રવિવારે સાંજથી વાદળો વરસી રહ્યાં છે. 40 કલાકના ટૂંકા સમયમાં બે વાર શહેરના અનેક વિસ્તારોમાં બેથી ત્રણ ફૂટ જેટલાં પાણી ભરાયા છે....
ગ્રાહકે ભોજન ખાતાં સબ્જીમાં મરેલો વંદો જોતાં સ્તબ્ધ થઈ ગયો; રેસ્ટોરન્ટની સ્વચ્છતા અને ગુણવત્તા પર મોટો સવાલ ઊભો થયો. વડોદરા હરીનગર ગોત્રી...
*ફતેપુરા તાલુકાના વાંગડ ગામના સાગરભાઈ ટાઢીગોળી ગામે સાસરીમાં ભેદી રીતે મૃત્યુ પામ્યા *સાસરીમાં આવેલા જમાઈએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો હોવાની...
સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને બિઝનેસમેન સાથે રૂપિયા 19.75 લાખની ઠગાઈ વડોદરા તા.24આજવા રોડ પર રહેતા બિઝનેસમેનને સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાની લાલચ...
આ શું થઈ રહ્યું છે રોજે રોજ ? શું રાત્રે ચાલવું એ પણ જોખમી છે?અકસ્માત પછી ભાગતા કાર ચાલકને આસપાસના લોકોએ પકડી...
વાલિયા તાલુકાથી 6 કિ.મી. દૂર આવેલું વટારીયા ગામ અંદાજે 2313ની વસતી ધરાવે છે. આ ગામની અલગ જ ઓળખ છે. ભરૂચ જિલ્લાની પહેલી...
સ્કૂલમાં બોમ્બ મુકાયો છે, આ બોમ્બ ફાટશે,ધમકીભર્યો ઈ-મેલ પ્રિન્સિપાલને મળ્યો ધમકીભર્યો મેલ મળતાં વાલીઓ ચિંતામાં મુકાયા વડોદરા શહેરમાં સતત બીજા દિવસે સ્કૂલને...
કોલેજોના નવા શૈક્ષણિક વર્ષ 2025–26 નો પ્રારંભ થઈ ગયો છે. યુનિવર્સિટીઓ દ્વારા નવા વર્ષનું કેલેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. જ્યારથી સેમેસ્ટર...
સિટીબસમાં પેસેન્જર વગર ટિકીટે પકડાશે તો પેસેન્જરને દંડ થશે. તે અનુસંધાને વાત કરીએ તો બી.આર.ટી.એસ.બસમાં સ્ટેશન પર ટિકિટ લેવાની વ્યવસ્થા હોય છે...
આપણાં ભારત દેશમાં સમયની કિંમત નથી એટલે વિદેશો કરતાં આપણો દેશ ઘણો પાછળ છે. વિદેશમાં તો બધું ટાઇમ ટુ ટાઇમ ચાલે છે....
મહાન ક્રાંતિકારી યુવાન ભગતસિંહ ……દેશપ્રેમથી છલોછલ હ્રદય ..પોતાની જન્મભૂમિ અને દેશવાસીઓ માટે ભરપૂર પ્રેમ અને અંગ્રેજો તરફ અને ગુલામી પ્રત્યે નફરત.યુવાન ભગતસિંહને...
છેલ્લા 36 કલાકથી સુરત શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રવિવારે રાતથી શરૂ થયેલો વરસાદ...
તાક્ધીનાધીન..જિંદગી કાઢવી હોય તો, કીડીના પગ જેટલી પણ ચિંતા રાખવી નહિ. યાદ છે ને, ભગવાને બે જ રતલની બોડી ધરતી ઉપર પાર્સલ...
દેશમાં અને ગુજરાતમાં તો ખાસ રોજ એક દુર્ઘટના બને છે અને માણસો જીવ ગુમાવે છે. અખબારી ભાષામાં કહીએ તો તંત્ર સફાળું જાગે...
સ્વીસ બેન્કોમાં ભારતીયોએ મૂકેલા નાણા ૨૦૨૪માં ત્રણ ગણા કરતા વધુ થઇને ૩.પ અબજ સ્વીસ ફ્રાન્ક્સ(લગભગ રૂ. ૩૭૬૦૦ કરોડ) થઇ ગયા છે, જે...
ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવીને શાંતિનું નોબેલ પારિતોષિક જીતવા તત્પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરીને માત્ર મધ્ય પૂર્વની...
વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને પૂર મુદ્દે વિપક્ષે સવાલ કરતા સભામાં હોબાળો મહિનામાં એકવાર મળતી સભામાં પણ ચર્ચા વિના કામો મંજૂર, ના મંજૂર કરી...
મહત્તમ તાપમાન 30.4ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 84% રહેવા પામ્યું હતું સોમવારે શહેરમાં દિવસ દરમિયાન...
યુએસ માને છે કે ઈરાન ટૂંક સમયમાં પશ્ચિમ એશિયામાં યુએસ દળોને નિશાન બનાવીને બદલો લઈ શકે છે. અમેરિકન અધિકારીના દાવા બાદ US...
નકલી જન્મના પ્રમાણપત્ર રજૂ કરવાના ગુનાઓનું સુપરવિઝન ક્રાઇમ બ્રાન્ચને સોંપાયુ દાખલા બનાવવા પાછળ કોઇ ટોળકી સક્રીય હોવાની શક્યતાં પ્રતિનિધિ વડોદરા તા.23વડોદરા શહેરમાં...
ઋષભ પંતે બે સદી ફટકારી નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ શ્રેણીની પહેલી જ મેચમાં ઋષભ પંતે પહેલી ઇનિંગમાં સદી ફટકારી...
હાલોલ: હાલોલમાં સોમવારના રોજ ઢળતી સાંજે વરસેલા ભારે વરસાદને કારણે નગરમાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સોમવાર ની ઢળતી સાંજે હાલોલ...
સિટી સર્વેની કચેરીમાં ત્રણ સપ્તાહ કામગીરી ઠપ્પ રહી થમ્બ ડીવાઈસમા ટેકનીકલ ખામી સર્જાઈ હતી. 22 દિવસ કચેરીનો સ્ટાફ બેસી રહ્યો, અરજીઓના ઢગલે...
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સોમવારે (23 જૂન 2025) રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા. ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કર્યા પછી...
કુલ 74 કોરોનાના દર્દીઓમાંથી સોમવારે 05 દર્દીઓ ડિસ્ચાર્જ થતાં કુલ 57 દર્દીઓ ડિસ્ચાર્જ થયાં હાલમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 17 પર તમામ...
વડોદરા મહાનગરપાલિકા દ્વારા બિલ ગામ ટાંકી સંલગ્ન કામગીરીને કારણે બે દિવસ સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી વિતરણ બંધ વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખાની...
પેન્શનર સંકલન સમિતિ દ્વારા કેન્દ્ર સરકારના નવા બિલનો વિરોધ કરાયો નવા બિલ પરત ખેંચવા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું બિલ પાછું ખેંચવામાં નહીં...
પશ્ચિમ એશિયામાં વધતા ભૂરાજકીય તણાવ ભારતના GDP પર પણ અસર કરી શકે છે. ક્રેડિટ રેટિંગ એજન્સી ICRA એ આગાહી કરી હતી કે...
પાલિકાના કોન્ફરન્સ હૉલમાં મળેલી મેયર, ડે.મેયર, ચેરમેન સહિત પદાધિકારીઓની અધિકારી સાથેની બેઠકમાં કમિશ્નર થયા રાતા પીળા પ્રિ-મોન્સૂન કામગીરીમાં બેદરકારી સામે કમિશનરની કડક...
ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના 10 દિવસના સંઘર્ષને કારણે આજે વિશ્વમાં ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો વધી ગયો છે. ઈરાન પર અમેરિકાના હુમલા બાદ રશિયાએ...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
રવિવારે સાંજથી વાદળો વરસી રહ્યાં છે. 40 કલાકના ટૂંકા સમયમાં બે વાર શહેરના અનેક વિસ્તારોમાં બેથી ત્રણ ફૂટ જેટલાં પાણી ભરાયા છે. સોમવારે સામટો 12 ઈંચ વરસાદ પડ્યો ત્યારે નવા ડેવલપ વિસ્તારો જેવા પાલ, અડાજણ, વેસુમાં ઠેરઠેર પાણી ભરાયા હતા અને હવે આજે રાત્રે 4થી 6 દરમિયાન બે કલાકમાં 4 ઈંચ વરસાદ પડતાં ખાડી છલકાઈ ગઈ છે અને ખાડી કિનારાના પુણા ગામ, સારોલી સહિતના વિસ્તારોમાં ખાડી પૂરની સ્થિતિ ઉદ્દભવી છે.
બે દિવસથી સુરતીઓ પૂરના પાણીમાં ફસાયા હોવાનો અનુભવ કરી રહ્યાં છે. લોકોના વાહનો પાણીમાં ડૂબી ગયા છે. ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. કાપડ માર્કેટો, ઓફિસોમાં કમર સુધીના પાણી ભરાયા છે, તેના લીધે લાખોનું નુકસાન થયું છે. બીજી તરફ સુરત મનપા પાણીના નિકાલ કર્યાની પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકી પોતાની પીઠ થાબડી રહી છે. ખરેખર તો અનેક ઠેકાણે પાણી પાલિકાના અણધડ આયોજનના લીધે જ ભરાયા હોવાની ફરિયાદ છે. લોકો કહી રહ્યાં છે કે જળશક્તિ મંત્રીના શહેરમાં જળશક્તિનો પરચો જોવા મળી ગયો છે.
સોમવારે દિવસ દરમિયાન 9 ઈંચ વરસાદ પડ્યો હતો, ત્યારે બાદ રાત્રિ દરમિયાન વરસાદનું જોર થોડું નરમ પડ્યું હતું. જોકે, ફરી એકવાર 3.30 વાગ્યા બાદ વરસાદનું જોર વધ્યું હતું અને 6 વાગ્યા સુધીમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો, જેના લીધે પુણા સીમાડા વિસ્તારમાંથી પસાર થતી ખાડી છલકાઈ ગઈ હતી. આસપાસના ગામોમાં ખાડીના પાણી ભરાઈ ગયા હતા. કાપડ માર્કેટની દુકાનો પાણીમાં ગરક થઈ ગઈ હતી. સણીયા હેમાદ ગામના ઘરોમાં પાણી ભરાયા હતા. ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
આ તરફ પાલ, અડાજણ, રાંદેરના લોકોએ પણ રાતે વરસેલા જોરદાર વરસાદે ઉજાગરા કરાવ્યા હતા. ફરી એકવાર એપાર્ટમેન્ટોના બેઝમેન્ટમાં પાણી ભરાયા હતા. રોડ પર ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયા હતા. વહેલી સવારથી પાલિકાના તંત્રએ ડી વોટરિંગ કરવા દોડધામ કરવી પડી હતી. ગંગેશ્વર પાસે રાત્રિના 4 વાગ્યે ડિ વોટરીંગ કરાયું હતું. દરમિયાન શાળાઓમાં આજે રજા આપી દેવાઈ હતી.