નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી હરિયાણામાં સતત ત્રીજી વખત સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. 90 સીટોવાળી વિધાનસભામાં ભાજપ 50 સીટો...
ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરુ 14 દિવસના રિમાન્ડની માંગણી કરતા બે દિવસના મંજૂર પ્રતિનિધિ વડોદરા તારીખ 8ચકચારી...
ભૌતિકશાસ્ત્ર 2024 માટે નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે આ પુરસ્કાર AIના ગોડફાધર તરીકે જાણીતા જેફરી ઈ. હિન્ટન અને અમેરિકન...
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ જ ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી...
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે મહારાષ્ટ્રને બચાવવા માટે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે/યુબીટી) કોંગ્રેસ અને એનસીપી (શરદ પવાર/એસપી) દ્વારા સીએમ...
સુરતઃ હીરા ઉદ્યોગ છેલ્લાં એક દોઢ વર્ષથી ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. વાત એટલી વણસી છે કે હીરાની કંપનીઓ રત્નકલાકારોના પગાર...
ચકચારી ભાયલી સગીરા ગેંગરેપ કેસમાં આરોપીઓની પ્રોડક્ટ પર એડ કરાવ્યા બાદ દિવાળીપુરા કોર્ટમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રિમાન્ડ માટે રજૂ કરાયા હતા....
સુરતઃ હાલમાં નવરાત્રિ ચાલી રહી છે ત્યારે ખૈલેયાઓને ડ્રગ્સ વેચવાના ઈરાદે મુંબઈથી મોટા જથ્થામાં ડ્રગ્સ લાવી રસ્તા પર વેચવા ઉભેલા એક ઈસમને...
હરિયાણામાં આમ આદમી પાર્ટીએ જોરશોરથી વિધાનસભા ચૂંટણી લડી છે. જોકે આમ આદમી પાર્ટી અહીં કશું જ આશ્ચર્યજનક કરી શકી નથી. હરિયાણામાં આમ...
ટ્રાફિક પોલીસે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા મોટા સાઇલેન્સરવાળા 7 બુલેટ ડીટેઇન કર્યા.. નવરાત્રી દરમ્યાન રાત્રીના સમયે મોડીફાઈડ સાયલન્સરવાળા બુલેટ દ્વારા ધ્વનિ પ્રદુષણ ફેલાવનાર...
નવી દિલ્હીઃ હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટેની મતગણતરી ચાલી રહી છે. હરિયાણામાં ભાજપ સતત ત્રીજીવાર સરકાર બનાવે તેવું લાગી રહ્યું છે....
પોલીસ દ્વારા વિધર્મી આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ… ભાયલી વિસ્તારમાં બનેલા ચકચારી ગેંગરેપના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે 48 કલાકમાં જ આરોપીઓની ધરપકડ કરી લીધી...
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન જીત તરફ આગળ વધી રહ્યું છે. વલણો અનુસાર ગઠબંધન બહુમતનો આંકડો પાર કરી ગયો...
નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ભારે ઉથલપાથલ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનને મળવા જનાર હોવાના સમાચાર સામે આવ્યા છે....
ઇઝરાયેલની સેના લેબનોનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર સતત હુમલો કરી રહી છે. 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદી હુમલાની વરસી પર ઈઝરાયેલે બેરૂતમાં મોટા હુમલામાં...
નવી દિલ્હીઃ ભારતમાંથી ભાગેડુ જાહેર કરાયેલા ઈસ્લામિક વિદ્વાન ઝાકિર નાઈક હાલમાં પાકિસ્તાનમાં છે, જ્યાં તેઓ રાજ્યના અતિથિ તરીકે એક કાર્યક્રમમાં હાજરી આપવા...
હરિયાણા વિધાનસભાની 90 બેઠકો પર મતદાન થયા બાદ આજે (8 ઓક્ટોબર) મતગણતરી થઈ હતી. દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટે હરિયાણાની સૌથી ચર્ચિત...
સુરતઃ રસ્તા પર લોકોના જીવ જોખમમાં મુકાય તેવા સ્ટંન્ટ વીડિયો અવારનવાર વાયરલ થતા હોય છે, પરંતુ હવે તો લોકોએ હદ વટાવી છે....
સુરતઃ રાજકોટ ગેમઝોનની દુર્ઘટના બાદ તંત્ર અને ગરબા આયોજકો દ્વારા સુરક્ષાની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક ઓર...
નવી દિલ્હીઃ હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. જો આપણે અત્યાર સુધીના ટ્રેન્ડ પર નજર કરીએ તો જ્યારે શરૂઆતમાં...
વડોદરા: આ વર્ષે સતત વિવાદમાં રહેલું ધંધાદારી ગરબા આયોજક યુનાઈટેડ વે ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. ખેલૈયાઓ પાસે 5000 રૂપિયા લીધા પછી...
નવી દિલ્હીઃ હરિયાણા અને જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરીમાં ઝડપથી સમીકરણો બદલાઈ રહ્યા છે. કોંગ્રેસ માટે ક્યારેક ખુશી તો...
પ્રતિનિધિ વડોદરા તા.વડોદરા જિલ્લાના પાદરામાં ચોરી કરવા આવ્યા હોવાની આશંકાએ સ્થાનિક લોકોએ ત્રણ પરપ્રાંતીઓને ઢીબી નાખ્યા હતા. જેથી તેમને ગંભીર ઇજાઓ પહોંચી...
એક બોલ બચ્ચન કહી શકાય તેવા બટકબોલા કાકા હતા.જે મળે તેમની સાથે બસ વાતોએ વળગી જાય અને ઘણી ઘણી જુદા જુદા વિષયની...
અનેક વખત લાઈટો ડૂલ થતા લોકોને ઉજાગરા તો બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે ( પ્રતિનિધિ )વડોદરા,તા.8 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ વડદલા ગામના...
ગુજરાત નવરાત્રીના તાલે ઝૂમી રહ્યું છે. ગયા વર્ષે યુનેસ્કોએ ગુજરાતના ગરબાને વિશ્વના જીવંત સાંસ્કૃતિક વારસામાં સ્થાન આપ્યું છે ત્યારે નવરાત્ર અને ગરબા...
પ્રતિનિધિ વડોદરા તા.8 વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ચોરી કરવા માટે આવેલા બે શંકાસ્પદ શખ્સોને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યા બાદ બરાબરનો મેથીપાક ચખાડીને...
( પ્રતિનિધિ )વડોદરા,તા.8 મુંબઈ વડોદરાને જોડતા હાઇવે નંબર 48 પર રોજના અસંખ્ય નાગરિકો ની અવરજવર થાય છે.એવા જામ્બુવા બ્રિજ પર પડેલા મોટા...
માણસને જ ઘાત નડે એવું નહિ, આ વરસે નવરાત્રીને પણ અંબાલાલના પાયે ઘાત બેઠી છે. ખુલ્લી ધમકીઓ મળે છે કે, ગરબા ગાવા...
જગ્ગી વાસુદેવનું ઈશા યોગ કેન્દ્ર ૧૯૯૪માં તેની સ્થાપના થઈ ત્યારથી જ વિવાદનો વિષય રહ્યું છે. ગયા મહિને જ્યારે એક નિવૃત્ત પ્રોફેસરે મદ્રાસ...
વાવમાં ભાજપનું વિજય સરઘસ જોવા ગયેલા બે યુવાનનું કેનાલમાં ડૂબી જતાં મોત
મકરપુરાની ઓક્ઝિલિયમ કોન્વેન્ટ સ્કૂલમાં સંચાલકો દ્વારા બાળકીને ભૂરા રંગનું સ્વેટર જ પહેરવા દબાણ
શું આપણે બીજા તપનની હત્યા થાય પછી દબાણો હટાવીશું?:ડો.હેમાંગ જોશી
મહારાષ્ટ્રના નવા સીએમ કોણ? આવતીકાલે મહાયુતિની બેઠકમાં મુખ્યમંત્રીના નામને મંજુરી અપાશે
હેમંત સોરેન રાજ્યપાલને મળ્યા, ફરીથી સરકાર બનાવવાનો કર્યો દાવો, 28 નવેમ્બરે શપથ ગ્રહણ
તપન પરમાર હત્યા કેસ : કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઇ સહિત 10 કર્મી સસ્પેન્ડ
સંભલમાં મસ્જિદના સર્વે દરમિયાન ભારે હિંસા: 3 યુવાનોના મોત બાદ સ્થિતિ તનાવપૂર્ણ
ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 534 રનનો ટાર્ગેટ, કોહલીની 30મી ટેસ્ટ સદી, ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધો
વડોદરા : છાણી તળાવમાં દૂષિત પાણીથી ઝેરી ગેસ ઉત્પન્ન થતા લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં
વડોદરા : ઉત્તરાયણ નજીક આવતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેપારીઓ સક્રિય, 2 ઝડપાયા
વડોદરા : ગેરકાયદેસર બાંધેલી દુકાનોમાં ભીષણ આગ લાગી કે લગાડવામાં આવી ? તપાસનો દોર શરૂ
વડોદરા : કપુરાઈ ચોકડી પર ભયાનક અકસ્માત….
મહારાષ્ટ્ર: મહાયુતિની પ્રચંડ જીત પર જશ્ન, PM મોદીએ કહ્યું- ‘મહારાષ્ટ્રમાં વિકાસ અને સુશાસનનો વિજય’
પેટલાદના દંતેલી ગામમાં બંધુકની અણીએ રૂ.4 લાખની લૂંટ
મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- આ વિકાસ અને સુશાસનની જીત
વડોદરા: પાલિકાની દબાણ શાખા ટીમની લાલ આંખ યથાવત…
ઈન્સ્ટા પર 56 લાખ ફોલોઅર્સ પણ ચૂંટણીમાં મળ્યા માત્ર 146 વોટ, બિગ બોસના કન્ટેન્સ્ટની ભૂંડી હાર
ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર નિશ્ચિત, 56 બેઠકો પર આગળ; પત્ની કલ્પના પણ ચૂંટણી જીત્યા
મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધન સરકાર બનશે, ત્રણેય પક્ષો સાથે મળીને કરશે CM નો નિર્ણય
વરાછામાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર, રોડ પર પટકાતા બાઈક ચાલકનું મોત
યશસ્વી-રાહુલની શાનદાર બેટિંગ, ભારત મજબૂત સ્થિતિમાં, લીડ 200ને પાર
ઝારખંડ બાદ ભાજપ+ ને આ રાજ્યમાં પણ મોટો ફટકો, કોંગ્રેસે તમામ બેઠકો જીતી લીધી
બિહાર પેટાચૂંટણીઃ તમામ 4 બેઠકો પર NDAની જીત, CM નીતિશના ઘરે NDAના નેતાઓની બેઠક
દક્ષિણ ભારતે ફરી ગાંધી પરિવારને સમર્થન આપ્યું, પ્રિયંકા વાયનાડમાં 4 લાખ મતોની લીડ સાથે જીત તરફ
મહારાષ્ટ્રમાં CMની ખુરશી માટે રેસ શરૂ, છપાયા પોસ્ટર
સુરત રેલવે સ્ટેશન પર 4 મહિનાથી બંધ પ્લેટફોર્મ 4 ખુલ્યું પણ આ બે પ્લેટફોર્મ 98 દિવસ માટે બંધ કરાયા
સુરતની વિચિત્ર ઘટનાઃ શેઠે પગાર નહીં આપતા નોકરે આખી ફેક્ટરી સળગાવી દીધી!
ગુજરાતમાં સૌપ્રથમ ચારુસેટમાં અદ્યતન ડાયાબિટીક ઓટોલેબનો આરંભ…
હાર્ટ બાદ કેન્સરની સારવારમાં હોસ્પિટલોનું મોટું સ્કેમઃ RTIમાં મોટો ખુલાસો
ઝારખંડમાં INDIA, મહારાષ્ટ્રમાં NDAને બહુમતીઃ સંજય રાઉતે કહ્યું, કુછ તો ગરબડ હૈ…
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી હરિયાણામાં સતત ત્રીજી વખત સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. 90 સીટોવાળી વિધાનસભામાં ભાજપ 50 સીટો પર આગળ છે. આ ચૂંટણીમાં તમામની નજર હિસાર સીટ પર હતી. કારણ કે અહીંથી દેશની સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. હવે તેઓ આ બેઠક પરથી જીત્યા છે.
કુરુક્ષેત્રના ભાજપ સાંસદ નવીન જિંદાલની માતા સાવિત્રી જિંદાલે તેમના નજીકના હરીફ અને કોંગ્રેસના ઉમેદવાર રામ નિવાસ રાણાને 18,941 મતોથી હરાવ્યા હતા. સાવિત્રી જિંદાલને 49,231 વોટ મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 30,290 વોટ મળ્યા. જ્યારે ભાજપના ઉમેદવાર અને વિદાય લેતા ધારાસભ્ય કમલ ગુપ્તા 17,385 મતો સાથે ત્રીજા ક્રમે છે.
તમને જણાવી દઈએ કે ફોર્બ્સ ઈન્ડિયાએ આ વર્ષે સાવિત્રી જિંદાલને દેશની સૌથી અમીર મહિલા તરીકે જાહેર કરી હતી. સાવિત્રીના પતિ ઓપી જિંદાલનું વર્ષ 2005માં નિધન થયું હતું, ત્યારથી તે પોતાના પતિની કંપનીની સંપૂર્ણ જવાબદારી સંભાળી રહી છે. ભારતની સૌથી અમીર મહિલાની યાદીમાં સાવિત્રી જિંદાલ ટોચ પર છે. તેમની કુલ નેટવર્થ $39.5 બિલિયન છે.
પતિના અવસાન બાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો
સાવિત્રી જિંદાલે 2005માં તેમના પતિના અવસાન બાદ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 2005 માં તેણીએ કોંગ્રેસની ટિકિટ પર હરિયાણાની હિસાર બેઠક પરથી ચૂંટણી લડી અને જીતી. સાવિત્રી જિંદાલ 2013 સુધી હિસાર બેઠક પર હતા. ત્યાર બાદ તેમણે ફરીથી 2009 માં તે જ બેઠક પરથી ચૂંટણી જીતી હતી. તેઓ 2013 સુધી આ બેઠક પર હતા.
હિસારનું જાતિ સમીકરણ શું છે?
હિસારમાં 31 હજાર પંજાબી, 24 હજાર વણિક, 17 હજાર સૈની, 16 હજાર જાટ અને 11 હજાર બ્રાહ્મણ મતદારો છે. હિસાર સીટ પર યોજાયેલી 17 ચૂંટણીમાં 14 વખત વૈશ્ય, બે વખત પંજાબી અને એક વખત સૈની જાતિના ધારાસભ્ય બન્યા છે. હિસાર વિધાનસભા સીટ પર વૈશ્ય મતદારોની સારી સંખ્યા છે. જો હિસાર શહેરમાં કુલ મતદારોની વાત કરીએ તો 87243 પુરૂષ અને 777782 મહિલા મતદારો છે.
ભાજપ રાજ્યમાં ત્રીજી વખત સરકાર બનાવશે
હરિયાણાની 90 વિધાનસભા સીટો પર 5 ઓક્ટોબરે મતદાન થયું હતું. આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો હતો. હરિયાણામાં છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર હતી. આ વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે ચમત્કાર કર્યો છે. રાજ્યમાં ભાજપ 49 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 36 બેઠકો પર આગળ છે. ઈન્ડિયન નેશનલ લોકદળ 2 સીટો પર અને અપક્ષો 3 સીટો પર આગળ છે