મોડાસા: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અહીં છાસવારે ટ્રક ભરીને વિદેશી દારૂ ઝડપાય છે . રાજ્યમાં દારૂને ઘૂસતો રોકવાની તેમજ લોકો...
નડિયાદ: માતર તાલુકાના વણસરમાં 1200 મીટર નો 48.92 લાખનો રોડ બનાવ્યો જ નથી અને બોર્ડ ઠોકી બેસાડ્યું છે . જિલ્લા વહીવટી તંત્ર...
વડોદરા: એમ.એસ.યુનિવર્સિટી ની ફેકલ્ટી ઓફ પર્ફોમિંગ આર્ટ્સના ડિપાર્ટમેન્ટ ડાન્સ દ્વારા એક્સ્ટ્રા મ્યુરલ લેક્ચર સિરિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લેક્ચરમાં વક્તા...
ટૂલકિટ (TOOLKIT) ના મામલામાં દિલ્હી પોલીસે ( GOOGLE POLICE) ગુગલને ( GOOGLE) નોટિસ મોકલી છે. નોટિસ દ્વારા પોલીસે ગુગલને પૂછ્યું છે કે...
આણંદ: આણંદના લાંભવેલમાં પૂર્વ જમાઈએ નશામાં ચકચૂર થઈ ધોળે દિવસે સાસુની કમકમાટીભરી હત્યા કરતા પંથકમાં ચકચાર મચી છે. હત્યારા જમાઈએ આ...
વડોદરા: અવાર નવાર હાઈવે પર ખાનગી તેમજ સરકારી બસ અકસ્માતનો ભોગ બનતી હોય છે.જેનાં કારણે બસનાં પ્રવાસીઓ તેમજ ચાલકો ઇજાગ્રસ્ત થયા હોવાનાં...
વડોદરા: શહેરા તાલુકાના બામરોલી ગામના BSFના જવાનનું ફરજ દરમિયાન ચક્કર આવતા મોત થયા બાદ ગુરૂવારની મોડી રાત્રિએ તેઓના પાર્થિવદેહને માદરે વતન બામરોલી...
વડોદરા: વર્લ્ડ રેન્કીંગ ઑફ ફોર્મ્યુલા સ્ટુડન્ટ એસોસીયેશને વિશ્વના જુદાં-જુદાં દેશોના ટેક્નિકલ વિદ્યાર્થીઓની 622 ફોર્મ્યુલા ટીમનું તમામ પ્રકારે મૂલ્યાંકન કરીને રેન્કીંગ જાહેર કર્યું...
વડોદરા : વડોદરા નજીક પોર પાસે આવેલા રમણગામડી ગામમાં એક દીપડાએ ગામમાં ધસી આવી એક સાથે ત્રણ બકરાઓ પર હિંસક હુમલો કરી...
વડોદરા: ભાજપે આ વખતે ચૂંટણીમાં ઉંમરનો બાદ ટર્મવાદ અને પરીવારવાદ નહીં ચલાવીને યુવા કાર્યકરોને પ્રાધાન્ય આપ્યું છે. જેમાં વોર્ડ 7માં માત્ર...
વડોદરા: આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ પાલિકાને ચૂંટણી યોજનાર છે ભાજપ સારા ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરતા કાર્યકર્તાઓને નારાજગી સામે આવી હતી. કાર્યકર્તાઓને...
AHEMDABAD : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને છ મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં...
વડોદરા, તા.પ વડોદરા મહાનગર પાિલકાની ચૂંટણી જંગમાં પુરેપુરી તૈયારી સાથે આજે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ઝુકાવ્યું હતું અને પોતપોતાના ટેકેદારો સાથે ઉત્સાહપુર્વક ફોર્મ...
RAJKOT : રાજકોટ મહાપાલિકાની ચૂંટણી માટે જૂની જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે વોર્ડ નં.13 અને 14ના ઉમેદવારોના ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલુ હતી...
કેન્દ્રના કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે ખેડૂતો શનિવારે એટલે કે 6 ફેબ્રુઆરીના રોજ દેશભરમાં ચક્કાજામ કરશે. ખેડૂત સંગઠનોએ શુક્રવારે કહ્યું...
શહેરમાં ઠંડી હવે વિદાય તરફ છે ત્યારે આજે ફરી એક વખત ઠંડીનો અનુભવ થયો હતો. રાતનું તાપમાન એક ડિગ્રી ગગડયું હતું. જ્યારે...
આરબીઆઇએ આજે કહ્યું કે તે તેના સરકારી જામીનગીરીઓના ટ્રેડિંગ પ્લેટફોર્મ પર નાના રોકાણકારોને સીધો પ્રવેશ આપશે. રિટેલ રોકાણકારો આરબીઆઇમાં સીધું પોતાનું ગિલ્ટ...
પીપોદરામાં કાચા ઓઇલનો વેપાર કરતા વેપારીની પાસેથી બે અલગ અલગ પોલીસે 4 લાખ માંગી તેના વચેટીયાએ પણ પોતાના 50 હજાર અલગથી માંગીને...
હાઇ સ્પીડ મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સમગ્ર જમ્મુ અને કાશ્મીર સંઘ પ્રદેશમાં આજે પુરા દોઢ વર્ષ પછી ફરી શરૂ થઇ હતી, જે સેવાઓ...
ભાજપે ઉમેદવારો જાહેર કરતાં કહીં ખુશી, કહીં ગમ જેવો ઘાટ જોવા મળ્યો હતો. સુરત શહેરના અમુક વોર્ડમાં વોર્ડ બહારના ઉમેદવારોનાં નામ જાહેર...
સુરતને મેટ્રો સિટી બનાવવા માટે જરૂરી મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવી છે. આજથી જીએમઆરસી દ્વારા સુરતના લંબેહનુમાન રોડ...
કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂની તરસાડી રોડ ખાતે રસ્તેથી પસાર થતા કોસંબા મર્કન્ટાઈલ બેન્કના એજન્ટને બે લુંટારુએ રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં...
ગત સોમવારે બજેટના દિવસની સાથે સપ્તાહની શરૂઆત થઇ હતી, જે શરૂઆતની સાથે જ સારા બજેટના પગલે શેરબજારમાં તેજીનો દોર શરૂ થયો હતો,...
ચેન્નાઇ, તા. 05 (પીટીઆઇ) : આઇપીએલની 14મી સિઝન માટે ચેન્નાઇમાં થનારી મિની હરાજી માટેની તૈયારી શરૂ થઇ ગઇ છે. આ પ્રસિદ્ધ ટી-20...
મુંબઇ, તા. પ(પીટીઆઇ): રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આજે તેના વ્યાજ દરો હોલ્ડ પર રાખ્યા હતા જ્યારે તેણે સરકારના વિક્રમી કહી શકાય તેવા...
અફધાનિસ્તાનમાં તાલિબાને (Taliban) ફરી એકવાર સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે. લાંબા સમયથી યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકવાદી અને સુરક્ષા દળો વચ્ચેનો સંઘર્ષ ચાલુ...
આજથી ચેન્નાઇમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ જો રૂટની 100મી ટેસ્ટ છે અને તેણે પોતાની 100મી ટેસ્ટને યાદગાર બનાવતા સદી ફટકારી હતી. આ...
વૉશિંગ્ટન : બિડેન (BIDEN) પ્રશાસને જાહેર કર્યું છે કે અગાઉના ટ્રમ્પ પ્રશાસનની H-1B પોલિસીનો અમલ તે વિલંબમાં મૂકી રહ્યું છે જે નીતિ...
ગત વર્ષે UPSCની પરીક્ષા આપનાર ઉમેદવારોને આ વર્ષે બીજી તક મળશે. UPSCએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં આ વાત કહી. આનાથી તે...
નવી દિલ્હી,તા. 05 : વિલફુલ ડિફોલ્ટર્સ (willful defaulters) એટલે કે જાણીજોઇને લોન પરત ન કરનારા વેપારીઓ પર બેંકોની રહેમ જારી છે. તાજી...
દેશના વિવિધ ભાગોમાં અલગ અલગ હવામાન: કાશ્મીર-લદ્દાખમાં વરસાદ અને બરફવર્ષા, તો ગુજરાતમાં હીટવેવ
1 મેથી શરૂ થશે આદિ કૈલાસ યાત્રા, એપ્રિલના અંતથી મળશે પરમિટ
ભારતીયો માટે રાહતની આશા! અમેરિકામાં WISA બિલથી H-1B વિઝા નિયમોમાં ફેરફાર શક્ય
ભારતના હવામાનમાં મોટો ફેરફાર: કાશ્મીરમાં વરસાદ,બરફવર્ષા, ગુજરાતમાં હીટવેવનો ઓરેન્જ એલર્ટ
દાવો: ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ શકશે, ઈરાને મંજૂરી આપી
સંખેડાની નીલકંઠ ગેસ એજન્સી ખાતે સિલિન્ડર માટે લાગી લાંબી લાઈનો
600 કિલોનો નાસાનો સેટેલાઇટ પૃથ્વી પર પડવાનો,શું લોકો માટે કોઈ ખતરો છે?
ઘરમાં જ શાંતિથી લગ્ન! TV અભિનેત્રી Kritika Kamra અને હોસ્ટ Gaurav Kapurના ઇન્ટિમેટ વેડિંગની અંદરની તસ્વીરો વાયરલ
અંબાજી મંદિરની મોબાઇલ એપ બની
બરોડા મેડિકલ કોલેજની મેસ આજથી બંધ, ગેસનો પુરવઠો ખૂટી પડ્યો
એફિલ ટાવર પર પ્રપોઝથી ડિવોર્સ સુધી,હંસિકાની લવ સ્ટોરીનો દુઃખદ અંત
“કુંભ મેલા ગર્લ” મોનાલિસાએ પરિવારનો વિરોધ અવગણીને મુસ્લિમ પ્રેમી સાથે લગ્ન કર્યા
નેશનલ હાઈવે-48 પરથી 23 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
NH-48 પર હરણી પોલીસનો દરોડો: 23 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
વડોદરા: “પાણી નહીં તો વોટ નહીં”, વાઘોડિયા રોડના 212 પરિવારોનો મ્યુનિ. ચૂંટણીના બહિષ્કારનો હુંકાર!
હોર્મુઝમાં હુમલાની ધમકી વચ્ચે પણ ભારત માટે આવ્યું તેલનું જહાજ
ગેસ ખતમ! – LPG સંકટથી સાઉથ દિલ્હીની રેસ્ટોરન્ટ બંધ, સિલિન્ડર ₹5,000માં વેચાતા હોવાનો આરોપ
વડોદરા : કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને મહિલા સાથે રૂ.6 લાખની ઠગાઇ
ઇરાન હુમલા અને ટ્રેડ વોરના ડરથી શેરબજારમાં મોટો ધડાકો: એક જ ઝટકામાં સેન્સેક્સ 992 પોઇન્ટ નીચે, રોકાણકારોમાં ચિંતા
દારૂના નશામાં તબીબો બેકાબૂ, કાર ટક્કર બાદ હોબાળો
બોડીબિલ્ડિંગનું સપનું,પરંતુ આવી ગયો જીવનનો સૌથી મોટો દુર્ઘટનાત્મક વળાંક
કપુરાઈ ચોકડી પાસે વહેલી સવારે અકસ્માત, ઝોકું આવતા ટ્રક પાછળ આઈસર ઘૂસી
ડ્રાઈવરને ઝોકૂ આવતા આગળ ઉભેલી ટ્રકની પાછળ આઈસર ઘૂસી ગઈ : ચાલકનો બચાવ
ડ્રોન હુમલાઓ વચ્ચે ખાલી ફ્લાઇટ દુબઈ પહોંચી
રણવીર સિંહની ‘ધુરંધર 2’ સાથે ટકરાશે પવન કલ્યાણની ફિલ્મ
અર્શદીપના ગુસ્સા પર કોચ ગંભીર ફિદા! કહ્યું ‘મેદાન પર કોઈ દોસ્ત નથી
ટ્રમ્પની નવી ઇમિગ્રેશન નીતિ તેમજ ડિપોર્ટેશન ડ્રાઇવથીઅમેરિકામાં જન્મેલાંઓને ફાયદો થયો છે તે વાતમાં કોઈ માલ નથી
દિલ્હીના હરીશ રાણાને ઈચ્છામૃત્યુની મંજૂરીનો સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
એડમિટ કાર્ડમાં ઉમેદવાર નહીં, કૂતરાનો ફોટો
યુદ્ધગ્રસ્ત ઈરાનમાંથી ભારત તરફ જોખમી વતન વાપસી
મોડાસા: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અહીં છાસવારે ટ્રક ભરીને વિદેશી દારૂ ઝડપાય છે . રાજ્યમાં દારૂને ઘૂસતો રોકવાની તેમજ લોકો તેનું સેવન ન કરે તેની જવાબદારી પોલીસની છે .
પરંતુ હવે પોલીસ જ જો દારૂ ઢીંચી નશામાં મદમસ્ત બની હિંમતનગર શહેરના ભર બજારમાં લથડિયા ખાતો હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા દારૂની અમલવારી માટે ફરિયાદ કોને કરવી ?
તે એક મોટો સવાલ બની રહયો છે..! બુધવારે હિંમતનગર બી- ડિવિઝનમાં ફરજ બજાવતો ભરત નામનો હેડ કોન્સ્ટબલ હિંમતનગર બજારમાં માંડ માંડ જમીન-પર પગ ટેકવા મથામણ કરતો વિડીઓ કેટલાક લોકોએ ઉતારી સોશ્યલ મીડિયામાં વાઈરલ કરતા સ્માર્ટ ફોન વપરાતા દરેક લોકના મોબાઈલ ફરતો થઈ જતા દારૂબંધીના દાવાઓની હવા નીકળી ગઈ હતી.
હિંમતનગર બજારમાં દારૂ પીને ચકનાચૂર બનેલ પોલીસકર્મીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા નવનિયુક્ત એસપી નીરજ બડગુજરે પોલીસને તપાસના આદેશ આપી દીધા હતા . જેમાં દારૂના નશામાં મદમસ્ત બનેલ પોલીસકર્મી હિંમતનગર બી – ડિવિઝનમાં ફરજ બજાવતો ભરત નામનો હેડકોન્સ્ટબલ હોવાનું સામે આવતા પોલીસકર્મી સામે ગુન્હો નોંધી સસ્પેન્ડ કરી
દીધો હતો.