Top News

More Posts

   The Latest

Most Popular

ઐતિહાસિક શહેર વડનગર રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીએ મુલાકાતમાં જાહેરાત તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વડનગરની કુમાર શાળામાં ભણ્યા તો તે શાળાને મેમોરીયલ બનાવાશે. વડનગરના પ્રજાજનો માટે આનંદની વાત છે. જ્યારે ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજીભાઇ દેસાઇ એમના વલસાડ ભદેલી ગામમાં આવેલી શાળામાં ભણ્યા હતા તે શાળા આજદિન સુધી જેવી છે તેવી જ છે. તળાવના કિનારે લાલ રંગની શાળા છે તે નજરે પડે છે. એ મોરારજીભાઇની બચપણની શાળા માટે આજદિન સુધી ગુજરાત સરકારનાં મુખ્ય પ્રધાનોએ કશું જ કર્યું નથી. ગુજરાતના બંને સપૂતો મોરારજી અને નરેન્દ્ર વચ્ચે કેવી ભદરેખા?

ગંગાધરા           – જમિયતરામ શર્મા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top