રૂપિયાની માંગણી કરતા ત્રિપુટી રૂપિયા પરત નહીં મળે તેવી દાદાગીરી કરવા લાગીઅન્ય એજન્સી કરતા ઓછા રૂપિયામાં વિઝા બનાવી આપવાના બહાને ઠગતા ભેજાબાજો...
કોઈ ગેરરીતે ન સર્જાય તેના માટે પોલીસ તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરી લેવાઈ વડોદરા શહેરના 117 પરીક્ષા કેન્દ્ર પર 35 હજાર...
યુવકે યુવતીને લગ્ન કરવાના વાયદા આપી ઉદેપુર તથા હિંમતનગર ખાતે તેની સાથે રાખી શરીર સંબંધ બાંધ્યા યુવતી તેની સાથે રહેતી હોવા છતાં...
ઇજાગ્રસ્ત વૃદ્ધ ને એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે લઇ જતાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા (પ્રતિનિધિ) વડોદરા તા. 14 શહેરના નેશનલ હાઇવે નંબર...
12 જૂનના રોજ અમદાવાદમાં થયેલ ભયાનક વિમાન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને 12 ક્રૂ સભ્યો સહિત 297 લોકો મૃત્યુ પામ્યા...
શહેરના ગોલ્ડન ચોકડી પાસે શ્રદ્ધા હોટલમાં પરિણીત મહિલા પર ચપ્પુ બતાવી બે વાર દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપો થયા હતા અરજદાર આરોપીને રૂ...
ગાજવીજ સાથે વરસાદ પડતા લોકો ફફડી ઉઠ્યા(પ્રતિનિધિ) નડિયાદ, તા.14આણંદ અને નડિયાદ શહેર સહિત પંથકમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે....
દાહોદ: દાહોદ નજીક મુવાલીયા ગામે વીજળી પડવાથી પિતા-પુત્રના મોત થયા છે. મુવાલીયા ગામે ચોરા ફળિયા માં રહેતા પિતા-પુત્રના વીજળી પડવાથી ઘટના સ્થળે...
શનિવારે શહેરમાં મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી સેલ્સિયસ સાથે ગરમીનું મોજું યથાવત રહેતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠયા (પ્રતિનિધિ) વડોદરા તા. 14 વરસાદના...
ગેસ લીકેજના કારણે આગ લાગી, 2 બાળક અને 1 મહિલા દાઝી ગયાં (પ્રતિનિધિ) આણંદ તા.14આણંદના વિદ્યાનગર ખાતે રવિવારની સમીસાંજે ઘરેલું ગેસ લીકેજ...
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. બંને દેશોએ એકબીજા પર હુમલો કર્યો છે. દરમિયાન ઇઝરાયલે ફરી એકવાર ઇરાનને કડક...
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) એ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. તેના નિવેદનમાં SCO એ...
ટ્રાફિક પોલીસની ગેરહાજરીમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ બ્રિજની કામગીરી ને કારણે એક તરફનો માર્ગ બંધ છતાં ટ્રાફિક પોલીસ અને સમા પોલીસ દ્વારા કોઇપણ...
હાલોલ: હાલોલ તાલુકામાં શનિવારે સાંજે ખૂબ જ તીવ્ર વાવાઝોડા સાથે પવન ડમરીઓ ઉડી અને જોત જોતામાં મેઘરાજાની મહેર પણ થઈ હતી. હાલોલ...
બોડેલી:;છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી અતિ ભારે ગરમીનું વાતાવરણ સર્જાયું હતું .જેમાં લોકો ઘરની બહાર નીકળવાનો પણ પસંદ કરતા ન હતા....
12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ વિમાનમાં 242 લોકો સવાર...
વાવાઝોડાની વચ્ચે વરસાદ પડતા ઠેર ઠેર ઝાડો, દીવાલો અને લોકોના ઘરોના છાપરાના પતરા ઉડી ગયા, વીજળી પડવાના બનાવો પણ બન્યા દાહોદ તા.૧૪...
12 જૂને અમદાવાદમાં ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં 297 લોકોના મોત થયા છે. આ અકસ્માતના 28 કલાકમાં જ વિમાનનું બ્લેક...
પ્રતિનિધિ જાંબુઘોડા જાંબુઘોડા પંથકમાં અચાનક વાતાવરણ પલટાતા ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ....
છેલ્લા ત્રણ દિવસથી અસહ્ય ગરમી પડી રહી હતી ચૂંટણીના પ્રચાર માટે ઉમેદવારોએ લગાવેલા બેનરો વાવાઝોડામાં ઉડ્યા આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા અને...
પ્લેન ક્રેશમાં વિમાનની 11A સીટ ભારે ચમત્કારિક બની હોવાનું લાગી રહ્યું છે કારણ કે તેની પર બેઠેલા બે લોકોનો આબાદ બચાવ થયો...
આખરે દક્ષિણ આફ્રિકાના માથા પરથી ચોકર્સનું કલંક દૂર થયું છે. 27 વર્ષના લાંબા ઈંતજાર બાદ દક્ષિણ આફ્રિકાએ આઈસીસી (ICC) ટુર્નામેન્ટ જીતવામાં સફળતા...
12 જૂનના રોજ બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું. વિમાનમાં સવાર 241 લોકોના મોત થયા છે. વિમાનમાં મૃત્યુ...
12 જૂનના રોજ ગુજરાતમાં 242 મુસાફરો અને ક્રૂને લઈને લંડન જતું વિમાન AI171 અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ મેડિકલ...
ક્રિકેટના ઇતિહાસમાં, બાઉન્ડ્રી કેચ હંમેશા રમતના રોમાંચને વધારવામાં એક ખાસ સ્થાન ધરાવે છે. આ કેચ ફક્ત મેચની દિશા જ બદલી નાખતા નથી,...
ગુરુવારે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં સુરતના તાડવાડી રાંદેર વિસ્તારમાં રહેતા તબીબ દંપતીનું મૃત્યુ થયું છે. આ ગોઝારી ઘટનામાં એક પેસેન્જર રમેશકુમાર...
વિજય રૂપાણીના પુત્ર રુષભ રૂપાણી તા.14જૂન 2025નાં રોજ આજે શનિવારે અમદાવાદ પહોચ્યાં.ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદમાં પ્લેન ક્રેશમાં નિધન થયા બાદ...
ઇરાને શુક્રવારે રાત્રે (13 જૂન, 2025) તેલ અવીવની આસપાસ ઓછામાં ઓછા સાત સ્થળોએ બેલિસ્ટિક મિસાઇલો ચલાવી. આ હુમલો ઇઝરાયલના તેહરાનના લશ્કરી નેટવર્ક...
આજે શનિવારે તા. 14 જૂનના રોજ NEET UG 2025 પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET...
ગુરુવારે તા. 12 જૂન 2025ના ગોઝારા દિવસે અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ 171 પ્લેન ક્રેશ થયું. આ પ્લેન મેઘાણીનગરમાં આવેલા બીજે મેડિકલ કોલેજની...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
રૂપિયાની માંગણી કરતા ત્રિપુટી રૂપિયા પરત નહીં મળે તેવી દાદાગીરી કરવા લાગી
અન્ય એજન્સી કરતા ઓછા રૂપિયામાં વિઝા બનાવી આપવાના બહાને ઠગતા ભેજાબાજો
વડોદરા તા.14
ઓપી રોડ પર અક્ષર ચોક ખાતે માં ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ એજન્સીના એજન્ટ તેમજ તેના વિદેશના વિઝા બનાવી આપવાનું કહીને 10 મિત્રો પાસેથી રૂપિયા 4.24 લાખ પડાવી લીધા હતા. પરંતુ કોઈ વિઝા બનાવી આપ્યા ન હતા અને તેમની પાસે રૂપિયા પરત માંગતા નહીં મળે તેવી દાદાગીરી કરવા લાગ્યા હતા. જેથી યુવા કે વિઝા એજન્ટ અને તેના બે સાગરિતો વિરુધ્ધ જે પી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નવસારી જિલ્લા ખાતે રહેતા ચેતનકુમાર ભુપેન્દ્રભાઈ પટેલ વિદેશ જવાનુ નક્કી કર્યુ હતુ. દરમિયાન ઓપી રોડ પર અક્ષર ચોક નજીક સીગ્નેટ હબના બીજા માળે આવેલી ઓફિસની એક જાહેરાત કાર્ડ સોશિયલ મિડીયા પર પસારીત થયું હોય તે જાહેરાત કાર્ડમા માં અંબે ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ લખેલું હતું અને તેના નીચે પ્રતિક પાંડે નામના વિઝા એજન્ટનુ નામ અને મોબાઇલ નંબર લખેલો હતો. તે જાહેરાત કાર્ડ મારફતે ભારત દેશમા રહેતા અને વિદેશ જવા ઇચ્છુક લોકો તેમજ યુવક અને તેમના મિત્ર સર્કલ વિઝા એજન્ટ પ્રતિક પાંડેનો સંપર્ક કર્યો હતો. યુવક તથા તેમના મિત્ર વિઝા બાબતેની કામગીરી માટે માં અંબે ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની બીજા પસંદ કરીશું ઓફિસ ખાતે આવ્યા હતા. તે વખતે ત્યા વીઝા એજન્ટ ઉત્તમ ઉર્ફે રાજકુમાર ક્રીષ્ના શર્મા (રહે. દિલ્હી) મળ્યો હતો. તેઓએ તેમને તથા મિત્ર સર્કલને વિઝા કામગીરીમા તે સારો એવો એજન્ટ છે. જેથી યુવક તથા તેમના મિત્રો ઉપર ભરોસો રાખ્યો હતો. તેને વિઝા બાબતેનું કામ આપીશુ તો તે ઉત્તમ ઉર્ફે રાજકુમાર અને તેમના બોસ સૌરભની પણ વિઝા કામગીરીમા સારી એવી ફાવટ છે. જેથી તે બન્ને સાથે મળી વિઝા કામગીરી અન્ય કન્સન્ટસીઓ કરતા ઓછા દરમા કરી આપશે તેમ જણાવ્યું હતું. યુવક તથા તેમના મિત્ર સર્કલનુ વિઝા બાબતેનુ કામ કરી આપશે તેવો વિશ્વાસ ભરોસો કેળવી વિઝા ફી તથા મેડીકલ કરવાનુ જણાવી તેમની પાસેથી અલગ અલગ એકાઉન્ટ મારફતે તથા રોકડા 4.24 લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. અન્ય પણ વિદેશ વિઝા લેવા ઇચ્છુક નાગરીકો પાસેથી પાસપોર્ટ તથા નાણા મેળવી ઓફીસ બંધ કરી ફરાર થઈ ગયાં હતા. પ્રતિક પાંડે નામના વિઝા એજન્ટનો રુપીયા પરત મેળવવા માટે ટેલીફોનીક સંપર્ક કરતા તમને તમારા રૂપીયા પરત મળશે નહી તેમ જણાવ્યું હતું. યુવક તથા તેના મિત્રો મળી 10 લોકો પાસેથી એજન્ટ તથા તેના સાગરીતે વિઝા બાબતેનુ કામ નહિ કરી રૂ. 5.24 લાખની છેતરપીંડી આચરી છે. જેપી રોડ પોલીસે એજન્ટ પ્રતિક પાંડે સહિત તેના મળતીયા સૌરવ અને ઉત્તમ શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.