દેશમાં કોરોના વાયરસ (CORONA VIRUS) થી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 57 નવાં મોત સાથે મોતનો આંકડો વધીને 50,027...
ઇન્ડોનેશિયા (INDONESIA) માં ફરી વિમાની દુર્ઘટના (PLANE CRASH) સર્જાઈ છે. વિમાન જકાર્તાથી ઉડાન ભરી બાદમાં ગુમ થઇ ગયું હતું. જે પછી હવે...
જનતા દળ યુનાઇટેડ (JDU) ની રાજ્ય કારોબારીની બેઠક દરમિયાન, ચૂંટણી હારી ગયેલા ઘણા ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટી (BJP) સામે જોરદાર ક્રોધાવેશ કર્યો...
રાયચુર, (RAYPUR) : કર્ણાટકમાં એપીએમસી એક્ટ (APMC ACT) માં સુધારા પછી આ પહેલીવાર છે જ્યારે મોટી કોર્પોરેટ કંપની અને ખેડૂતો વચ્ચે કોઈ...
સુરત (Surat): ભ્રષ્ટાચારમુક્ત શાસનનાં બણગાં ફૂંકતી મોદી સરકાર માટે ચોંકાવનારી માહિતી સામે આવી છે. માત્ર સુરત એકમની વાત કરીએ તો લોકડાઉનમાં પણ...
શું તમારું બજેટ ઓછું છે અને તમે 7 હજાર રૂપિયા (7000 INDIAN RUPPEES) માં નવો સ્માર્ટફોન ખરીદવા માંગો છો? અમે તમને તે...
શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી કેફે શોપમાં ધોરણ-12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ક્લાસમેટ મિત્રને મળવા બોલાવી બે યુવકો પાસે માર મરાવતાં મામલો પોલીસ...
સુરત: કોરોનાકાળના સમયે જ્યારે દેશના તમામ વેપાર ઉદ્યોગો બંધ હતા, તેવા કપરા સમયમાં દેશના કાપડ ઉદ્યોગકારોએ ઇતિહાસ બનાવ્યો છે. તેવું કાપડમંત્રી સ્મૃતિ...
રાજ્ય સરકારે કોરોના વચ્ચે શાળાઓ ચાલુ કરવા માટે અવારનવાર ગપગોળા વાળ્યા છે. શાળાઓ શરૂ કરવા સરકાર તરફથી કોઇ સ્પષ્ટ મત આવતો નહોતો....
શહેરની સામાજિક સંસ્થા અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા ઉધના સોશિયો સર્કલસ્થિત શનિદેવ મંદિર પાસે 1500 મૃતદેહની તસવીરોનું ઓળખ માટે પ્રદર્શન યોજાયું હતું. જેમાં...
કોરોના સામેની લડતમાં હવે કેન્દ્રમાંથી 16મી જાન્યુઆરીથી વેક્સિનેશનની કામગીરી શરૂ થવાની જાહેરાત કરવામાં આવતાં જ શહેરમાં પણ તંત્ર દ્વારા કોરોના વેક્સિનેશનની કામગીરીને...
: વાલોડ તાલુકાનાં વિરપોર કોલેજ પાસે માત્ર ૧૭ કલાકમાં ૨૩ કાગડા અને ૨ બગલા મળી કુલ ૨૫ પંખીઓનાં શંકાસ્પદ મોત થતાં બર્ડફ્લુની...
શહેરના વરાછા ખાતે આવેલી મારુતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડો.મહેશ નાવડિયા તથા ડો.ઘનશ્યામ પટેલે દર્દીને સાદો ડેન્ગ્યુ હોવા છતાં વાયરલ ડેન્ગ્યુ ફિવરને હેમરેજિક...
ભારત બાયોટેક દ્વારા વિકસિત સ્વદેશી કોરોના વાયરસની રસી કોવાક્સિનની ટ્રાયલમાં ભાગ લેનાર 42 વર્ષીય વ્યક્તિનું નવ દિવસ પછી ભોપાલમાં અવસાન થયું હતું....
અમેરિકામાં જયોર્જિયાની ચૂંટણી બાદ ટ્રમ્પ સમર્થકો દ્વારા થયેલા હિંસક હુમલાઓની ઘટનાથી અમેરિકા સહિત વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ જોવા મળી હતી, પરંતુ બાઇડન તરફ...
ફોરેનરો તેમજ ભારતીયોના પણ મનપસંદ ગણાતા એના પર્યટન સ્થળ ગણાતા ગોવામાં હવે સરકાર બીચ પર ખુલ્લેઆમ દારુ પીનારા લોકોથી થાકી ગઈ છે.સરકારે...
મહારાષ્ટ્ર (MAHARASHTRA) ના નાગપુરમાં 30 વર્ષીય વ્યક્તિનું મોત (DEATH) નીપજ્યું હતું, જેને સેક્સ દરમિયાન એક મહિલાએ ખુરશીથી બાંધી દીધો હતો. ન્યૂઝ એજન્સીના...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ શનિવારે દેશમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક બોલાવી હતી, જેમાં રસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવામાં...
ભારત અને ઓસ્ટ્રેલિયા (INDIA VS AUS) વચ્ચે સિડનીમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં એક નવો વિવાદ સામે આવ્યો છે. ત્રીજા દિવસનો ખેલ...
ફાઈઝર (PFIZER) ની કોરોના રસી (CORONA VACCINE) મૂકયાના ત્રણ અઠવાડિયા પછી યુકેની નર્સ કોરોના પોઝિટિવ બની. ફાઈઝર કંપનીનો દાવો છે કે તેની...
ભારતમાં બનાવાયેલી બે સ્વદેશી રસીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળ્યા બાદ કોવિડ રસીકરણ (COVID VACCINETION) અભિયાન ટૂંક સમયમાં દેશમાં શરૂ થવા જઈ રહ્યું...
લદ્દાખમાં એક ચીની સૈનિકને ભારતીય સૈન્યએ પકડી પાડ્યો છે. આ ચીની સૈનિક ભારતની સીમમાં ફરતો હતો. આ સૈનિક ચૂસુલ સેક્ટરની ગુરુંગ વેલી...
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે પરબતી કોલ્ડ્રેમ ટ્રાન્સમિશન કંપની લિમિટેડમાં પોતાનો તેની કુલ 74 ટકા હિસ્સો વેચવાનું કામ પૂર્ણ કરી દીધું છે. શનિવારે આ...
કૂલપેડે પોતાનો નવો મિડ રેંજ સ્માર્ટફોન Coolpad Cool S લોન્ચ કર્યો છે. Coolpad Cool S નેપાળમાં હમણાં જ રજૂ કરવામાં આવ્યો છે...
મુંબઇ (Mumbai): ધર્મ કરતા ધાડ પડી એ કહેવત ભલે હોય પરંતુ એવી એક ઘટના મુંબઇના એક દંપતી સાથે ઘટી છે. મલાડમાં રહેતા...
સુરત (Surat): સુરત સહિત રાજ્યભરમાં ઝાડી ઝાંખરીમાં આવેલા બંગલાઓને રાત્રીના દોઢ-બે વાગ્યાના અરસામાં ટાર્ગેટ કરી ચોરી કરતી બંગાળી ગેંગના 5 શખ્સોને ક્રાઇમ...
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ( J P NADDA) ફરી એકવાર બંગાળ પ્રવાસ પર છે. તેઓ શનિવારે પૂર્વ બર્ધમાન જિલ્લામાંથી ‘મુઠ્ઠી ચાવલ’ (MUTHHI...
વૉશ્ગિંટન (Washington): અમેરિકન પ્રેસીડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) સમર્થકોએ બે દિવસ પહેલા કેપિટોલ હોલ (Capitol Hall) પર હુમલો કર્યા બાદ ટ્વિટર ઇન્કે...
ઓસ્ટ્રેલિયાએ સિડની ટેસ્ટના ત્રીજા દિવસે રમતના અંત સુધીમાં તેની બીજી ઇનિંગમાં બે વિકેટના નુકસાન પર 103 રન બનાવ્યા છે. સાથે જ ઓસ્ટ્રેલિયાએ...
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટને ગરીબ દેશોને આપવામાં આવતી ખેરાત બાબતમાં સૂચક નિવેદન કર્યું હતું કે ‘‘નો લંચ ઇઝ ફ્રી.’’ શ્રીમંત દેશો...
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
દેશમાં કોરોના વાયરસ (CORONA VIRUS) થી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 57 નવાં મોત સાથે મોતનો આંકડો વધીને 50,027 પર પહોંચી ગયો છે. આ સાથે મહારાષ્ટ્ર કોરોનાને કારણે 50 હજારથી વધુ મૃત્યુ સાથે વિશ્વનું પહેલું રાજ્ય (FIRST STATE) બન્યું છે જ્યાં સૌથી વધુ મોત થયા છે.

મહારાષ્ટ્ર પછી યુ.એસ.ના ન્યુયોર્ક રાજ્યમાં 39,298 લોકોનાં મોત થયા હોવાનું નોંધાયું છે. એટલું જ નહીં, મહારાષ્ટ્ર હવે સ્પેન જેવા દેશની નજીક આવી ગયું છે, જ્યાં 51,874 લોકો આ રોગચાળાના ભોગ બન્યા છે.

રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા મુજબ શનિવારે 3,581 લોકોને કોરોના ચેપ લાગ્યો હતો,જ્યારે 2,401 લોકો ઉપચાર માટે આવ્યા હતા. અહીં ચેપથી અત્યાર સુધીમાં 19 લાખ 65 હજાર 556 લોકો પ્રભાવિત થયા છે. તેમાંથી 18 લાખ 61 હજાર 400 લોકો સાજા થયા છે અને 52 હજાર 960 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે દેશમાં કોરોના વાયરસની પોઝિટિવિટી રેટમાં વધુ ઘટાડો થયો છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા હવે 2.15% છે. પોઝિટિવિટી રેટ છેલ્લા પાંચ મહિનામાં 8.93 ટકાથી ઘટીને 5.79 ટકા થયો છે. દરમિયાન ભારતમાં બ્રિટનના નવા સ્ટ્રેન (NEW STREN) થી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 90 પર પહોંચી ગઈ છે.
આ સાથે જ દેશમાં એક કરોડ ચાર લાખ 49 હજાર 964 લોકોને ચેપ લાગ્યો છે. રાહતની વાત છે કે એક કરોડ 73 હજાર 593 લોકોના ઉપાય થયા છે. એક લાખ 51 હજાર 22 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. હાલમાં 2 લાખ 21 હજાર 37 દર્દીઓ સારવાર હેઠળ છે, જે કુલ પોઝિટિવ કેસના માત્ર 2.15 ટકા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાણ કરવામાં આવી છે કે સાજા થયેલા અને સક્રિય કેસો વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે.

વિશ્વવ્યાપી કોરોના રોગચાળો લાખો લોકોના જીવ લીધા પછી પણ શાંત નથી થઈ રહ્યો. બ્રિટન (યુકે) માં કોરોનાની નવી સ્ટ્રેનની ગભરાટ ઓછી થઈ ન હતી કે કોવિડ પછીના સમયગાળામાં જાહેર થયેલી બીજી આડઅસરોએ ડોકટરોને આશ્ચર્યચકિત કરી દીધા છે. દિલ્હીમાં કોરોના રોગથી પીડિત દર્દીઓના સાજા થયા પછી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદ (AAURANGABAD) માં એક મહિલા પીઠના દુખાવાની ફરિયાદ કર્યા પછી તેના આખા સરીરમાં પરુ ભરાઈ ગયાનું સામે આવ્યું છે.દુનિયામાં આવા 7 કેસ બન્યા છે. ભારતમાં પોસ્ટ કોવિડ (POST COVID)સમયનો આ પહેલો કેસ છે.