: માતાના આત્મઘાતી પગલાના કારણે ત્રણ સંતાનો નિરાધાર થઈ ગયા વડોદરા: કોલેજ કાળમાં સહાધ્યાયી મિત્રે ત્રણ સંતાનો ધરાવતી માતાને પ્રેમના પાઠ ભણાવ્યા....
મે મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) આધારિત ફુગાવામાં મોટો ઘટાડો જોવા મળ્યો. ખાદ્ય પદાર્થો, ઉત્પાદિત ઉત્પાદનો અને ઇંધણના ભાવમાં ઘટાડો થવાને કારણે...
હોંગકોંગથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI315 ને ઉડાન દરમિયાન ટેકનિકલ સમસ્યાઓની શંકા થતાં તેના મૂળ સ્થાને પરત ફરવું પડ્યું. બોઇંગ...
વડોદરા: શહેરના જાણીતા પર્યટન સ્થળ કમાટીબાગ ખાતે એક મહિના અગાઉ બનેલી દુર્ઘટનાની પૃષ્ઠભૂમિમાં સુરક્ષાના ભાગરૂપે જોય ટ્રેનના ટ્રેકની આસપાસ રેલીંગ લગાવવાની કાર્યવાહી...
વડોદરા: પૂર બાદ મોડેથી શરૂ થયેલ કાલાઘોડા બ્રિજના રીપેરીંગ કામ ચોમાસાની શરૂઆતમાં તેજીથી ચાલુ કરાયું છે. શહેરના મુખ્ય ભાગોને જોડતો આ ઐતિહાસિક...
સાયપ્રસે સોમવારે પીએમ મોદીને દેશના સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિયોસ III’ થી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડેસે પીએમ...
ઈરાને સોમવારે સવારે ઈઝરાયલ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો. ઈરાની સેનાએ મધ્ય ઈઝરાયલમાં અનેક સ્થળોએ બેલિસ્ટિક મિસાઈલ છોડ્યા. આમાં 8...
ભાવિક મહેશ્વરી,ભારતીબેન પટેલ,આનંદીબેન રાણા,ભાવનાબેન રાણા,નીરજ લાવણ્યા, અર્પણા લાવણ્યા સહિત યાસમીનબેનનો મૃતદેહ આજે નિવાસ્થાને લવાયો ( પ્રતિનિધિ )વડોદરા,તા.16 વડોદરા વાડી વિસ્તારમાં રહેતા ભાવિક...
દેશના સૌથી સનસનાટીભર્યા હનીમૂન હત્યા કેસ સાથે સંબંધિત વધુ એક નવો વીડિયો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ...
ઈરાનની રાજધાની તેહરાનથી બહાર નીકળતા રસ્તાઓ કારથી ભરેલા છે. રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ છે અને દરેક વ્યક્તિ શહેર છોડવાની ઉતાવળમાં છે....
ગઈ તા. 12 જૂન, 2025 ના રોજ અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ...
251 આદિવાસી સાધુઓ-આગેવાનોનો 16 દિવ્યગ્રામ સૂત્રોનો ઐતિહાસિક સંકલ્પ કવાંટ: એક સમયે વટેમાર્ગુ અને મામેરૂ લઇને જતા આદિવાસીને ઝેરી તીરકામઠાથી ડરાવી લુંટી લેનાર...
પ્રતિનિધિ , સંખેડા: સંખેડામાં વહેલી સવારથી વરસેલા વરસાદ થી રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા સંખેડાથી હાંડોદ રોડ ઉપર...
ઇરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવે વૈશ્વિક સ્તરે ધ્યાન ખેંચ્યું છે, જેના કારણે વિદેશી વિદ્યાર્થીઓની સલામતી પર અસર પડી છે. તેહરાન યુનિવર્સિટી ઓફ...
હરિયાણાના સોનીપતના ખારખોડામાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં હરિયાણાની મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી શીતલ નામની એક મોડેલનું ગળું કાપીને બદમાશોએ...
( પ્રતિનિધિ )વડોદરા,તા.16 વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલ પંચમ પાર્ટી પ્લોટ નજીક ઈકો ગાડી પલટી ખાઈ જતા ગાડીમાં સવાર 27 વર્ષે...
ગઈ તા. 12 જૂનના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ પ્લેન ક્રેશ થયું હતું. આ ગોઝારી દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 અને મેડિકલ હોસ્ટેલની...
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૯૨ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૪૭ મૃતદેહ પરિવારજનો સોંપાયા છે, એવું અમદાવાદ સિવિલ હોસ્પિટલના...
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડતા છાણી પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબી પણ ઊંઘતી ઝડપાઈ વડોદરા તા.16સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરા શહેરમાં ફરી...
ગુજરાતના એક ડૉક્ટરે 12 જૂને લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ રદ કર્યા પછી પોતાની પત્ની અને પરિવારનો આભાર માન્યા વગર રહી શકતા...
આપણે ત્યાં સુરતના એરપોર્ટ બાબતમાં વર્તમાનપત્રો અને ચર્ચાપત્ર વિભાગમાં વિવિધ માંગણીઓ તથા ખામીઓ તથા નડતરરૂપ મકાનો, ગેસ પાઈપ લાઈન, વગેરેની ચર્ચાઓ થઈ...
ભરૂચ: અમદાવાદ ખાતે ફ્લાઈટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભરૂચ જિલ્લાના ત્રણ લોકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં ભરૂચ શહેરના અલમીના...
સોમવારે પુણેથી મહારાષ્ટ્રના દૌંડ જઈ રહેલી ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ (DEMU) શટલ ટ્રેનમાં અચાનક આગ લાગી ગઈ. આ ઘટના ત્યારે બની જ્યારે...
પરસેવાથી રેબઝેબ થઇ જવાય તેવો ઉકળાટ ઘણા વખતથી અનુભવાય છે. રોજેરોજ ગરમીનો પારો કેટલે ગયો તે જાણવાની ઉત્કંઠા સૌ કોઈને રહે છે....
ધર્મસંસ્કારનું સિંચન કરતું ગુજરાતી સાહિત્ય આખ્યાન કાવ્યોના સ્વરૂપે ભક્ત કવિ, ગાયકો દ્વારા ગુજરાતી પ્રજામાં ગૂંજતું હતું ત્યારે દેશની ભાષાઓ સંદર્ભમાં ગુજરાતી ભાષાની...
સમય બદલાતો જાય છે તેમ અકસ્માતો પણ વિચિત્ર પ્રકારના થતા જાય છે. આવા અકસ્માતોમાં વ્યકિતએ શું સાવચેતી રાખવી તેનો કોઈ ઉકેલ જડે...
ડભોઇ: ડભોઇ પંથકમાં પાછલા એક સપ્તાહથી અંગ દઝાડતી ગરમી, અસહ્ય ઉકળાટ અને બફારા lથી લોકો ત્રાસી ગયા હતા. કુદરતી મેઘ મહેર ની...
ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તાજેતરના લશ્કરી મુકાબલાથી સમગ્ર વિશ્વની નજર મધ્ય પૂર્વ પર કેન્દ્રિત છે. આ બે શક્તિશાળી દેશો વચ્ચે વધતો તણાવ...
મધ્ય પૂર્વમાં એક નવું અને ખૂંખાર યુદ્ધ શરૂ થયું છે. ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનો તણાવ હવે યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. ઇઝરાયેલ અને...
અમદાવાદ એરપોર્ટની દુ:ખદ ઘટના બની, જેમાં નિર્દોષ વ્યક્તિઓના જીવ ગયા. આ બોધપાઠ પરથી આપણે ઘણું વિચારવાનું અને સમજીને આગળ વધવાનું છે. આપણા...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
: માતાના આત્મઘાતી પગલાના કારણે ત્રણ સંતાનો નિરાધાર થઈ ગયા
વડોદરા: કોલેજ કાળમાં સહાધ્યાયી મિત્રે ત્રણ સંતાનો ધરાવતી માતાને પ્રેમના પાઠ ભણાવ્યા. બે દાયકા બાદ પ્રેમ પ્રકરણની જાણ પરિવારજનોને થતા પરણીતાએ પાદરામાં રહેતી નણંદના ઘરમાં ઝેરી દવા ગટગટાવીને મોતની પછેડી ઓઢી લીધી.
ગાજરાવાડી નજીક પંપિંગ સ્ટેશન પાસે રહેતા અને ફેબ્રિકેશનનું કામ કરતા નિખીલ ઉર્ફે યોગેશ વિનાયકરાવ મલેટેના લગ્ન જંબુસરની પ્રિયંકા ઉર્ફે પીયુ (ઉમર વર્ષ ૩૫ ) સાથે 15 વર્ષ પહેલા થયા હતા. સુખી લગ્ન જીવન દરમિયાન બે પુત્રી અને એક પુત્રની માતા સાથે કોલેજમાં અભ્યાસ કરતા જંબુસરના મનીષ પઢિયારે મોબાઇલ પર સંપર્ક સાધીને પ્રેમ જાળ પાથરી હતી. જિલ્લા ઘણા સમયથી પરિણીતાનો મોબાઇલ સતત એન્ગેજ રહેતો હતો. પત્ની સાથે વાત કરવા પતિ જ્યારે ફોન કરે ત્યારે મોબાઈલ એન્ગેજ જ બતાવતો હતો. પખવાડિયા પૂર્વે પતિ એકાએક ઘરમાં આવી જતા પરિણીતાએ મોબાઈલ સંતાડવાનો પ્રયાસ કર્યો હતો. જે મોબાઈલ લઈને નિખિલે ચેક કરતા સમગ્ર પ્રકરણનો ભાંડો ફૂટ્યો હતો. પોતાનું ઘર ન ભાંગે તે ઇરાદે પત્નીને આવું કૃત્ય ન કરવા સમજાવી હતી. તદ્દન શાંત અને સાલસ સ્વભાવના પતિએ પત્નીને વધુ સમજાવવા માટે પાદરા ખાતે રહેતી પોતાની પિતરાઈ બહેનના ઘરે લઈ ગયા હતા પરિવારજનો વચ્ચે ચર્ચા બાદ પરીણીતાને એકાએક મનમાં લાગી આવતા રસોડામાં જઈને ઉધઈ મારવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પરિવારજનોએ તુરંત બેભાન અવસ્થામાં પરીણીતાને ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરી હતી. જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ પરીણીતાનું મોત નિપજ્યું હતું. મૃતકના પતિએ વારંવાર વેદના સાથે આપવીતી જણાવી હતી. ચોધાર આંસુ સાથે ડુસકા ભરતા યુવાને જણાવ્યું હતું કે મારી પત્નીના પ્રેમીએ જે પણ કંઈ પાપ કર્યું એ આ જન્મે જ ભોગવવું પડશે. મારા સંતાનોનો નિસાસો બહુ જ ખરાબ લાગશે.મારા ફુલ જેવા બાળકો ની માં છીનવાઈ ગઈ.નરાધમે લેસ માત્ર વિચાર ના કર્યો કે પ્રેમ પ્રકરણની જાણ થશે તો પરીણિતાની સમાજમાં બદનામી થશે ઉપરથી લગ્નની લાલચ આપીને સુખી લગ્ન જીવનના સોનેરી સપના બતાવ્યા હતા.
પાદરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.