દરેક વાહનમાં અપસેટ વેલ્યુ કરતા હાયર પ્રાઈઝ મળતા 28.55 લાખની આવક થઈ ગોધરા, સુરત,મહેસાણા, ડાંગથી વેપારીઓએ હરાજીમાં ભાગ લીધો ( પ્રતિનિધી )...
45 વર્ષ જૂની પાણીની લાઇનમાં ભંગાણથી હજારો લિટર પાણી નદીમાં વહી જાય છે મગરોની હાજરીના કારણે કર્મચારીઓ સમારકામ કરી શકતા નથી, જેના...
બોરસદના અલગ અલગ સર્વેનું એકત્રિકરણ કરી બારોબાર પ્રિમિયમ વગર જ બિનખેતી કરી નાંખી હતી (પ્રતિનિધિ) આણંદ તા.19આણંદ કલેક્ટર કચેરીના સસ્પેન્ડેડ નાયબ મામલતદાર...
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી સંઘર્ષ ચાલી રહ્યો છે. બંને દેશો એકબીજા પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કરી રહ્યા છે....
સુખી ડેમનું લેવલ 145.96 મીટર થયું, ડેમમાં પાણીની આવક વધતા 5 નંબરનો ગેટ 30 સેન્ટી મીટર ઊંચાઈએ ખોલવામાં આવ્યો બોડેલી: છોટા ઉદેપુર...
સાવલી: સાવલી તાલુકાના સમલાયા ગામે પાણીની ટાંકી ધરાશાયી થતા પંચાયતના હંગામી કામદારનું દબાઈ જવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે. બનાવના પગલે તંત્રની નિષ્કાળજી...
ઇઝરાયલની સોરોકા હોસ્પિટલ અને સ્ટોક એક્સચેન્જને મિસાઇલ હુમલામાં ઉડાવી દેવામાં આવ્યા બાદ ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીનું એક મોટું નિવેદન સામે...
ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષ વચ્ચે વિશ્વની નજર ઈરાનના ફોર્ડો ફ્યુઅલ એનરિચમેન્ટ પ્લાન્ટ પર ટકેલી છે. તે ઈરાનમાં એક ટેકરી પર 295...
અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બની ત્યાર બાદ સુરત એરપોર્ટને નડતરરૂપ બાંધકામોનો મામલો ચર્ચામાં આવ્યો છે. આ મામલે ભૂતકાળમાં થયેલી અરજી પર વહેલી...
સુરતઃ આજના ઝડપી યુગમાં, હવામાનની સચોટ અને સમયસર માહિતી આપણા રોજિંદા જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. પછી ભલે તે ખેડૂત...
ફરી એકવાર ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવાનું ઓપરેશન સુરત પોલીસે હાથ ધર્યું છે. સુરત ક્રાઈમ બ્રાંચે શહેરના વિવિધ વિસ્તારમાંથી 119 બાંગ્લાદેશીઓને...
સોમા તળાવ વિસ્તારમાં વરસાદી કાંસની સમસ્યાથી રહીશો પરેશાન ચોમાસામાં ઘરોમાં પાણી ભરાય છે અને વાહનવ્યવહારમાં ભારે અડચણ આવે છે, કાયમી ઉકેલ માટે...
કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને ઉદ્યોગપતિ સંજય કપૂરનું 13 જૂને ઈંગ્લેન્ડમાં પોલો મેચ દરમિયાન હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેઓ 53 વર્ષના...
કહેવાય છે કે સુરતમાં વસવાટ કરનાર વ્યક્તિ ક્યારે ભૂખે નહીં મરે. તાપી કિનારાના આ શહેરમાં અન્ય શહેર કે રાજ્યમાંથી આવીને વસેલા લોકોની...
દેશની ઓળખ તેની પોતાની ભાષાથી થાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતીય ભાષાઓના મહત્વ પર ભાર મૂકતા આ ટિપ્પણી કરી હતી. તેમણે...
રોડ બેસિજતા વ્યવસાયીઓએ પણ વેઠ્વું પડે છે નુકસાન નિઝામપુરા મેઇન રોડ પર આવેલ વરસાદી ગટરની દીવાલ ગયે વર્ષે તૂટી ગયી હતી. આ...
ચોમાસામાં અહીં વરસાદી પાણી ભરાઇ રહેતા તથા અસહ્ય ગંદકીને કારણે હોસ્પિટલમાં મચ્છરોનો ઉપદ્રવ વધવાની ભીતિ (પ્રતિનિધિ) વડોદરા તા.19 શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમા નવી કંસ્ટ્રકશન...
વડોદરા તા.19મકરપુરા જીઆઇડીસીમાંથી ભંગારનો સામાન ચોરી કરનાર ટેમ્પા ચાલક પાસે રૂપીયા 10 લાખની ખંડણી માંગી અને રૂપીયા નહિ આપે તો ખોટા કેસમા...
ઈરાન હવે ઈઝરાયલ પર મોટો વળતો હુમલો કરી રહ્યું છે. ઈરાન ઈઝરાયલ પર મોટો મિસાઈલ હુમલો કરી રહ્યું છે. તેલ અવીવ અને...
સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે મોડી રાતથી જ શ્રીકાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. હવામાન...
વડોદરા તારીખ 19વડોદરા શહેરના કારેલીબાગ સ્મશાન પાસેથી આરાધના સિનેમા તરફ આવી રહેલા એક શખ્સને પોલીસે દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો હતો.વડોદરા...
મધરાત્રીએ વીજ સપ્લાય બંધ રહેતા રહીશો હેરાન પરેશાન ફતેગંજમાં ચાર દિવસના ગાળામાં બે વખત રાત્રિ ટાણે વીજ પુરવઠો ખોરવાયો ( પ્રતિનિધિ )વડોદરા,તા.19...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી. પુતિને કહ્યું હતું કે મોસ્કો...
ટેક્સાસના મેસીમાં એલોન મસ્કની કંપનીના સ્ટારશિપના ટેસ્ટિંગ સ્થળ પર એક મોટો બ્લાસ્ટ થયો છે. વિસ્ફોટ પછી સ્ટારશિપના આગામી લોન્ચ માટેની તૈયારીઓ સંપૂર્ણપણે...
વડોદરા તા. 19વડોદરા શહેરમાં ભારદારી વાહનની અડફેટે એમએસ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ મહિલા પ્રોફેસરનું મોત થયા બાદ ટ્રાફિક પોલીસ જાણે ઊંઘમાંથી જાગી હતી અને...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે બુધવારે તા. 18 જૂનની બપોરે વ્હાઈટ હાઉસમાં લંચ માટે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને આમંત્રણ આપ્યું હતું....
કંવાટ: ગત રોજ કવાંટ તાલુકાના થડગામ જૂથ ગ્રામ પંચાયતના ગૈડેથા ગામે રાત્રે 2.30 કલાક દરમિયાન કાચા મકાનો ઉપર આકસ્મિક વીજળી પડવાથી પાંચ...
રાજ્યમાં ગત સોમવારથી રાબેતામુજબ ચોમાસું બેસી ગયું છે અને રાજ્યના કેટલાક ભાગોમાં હળવો તો કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે...
ડિવોર્સી મહિલાના પ્રેમમા અંધ બનીને પોતાની પત્ની અને 13 વર્ષીય બાળકીને છોડી દીધા, પત્ની ઉપર હુમલો કર્યો, મહિલા પોલીસમાં ફરિયાદકાલોલ: કાલોલ તાલુકાના...
અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 વિમાન ગઈ તા. 12 જૂનના રોજ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 270 લોકો માર્યા ગયા હતા. આ...
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
દરેક વાહનમાં અપસેટ વેલ્યુ કરતા હાયર પ્રાઈઝ મળતા 28.55 લાખની આવક થઈ
ગોધરા, સુરત,મહેસાણા, ડાંગથી વેપારીઓએ હરાજીમાં ભાગ લીધો

( પ્રતિનિધી ) વડોદરા,તા.19
વડોદરા આરટીઓ વિભાગ દ્વારા વર્ષ 2001થી વર્ષ 2016 સુધીના 24 જેટલા વાહનોની ટેન્ડર પ્રક્રિયા હાથધરાઈ હતી. જે બાદ કોર્ટમાંથી ઓર્ડર મેળવી વાહનોની હરાજી કરવામાં આવી હતી. જેમાં ગોધરા, સુરત,મહેસાણા, ડાંગથી વેપારીઓ આવ્યા હતા પણ શહેરનો એક પણ સ્ક્રેપનો વેપારી ન આવતા ભારે આશ્ચર્ય સર્જાયું હતું.

વડોદરા આરટીઓ વિભાગમાં છેલ્લા 25 વર્ષ જૂના વાહનો કે જેઓ દ્વારા ટેકસની ભરપાઈ કરવામાં આવી નથી. આવા વાહનો સામે આરટીઓ વિભાગ સમય સર ટેક્સ ન ભરનાર વાહન જપ્ત કરાયા હતા અને ત્યારબાદ આજ દિન સુધી ટેક્સ ન ભરતા સંબંધિત વિભાગ દ્વારા મિલકત પર બોઝો દાખલ સુધીની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે આવા માલિકોને નોટિસ પણ આપવામાં આવી હતી. આ એવા વાહનો છે કે આરટીઓ વિભાગે ટેકસની ભરપાઈ કરી નથી અને તેઓને જપ્ત કર્યા હતા. વર્ષો સુધી વાહન માલિકો આ ટેકસની ભરપાઈ કરતા નથી. ત્યારે આ વાહનો એક તો આરટીઓ પરિસરમાં વર્ષોથી જગ્યા રોકી રહ્યા છે, સાથે સરકારના ટેક્સના પૈસા નથી આવતા જેથી તેઓ સામે કાર્યવાહીના ભાગ રૂપે હરાજી કરી તેના ટેકસની રકમ વસૂલવામાં આવી હતી. આરટીઓ કચેરી ખાતે છેલ્લા ઘણા સમયથી ટેક્સની ભરપાઈ ન કરનાર વાહન ખૂબ જ કપરી સ્થિતિમાં પડેલા હતા. જે કચેરીમાં આવેલા કમ્પાઉન્ડમાં જગ્યા તો રોકે છે પરંતુ, સરકારનો ટેક્સ છેલ્લા 20 વર્ષથી ભર્યો નથી. આવા 24 જેટલા મોટા વાહનોની હરાજી અંગેની અપસેટ વેલ્યુ જાહેર કરવામાં આવી હતી. જે બાદ ગુરુવારે વાહનોની હરાજી કરવામાં આવી હતી. આ અંગે અધિકારી જીગર પટેલે જણાવ્યું હતું કે, આરટીઓ કચેરી વડોદરા ખાતે ગુજરાત મોટર વાહન ટેક્સ બાકી હોય તેવા ડીટેઇન કરેલ કુલ 24 વાહનોની આજે જાહેર હરાજી રાખવામાં આવી હતી. જે આજરોજ તેના ટોટલ 129 બીડ 24 વાહનો માટે મળ્યા હતા તે ઓપન કરવામાં આવ્યા હતા અને એની કાર્યવાહી કરવામાં આવી હતી. આમ તો 28 લાખ 55 હજાર જેટલી સરકારને આવક થઈ છે અને દરેક ગાડીમાં અપસેટ વેલ્યુ કરતા હાયર પ્રાઈઝ મળેલ છે.