ડભોઇ જી.આઇ.ડી.સી.ખાતે પતરાની ઓરડીમાં રહેતા શ્રમજીવી દંપતી વચ્ચે અગમ્ય કારણોસર ઝગડો થયો હતો. સામસામે બોલાચાલી બાદ ઝગડો ઉગ્ર બનતા આવેશમાં આવી પતિએ...
સુરતઃ સામી દિવાળીએ સુરત શહેરમાં વધુ એક આઘાતજનક ઘટના બની છે. અહીંના ડિંડોલી વિસ્તારમાં દંપતિના મોતથી ચકચાર મચી ગઈ છે. ડિંડોલીના પ્રિયોસા...
ઉત્તર પ્રદેશના બહરાઈચમાં પાછલા દિવસોમાં ભારે હિંસા થઈ હતી. આ હિંસાના બે આરોપી સરફરાઝ અને તાલિબનું પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે....
સુરતઃ શહેર પોલીસ દ્વારા જાહેરમાં બર્થ ડે સેલિબ્રેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ છતાં કેટલાંક લોકોને જાણે નિયમો તોડવામાં જ મજા...
ભારતીય રેલવેએ પેસેન્જર ટ્રેનોમાં એડવાન્સ ટિકિટ બુકિંગનો સમય 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવાનો નિર્ણય લીધો છે. રેલવેએ કહ્યું કે ટિકિટ બુકિંગ...
સુરતઃ આસારામનો પુત્ર નારાયણ સાઈ સુરતની બે સગી બહેનો સાથેના દુષ્કર્મના કેસમાં લાંબા સમયથી લાજપોર જેલમાં સજા ભોગવી રહ્યો છે. આજીવન કેદની...
હરિયાણામાં નાયબ સૈનીએ બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. સૈની રાજ્યના 19મા મુખ્યમંત્રી બન્યા. જો કે મુખ્યમંત્રી પદ સુધી પહોંચનાર તેઓ...
પ્રતિનિધિ વડોદરા તારીખ 17સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવ્યા બાદ યુવતીના ફોટા વાઇરલ કરીને સમાજમાં બદનામ કરવાનું કાવતરું કરનાર વિરુદ્ધ સાયબર ક્રાઇમ...
વડોદરા મહાનગરપાલિકા દેશના પ્રધાનમંત્રીના આગમનને લઈને શહેરને ચમકાવી રહી છે. પરંતુ પ્રાથમિક જરૂરિયાતથી વંચિત અટલાદરાની પ્રમુખ આનંદ સોસાયટીને પાણી આપવા બાબતે સદંતર...
છેલ્લે છેલ્લે શેરી ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા શરદ પૂર્ણિમાના ઉત્સવની ઊજવણી સમગ્ર રાજ્યમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે, ત્યારે...
અધિકારીઓને રજૂઆત બાદ ઠેર ઠેર ખાડા ખોદાયા કાળું અને ડ્રેનેજ મિશ્રિત પાણી આવતા લોકો ત્રાહિમામ વડોદરા શહેરમાં ફરી એક વખત તહેવારો ટાણે...
વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે આજરોજ પોતાના બાળકને શાળાએ લઈ પાછા ફરતા પિતાની બાઈક સાથે સરકારી બસનો અકસ્માત સર્જાયો...
અમદાવાદઃ કાગળ પર બોગસ કંપનીઓ ઉભી કરી કરોડો રૂપિયાના જીએસટી કોભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એન્ટ્રી થઈ છે. આ કેસમાં ઈડીએ આજે ગુજરાતમાં 23...
વડોદરા સંસ્કારી નગરી માં સંસ્કાર ના લીરેલીરા ઉડયા.. રાજમહેલ રોડ ના જૂની કાછીયા પોળ ના કોઠી ફળિયા યુવક મંડળ દ્વારા હતું ગરબા...
નવી દિલ્હીઃ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સ્વીકાર્યું છે કે તેમની પાસે એવા કોઈ નક્કર પુરાવા નથી કે ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ...
નવી દિલ્હીઃ પાકિસ્તાન માટે આ ખૂબ જ મુશ્કેલ સમય છે. તેનું ક્રિકેટ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે સ્ટેડિયમ તૈયાર કરવા માટે હજારો...
સુરત: ચંદી પડવો એ સુરતીઓનો પોતીકો તહેવાર છે. ચંદી પડવાના દિવસે સુરતીજનો લાખો-કરોડો રૂપિયાની ઘારી ઝાપટી જતા હોય છે. ચંદી પડવો આવે...
સુરતઃ કતારગામ ખાતે રહેતું દંપતિ ગઈ 9 મીના રોજ બાઇક ઉપર ખરીદી કરવા માટે નીકળ્યા હતાં. તેઓ રેસ્કો સર્કલ પાસે પસાર થતા...
સુરત: પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનથી હવાલા મારફતે આવતા ઓનલાઇન ફ્રોડ, સટ્ટા અને ગેમિંગના રૂપિયાને યુએસડીટીમાં કન્વર્ટ કરી આપવાના રેકેટનો સુરત એસઓજીએ પર્દાફાશનો...
સુરત : દેશની આન… બાન… અને શાન ગણાતા ત્રિરંગાનું અપમાન કરવાની ઘટના શહેરનાં જાગૃત નાગરિકોએ ઉજાગર કરી છે. જેમાં કાપોદ્રા ખાતે રસ્તા...
વિશ્વમાં જેને કિંમતી ધાતુ તરીકે ગણાવવામાં આવી છે અને જેના દાગીનાનું વર્ષોથી મહિલાઓ માટે આકર્ષણ છે તેવા સોના અને ચાંદીના ભાવો ફરી...
બેંગ્લુરુઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ બેંગલુરુમાં છે. આજે તા. 17 ઓક્ટોબરે મેચનો બીજો દિવસ છે. ટોસ...
વડોદરા તારીખ 17 વડોદરાના વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પરથી ક્રાઈમ બ્રાન્ચે છોટાઉદેપુરના એક શખ્સને હાથ બનાવટની દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો....
ગુજરાતના રાજકારણમાં એપી સેન્ટર ગણાતું મઘ્ય ગુજરાતના શહેર વડોદરામાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. વડોદરા પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવિન...
વિદેશથી પરત આવેલા સિનીયર સીટીઝન પર હુમલાથી ચકચાર અજાણ્યો 25થી 30 વર્ષના આશરાનો યુવક એકદમ ધસી આવી અંદરથી દરવાજો બંધ કરી હુમલો...
વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરે વેરેલા વિનાશથી લોકોને ભારે નુકસાન થયું છે, જેની સામે સરકાર દ્વારા પૂરતું વળતર આપવામાં આવ્યું નથી. જેના કારણે...
164 મુજબનું નિવેદન લીધા દુષ્કર્મની એફઆઇઆરમાં અન્ય ચાર નામ ઉમેરાશે, પ્રતિનિધિ વડોદરા તા.16 વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી યુવતીએ ચાર વર્ષ પહેલા...
રાત્રે નિંદ્રા દિવસે કામ, પાલિકાએ લગાવેલા સીસીટીવી કેમેરા પણ આવું જ કઈ કરી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે...
દાહોદ : દાહોદ શહેરમાં બહાર આવેલા બહુચર્ચિત નકલી એને કૌભાંડમાં અનેક ચઢાવ ઉતાર આવ્યા છે. સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનાર જમીન કૌભાંડમાં હાથ...
માતા કામ પર અને અન્ય બાળક શાળાએ ગયા ત્યારે નરાધમે કુકર્મ કર્યું ડભોઇ વિસ્તારમાં પિતા પુત્રીના સંબંધીને લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો...
વાવમાં ભાજપનું વિજય સરઘસ જોવા ગયેલા બે યુવાનનું કેનાલમાં ડૂબી જતાં મોત
મકરપુરાની ઓક્ઝિલિયમ કોન્વેન્ટ સ્કૂલમાં સંચાલકો દ્વારા બાળકીને ભૂરા રંગનું સ્વેટર જ પહેરવા દબાણ
શું આપણે બીજા તપનની હત્યા થાય પછી દબાણો હટાવીશું?:ડો.હેમાંગ જોશી
મહારાષ્ટ્રના નવા સીએમ કોણ? આવતીકાલે મહાયુતિની બેઠકમાં મુખ્યમંત્રીના નામને મંજુરી અપાશે
હેમંત સોરેન રાજ્યપાલને મળ્યા, ફરીથી સરકાર બનાવવાનો કર્યો દાવો, 28 નવેમ્બરે શપથ ગ્રહણ
તપન પરમાર હત્યા કેસ : કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઇ સહિત 10 કર્મી સસ્પેન્ડ
સંભલમાં મસ્જિદના સર્વે દરમિયાન ભારે હિંસા: 3 યુવાનોના મોત બાદ સ્થિતિ તનાવપૂર્ણ
ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 534 રનનો ટાર્ગેટ, કોહલીની 30મી ટેસ્ટ સદી, ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધો
વડોદરા : છાણી તળાવમાં દૂષિત પાણીથી ઝેરી ગેસ ઉત્પન્ન થતા લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં
વડોદરા : ઉત્તરાયણ નજીક આવતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેપારીઓ સક્રિય, 2 ઝડપાયા
વડોદરા : ગેરકાયદેસર બાંધેલી દુકાનોમાં ભીષણ આગ લાગી કે લગાડવામાં આવી ? તપાસનો દોર શરૂ
વડોદરા : કપુરાઈ ચોકડી પર ભયાનક અકસ્માત….
મહારાષ્ટ્ર: મહાયુતિની પ્રચંડ જીત પર જશ્ન, PM મોદીએ કહ્યું- ‘મહારાષ્ટ્રમાં વિકાસ અને સુશાસનનો વિજય’
પેટલાદના દંતેલી ગામમાં બંધુકની અણીએ રૂ.4 લાખની લૂંટ
મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- આ વિકાસ અને સુશાસનની જીત
વડોદરા: પાલિકાની દબાણ શાખા ટીમની લાલ આંખ યથાવત…
ઈન્સ્ટા પર 56 લાખ ફોલોઅર્સ પણ ચૂંટણીમાં મળ્યા માત્ર 146 વોટ, બિગ બોસના કન્ટેન્સ્ટની ભૂંડી હાર
ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર નિશ્ચિત, 56 બેઠકો પર આગળ; પત્ની કલ્પના પણ ચૂંટણી જીત્યા
મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધન સરકાર બનશે, ત્રણેય પક્ષો સાથે મળીને કરશે CM નો નિર્ણય
વરાછામાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર, રોડ પર પટકાતા બાઈક ચાલકનું મોત
યશસ્વી-રાહુલની શાનદાર બેટિંગ, ભારત મજબૂત સ્થિતિમાં, લીડ 200ને પાર
ઝારખંડ બાદ ભાજપ+ ને આ રાજ્યમાં પણ મોટો ફટકો, કોંગ્રેસે તમામ બેઠકો જીતી લીધી
બિહાર પેટાચૂંટણીઃ તમામ 4 બેઠકો પર NDAની જીત, CM નીતિશના ઘરે NDAના નેતાઓની બેઠક
દક્ષિણ ભારતે ફરી ગાંધી પરિવારને સમર્થન આપ્યું, પ્રિયંકા વાયનાડમાં 4 લાખ મતોની લીડ સાથે જીત તરફ
મહારાષ્ટ્રમાં CMની ખુરશી માટે રેસ શરૂ, છપાયા પોસ્ટર
સુરત રેલવે સ્ટેશન પર 4 મહિનાથી બંધ પ્લેટફોર્મ 4 ખુલ્યું પણ આ બે પ્લેટફોર્મ 98 દિવસ માટે બંધ કરાયા
સુરતની વિચિત્ર ઘટનાઃ શેઠે પગાર નહીં આપતા નોકરે આખી ફેક્ટરી સળગાવી દીધી!
ગુજરાતમાં સૌપ્રથમ ચારુસેટમાં અદ્યતન ડાયાબિટીક ઓટોલેબનો આરંભ…
હાર્ટ બાદ કેન્સરની સારવારમાં હોસ્પિટલોનું મોટું સ્કેમઃ RTIમાં મોટો ખુલાસો
ઝારખંડમાં INDIA, મહારાષ્ટ્રમાં NDAને બહુમતીઃ સંજય રાઉતે કહ્યું, કુછ તો ગરબડ હૈ…
ડભોઇ જી.આઇ.ડી.સી.ખાતે પતરાની ઓરડીમાં રહેતા શ્રમજીવી દંપતી વચ્ચે અગમ્ય કારણોસર ઝગડો થયો હતો. સામસામે બોલાચાલી બાદ ઝગડો ઉગ્ર બનતા આવેશમાં આવી પતિએ પત્નીને લાકડાના ડંડા ના ફટકા મારી મોત ને ઘાટ ઉતારી દીધી હતી. જેથી કુટુંબી ભાઈની ફરીયાદના આધારે પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપી ને ઝડપી પાડી કસ્ટડી ભેગો કર્યો છે.
ડભોઇ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ફરીયાદી નામે અજયભાઈ શંકરભાઈ માલ ઉ.વ.18 હાલ રહે.જી.આઇ. ડી.સી.ડભોઇ.મૂળ રહે. ગવાડુંગળી, તા – ફતેપુરા, જી.દાહોદની ફરીયાદ માં જણાવ્યા મુજબ તે પોતાની કુટુંબી બહેન નામે પ્રેમિલાબેન દિનેશભાઈ વળવાઈ ઉ . વ.38 રહે.ગવા ડુંગળી,જી.દાહોદ તેમજ તેનો પતિ નામે શૈલેષભાઈ રમેશભાઈ કટારા ઉ . વ.38 રહે.આફવા,દાહોદની સાથે ડભોઇ જી.આઇ.ડી.સી.માં પતરાની ઓરડીમાં રહી મજૂરી ગુજરાન ચલાવી રહ્યા છે.ત્યારે ગતરોજ રાત્રીના તેની પિતરાઈ બહેન પ્રેમિલા અને તેના પતિ શૈલેષભાઈ કટારા વચ્ચે ઝગડો થયો હતો. જેમાં શૈલેષ કટારાએ પ્રેમિલા ને કહ્યું હતું કે તું મને પૂછ્યા વગર અને કહ્યા વગર વાપી ખાતે મજૂરી કરવા કેમ ગઈ હતી .જે વાત ને લઇ ઝગડો ઉગ્ર બનતા શૈલેષ કટારાએ પત્ની પ્રેમીલાને ડંડા વડે બેફામ માર મારતાં માથામા અને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતું. જેથી પિતરાઈ ભાઈની ફરીયાદ આધારે ડભોઇ પોલીસે હત્યા નો ગુન્હો નોંધી હત્યારા પતિ ને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.