સુરત: (Surat) સુરતથી શારજાહ ફલાઇટ (SURAT TO SHARJAH FLIGHT)નું બુકિંગ ફરી શરૂ થયું છે. ફલાઇટ અઠવાડિયાના 2 દિવસ હાલ ચાલુ થઈ રહી...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચુંટણીની જાહેરાત થતા જ વિવિધ પાર્ટીઓ દ્વારા કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા જેનું પરિણામ હવે તમામ શહેરીજનો...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના કેસમાં (Corona Case) ફરીવાર ઉછાળો આવ્યો છે. ચુંટણી બાદથી જ શહેરમાં પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો...
DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) એ ફ્લાઇટ દ્વારા મુસાફરી કરનારા લોકો માટે કડક માર્ગદર્શિકા જારી કરી છે. ડીજીસીએએ પોતાની નવી સૂચનાઓમાં...
નવસારી, વલસાડ: (Valsad Navsari) વલસાડ જિલ્લામાં શનિવારે કોરોનાના 3 કેસ નોંધાયા હતા. જ્યારે બે દર્દીઓને રજા અપાઈ છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધી...
ગયા અઠવાડિયે આપણે સ્ટડી હેબીટ પર વિગતવાર જોયું. કોરોનાના કાળમાં વિદ્યાર્થીઓ on + offline ભણ્યા, પરીક્ષાઓ offline આપવાની. ધો. ૯ થી ૧૨...
દરેક વ્યકિતનાં જીવનમાં કશુંક તો એવું ‘ખાનગી’ હોય છે, જે એણે સૌની નજરથી છુપાવીને રાખવું પડતું હોય છે. માણસ ગમે તેટલો સરળ...
દ્રવિડ મુનેત્ર કડગમ (DMK) ના અધ્યક્ષ એમ.કે. સ્ટાલિને ( M K STALIN) શનિવારે તમિળનાડુ વિધાનસભાની ચૂંટણીઓ માટે પાર્ટીનું ઘોષણા પત્ર ( MENIFESTO)...
અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ રોબિન્સન ઓબામાએ તેમનું સંસ્મરણ લખ્યું છે, નામ છે ‘બિકમિંગ’. પુસ્તકમાં તેમણે તેમના ગહેરા અંગત અનુભવો, તેમના પરિવારના...
ગયા વર્ષે, 2020 માં, યુ.એસ. માં પોલીસ કસ્ટડીમાં જ્યોર્જ ફ્લોઇડના મોતનો મામલો આંતરરાષ્ટ્રીય હેડલાઇન્સમાં રહ્યો હતો. હવે જ્યોર્જના મૃત્યુના કિસ્સામાં, અમેરિકાના મિનેપોલિસ...
કેટલીક વાતો એક યા બીજા સ્વરૂપે, વારંવારના પુનરાવર્તનથી એવી ઠસાવી દેવામાં આવે છે કે તેની સામે સવાલ ઉઠાવનાર ‘નાતબહાર’ ગણાઈ જાય. આ...
પાર્થિવ પટેલ, કિરણ મોરે, નયન મોગિયા, પઠાણ બંધુઓ, ચેતેશ્વર પૂજારા, જયદેવ ઉનડકટ, રવીન્દ્ર જાડેજા ગુજરાત, સૌરાષ્ટ કે વડોદરા વતી છેલ્લા બે દાયકાથી...
સુરત: (Surat) સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનના નવા કેસો સામે આવ્યા પછી પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કાપડ માર્કેટોનાં (Textile Market) એસોસિએશનોને પત્ર લખી...
કોઈ પણ સત્યાગ્રહ આરંભતા પહેલાં ગાંધીજી સામે પક્ષને સમાધાની અર્થે પ્રસ્તાવ મોકલતાં. દાંડીકૂચ આરંભતા અગાઉ પણ તત્કાલીન વાઇસરૉય લૉર્ડ અર્વિનને ગાંધીજીએ સમાધાનના...
નાટક (અને ફિલ્મ) એક એવો કળાપ્રકાર છે કે જેમાં કોઇએ ખાસ કરીને પ્રદાન કરવું હોય તો કેટલાક કાયમી સાથી જોઇએ. એ એવા...
સુરત: (Surat) સરથાણાના ગેરેજ માલિક ઇર્શાદ પઠાણ અને તેની ટોળકીએ જે વાહનોનું મેન્યુફેક્ચરિંગ થયું જ નથી તેવાં વાહનોના બોગસ દસ્તાવેજો બનાવી લોન...
એક ફાઈલ ટેબલ પર પડી છે. દુનિયાભરના હવસખોરોએ કરેલાં દુષ્કર્મોનું એમાં વર્ણન છે. એમ સમજો કે ગુનાઓના ગ્રંથમાં અત્યાચારોની અનુક્રમણિકા છે. જંગલમાં...
એક નાનકડા વિરામ પછી રવિવાર માટે લખવાનું નક્કી કર્યું ત્યારે જોયું કે માર્ચનો બીજો બુધવાર – આંતરરાષ્ટ્રીય ધૂમ્રપાન નિષેધ દિવસ તરીકે ઉજવાય...
શું બોલિવૂડની ફિલ્મોની રજૂઆતની જાહેર થયેલી તારીખોનો આધાર અક્ષયકુમારની ‘સૂર્યવંશી’ની રજૂઆત પર છે? આ પ્રશ્ન થવાનું કારણ એ છે કે અનેક મોટી...
સુરત: ઇલેકશન પછી ફરીવાર કોરોનાએ માથુ ઉચક્યું છે અને બેકાબુ બન્યો છે. શહેરમાં અને જિલ્લામાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે....
સેલવાસ: દાદરા નગર હવેલીના (Dadra Nagar Haveli) નરોલી ગામે એક એપાર્ટમેન્ટમાંથી એક ત્રણ વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી...
અમદાવાદના મેયર કઈ રીતે બન્યા? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2000 થી 2005 કોંગ્રેસ સત્તામાં આવી અને પૂર્વ વિસ્તારમાં કેટલાય વોર્ડમાં ભાજપનો કારમો પરાજય...
સુરત: (Surat) શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. શહેરમાં જુન-જુલાઈ માસમાં જે કોરોનાનો કહેર હતો તેવી જ પરિસ્થતિ ફરીવાર ઉદભવી રહી...
તમને યાદ હોય તો સાચું કહેજો કે ઉંદરની રેસ તમે છેલ્લે કયારે જોયેલી? ગણપતિના સોગન ખાઇને કહું છું કે ઉંદરની રેસ છેલ્લે...
એક તરફ વિશ્વભરના લોકો પોતાની બદલાતી જીવનશૈલી સંબંધિત રોગોથી ઝઝૂમી રહ્યા છે, જ્યારે ઉત્તર પાકિસ્તાન ( pakistan) ની એક ખીણ આ બધાથી...
સુરત: (Surat) ચૂંટણી (Election) બાદ કોરોનાનું (Corona) સંક્રમણ વધી રહ્યું છે, દિવસે દિવસે કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. હાલમાં 150થી વધુ...
પ્રેમ જો પ્રેમ હોય તો વિચારનું નહીં, હૃદયના સહજ ધબકારનું પરિણામ હોય છે. પ્રેમ કોઇ કરે નહીં થઇ જાય છે. પ્રેમને પ્રેમ...
નવી દિલ્હીથી દહેરાદૂન આવી રહેલી શતાબ્દી એક્સપ્રેસના કોચમાં આગ ભભૂકી ઉઠી હતી. લોકો પાઇલટ્સ અને ગાર્ડ્સે સંવેદનશીલતાથી કંસારો રેલ્વે સ્ટેશન પર ટ્રેન...
સુરત: (Surat) સુરતના મેયર (Mayor) તરીકે વરણી થતાંની સાથે જ નવા મેયર હેમાલી બોઘાવાલાએ કામગીરી શરૂ કરી દીધી હતી. હેમાલી બોઘાવાલાએ કોરોના...
જાપાન અને ચાયનામાં ‘યુઝ એન્ડ થ્રો’ નો જે કન્સેપ્ટ અને માનસિકતા છે તેમાં દિવસે દિવસે ખૂબ વધારો થઇ રહ્યો છે. જો કે...
‘વડા પાવ ગર્લ’નો આંસુઓ સાથે ખુલાસો
AAPમાં મોટો વિવાદ: પૂર્વ નેતાએ Raghav Chadhaને ‘Kejriwalનો રાજદાર’ ગણાવ્યો
પેસ બોલર તરીકે રચશે ઈતિહાસ: RCB vs CSK ના ‘સધર્ન ડર્બી’માં ભુવનેશ્વર કુમાર પર રહેશે સૌની નજર
રણબીર કપૂરે દીકરી રાહાને સંભળાવી ‘રામાયણ’ની કથા
ટ્રમ્પ પછી હવે જો બાઈડનની હોસ્પિટલના સમાચાર વહેતા થયા
‘તથ્યહીન અહેવાલ’: ઈરાન સાથે તેલના પેમેન્ટમાં સમસ્યા હોવાના દાવાને ભારતે ફગાવ્યો
માત્ર ₹400 માટે હત્યાનો ખેલ! દિલ્હીમાં 26 વર્ષના યુવકની છરીથી હત્યા, બાદમાં વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ
AAPમાં વધતો આંતરિક વિખવાદ
ગુજરાત UCC બિલ પર ઓવૈસીનો પ્રહાર
મધ્ય પૂર્વમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા
પાકિસ્તાનની મોટી રાજદ્વારી પહેલ
ઈરાનની અમેરિકા-ઈઝરાયેલને ‘મોટા સરપ્રાઈઝ’ની ચેતવણી
વડોદરા શહેર પોલીસમાં 25 પીઆઈ કક્ષાના અધિકારીઓની બદલી
ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું, કહ્યું- નહીં તો વિનાશ થશે
IPLમાં દિલ્હીનો સતત બીજો વિજય: મુંબઈને 6 વિકેટથી હરાવ્યું, સમીર રિઝવીએ 90 રન બનાવ્યા
ભારતનું 7મું LPG ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળતાં ઈરાને ખાસ સંદેશ મોકલ્યો
આપનો ઉપપ્રમુખ હોવાનો દાવો કરી આરોપીએ યુવક પાસેથી રૂ.14 હજાર વસૂલ્યા
વાઘોડિયા ચોકડી પાસે વિધાર્થીએ છઠ્ઠા માળેથી નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
વડોદરા ભાજપમાં ‘પત્રિકા કાંડ’ની આગ ફરી ભભૂકી: અલ્પેશ લિંબાચીયાની વાપસીથી પૂર્વ મેયર લાલઘૂમ
વડોદરા ‘આપ’માં ટિકિટનો ટકરાવ: “₹5 લાખ આપો તો જ ટિકિટ મળશે” નાઝીમ પઠાણનો વિસ્ફોટક આક્ષેપ
વડોદરામાં ચૂંટણીનો જંગ જામ્યો: દાવેદારોમાં સર્ટિફિકેટ મેળવવાની હોડ, VMC કચેરીએ સવારથી જ કતારો
શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વનો નિર્ણય,NCERT ડીમ્ડ યુનિવર્સિટી ગણાશે અને ડિગ્રી પણ આપશે
પ્રતાપનગર – ડભોઈ – મિયાગામ કરજણ વચ્ચે ડેમૂ ટ્રેન સેવા શરૂ
કઠાણા – વડોદરા ડેમૂનું પ્રતાપનગર સુધી વિસ્તરણ,વડોદરા – બાજવા સ્ટેશનના સમયમાં ફેરફાર
‘ઈરાનથી કોઈ જહાજ ચીન તરફ વાળવામાં આવ્યું નથી’; સરકારે અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા
વડોદરા પાલિકા ચૂંટણીનો ગરમાવો: ભાજપની સંકલન બેઠક બાદ ‘ઓપરેશન લોટસ’ની તૈયારી, કોંગ્રેસના કિલ્લામાં ગાબડાની શક્યતા
કેરળ: ચૂંટણી રેલીમાં PM મોદીએ કહ્યું, “કોંગ્રેસ ખાડી દેશોમાં ભારતીયોની સુરક્ષા સાથે સમાધાન કરી રહી છે”
11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ: કેદારનાથમાં ભારે હિમવર્ષા, અટલ ટનલ બંધ
ખાખીનું કર્તવ્ય નહીં, કરુણાનું કાર્ય!
1720 દાવેદારો,ભાજપની સંકલન બેઠકમાં 350 નામ શોર્ટલિસ્ટ કરાયા
સુરત: (Surat) સુરતથી શારજાહ ફલાઇટ (SURAT TO SHARJAH FLIGHT)નું બુકિંગ ફરી શરૂ થયું છે. ફલાઇટ અઠવાડિયાના 2 દિવસ હાલ ચાલુ થઈ રહી છે.. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપની વારંવારની રજૂઆતોનો આખરે એર ઇન્ડિયા એક્સપ્રેસ (AIR INDIA EXPRESS)એ સ્વીકાર કર્યો અને અઠવાડિયાના 2 દિવસ માટે ફલાઇટ શરૂ થવા જઇ રહી છે જેનો શિડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યો છે.

16 ફેબ્રુઆરી 2019માં શરૂ થયેલી એરઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરતની એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટને પ્રથમ વર્ષેજ 80 ટકા પેસેન્જર લોડ સાથે બમ્પર પ્રતિસાદ મળ્યો હતો. તે પછી 22 સપ્ટેમ્બરથી સુરત સહિત ભારતના મહત્વના શહેરોમાં કોરોનાની સ્થિતિ વકરતા લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતુ. તેને લીધે એર ઇન્ડિયા એક્સપ્રેસે આ ફ્લાઇટ રદ કરી હતી. હવે એક વર્ષના લાંબા અંતરાળ પછી એર ઇન્ડિયા એક્સપ્રેસે આ ફ્લાઇટ માટે ફરી બુકિંગ શરૂ કર્યુ છે.
અગાઉ સપ્તાહમાં ચાર દિવસ ચાલતી આ ફ્લાઇટ કોરોનાની સ્થિતિમાં સપ્તાહમાં બે દિવસ ઓપરેટ થશે. શારજાહથી આ ફ્લાઇટ રાતે 19:35 કલાકે ઉપડી સુરત 23:45 કલાકે આવશે અને સુરતથી રાતે 12:45 કલાકે ઉપડી 2:30 કલાકે શારજાહ પહોંચશે. શારજાહથી આ ફ્લાઇટ રવિવારે અને બુધવારે ઉપડશે. જ્યારે સુરતથી આ ફ્લાઇટ સોમવાર અને ગુરૂવારે શારજાહ જવા રવાના થશે. ફ્લાઇટની જાહેરાત થતાજ સુરત એરપોર્ટ પર ફરજ બજાવતી કસ્ટમની એર ઇન્ટેલિજન્સ યુનિટ અને સ્થાનિક એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવી છે.
