સુરતઃ શહેરનો વરાછા રોડ તેના હીરાની ચમક માટે દેશ અને દુનિયામાં જાણીતો છે પરંતુ વર્ષમાં એક દિવસ એવો પણ આવે છે જેની...
સુરતઃ દશેરાના પર્વની ઉજવણી કરવા સુરતી લાલાઓ આતુર હોય છે. દશેરા પર્વએ ફાફડા-જલેબીની જ્યાફત માણવાની વર્ષો જૂની પરંપરા ચાલી આવી છે. આ...
રોજ રાત્રે ગુરુજી પ્રાર્થના બાદ તરત ઊભા થઈને પોતાની કુટિરમાં જતા રહે. કોઈની કોઈ વાત ન સાંભળે, ન જવાબ આપે …સીધા પોતાની...
*પોલીસે દુષ્કર્મના રૂટપર જ્યાં જ્યાં આરોપીઓ ગયા હતા ત્યાં 12 લોકોના નિવેદનો લીધા* તપાસ દરમિયાન આરોપીઓ પાસેની મોટરસાયકલના કાગળીયાની તપાસ કરતાં કાગળો...
વડોદરા મહાનગરપાલિકા આજરોજ મળેલી સ્ટેન્ડિંગ સ્ટેન્ડિંગ સભ્યો સાથે કેટલાય કામોને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે અમુક કામોને ના મંજૂર અને મુલતવી રાખવામાં...
: સેન્ટ્રલ સ્ટોર પાણી પુરવઠા પ્રોજેક્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ આઈટી શાખા અગ્નિસમન અને તાત્કાલિક સેવા વિભાગ ના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા...
નાથદ્વાર વિલા સોસાયટીના રહીશોના બિલ્ડરની હેરાનગતિના આક્ષેપો પોલીસમાં અને રેરામાં ફરિયાદની તૈયારી વડોદરા શહેરના ડભોઇ વાઘોડિયા રિંગ રોડ પર નાથદ્વારા વિલા સોસાયટીના...
મુંબઈઃ ફાલ્ગુની પાઠકને ‘ગરબા ક્વીન’ કહેવામાં આવે છે. તેમના ગીતો વિના દેશમાં ક્યાંય પણ દાંડિયા નાઈટનું સફળતાપૂર્વક આયોજન થઈ શકે નહીં. નવરાત્રીના...
મોંઘવારીની અસર આ દશેરાએ ફાફડા જલેબીના ભાવોમાં પણ જોવા મળશે ફરસાણની દુકાનોમાં પાંચ દિવસ અગાઉથી જ ફાફડા જલેબી બનાવવાની તૈયારીઓ શરૂ કરી...
સુરતઃ આ વર્ષે દશેરાના દિવસે રાજ્યમાં સૌથી ઊંચા રાવણના પૂતળાનું સુરતમાં દહન કરવામાં આવશે. સુરતમાં આ વર્ષે રાવણનું 65 ફૂટ ઊંચું પૂતળું...
નવી દિલ્હીઃ મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં માસ્ટર માઇન્ડ સૌરભ ચંદ્રાકરની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. હવે તેને ભારત લાવવાના પ્રયાસો શરૂ થઈ...
ભારતીય શૅરબજારમાં આજે ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો. સપ્તાહના અંતિમ દિવસે BSE સેન્સેક્સ 230.05 પોઈન્ટના ઘટાડા સાથે 81,381.36 પોઈન્ટ પર અને નિફ્ટી...
નવી દિલ્હીઃ વાવાઝોડું મિલ્ટન ગુરુવારે સવારે અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ‘સિએસ્ટા કી’ શહેરના કિનારે ત્રાટક્યું હતું. જેના કારણે ફ્લોરિડાના સેન્ટ પીટર્સબર્ગમાં છેલ્લા એક...
મુલતાનઃ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર એક એવી ઘટના બની છે જેને વિશ્વ ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. પહેલી ઈનિંગમાં 500થી વધુ રન...
મુંબઈઃ રતન ટાટાના મૃત્યુ બાદ ટાટા ગ્રુપની કમાન કોણ સંભાળશે તેની પર સસ્પેન્સ સર્જાયું હતું. આજે ટાટા ગ્રુપની બેઠક મળી હતી, જેમાં...
અહીં માં નો અદભૂત શણગાર કરવામાં આવ્યો… કેટલાક માંઇભક્તો પગરખાં વિના ખુલ્લા પગપાળા દર્શન પૂજન માટે આવ્યા. મંદિર પ્રશાસન તથા સ્વૈચ્છિક સંગઠનોદ્વારા...
નિર્દોષ લોકોને હેરાન કરવાનો અમારો કોઇ પણ ઇરાદો નથી. એટલા માટે બીજા કોઇએ ભયભીત થવાની કોઇ જરૂરત નથી : કોર્પોરેટર વડોદરાના ચકચારી...
સુરતઃ સચિનના પાલી વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં 7 લોકોના મોત થયા હતા તે ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં રાંદેર વિસ્તારમાં વધુ એક...
મારા અંગત વિચારોમાં આવા લોકોને એન્કાઉન્ટર કરવા માટે પોલીસને છુટ આપવી જોઇએ : ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ( પ્રતિનિધિ )વડોદરા,તા.11 વડોદરામાં નવરાત્રીના બીજા...
વડોદરા તારીખ 11ભાયલી સગીરા ગેંગરેપની સ્યાહી તો હજુ સુકાઈ નથી ને વધુ એક સગીર યુવતી પર લઘુમતી કોમના યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની...
નવી દિલ્હીઃ તાજેતરના લિવિંગ પ્લેનેટ રિપોર્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ભારતની આહાર પદ્ધતિ વિશ્વના તમામ G20 દેશોમાં...
નવી દિલ્હીઃ જયપ્રકાશ નારાયણની જન્મજયંતિ પર લખનૌમાં ફરી એકવાર રાજકીય ગરમાટો જોવા મળી રહ્યો છે. અખિલેશ યાદવ જેપી સેન્ટરમાં શ્રદ્ધાંજલિ આપવા માટે...
ડભોઇમાં ચમાર કુંડની ખદબદતી ગંદકીને ગુજરાતમિત્ર માં પ્રસિધ્ધિ અપાતા જ તંત્ર દોડતું થયું હતું. ચમાર કુંડના ફફડી ઉઠેલા સંચાલકે મૃત પશુઓના ઘણા...
સુરતઃ માંગરોળના મોટા બોરસરા ગામની સીમમાં 17 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મના કેસમાં ભાગતો ફરતો ત્રીજો નરાધમ આરોપી આખરે ઝડપાઈ ગયો છે....
ટુ વ્હીલર ચાલકો માટે હેલમેટ એક ઉપયોગી ને રક્ષણાત્મક સાધન ગણાય. ગુજરાત સરકારે થોડાં વર્ષો પહેલાં બધે ફરજીયાત પહેરવા નક્કી કરેલું પણ...
ડાકિયા ડાક લેકર આયા. યે મેરા પ્રેમ પત્ર પઢકર નારાજ ના હોના સંગમ. આજે તો ફોનના જમાનામા એ ભુલાઇ જ ગયું. મહોલ્લાને...
સુરત મહાનગરપાલિકાને સફાઈ તથા અન્ય સારી કામગીરીના એવોર્ડ પ્રાપ્ત થાય છે તે કોણ અને કઈ રીતે આપે છે? શું તેમને પણ સુરત...
‘કોઇ પણ વસ્તુ શીખવા માટેનું પહેલું પગલું છે કોઇ પણ વસ્તુ શીખવાની શરૂઆત કરવી.’પ્રોફેસરે વર્ગમાં કહ્યું અને પછી કહ્યું, ‘ચાલો, તમે બધા...
ચૂંટણીના એકિઝટ પોલ એટલે મતદાનના દિવસે મતદાતા મત આપીને આવે ત્યારે સેમ્પલ સર્વે કરનારી એજસી તેની પાસે ફરી મતદાન કરાવે અથવા તો...
અણુ વિદ્યુત એ આમ તો સ્વચ્છ ઉર્જા તરીકે ગણના પામે છે. અણુ વિદ્યુત મથકોમાંથી થર્મલ પાવર સ્ટેશનની માફક ધુમાડા નિકળતા નથી. કોલસા...
વાવમાં ભાજપનું વિજય સરઘસ જોવા ગયેલા બે યુવાનનું કેનાલમાં ડૂબી જતાં મોત
મકરપુરાની ઓક્ઝિલિયમ કોન્વેન્ટ સ્કૂલમાં સંચાલકો દ્વારા બાળકીને ભૂરા રંગનું સ્વેટર જ પહેરવા દબાણ
શું આપણે બીજા તપનની હત્યા થાય પછી દબાણો હટાવીશું?:ડો.હેમાંગ જોશી
મહારાષ્ટ્રના નવા સીએમ કોણ? આવતીકાલે મહાયુતિની બેઠકમાં મુખ્યમંત્રીના નામને મંજુરી અપાશે
હેમંત સોરેન રાજ્યપાલને મળ્યા, ફરીથી સરકાર બનાવવાનો કર્યો દાવો, 28 નવેમ્બરે શપથ ગ્રહણ
તપન પરમાર હત્યા કેસ : કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઇ સહિત 10 કર્મી સસ્પેન્ડ
સંભલમાં મસ્જિદના સર્વે દરમિયાન ભારે હિંસા: 3 યુવાનોના મોત બાદ સ્થિતિ તનાવપૂર્ણ
ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 534 રનનો ટાર્ગેટ, કોહલીની 30મી ટેસ્ટ સદી, ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધો
વડોદરા : છાણી તળાવમાં દૂષિત પાણીથી ઝેરી ગેસ ઉત્પન્ન થતા લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં
વડોદરા : ઉત્તરાયણ નજીક આવતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેપારીઓ સક્રિય, 2 ઝડપાયા
વડોદરા : ગેરકાયદેસર બાંધેલી દુકાનોમાં ભીષણ આગ લાગી કે લગાડવામાં આવી ? તપાસનો દોર શરૂ
વડોદરા : કપુરાઈ ચોકડી પર ભયાનક અકસ્માત….
મહારાષ્ટ્ર: મહાયુતિની પ્રચંડ જીત પર જશ્ન, PM મોદીએ કહ્યું- ‘મહારાષ્ટ્રમાં વિકાસ અને સુશાસનનો વિજય’
પેટલાદના દંતેલી ગામમાં બંધુકની અણીએ રૂ.4 લાખની લૂંટ
મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- આ વિકાસ અને સુશાસનની જીત
વડોદરા: પાલિકાની દબાણ શાખા ટીમની લાલ આંખ યથાવત…
ઈન્સ્ટા પર 56 લાખ ફોલોઅર્સ પણ ચૂંટણીમાં મળ્યા માત્ર 146 વોટ, બિગ બોસના કન્ટેન્સ્ટની ભૂંડી હાર
ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર નિશ્ચિત, 56 બેઠકો પર આગળ; પત્ની કલ્પના પણ ચૂંટણી જીત્યા
મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધન સરકાર બનશે, ત્રણેય પક્ષો સાથે મળીને કરશે CM નો નિર્ણય
વરાછામાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર, રોડ પર પટકાતા બાઈક ચાલકનું મોત
યશસ્વી-રાહુલની શાનદાર બેટિંગ, ભારત મજબૂત સ્થિતિમાં, લીડ 200ને પાર
ઝારખંડ બાદ ભાજપ+ ને આ રાજ્યમાં પણ મોટો ફટકો, કોંગ્રેસે તમામ બેઠકો જીતી લીધી
બિહાર પેટાચૂંટણીઃ તમામ 4 બેઠકો પર NDAની જીત, CM નીતિશના ઘરે NDAના નેતાઓની બેઠક
દક્ષિણ ભારતે ફરી ગાંધી પરિવારને સમર્થન આપ્યું, પ્રિયંકા વાયનાડમાં 4 લાખ મતોની લીડ સાથે જીત તરફ
મહારાષ્ટ્રમાં CMની ખુરશી માટે રેસ શરૂ, છપાયા પોસ્ટર
સુરત રેલવે સ્ટેશન પર 4 મહિનાથી બંધ પ્લેટફોર્મ 4 ખુલ્યું પણ આ બે પ્લેટફોર્મ 98 દિવસ માટે બંધ કરાયા
સુરતની વિચિત્ર ઘટનાઃ શેઠે પગાર નહીં આપતા નોકરે આખી ફેક્ટરી સળગાવી દીધી!
ગુજરાતમાં સૌપ્રથમ ચારુસેટમાં અદ્યતન ડાયાબિટીક ઓટોલેબનો આરંભ…
હાર્ટ બાદ કેન્સરની સારવારમાં હોસ્પિટલોનું મોટું સ્કેમઃ RTIમાં મોટો ખુલાસો
ઝારખંડમાં INDIA, મહારાષ્ટ્રમાં NDAને બહુમતીઃ સંજય રાઉતે કહ્યું, કુછ તો ગરબડ હૈ…
સુરતઃ શહેરનો વરાછા રોડ તેના હીરાની ચમક માટે દેશ અને દુનિયામાં જાણીતો છે પરંતુ વર્ષમાં એક દિવસ એવો પણ આવે છે જેની ચમકથી સમગ્ર દુનિયા અંજાઇ જાય છે. નવરાત્રિમાં અહીં હજારો ભક્તો ઊમટી પડે છે અને ઉમિયા માતાની આરાધના કરે છે. વરાછારોડ આઠમની મહાઆરતી માટે પણ સમગ્ર દુનિયામાં જાણીતો છે.
સુરતના વરાછાના ઉમિયાધામ મંદિર ખાતે દરવર્ષની જેમ આઠમની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આ સમયગાળામાં વરસાદ હોવા છતાં 25 હજાર ભક્તોએ દિવડા પ્રગટાવી મહાઆરતી કરી હતી. આ ઉપરાંત ઉમિયાધામ મંદિર ટ્રસ્ટે 25 હજાર ભક્તોને રક્ષાપોટલી બાંધી હતી, જ્યારે 500 કિલો શીરાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.
આરતી સમયે જ વરસાદ શરૂ થયો હતો. જોકે તો પણ વરસતા વરસાદમાં આરતી કરાઈ હતી. શુક્રવારે મોડીસાંજે 20 કિમીની ઝડપના પવન સાથે શહેરમાં સરેરાશ 11 મીમી વરસાદ થયો હતો. સતત બીજા દિવસે રાત્રે વરસાદ થતાં ખુલ્લા પ્લોટમાંનાં ગરબા છેક રાત્રે 11 વાગ્યે વરસાદ ધીમો થયા બાદ શરૂ થઈ શક્યાં હતાં. આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
ઉમિયા ધામ ખાતે નવરાત્રિ ઉત્સવ દરમિયાન બહેનો પરંપરાગત ગરબા રમે છે. માથે બેડા મૂકીને પણ ગરબા થતા હોવાથી આકર્ષણનું કેન્દ્ર બને છે. રાઉન્ડ સર્કલ બનાવીને ગરબા રમવામાં આવે છે.
સતત બીજા દિવસે વરસાદે ખૈલેયાઓની મજા બગાડી
શહેરમાં છેલ્લા બે દિવસથી રાત્રે પડી રહેલા વરસાદના કારણે ગરબે રમવા માંગતા ખેલૈયાઓની મજા બગડી રહી છે. આઠમા નોરતે એટલે કે ગુરુવારે સાંજે વરસાદ તુટી પડ્યા બાદ અનેક ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા કીચડ ફેલાયો હોય ગરબા રદ થયા હતા. જો કે ડોમવાળા ગ્રાઉન્ડમાં ગરબા રમી શકાયા હતા. પરંતુ અન્ય વિકલ્પ નહી હોવાથી ડોમમાં ખેલૈયાઓનો ઓવર ક્રાઉડ થતા ગરબાની જમાવટ થઇ શકી નહોતી. ત્યારે સતત બીજા દિવસે પણ રાત્રે વરસાદે પધરામણી કરી હતી.
શુક્રવારે રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ તુટી પડેલા વરસાદે ધમાચકડી બોલાવી હતી. ગાજવીજ સાથે વરસાદ તુટી પડતા રસ્તાઓ જળબંબોળ બન્યા હતા, મેદાનોમાં પાણી ભરાતા ગરબાના આયોજનો વેરણ થઇ ગયા હતા. ત્યારબાદ મોડી રાત સુધી છુટો છવાયો વરસાદ ચાલુ રહેતા શેરી ગરબાઓને પણ વ્યાપક અસર થતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી.