ત્રણ કલાક બાદ સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહ શોધી કાઢ્યો વાઘોડિયા: ઘોડાદરા ગામનો ખેડૂત પોતાના બળદ લઈને નદી પસાર કરી રહ્યો હતો ત્યારે અચાનક...
વોર્ડ અને સરપંચની પેટા ચૂંટણીમાં ૬૨ ટકા મતદાન કપડવંજ: કપડવંજ તાલુકાની કુલ-૪ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા ૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં...
કાલોલ: કાલોલ તાલુકાની ૨૬ ગ્રામ પંચાયત પૈકી ૨ ગ્રામ પંચાયત સમરસ થવાથી ૨૪ ગ્રામ પંચાયતોની ચૂંટણી આજરોજ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી....
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ એર ઇન્ડિયાને ગંભીર ચેતવણી આપતા કહ્યું છે કે જો ફ્લાઇટ કામગીરીમાં અનિયમિતતા ચાલુ રહેશે તો એરલાઇનનું લાઇસન્સ...
સવારે 7 થી 3 વાગ્યા સુધીમાં 62 % મતદાન નોંધાયુંગરબાડા: ગરબાડા તાલુકામાં 18 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને 2 ગ્રામ પંચાયતોની પેટા...
સેવાલિયા : થર્મલ પાવર સ્ટેશન પાસે મુખ્ય નર્મદા કેનાલ પસાર થાય છે. તેમાં 3 વ્યક્તિ નાહવા પડ્યા હતા. આ ત્રણે જણ ડૂબ્યાના...
ઈરાનમાં ત્રણ મુખ્ય પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલા બાદ પશ્ચિમ એશિયામાં ભૂ-રાજકીય સમીકરણો હવે ઝડપથી બદલાઈ રહ્યા છે. દરમિયાન ઈરાનના વિદેશ પ્રધાન...
પાકિસ્તાનની વિમુખી નીતિ આજે ચર્ચાનો વિષય બની છે. એક તરફ, પાકિસ્તાને માત્ર એક દિવસ પહેલાં અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 2026ના નોબેલ શાંતિ...
રવિવારે વહેલી સવારે કરવામાં આવેલા અમેરિકાના હુમલામાં ઈરાનના ફોર્ડો પરમાણુ કેન્દ્રને ભારે નુકસાન થયું છે. સેટેલાઇટ છબીઓ દ્વારા આ વાત બહાર આવી...
અમેરિકાએ પણ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પોતાની ભાગીદારી રજૂ કરી છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પુષ્ટિ આપી છે કે...
રવિવારે સવારે અમેરિકાએ ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો. આ હુમલા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે...
આ વ્યાપક અભ્યાસમાં આશરે ૧૮૦ યોગાસનોનો સમાવેશ થાય છે વડોદરા,: વડોદરામાં પરંપરાગત યોગ શીખવવા માટે સમર્પિત અગ્રણી સંસ્થા યોગનિકેતન દ્વારા ૧૧મા આંતરરાષ્ટ્રીય...
શિનોર: શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તારીખ 19/ 6 /2025 ના બપોરના સાડા ત્રણ કલાકે બિલ્ડીંગની ટેરેસની સફાઈ કરવા માટે ક્લાસ ફોરના...
વડોદરા તા.22અકોટા વિસ્તારમાં આવેલા ગાર્ડનની બાજુની સોસાયટીમાં ડોક્ટર દંપતી સાડા સાત વાગ્યાના અરસામાં પોતાનું ક્લિનિક બંધ કરીને ગયું હતું. દરમિયાન બારથી સાડા...
કારચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ઝોમેટોનો ડિલિવરી બોય ઈજાગ્રસ્ત,અન્ય વાહનોને પણ અડફેટે લીધા કૃણાલ ચાર રસ્તા પાસે અકસ્માત,લોકોમાં રોષ ( પ્રતિનિધિ )વડોદરા,તા.22...
નારી સંત સમાગમમાં સાતસો જેટલી બહેનોએ ભાગ લીધો (પ્રતિનિધિ) વડોદરા તા. 22 સંત નિરંકારી મિશન દ્વારા શહેરના એસ.એસ.જી.ઓડિટોરિયમ ખાતે ‘નારી સંત સમાગમ’નુ...
કપૂરાઈ પોલીસને 13 જૂનના રોજ મળેલી લાશનો પરિવાર મળતા 8 દિવસ બાદ હત્યાનો ગુનો દાખલ યુવકને માથામાં હિંસક હુમલો કર્યા બાદ ગળું...
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ પહેલગામ આતંકવાદી હુમલાના બે મહિના પછી મોટી સફળતા હાંસલ કરી છે. NIA દ્વારા આજરોજ તા.22જૂન 2025 રવિવારે પહેલગામમાંથી...
રોડ અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સ્માર્ટ સિટીના વાયદાઓના વચનબાજી સામે રહીશોનો ગુસ્સો; ચૂંટણી બહિષ્કાર અને આંદોલનની ચીમકી વડોદરા: શહેરના કલાલી...
દેવકાંઠા વિસ્તારમાં ફરી એકવાર ચાર પગાનો આતંક પશુના મારણ સ્થળે દીપડાના પગના નિશાન મળી આવ્યા વાઘોડિયા: વાઘોડિયા તાલુકાના દેવકાંઠા વિસ્તારમાં ઘણા લાંબા...
ઈરાન પર કરેલા હુમલા બાદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધન કર્યું છે. આ દરમિયાન, તેમણે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ વિશે...
અમેરિકાએ ઈરાનના પરમાણુ સુવિધાઓ પર હુમલો કરવા માટે 6 જેટલા GBU-57A/B મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર (MOP) બોમ્બ અને 30 ટોમાહોક મિસાઇલોનો ઉપયોગ કર્યો...
કાલોલ: શનિવારે રાત્રિના સમયે કાલોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગ્રામ પંચાયતની ચૂંટણીના બંદોબસ્તના ભાગરૂપે પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસને કાલોલ તાલુકાના દેલોલ ગામથી આલોકકુમાર...
વડોદરા: મહાનગર પાલિકાની ત્રણ માસ બાદ યોજાયેલી એમપી-એમએલએ સંકલન બેઠકમાં શહેરના વિકાસ કાર્યો અંગે ધારાસભ્યોએ રજૂઆત કર્યા બાદ તંત્રે કાર્યવાહી હાથ ધરી...
વડોદરા: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કમિટીએ રાજ્યભરના જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી જાહેર કરી છે. જેમાં ખાસ કરીને વડોદરામાં કોઈ ફેરફાર કર્યા વિના...
છાણી તળાવના ઓવરફલોથી ઉભી થતી પાણીની સમસ્યા નિવારવા આયોજન 1700 મીટર લાંબી, 4.5 મીટર પહોળી અને 3.5 મીટર ઊંડી RCC ચેનલ તૈયાર...
પૂરતી પાર્કિંગ વ્યવસ્થા હોવા છતાં આડેધડ રીતે વાહનો પાર્ક કરાતા હોય છે *ગેરકાયદેસર વાહનો પાર્ક કરનારાઓ સામે પોલીસને સાથે રાખીને લાલ આંખ...
એરપોર્ટ રોડ પર ટ્રાફિકનું કારણ બનેલા દબાણો હટાવાની મા ત્રણ મહિના બાદ યોજાયેલી એમપી-એમએલએ સંકલનમાં ધારાસભ્યોએ બાકી કામોનો હિસાબ માંગ્યો વડોદરા મહાનગર...
બ્રાઝિલના દક્ષિણ રાજ્ય સાન્ટા કેટરીનામાં શનિવારે 21 મુસાફરોને લઈ જતા ગરમ હવાના બલૂનમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ લોકોના...
રાજસ્થાનમાં પણ ત્રણ ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી.વડોદરા: ગુજરાતના 29 જિલ્લાઓમાં મેઘરાજાના ભારે મંડાણ થતા જનજીવનને સીધી અસર પહોંચી છે. ઘેર ઠેર...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
ત્રણ કલાક બાદ સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહ શોધી કાઢ્યો
વાઘોડિયા:
ઘોડાદરા ગામનો ખેડૂત પોતાના બળદ લઈને નદી પસાર કરી રહ્યો હતો ત્યારે અચાનક નદીનો પ્રવાહ વધતા તે બળદ સાથે તણાયો હતો જો કે સ્થાનિકોએ બળદને બહાર કાઢ્યા હતા, પરંતુ આઘેડને બચાવે તે પહેલા નદીના પ્રવાહમાં ગુમ થયો હતો.

વાઘોડિયા તાલુકાના ઘોડાદરા ગામે રહેતા શ્રમજીવી જીના ભાઈ કાલિદાસ વસાવા ઉંમર વર્ષ 50 પોતાના બળદોને લઈ દેવ નદી પટમાં ગયા હતા. ત્યારે ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે અચાનક દેવ નદીમાં પાણીનું સ્તર વધતા આધેડ બળદો સાથે નદી પાર કરતા પાણીમાં તણાયા હતા.

સ્થાનિકો દ્વારા બળદોને બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ આઘેડને બચાવે તે પહેલા તે ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા ઘટના બપોરે 12:30 ની આસપાસ બન્યા બાદ સ્થાનિકો દ્વારા નદીના પટમાં આધેડને શોધવાના પ્રયાસો હાથ ધરતા ઘોડાદરા ગામ પાછળથી દેવ નદીમાંથી આધેડનો મૃતદેહ સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો. મૃતદેહને ઝોળી માં નાખી ગામમાં લાવતા ગામમાં શોકમગ્ન વાતાવરણ સર્જાયું હતું.