પશ્ચિમ બંગાળના કોલકાતામાં 8 ઓગસ્ટની રાત્રે આરજે કર હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટરની બળાત્કાર-હત્યાના વિરોધમાં હવે જુનિયર ડોક્ટરોએ ભૂખ હડતાળ શરૂ કરી છે. જુનિયર...
આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા પોપસ્ટાર, ગાયક અને ગીતકાર, પૂર્વા મંત્રી આ વર્ષે નવરાત્રિમાં ગુજરાત ખાતે અંકલેશ્વરમાં યોજાઇ રહેલા ભારતના મોટા નવરાત્રિ ઉત્સવોમાંના એકમાં...
મંદિરમાં સાફ સફાઈનું કામ કરતા શ્રમિકે ટ્રસ્ટીઓ ઓછું મહેનતાણું આપતા હોવાથી કૃત્ય કર્યાનો ખુલાસો કર્યો – આ કૃત્ય કરનાર શ્રમિક મોબાઈલ વાપરતો...
પંજાબી ધર્મશાળા પાસેથી શોભાયાત્રાનુ પ્રસ્થાન થયા બાદ શહેરના વિવિધ માર્ગો ઉપર ફરશે (પ્રતિનિધિ) આણંદ તા 5 આણંદમાં રાવણ દહનનો કાર્યક્રમ લઈને પંજાબી-અરોરા...
વડોદરા નજીક હાઇવે પર ચક્કાજામની સમસ્યા વધુ ઘેરી બનતી જાય છે વડોદરાની આસપાસ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા હવે સામાન્ય બની ગઈ...
યુનાઇટેડ વે ના સંચાલકો સામે પગલાં લેવા ચેરીટી કમિશનર સમક્ષ ફરિયાદકરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનો મહિલા વકીલ દ્વારા આરોપ મુકવામાં આવ્યો...
નવી દિલ્હીઃ દિલ્હીમાં બસ માર્શલોને પુનઃસ્થાપિત કરવાના મુદ્દે સત્તાધારી આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે રાજનીતિ જોવા મળી રહી છે. આ મુદ્દે...
સુરતઃ મા દુર્ગાના ભક્તિના નવરાત્રિ ઉત્સવની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. એક તરફ માતાજીની આરાધના કરવામાં આવી રહી છે, તો બીજી તરફ...
નવી દિલ્હીઃ હિઝબુલ્લાહના ઘણા કમાન્ડરોને માર્યા પછી ઇઝરાયલે હવે લેબનોનમાં હિઝબુલ્લાબહના ગુપ્ત હેડ ક્વાર્ટરને પણ ઉડાવી દીધું છે. દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલી સેનાના...
સમા સાવલી રોડ પર રહેતા યુવકને તેના મિત્રએ ચાર લાખ રૂપિયા આપ. મારા પિતા પાસે ડોલરમાં એક્સચેન્જ કરાવીશું તો રૂપિયા 22 લાખ...
નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણીની મતદાન પ્રક્રિયા દરમિયાન ઘણી જગ્યાએ હંગામોની ઘટનાઓ સામે આવી છે. હિસારના ખાંડા ખેડી ગામમાં પૂર્વ નાણામંત્રી અને...
વડોદરામાં માનવસર્જિત પુર બાદ વડોદરા મહાનગરપાલિકાની તો જાણે દુર્દશા બેઠી હોય, પનોતી બેઠી હોય તેમ રોજેરોજ રોષે ભરાયેલા નાગરિકો પોત પોતાની સમસ્યાઓ...
16 વર્ષની સગીરા પ્રેમી સાથે એકાંતમાં બેઠી હતી ત્યારે ધસી આવેલા ત્રણથી પાંચ શખ્સોએ પ્રેમીને પકડી રાખી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું પ્રતિનિધિ...
નવી દિલ્હીઃ ઈન્ડિગો એરલાઈન્સને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીની બુકિંગ સિસ્ટમમાં ખામીને કારણે ફ્લાઈટ ઓપરેશનને અસર થઈ છે. શનિવારે...
નવી દિલ્હીઃ ગોવામાં બોટ પલટી જતા 23 લોકોના મોત થયા અને 40 લોકોને બચાવી લેવાયા હોવાના સમાચાર સાથે એક વીડિયો સોશિયલ મીડિયામાં...
સુરતઃ શહેરના યુવાનોને નશાના રવાડે ચઢાવવા માટે ડ્રગ્સના સોદાગરો યેનકેન પ્રકારે સુરત શહેરમાં ડ્રગ્સનો વેપાર કરી રહ્યાં છે. હદ તો એ થઈ...
સુરતઃ હીરા ઉદ્યોગમાં મંદી ઘેરી બની છે. કારખાનેદારો રત્નકલાકારોને પૂરતો પગાર પણ આપી શકતા નથી. દિવાળી સામે બોનસ આપવાની વાત તો દૂર...
સુરત: માં આદ્ય શક્તિની આરાધના અને ભક્તિનું પર્વ નવરાત્રિ હાલ ચાલી રહ્યો છે, ત્યારે આદ્યના જુદા જુદા સ્વરૂપની આરધના માટે સુરતમાં જુદા...
સુરતઃ દર વર્ષે રસ્તાઓ પાછળ 100 કરોડ કરતાં પણ વધુ ખર્ચ કરવા છતાં વરસાદમાં સુરતીઓની કમર તૂટી રહી છે. રસ્તામાં એટલી હદે...
સુરત: પશ્ચિમ રેલવેએ દિવાળી પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત તો કરી પરંતુ રૂટ જાહેર નહીં કરતા પરપ્રાંતિય પ્રવાસીઓ હેરાન થઈ રહ્યા છે....
મુંબઈઃ અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા સચિન કુર્મીની શુક્રવારે રાત્રે મુંબઈના ભાયખલા વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ સચિન પર...
એક પંખીએ એક એક તણખલું શોધી શોધી જાળવીને માળો બાંધ્યો.સમય આવ્યે પંખીએ ઈંડાં મૂક્યાં.માદા પંખી સતત ઈંડાં સેવે અને નર પંખી માદા...
ભારત કૃષિપ્રધાન કે ઉદ્યોગપ્રધાન દેશ નથી પણ બાબાપ્રધાન દેશ છે. ભારતમાં બાબાઓનો એટલો મોટો રાફડો ફાટ્યો છે કે ભારત દુનિયાભરમાં બાબાઓની નિકાસમાં...
કેન્દ્રમાં સતત 10 વર્ષ સુધી દોડતા રહેલા નરેન્દ્ર મોદીના વિજયરથને 2024ની લોકસભાની ચૂંટણીમાં બ્રેક લાગી ગઈ. લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતિથી ઓછી બેઠકો...
વિપક્ષી રાજ્યોના મુખ્ય મંત્રીઓ સામે એક પછી એક કાનૂની કાર્યવાહી થઇ રહી છે. હેમંત સોરેન અને કેજરીવાલ બાદ હવે કદાચ સિદ્ધારમૈયાનો વારો...
આ મુદ્દો ભાજપ અને તેનો અગાઉનો વેશ, ભારતીય જનસંઘના (વ્યાપક સંઘ પરિવાર) દરેક લોકસભા, વિધાનસભા કે પંચાયતની ચૂંટણી પ્રચારમાં કેન્દ્રસ્થાને રહ્યો છે,...
એક પરિચિત દરજી છે, જેની દુકાનમાં કપડાં સિવડાવવા હોય તો તારીખ આપે, પછી એક ધક્કો ખવડાવે પછી જ કપડાં આપે. હું પૂછું...
age is only a number. ( ઉંમર એ એકમાત્ર સંખ્યા છે ) આ વિષય ઉપર સીનીયર સીટીઝન એસેમ્બલી, અઠવા લાઇન્સ , સુરત...
તંદુરસ્ત રહેવા માટે અઠવાડિયામાં ૧૫૦ મિનિટ કસરત કરવી ખૂબ જ જરૂરી છે. અત્યાર સુધી એવી માન્યતા હતી કે રોજ ૨૫ થી ૩૦...
રોજ સવારે છાપું ખોલતાંની સાથે ગુજરાતના નામી-અનામી તમામ દૈનિકોમાં સરસ્વતી ધામને લજવતાં, કામલોલુપ શિક્ષકોની લંપટતાના સમાચારો અચૂક પ્રગટ થાય છે. આટઆટલાં કાળાં...
વાવમાં ભાજપનું વિજય સરઘસ જોવા ગયેલા બે યુવાનનું કેનાલમાં ડૂબી જતાં મોત
મકરપુરાની ઓક્ઝિલિયમ કોન્વેન્ટ સ્કૂલમાં સંચાલકો દ્વારા બાળકીને ભૂરા રંગનું સ્વેટર જ પહેરવા દબાણ
શું આપણે બીજા તપનની હત્યા થાય પછી દબાણો હટાવીશું?:ડો.હેમાંગ જોશી
મહારાષ્ટ્રના નવા સીએમ કોણ? આવતીકાલે મહાયુતિની બેઠકમાં મુખ્યમંત્રીના નામને મંજુરી અપાશે
હેમંત સોરેન રાજ્યપાલને મળ્યા, ફરીથી સરકાર બનાવવાનો કર્યો દાવો, 28 નવેમ્બરે શપથ ગ્રહણ
તપન પરમાર હત્યા કેસ : કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઇ સહિત 10 કર્મી સસ્પેન્ડ
સંભલમાં મસ્જિદના સર્વે દરમિયાન ભારે હિંસા: 3 યુવાનોના મોત બાદ સ્થિતિ તનાવપૂર્ણ
ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 534 રનનો ટાર્ગેટ, કોહલીની 30મી ટેસ્ટ સદી, ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધો
વડોદરા : છાણી તળાવમાં દૂષિત પાણીથી ઝેરી ગેસ ઉત્પન્ન થતા લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં
વડોદરા : ઉત્તરાયણ નજીક આવતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેપારીઓ સક્રિય, 2 ઝડપાયા
વડોદરા : ગેરકાયદેસર બાંધેલી દુકાનોમાં ભીષણ આગ લાગી કે લગાડવામાં આવી ? તપાસનો દોર શરૂ
વડોદરા : કપુરાઈ ચોકડી પર ભયાનક અકસ્માત….
મહારાષ્ટ્ર: મહાયુતિની પ્રચંડ જીત પર જશ્ન, PM મોદીએ કહ્યું- ‘મહારાષ્ટ્રમાં વિકાસ અને સુશાસનનો વિજય’
પેટલાદના દંતેલી ગામમાં બંધુકની અણીએ રૂ.4 લાખની લૂંટ
મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- આ વિકાસ અને સુશાસનની જીત
વડોદરા: પાલિકાની દબાણ શાખા ટીમની લાલ આંખ યથાવત…
ઈન્સ્ટા પર 56 લાખ ફોલોઅર્સ પણ ચૂંટણીમાં મળ્યા માત્ર 146 વોટ, બિગ બોસના કન્ટેન્સ્ટની ભૂંડી હાર
ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર નિશ્ચિત, 56 બેઠકો પર આગળ; પત્ની કલ્પના પણ ચૂંટણી જીત્યા
મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધન સરકાર બનશે, ત્રણેય પક્ષો સાથે મળીને કરશે CM નો નિર્ણય
વરાછામાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર, રોડ પર પટકાતા બાઈક ચાલકનું મોત
યશસ્વી-રાહુલની શાનદાર બેટિંગ, ભારત મજબૂત સ્થિતિમાં, લીડ 200ને પાર
ઝારખંડ બાદ ભાજપ+ ને આ રાજ્યમાં પણ મોટો ફટકો, કોંગ્રેસે તમામ બેઠકો જીતી લીધી
બિહાર પેટાચૂંટણીઃ તમામ 4 બેઠકો પર NDAની જીત, CM નીતિશના ઘરે NDAના નેતાઓની બેઠક
દક્ષિણ ભારતે ફરી ગાંધી પરિવારને સમર્થન આપ્યું, પ્રિયંકા વાયનાડમાં 4 લાખ મતોની લીડ સાથે જીત તરફ
મહારાષ્ટ્રમાં CMની ખુરશી માટે રેસ શરૂ, છપાયા પોસ્ટર
સુરત રેલવે સ્ટેશન પર 4 મહિનાથી બંધ પ્લેટફોર્મ 4 ખુલ્યું પણ આ બે પ્લેટફોર્મ 98 દિવસ માટે બંધ કરાયા
સુરતની વિચિત્ર ઘટનાઃ શેઠે પગાર નહીં આપતા નોકરે આખી ફેક્ટરી સળગાવી દીધી!
ગુજરાતમાં સૌપ્રથમ ચારુસેટમાં અદ્યતન ડાયાબિટીક ઓટોલેબનો આરંભ…
હાર્ટ બાદ કેન્સરની સારવારમાં હોસ્પિટલોનું મોટું સ્કેમઃ RTIમાં મોટો ખુલાસો
ઝારખંડમાં INDIA, મહારાષ્ટ્રમાં NDAને બહુમતીઃ સંજય રાઉતે કહ્યું, કુછ તો ગરબડ હૈ…
પશ્ચિમ બંગાળના કોલકાતામાં 8 ઓગસ્ટની રાત્રે આરજે કર હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટરની બળાત્કાર-હત્યાના વિરોધમાં હવે જુનિયર ડોક્ટરોએ ભૂખ હડતાળ શરૂ કરી છે. જુનિયર ડોકટરો આરોગ્ય સચિવ એનએસ નિગમને હટાવવા અને આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચાર માટે જવાબદારી નક્કી કરવા સહિતની તેમની 9 માંગણીઓ પર અડગ છે.
કોલકાતાની આરજે કર મેડિકલ કોલેજની ઘટના બાદ જુનિયર ડોક્ટર્સ હવે આરપારની લડાઈ લડવાના મૂડમાં છે. કોલકાતા પોલીસે લાઠીચાર્જ કર્યા બાદ શુક્રવારે 4 ઓક્ટોબરે ધર્મતલા વિસ્તારમાં ડોરિના ક્રોસિંગ પર ડોક્ટરોએ વિરોધ શરૂ કર્યો હતો. તેમણે મમતા સરકારને તેમની માંગણીઓ પૂરી કરવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. રાજ્ય સરકારને આપવામાં આવેલી સમયમર્યાદા 5 ઓક્ટોબર શનિવારના રોજ રાત્રે 8.30 કલાકે પૂરી થઈ હતી. આ પછી જુનિયર ડોક્ટરોએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. હવે તબીબોએ અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળનું એલાન કર્યું છે.
જવાબદારી રાજ્ય સરકારની રહેશે
જુનિયર ડોક્ટરોએ કહ્યું કે 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ 24 કલાક પછી અમને માત્ર ધમકીઓ મળી હતી. અમને ઉત્સવમાં પાછા ફરવાનું કહેવામાં આવે છે પરંતુ અમે તે માનસિકતામાં નથી. તબીબોએ જણાવ્યું કે પ્રથમ તબક્કામાં 6 જુનિયર ડોક્ટરો ભૂખ હડતાળ પર બેસશે. જો હજુ પણ માંગણીઓ નહી સંતોષાય તો આ અનશન અચોક્કસ મુદત સુધી ચાલુ રહેશે. જો આવી સ્થિતિમાં કોઈને કંઈ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે.
જુનિયર ડોકટરોએ 1 ઓક્ટોબરે કહ્યું હતું કે અમારી સુરક્ષાની માંગણીઓ પૂરી કરવા માટે મમતા સરકારનું વલણ સકારાત્મક જણાતું નથી. અમે હજુ પણ હુમલા હેઠળ છીએ. સીએમ મમતાના વચનો પૂરા કરવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું લાગતું નથી. અમારી પાસે આજથી કામ સંપૂર્ણપણે બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
ડોક્ટરોએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું – તમામ ઇમરજન્સી અને આવશ્યક સેવાઓ ચાલુ છે
સુપ્રીમ કોર્ટમાં 30 સપ્ટેમ્બરે થયેલી સુનાવણીમાં બંગાળ સરકારે કહ્યું હતું કે ઇનપેશન્ટ ડિપાર્ટમેન્ટ અને આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટમાં રેસિડેન્ટ ડોક્ટર્સ કામ નથી કરી રહ્યા. આના જવાબમાં ડોકટરોના વકીલે કહ્યું હતું કે ડોકટરો તમામ ઇમરજન્સી અને આવશ્યક સેવાઓમાં કામ કરી રહ્યા છે. અનિશ્ચિતકાલીન ભૂખ હડતાલ વચ્ચે હવે આરજે કર મેડિકલ કોલેજ કેસની આગામી સુનાવણી 14 ઓક્ટોબરે થશે.