પપ્પા ખરેખર આ ધરતી પરના ફરિશ્તા છે. જે રાતદિવસ ચુપચાપ પોતાનું કામ કરે છે. પપ્પા પાસે અઢળક લાગણીઓ છે, હેત છે, પ્યાર...
પિતાની હાજરી પરિવારમાં સૂર્ય સમાન હોય છે. એની ગેરહાજરી અંધકાર પ્રસરાવી દે છે. માતૃમહિમા તો વંદનીય છે જ પણ પિતાનું મહત્ત્વ પણ...
ભારતમાં એક સરસ શરૂઆત સરકારે કરી છે તે શૌચાલયો. પહેલાં લોકો ખેતરમાં રસ્તાની કોરે કે આજુબાજુ ઝાખરીમાં જઇને શૌચક્રિયા કરી લેતા. પણ...
45 વર્ષના સફળ બિઝનેસમેન દર રવિવારે સવારે ફૂટબોલ ગ્રાઉન્ડમાં પહોંચી જાય અને જે બાળકો ફૂટબોલ રમતા હોય તે બધાને ચિયર કરે, કોઈ...
આ મહિનાના અંતમાં કટોકટીની જાહેરાતની ૫૦મી વર્ષગાંઠ છે. મેં મારા પુસ્તક ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’માં આપણા ઇતિહાસના તે કાળા સમયગાળા વિશે લખ્યું છે....
ઉપરના શબ્દોને ઇઝરાયલની જંગલિયત બાબત કોઈ શંકા રાખ્યા વગર સાચા માનવા પડે. ઇઝરાયલે ગાઝાપટ્ટીમાં નિર્દયતાની ચરમ સીમા વટાવી જાય એવો નરસંહાર કર્યો....
પશ્ચિમમાં ઈરાન અંગેની રાજકીય નીતિની વાત આવે ત્યારે ‘આપણી’ અને ‘તેમની’ વિચારધારાની વાત કેન્દ્રમાં રહે છે. સાથે જ યુરોપ અને અમેરિકાની ઓળખ...
સરકારી, અર્ધસરકારી ઇમારતો પર અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે (પ્રતિનિધિ) વડોદરા તા. 15 ગત તા.12-06-2025 ને ગુરુવારે બપોરે 1:39 કલાકે અમદાવાદના મેઘાણીનગર...
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે દાવો કર્યો હતો કે તેઓ ભારત અને પાકિસ્તાનની જેમ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે શાંતિ લાવી શકે છે....
જયપુરના રહેવાસી પાઇલટ રાજવીર સિંહ (37 વર્ષ)નું રવિવારે સવારે ઉત્તરાખંડના કેદારનાથ નજીક ગૌરીકુંડ વિસ્તારમાં થયેલા હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેઓ છેલ્લા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાયપ્રસ પહોંચ્યા છે. સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડેસે એરપોર્ટ પર લાલ જાજમ બિછાવીને તેમનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ નિકોસ પીએમ મોદીનો...
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરમિયાન તેહરાનમાં ભારતીય દૂતાવાસે દેશમાં હાજર ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી છે....
ચારધામ યાત્રા અંતર્ગત ચાલી રહેલી કેદારનાથ ધામ યાત્રા ફરી એકવાર કુદરતના પ્રકોપની ઝપેટમાં આવી ગઈ છે. 14 જૂન શનિવાર મોડી રાત્રે શરૂ...
અમદાવાદમાં એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટનામાં 270 લોકોના મોત થયા બાદ, વિમાનની જાળવણીને લઈને તુર્કીની કંપની સામે ઉઠેલા આરોપો પર...
ઈરાન સાથે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મોટો નિર્ણય લીધો છે. પીએમ નેતન્યાહૂએ તેમના પુત્રના લગ્ન મુલતવી રાખ્યા છે....
શનિવારે મોડી રાત્રે ઇરાન અને ઇઝરાયલે ફરી એકવાર એકબીજા પર અનેક મિસાઇલો છોડ્યા. બંને દેશો વચ્ચે છેલ્લા 3 દિવસથી સંઘર્ષ ચાલી રહ્યો...
પુણેના માવલ તાલુકામાં એક ચોંકાવનારી ઘટના બની છે. તલેગાંવ દાભાડે શહેર નજીક પ્રખ્યાત પર્યટન સ્થળ કુંડમાલા ખાતે ઈન્દ્રાયણી નદી પર બનેલો એક...
પોલીસ કસ્ટડીમાં આવ્યા બાદ ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની પત્ની સોનમ અને તેના કથિત પ્રેમી રાજ કુશવાહા વચ્ચે અણબનાવ શરૂ થયો છે....
ઘરે મોડી પરત આવેલી સગીરાની પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ઝડપી પાડ્યો વડોદરા તારીખ 15વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં...
રવિવારે બપોરે લગભગ 12 વાગ્યે મથુરાના ગોવિંદ નગર વિસ્તારમાં અચાનક 6 ઘરો એક સાથે ધરાશાયી થયા. અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા...
તા.15જૂન 2025ના આજ રોજ રવિવારે લખનૌમાં સિવિલ પોલીસ કોન્સ્ટેબલની ભરતી અંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજનો દિવસ ઉત્તર પ્રદેશ પોલીસ માટે...
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના શવની ઓળખ થઈ ગઈ છે. રવિવારે તેમનો ડીએનએ મેચ થયો હતો. પરિવારના...
અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજનો,સોસાયટીના નાગરિકો અને રાજકીય પક્ષના મહાનુભાવો જોડાયા : ( પ્રતિનિધિ )વડોદરા,તા.15 અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હવે મૃતકોના...
કેદારનાથ નજીક ગૌરીકુંડના જંગલોમાં મોટી દુર્ઘટના બની છે. અહીં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં સવાર સાત પેસેન્જર સહિત પાયલોટ નું મોત...
મોટી સંખ્યામાં પરિજનો ઘર બહાર હાજર,સ્વજનોએ અશ્રુભીની આંખે પુષ્પાંજલિ આપી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા ( પ્રતિનિધિ )વડોદરા,તા.15 વડોદરાના માંજલપુર વિસ્તારમાં...
ધાનપુર: ધાનપુર તાલુકાના ધનાર પાટિયા ગામમાં આજે બપોરે અચાનક ગાજવીજ સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે દરમિયાન એક 15 વર્ષીય તેજલ બેન...
ડભોઇ: ડભોઇના સ્ટેશન રોડ ઉપર ચીલ ઝડપની ઘટના બની છે. ભંગારના વેપારી પાસેથી 1.20 લાખની ચીલ ઝડપ થઈ છે. ચાલતા આવેલા ગઠિયા...
કાલોલ : સીઝનના પહેલા વરસાદે કાલોલ પંથકમાં ભારે શોક વ્યાપ્યો છે. કાલોલ તાલુકાના મોકળ ગામના સરપંચ નિખાલસ વ્યક્તિત્વ ધરાવનાર સંજયસિંહ બળવંતસિંહ ચૌહાણનું...
મહિમા ચૌધરીએ 1997માં ‘પરદેશ’ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને પોતાની પહેલી ફિલ્મથી જ સ્ટાર બની હતી. તે સમયમાં તેના અભિનયની...
અમેરિકામાં બે સાંસદો પર ગોળીબાર કરવામાં આવ્યો છે જેમાં ભૂતપૂર્વ સ્પીકર મેલિસા હોર્ટમેન અને તેમના પતિનો સમાવેશ થાય છે. આ કેસમાં મિનેસોટાના...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પપ્પા ખરેખર આ ધરતી પરના ફરિશ્તા છે. જે રાતદિવસ ચુપચાપ પોતાનું કામ કરે છે. પપ્પા પાસે અઢળક લાગણીઓ છે, હેત છે, પ્યાર છે. પણ પપ્પા કોઈ દિવસ આ બધું વ્યક્ત કરતા નથી. પપ્પા કોઈ દિવસ બોલીને પ્રેમ બતાવતા નથી. એ તો તમે સૂઈ ગયા હોય ત્યારે ચુપચાપ અવાજ કર્યા વગર તમારા રૂમમાં તમારી પાસે આવી તમારા માથા પર હાથ ફેરવી ચાલ્યા જાય છે. ક્યાંક તમે ઊંઘમાંથી ઊઠી ના જાવ એની કાળજી પપ્પા લે છે. તમે સૂતા હોય તો વાતો પણ ધીમે ધીમે કરે છે. પપ્પાને ખાલી એક દિવસ સન્માન આપવાનું નથી. પપ્પાને ૨૪/૭ સન્માન આપવું ખૂબ જ જરૂરી છે. પપ્પા એક પહાડ જેટલા મજબૂત હોય છે.
તમે કદી તમારા પપ્પાને રડતા જોયા છે? નહીં ને. તમે યાદ કરશો તો પણ યાદ નહીં આવે. પપ્પા મજબૂત અને પોલાદી હોય છે. માતાની ભૂમિકા જેટલી મહત્ત્વની છે એટલી જ પપ્પાની ભૂમિકા મહત્ત્વની છે. પપ્પાનું મૌન દેખાય પણ એ મૌન પાછળ છુપાયેલો પ્રેમ જોવા પપ્પાને સમજવા પડે. આખા દિવસના એ થાકેલા ઘરમાં પગ મૂકે અને પપ્પા અવાજ સંભળાય જાણે આખા દિવસનો થાક ઉતરી જાય. કોઈ પણ અપેક્ષા વગર કેવી રીતે પપ્પા આવું કરતા હશે? કેટલો સંયમ, કેટલી સમજદારી, કેટલી તાકાત જોઈતી હશે આ બધા માટે. દુનિયાના બધા પપ્પાઓનાં ચરણોમાં કોટિ કોટિ વંદન.
સુરત – અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.