હવે એક સમસ્યા એ ઉત્પન્ન થઈ છે કે E. Kyc કરવામાં એક વસ્તુ દરેક શહેર અને ગામડાઓમાં ઉત્પન્ન થઈ છે એ છેકે...
એક દિવસ નિમેશ નાસીપાસ થઈને દરિયાકિનારે બેઠો હતો.દરિયાકિનારે આવ્યો ત્યારે તે એકદમ હતાશ હતો.જીવનમાં કઈ દિશામાં કઈ રીતે આગળ વધવું તેને સમજાતું...
ધમ્માલ મચી જાય બોસ..! દશેરાના દિવસે જ ઘોડું ખોડું થઇ જાય..! એવું માનવું નહિ કે, છૂટાછેડાના મામલા પતિ-પત્ની વચ્ચે જ આવે. કોઈ...
ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણજગતને માથું ઝુકાવવું પડે તેવા સમાચારો આવ્યા કરે છે. શિક્ષકો,આચાર્યો સ્કૂલની જ બાળાઓ સાથે દુર્વ્યવહાર કરે...
છેલ્લા કેટલાક દિવસથી વિવિધ ક્ષેત્રો માટેના નોબેલ ઇનામોની જાહેરાત થઇ રહી છે. જેની સૌથી વધારે આતુરતાથી રાહ જોવાય છે તે શાંતિ માટેના...
NCP અજિત પવાર જૂથના નેતા અને મહારાષ્ટ્ર સરકારના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકી તેમના પુત્ર જીશાનની ઓફિસમાંથી બહાર આવ્યા ત્યારે તેમના પર 6...
શહેરમાં સોમવારે મોડી સાંજે પવન સાથે વરસાદ પડતાં ન્યાયમંદિર નજીક ગરબા માટે બનાવેલ હોર્ડિંગ્સ સાથે એનટ્રીગેટ ધરાશાઇ થયું જો કે સદનસીબે કોઇ...
પૂરમાં રાહત અને બચાવની કામગીરી સાથે પર્યાવરણીય નુકસાન કરતા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો વડોદરામાં તાજેતરમાં આવેલી પૂરની વિભિષિકા બાદ શહેરને...
વાપી : આજથી લગભગ ૩ વર્ષ પહેલાં વાપીના ડુંગરાથી આઠ વર્ષીય બાળક ગુમ થયું હતું. જેનો વલસાડની ચાઈલ્ડ વેલફેર કમિટી અને વાપી...
મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી અને NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં પોલીસે સોમવારે આરોપી પ્રવીણ લોનકરને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે આ...
આંતરિક જૂથબંધીના કારણે 3 સભ્યો બંદીશ શાહ, જાગૃતિ કાકા અને હેમીષા ઠક્કરે દરખાસ્તનો વિરોધ કરી મુલતવી કરાવી દીધી ભાજપમાં આંતરિક જૂથબંધીના કારણે...
નવી દિલ્હી: ભારત સરકારે કેનેડામાંથી હાઈ કમિશનર અને અન્ય લક્ષિત રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલયના નિવેદનમાં રેખાંકિત...
વસો તાલુકામાં હેવાનિયતની સૌથી મોટી ઘટના – પોલીસે આરોપીની અટકાયત કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી (પ્રતિનિધિ) નડિયાદ, તા.14વસો તાલુકાના એક ગામમાં...
1 કલાકથી OPDમાં બેસી રહ્યો પણ સારવાર ન મળી : ( પ્રતિનિધિ )વડોદરા, તા.14 વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં ધાંધિયા થતા...
ખરાબ હવામાન અને મોંઘા શાકભાજીને કારણે સપ્ટેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી વધીને 5.49% થઈ ગઈ છે. ઓગસ્ટમાં તે 3.65% હતી. આ 9 મહિનામાં...
ઉત્તર પ્રદેશના બહરાઈચમાં સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ છે. હજારોના ટોળાએ હોસ્પિટલને આગ ચાંપી દીધી હતી. અનેક કાર શોરૂમ અને દુકાનો બળીને...
ધુમાડાના ગોટે ગોટા નીકળતા અફરાતફરી મચી : સદનસીબે કોઈ જાનહાનિ નહીં : વડોદરા : શહેરમાં હજી પણ આગજનીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા...
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ સીએમ આતિષીએ આજે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ માહિતી વડાપ્રધાન કાર્યાલય...
રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે આર્થિક ક્ષેત્રમાં યોગદાન માટે 2024 માટે નોબેલ પુરસ્કારની જાહેરાત કરી છે. ઇકોનોમિક સાયન્સના ક્ષેત્રમાં આલ્ફ્રેડ નોબેલની યાદમાં...
હિઝબુલ્લાહે રવિવારે રાત્રે ઈઝરાયેલના હાઈફા વિસ્તારમાં ગોલાની મિલિટરી બેઝ પર હુમલો કર્યો હતો. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) અનુસાર આ હુમલામાં 4 સૈનિકો...
સુરતઃ મેટ્રોની કામગીરીમાં વધુ એક બેદરકારી સામે આવી છે. થોડા દિવસ પહેલાં મેટ્રોની ક્રેઈન એક બંગલા પર પડી હતી ત્યારે હવે મેટ્રોની...
મહાવિકાસ અઘાડીના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયત બગડતાં તેમને મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની...
મુંબઈઃ વિધાનસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના શિંદે કેબિનેટે મોટી જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં પ્રવેશતા તમામ પાંચ ટોલ બૂથ પર હળવા મોટર...
સુરતઃ નવરાત્રિ બાદ હવે સુરતીઓના પ્રિય ચંડી પડવાનો તહેવાર આવશે. ચંડી પડવાના દિવસે સુરતીઓ ઘારી અને ભૂસું ખાતા હોય છે. શહેરના મિઠાઈ...
પ્રતિનિધિ વડોદરા તા.14 સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ફરી વડોદરા જિલ્લામાં ચાલતા જુગાર પર સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે. ત્યારે તાજરેતમાં નેશનલ હાઇવે...
નવી દિલ્હીઃ ઈન્ડિગો એરલાઈન્સની બે ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બની ધમકી મળ્યા બાદ મુંબઈ એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો છે. આ પહેલા મુંબઈથી ન્યૂયોર્ક...
સુરત : મહીધરપુરા વિસ્તારમાં આવેલી સહયોગ, પારસ અને વિજય ગેસ્ટ હાઉસમાં ચાલતા કુટણખાના પર પોલીસે દરોડા પોડીને ગ્રાહક અને સંચાલક સહિત પાંચ...
બરાઈચઃ યુપીના બહરાઈચ જિલ્લાના મહારાજગંજ વિસ્તારમાં રવિવારે દુર્ગા મૂર્તિ વિસર્જન શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો, ફાયરિંગ અને આગચંપી થઈ હતી. આ ઘટનામાં બે લોકો...
સુરત: અમરોલી ક્રોસ રોડ ખાતે એક એપાર્ટમેન્ટમાં રહેતા યુવકે રવિવારે બપોરે તેની બંને કલાઈઓની નસો કાપીને આત્મહત્યા કરી લેવાનો પ્રયાસ કર્યો હતો....
ભરૂચ-નવી દિલ્હી : અંકલેશ્વર જીઆઇડીસીમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાતા ખળભળાટ ફેલાઈ ગયો છે. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે રવિવારે એક...
વાવમાં ભાજપનું વિજય સરઘસ જોવા ગયેલા બે યુવાનનું કેનાલમાં ડૂબી જતાં મોત
મકરપુરાની ઓક્ઝિલિયમ કોન્વેન્ટ સ્કૂલમાં સંચાલકો દ્વારા બાળકીને ભૂરા રંગનું સ્વેટર જ પહેરવા દબાણ
શું આપણે બીજા તપનની હત્યા થાય પછી દબાણો હટાવીશું?:ડો.હેમાંગ જોશી
મહારાષ્ટ્રના નવા સીએમ કોણ? આવતીકાલે મહાયુતિની બેઠકમાં મુખ્યમંત્રીના નામને મંજુરી અપાશે
હેમંત સોરેન રાજ્યપાલને મળ્યા, ફરીથી સરકાર બનાવવાનો કર્યો દાવો, 28 નવેમ્બરે શપથ ગ્રહણ
તપન પરમાર હત્યા કેસ : કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઇ સહિત 10 કર્મી સસ્પેન્ડ
સંભલમાં મસ્જિદના સર્વે દરમિયાન ભારે હિંસા: 3 યુવાનોના મોત બાદ સ્થિતિ તનાવપૂર્ણ
ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 534 રનનો ટાર્ગેટ, કોહલીની 30મી ટેસ્ટ સદી, ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધો
વડોદરા : છાણી તળાવમાં દૂષિત પાણીથી ઝેરી ગેસ ઉત્પન્ન થતા લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં
વડોદરા : ઉત્તરાયણ નજીક આવતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેપારીઓ સક્રિય, 2 ઝડપાયા
વડોદરા : ગેરકાયદેસર બાંધેલી દુકાનોમાં ભીષણ આગ લાગી કે લગાડવામાં આવી ? તપાસનો દોર શરૂ
વડોદરા : કપુરાઈ ચોકડી પર ભયાનક અકસ્માત….
મહારાષ્ટ્ર: મહાયુતિની પ્રચંડ જીત પર જશ્ન, PM મોદીએ કહ્યું- ‘મહારાષ્ટ્રમાં વિકાસ અને સુશાસનનો વિજય’
પેટલાદના દંતેલી ગામમાં બંધુકની અણીએ રૂ.4 લાખની લૂંટ
મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- આ વિકાસ અને સુશાસનની જીત
વડોદરા: પાલિકાની દબાણ શાખા ટીમની લાલ આંખ યથાવત…
ઈન્સ્ટા પર 56 લાખ ફોલોઅર્સ પણ ચૂંટણીમાં મળ્યા માત્ર 146 વોટ, બિગ બોસના કન્ટેન્સ્ટની ભૂંડી હાર
ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર નિશ્ચિત, 56 બેઠકો પર આગળ; પત્ની કલ્પના પણ ચૂંટણી જીત્યા
મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધન સરકાર બનશે, ત્રણેય પક્ષો સાથે મળીને કરશે CM નો નિર્ણય
વરાછામાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર, રોડ પર પટકાતા બાઈક ચાલકનું મોત
યશસ્વી-રાહુલની શાનદાર બેટિંગ, ભારત મજબૂત સ્થિતિમાં, લીડ 200ને પાર
ઝારખંડ બાદ ભાજપ+ ને આ રાજ્યમાં પણ મોટો ફટકો, કોંગ્રેસે તમામ બેઠકો જીતી લીધી
બિહાર પેટાચૂંટણીઃ તમામ 4 બેઠકો પર NDAની જીત, CM નીતિશના ઘરે NDAના નેતાઓની બેઠક
દક્ષિણ ભારતે ફરી ગાંધી પરિવારને સમર્થન આપ્યું, પ્રિયંકા વાયનાડમાં 4 લાખ મતોની લીડ સાથે જીત તરફ
મહારાષ્ટ્રમાં CMની ખુરશી માટે રેસ શરૂ, છપાયા પોસ્ટર
સુરત રેલવે સ્ટેશન પર 4 મહિનાથી બંધ પ્લેટફોર્મ 4 ખુલ્યું પણ આ બે પ્લેટફોર્મ 98 દિવસ માટે બંધ કરાયા
સુરતની વિચિત્ર ઘટનાઃ શેઠે પગાર નહીં આપતા નોકરે આખી ફેક્ટરી સળગાવી દીધી!
ગુજરાતમાં સૌપ્રથમ ચારુસેટમાં અદ્યતન ડાયાબિટીક ઓટોલેબનો આરંભ…
હાર્ટ બાદ કેન્સરની સારવારમાં હોસ્પિટલોનું મોટું સ્કેમઃ RTIમાં મોટો ખુલાસો
ઝારખંડમાં INDIA, મહારાષ્ટ્રમાં NDAને બહુમતીઃ સંજય રાઉતે કહ્યું, કુછ તો ગરબડ હૈ…
હવે એક સમસ્યા એ ઉત્પન્ન થઈ છે કે E. Kyc કરવામાં એક વસ્તુ દરેક શહેર અને ગામડાઓમાં ઉત્પન્ન થઈ છે એ છેકે રેશનકાર્ડ ધારકોના પોતાના તેમજ પરિવારના સભ્યોના છેલ્લે જ્યારે રેશનકાર્ડ પાછલાં બે ત્રણ વર્ષ પહેલા રીન્યુ કરવામાં આવ્યા હતા. ત્યારે જે આધારકાર્ડ આપવામાં આવ્યા હતા એની જગ્યાએ રીન્યુ સેન્ટર દ્વારા કે સરવરની ભૂલના કારણે પરિવારના સભ્યોના નામ સાથે અન્ય લોકોના નામ લીંક થયાં છે એ સમસ્યા દરેક જગ્યાએ ઉદભવી રહી છે અને એનું નિરાકરણ કરવા પણ મામલતદાર કચેરીએ ધક્કા ખાવા પડી રહ્યા છે.
આ સમસ્યાને કારણે આયુષ્યમાન કાર્ડ ધારકોને માંદગીની સમસ્યા અંગે હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડમાં આધારકાર્ડ લીંક થતું ન હોવાથી, ડાયાબીટીસ લેતા દર્દીઓ તેમજ હાર્ટ અને કેન્સરના દર્દીઓને સારવાર મેળવવા તકલીફ પડી રહી છે. આ અંગે સરકારશ્રીને વિનંતી છે કે શહેરમાં દરેક જગ્યાએ વિવિધ કેમ્પોનું અને ગામડાઓમાં પંચાયતમાં આ સુધાર કરવા આયોજન કરવામાં આવે એવી લોકોની માંગ છે. ગત સપ્તાહ દરમિયાન નવસારી રામજી મંદિર ખાતે એક કેમ્પ નગરપાલિકાના સહયોગથી યોજવામાં આવ્યો હતો પણ ત્યાં આ સમસ્યા માટે મામલતદાર કચેરીનો જ સંપર્ક સાધવા જણાવ્યું હતું. લોકોની પરેશાની દૂર કરવા અને સમસ્યાનો ત્વરિત નિકાલ કરવા ધારાસભ્યોશ્રીઓ એ સરકારને રજૂઆત કરવી એજ નમ્ર વિનંતી છે.
નવસારી – નાદીરખાન- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
મનુષ્યનું વ્યક્તિત્વ ઘડતર
કોઈ પણ વ્યક્તિની પોતાની એક આગવી ઓળખ હોય છે. તે પોતાની પ્રતિભાથી ઘડાય છે અને તેમાં પોતાના વિચાર, વર્તન તથા વ્યવહાર તેના પૂરક બની ને અન્યો સમક્ષ રજૂ કરે છે. આવી પ્રતિભાઓ પોતાના, પ્રદેશના, સમાજના, રાષ્ટ્રના તથા આધુનિક યુગના સર્વેસર્વા એવા વિશાળ જન સમુદાય કે જે કોઈ બંધન નથી હોતા તેવા સાહિત્ય, કલા અને સંસ્કૃતિ જેવા અનેક માધ્યમો દ્વારા એક વિશિષ્ટ સ્થાન ગ્રહણ કરે છે. કોઈ પણ મનુષ્ય એક વ્યક્તિના માધ્યમથી ઘડાય તે સ્વાભાવિક છે પરંતુ તે જ્યારે માનવીય ગુણો કે મૂલ્યો ને અવગણીને વ્યવહાર કરે તેને મનુષ્ય તરીકે ગણી શકાય ખરા?
મનુષ્ય સિવાય સૃષ્ટિમાં અનેક જીવો હયાતી ધરાવે છે તેમાં ભલે મનુષ્ય એક વિશિષ્ટ સ્થાન ધરાવે અને કદાચ સમગ્ર સૃષ્ટિની નેતાગીરી લઈ તેના પ્રત્યેક અંગોના રક્ષણ અને વિકાસ અંગે પ્રતિબદ્ધ રહે તે જરૂરી બને છે. આપણે પ્રત્યેક જાણીતી કે અજ્ઞાત વ્યક્તિઓની સાચી ઓળખ મેળવવા પ્રયત્ન કરતા રહીએ. તેમ છતાં તેઓની સાચી ઓળખ મેળવવી મુશ્કેલ બની રહી છે કારણ આપણે અનેક આવરણો તથા બંધનોથી ઘેરાયેલા રહ્યા છે. આપણે એમાંથી છુટકારો મેળવવા સતત પ્રયત્નશીલ રહ્યા છે.
મુંબઈ – શિવદત્ત પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.