દબાણ
શું આપણે બીજા તપનની હત્યા થાય પછી દબાણો હટાવીશું?:ડો.હેમાંગ જોશી
મહારાષ્ટ્રના નવા સીએમ કોણ? આવતીકાલે મહાયુતિની બેઠકમાં મુખ્યમંત્રીના નામને મંજુરી અપાશે
હેમંત સોરેન રાજ્યપાલને મળ્યા, ફરીથી સરકાર બનાવવાનો કર્યો દાવો, 28 નવેમ્બરે શપથ ગ્રહણ
તપન પરમાર હત્યા કેસ : કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઇ સહિત 10 કર્મી સસ્પેન્ડ
સંભલમાં મસ્જિદના સર્વે દરમિયાન ભારે હિંસા: 3 યુવાનોના મોત બાદ સ્થિતિ તનાવપૂર્ણ
ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 534 રનનો ટાર્ગેટ, કોહલીની 30મી ટેસ્ટ સદી, ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધો
વડોદરા : છાણી તળાવમાં દૂષિત પાણીથી ઝેરી ગેસ ઉત્પન્ન થતા લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં
વડોદરા : ઉત્તરાયણ નજીક આવતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેપારીઓ સક્રિય, 2 ઝડપાયા
વડોદરા : ગેરકાયદેસર બાંધેલી દુકાનોમાં ભીષણ આગ લાગી કે લગાડવામાં આવી ? તપાસનો દોર શરૂ
વડોદરા : કપુરાઈ ચોકડી પર ભયાનક અકસ્માત….
મહારાષ્ટ્ર: મહાયુતિની પ્રચંડ જીત પર જશ્ન, PM મોદીએ કહ્યું- ‘મહારાષ્ટ્રમાં વિકાસ અને સુશાસનનો વિજય’
પેટલાદના દંતેલી ગામમાં બંધુકની અણીએ રૂ.4 લાખની લૂંટ
મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- આ વિકાસ અને સુશાસનની જીત
વડોદરા: પાલિકાની દબાણ શાખા ટીમની લાલ આંખ યથાવત…
ઈન્સ્ટા પર 56 લાખ ફોલોઅર્સ પણ ચૂંટણીમાં મળ્યા માત્ર 146 વોટ, બિગ બોસના કન્ટેન્સ્ટની ભૂંડી હાર
ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર નિશ્ચિત, 56 બેઠકો પર આગળ; પત્ની કલ્પના પણ ચૂંટણી જીત્યા
મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધન સરકાર બનશે, ત્રણેય પક્ષો સાથે મળીને કરશે CM નો નિર્ણય
વરાછામાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર, રોડ પર પટકાતા બાઈક ચાલકનું મોત
યશસ્વી-રાહુલની શાનદાર બેટિંગ, ભારત મજબૂત સ્થિતિમાં, લીડ 200ને પાર
ઝારખંડ બાદ ભાજપ+ ને આ રાજ્યમાં પણ મોટો ફટકો, કોંગ્રેસે તમામ બેઠકો જીતી લીધી
બિહાર પેટાચૂંટણીઃ તમામ 4 બેઠકો પર NDAની જીત, CM નીતિશના ઘરે NDAના નેતાઓની બેઠક
દક્ષિણ ભારતે ફરી ગાંધી પરિવારને સમર્થન આપ્યું, પ્રિયંકા વાયનાડમાં 4 લાખ મતોની લીડ સાથે જીત તરફ
મહારાષ્ટ્રમાં CMની ખુરશી માટે રેસ શરૂ, છપાયા પોસ્ટર
સુરત રેલવે સ્ટેશન પર 4 મહિનાથી બંધ પ્લેટફોર્મ 4 ખુલ્યું પણ આ બે પ્લેટફોર્મ 98 દિવસ માટે બંધ કરાયા
સુરતની વિચિત્ર ઘટનાઃ શેઠે પગાર નહીં આપતા નોકરે આખી ફેક્ટરી સળગાવી દીધી!
ગુજરાતમાં સૌપ્રથમ ચારુસેટમાં અદ્યતન ડાયાબિટીક ઓટોલેબનો આરંભ…
હાર્ટ બાદ કેન્સરની સારવારમાં હોસ્પિટલોનું મોટું સ્કેમઃ RTIમાં મોટો ખુલાસો
ઝારખંડમાં INDIA, મહારાષ્ટ્રમાં NDAને બહુમતીઃ સંજય રાઉતે કહ્યું, કુછ તો ગરબડ હૈ…
આ રાજાશાહી નથી કે રાજાનાં વખાણ જ કરવાના હોય. રાજાની ટીકા ન થાય. આ લોકશાહી છે, એમાં સત્તામાં બેઠેલાઓના નિર્ણયથી પ્રજા પર થતી સારી માઠી અસરોની વિવેચના અને આલોચના થવાની જ છે. દેશમાં ક્યાંય પણ સારું થાય ત્યારે કોઈ એક જ વ્યક્તિને એનું શ્રેય મળતું હોય અથવા જ્યારે પણ સારા કાર્ય માટે એક જ વ્યક્તિ શ્રેયમાળા પહેરવા માટે હંમેશા તત્પર હોય તો, જ્યારે ખોટા નિર્ણયથી દેશમાં અવળી અસર થતી હોય તો એનો અપયશ પણ એક જ વ્યક્તિને મળે ને? શત્રુઘ્ન સિંહા સાચું જ કહે છે કે, ‘તાલી કેપ્ટન કો, તો ગાલી ભી કેપ્ટન કો હી જાતી હૈ.’ જ્યારે પણ નવી ટ્રેન શરૂ થાય ત્યારે કદી રેલવે મંત્રીને લીલી ઝંડી ફરકાવતા જોયા છે?
દશ કાર્યમાંથી બે સારાં કાર્યો કરી બાકીનાં આઠ કાર્યોમાં દાટ વાળવામાં આવે તો ટીકા ને આલોચના થવાની જ છે. રાહુલ ગાંધી વિદેશમાં જઈને દેશની બદબોઈ કરતાં હોય તો એ, એક વખત નહીં હજાર વખત ખોટું છે, પણ તમારા આકા વિદેશમાં જઈને એમ કહે કે, 2014 પહેલાં ભારત દેશ અંધકાર યુગમાં જીવતો હતો, દેશનાં પૂર્વસૂરિઓએ ફક્ત ખાડા પાડવાના જ કામ કર્યાં છે, એ ખાડા પૂરવા હું આવ્યો છું, હું આવ્યો પછી દેશે વિકાસ જોયો. 2014 પછી જ લોકો ભારતીય હોવાનું ગૌરવ મહેસૂસ કરે છે. શું આવું કહેવું એ અહંકાર નથી? શું આ આત્મશ્લાઘા નથી?
સુરત – પ્રેમ સુમેસરા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ગુજરાતમાં ભૂગર્ભ જલ સ્થિતિ ચિંતાજનક
ગુજરાતમાં ભૂગર્ભ જળ ઉંડા ઉતરી રહ્યા છે. તેની ક્ષમતા ઘટી રહી છે હવે ગુજરાત સરકારને રીચાર્જકરવાનું યાદ આવ્યું તે સારું થયું છે. ચોમાસુ પૂરું થવામાં છે ને પાણી સાચવવાનાં ઉપાય ન થતાં પાણી વહી જાય છે. ગુજરાતમાં ત્રણેક વર્ષથી વરસાદ સારો વરસી રહ્યો છે. દ.ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડે છે. પરંતુ વરસાદી પાણી સંગ્રહ કરવામાં આપણે ખાસ માનતા નથી. ઉલ્ટું, પાણી વેડફવામાં આપણે અગ્રેસર છીએ.
દ્વારકામાં ઘેર ઘેર વરસાદી પાણી સંગ્રહ ટાંકી હોવાનું કહેવાય છે. દરેક ઘરે આ અપનાવવા જેવી રીત છે. બનાસકાંઠા, અમદાવાદ, પાટણ વગેરે જિલ્લાઓમાં ભૂગર્ભ જળ સ્થિતિ ચિંતાજનક છે. જો આ સ્થિતિ ચાલુ રહે, તો પાણી સમસ્યા સર્જાશે. પાણી નાનાં બાળકથી લઈ મોટેરા સુધી દરેક વ્યક્તિની મૂળભૂત જરૂરિયાત છે. ભૂગર્ભ જળ રીચાર્જ કરવાની તાકીદની જરૂરિયાત કહેવાય. ‘જળ વિના જીવન નહીં,’ યથાર્થ કહેવત છે.
પાલનપુર – અશ્વિનકુમાર ન.કારીઆ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.