કહેવાય છે કે પ્રેમ (LOVE)ની કોઈ ઉંમર હોતી નથી, તે ગમે ત્યારે થાય છે. પરંતુ બિહારના મુઝફ્ફરપુરમાં પ્રેમ પ્રણયનો એક ખૂબ જ...
નવસારી: નવસારી એલ.સી.બી. (LOCAL CRIME BRANCH POLICE) પોલીસે બાતમીના આધારે વાડા ગામેથી આંતરરાજ્ય બાઇક ચોરી કરતા 3 આરોપીને ઝડપી પાડી રાજ્યના 9...
ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ છ ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવ્યા હતા. ભારતની પ્રથમ ઇનિંગ્સ એટલે કે 336 રનના...
સુરત: સુરત શહેર અને જિલ્લામાં સ્કૂલ એજ્યુકેશન (EDUCATION) જેમતેમ મહામહેનતે ચાલુ થયું છે, તેવામાં ગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષાનાં ફોર્મ (EXAM FORM) ભરતી...
સુરત: અમરોલીમાં ઉતરાયણની રાત્રે સગીર સહિતના બે યુવકો ટ્રેન (TRAIN)ના હોર્ન સાંભળ્યા બાદ પણ રેલવે ટ્રેક પર પતંગને પકડવા જતા બંને યુવકોના...
ઘટના જબલપુરના ગૌર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં સ્ટાર ગ્રીન સિટીમાં રહેતા 54 વર્ષીય વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે ઘરની...
સુરત: શહેરના સહરા દરવાજા ખાતે આવેલી યસ બેંકમાંથી 20 જેટલા રેતી કપચી, ટ્રાવેલ્સ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા 20 જેટલા આરોપીઓએ વર્ષ 2016થી...
સુરત: શહેરમાં વેક્સિનેશનનો પ્રારંભ શરૂ થયો હતો. પરંતુ પ્રથમ દિવસે જ સામાન્ય ટેક્નિકલ ભૂલ આવતાં શરૂઆતના તબક્કામાં કર્મચારીઓમાં ગણગણાટ શરૂ થઇ ગયો...
શનિવારે કોરોના રસીકરણ (VACCINATION)ના પ્રથમ દિવસે દેશમાં આશરે ત્રણ લાખ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી છે. રસીકરણ પછી, કોવિન વેબસાઇટ દ્વારા આ...
વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસ સામે નિર્ણાયક લડાઇ માટે રસીકરણ શરૂ થયું છે. પરંતુ નોર્વેમાં રસી લાવ્યા બાદ લોકોના મોતથી ત્યાંની સરકારની...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરીંગના આરોપમાં બે ચીનના નાગરિકો (CHINESE CITIZEN)ની ધરપકડ કરી છે. તેમના નામ ચાર્લી પેંગ અને કાર્ટર લી...
સુરત: (Surat) સુરત શહેરની તાપી નદીમાં (Tapi River) ગઇકાલ રાતથી ભારે દુર્ગંધ અને આંખમાં બળતરા થાય તેવું ઓઇલ પાણીના વહેણમાં આવી જતા...
ગાંધીનગર: (Gandhinagar) વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા (Kevadia) સ્થિત સ્ટેચ્યુ ઓફ...
સુરત: (Surat) શહેરમાં શનિવારે વહેલી સવારે ભારે ધુમ્મસ (Fog) છવાયો હતો. જેના કારણે વાહનચલાકોને લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. તેમ છતાં...
WHO દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વેક્સીનેશન કોરોના વાયરસ સામે સુરક્ષાની સંપૂર્ણ ગેરેન્ટી આપતું નથી. એવામાં જ્યાં...
સુરત: (Surat) શહેરમાં શનિવારે માત્ર 80 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. કુલ આંક 38,479 પર પહોંચ્યો છે. શનિવારે એક પણ મોત શહેરમાં નોંધાયુ...
16 જાન્યુઆરીથી દેશમાં કોરોના રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે કેટલાકે લોકોને રસી (VACCINE) આપવામાં આવી હતી, ત્યાં કોઈ આડઅસર અથવા અન્ય કોઈ સમસ્યાઓ...
આજે ભારતમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. પ્રથમ દિવસે, ભારતમાં દરેક સેશન સાઇટ પર આશરે 100 લોકોને રસી...
રિયાલિટી શો ‘બિગ બોસ 14’ ટેલેન્ટ મેનેજર પિસ્તા ધાકડનું નિધન થયું છે. પિસ્તા ફક્ત 24 વર્ષની હતી. શુક્રવારે મોડી રાત્રે કાર અકસ્માતમાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ આજે કોવિડ -19 રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કાનો વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ કર્યો છે. ત્યારે હવે રસીની...
યુકે (UK)એ કોરોનાના વધતા જતા કેસો વચ્ચે તમામ ટ્રાવેલ કોરિડોર બંધ કરવાનો નિર્ણય લીધો છે. વડા પ્રધાન બોરિસ જોહ્ન્સને ગુરુવારે આની જાહેરાત...
નવી સિવિલ હોસ્પિટલ (NEW CIVIL HOSPITAL)માં મૃતકોના રેપિડ ટેસ્ટ (RAPID TEST) કરવાને મુદ્દે ડોક્ટરો વચ્ચે મતભેદ થયા હતા. જેના કારણે મૃતકોના પરિવારજનોને...
સુરત માહિતી ખાતા પાસેથી મળતી માહિતી મુજબ તા.૧૬મી જાન્યુ.એ રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે સુરત જિલ્લાના બારડોલી, મહુવા, ચોર્યાસી અને ઓલપાડ તાલુકાના 400...
ભારતીય ટીમે (INDIAN TEAM) ઓસ્ટ્રેલિયા સામેની ચોથી અને છેલ્લી ક્રિકેટ ટેસ્ટના બીજા દિવસે શનિવારે 62 રન બનાવીને બે વિકેટ ગુમાવી દીધી છે....
આજથી દેશભરમાંથી કોરોના રસીકરણ (VACCINATION) અભિયાનની શરૂઆત થઈ છે. દરમિયાન, હરિયાણાના કૈથલમાં કોરોના રસીકરણ કાર્યક્રમ દરમિયાન સ્થળની મુલાકાત લેતા ભાજપના સ્થાનિક ધારાસભ્ય...
સુરત: (Surat) ફ્રુડના ધંધામાં દેવુ થઇ જતાં યુવકે મકરસક્રાંતિના તહેવારનો ઉપયોગ કરીને કાપોદ્રામાં મંડપ નાંખીને દાન ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. શ્રીરામ જન્મભૂમિના...
સુરત: (Surat) ડિંડોલીમાં ઉત્તરાયણના તહેવારમાં પતંગ ઉડાડવા માટે ટેરેસ ઉપર જવાની જીદ કરનાર સગીરાને તેની માતાએ ઓનલાઇન અભ્યાસ (Online Education) કરવાની બાબતે...
કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે આ વર્ષે ઉત્તરાયણ (KITE FESTIVLE) પર્વની ઉજવણી થઇ હતી. રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ કેટલીક પાબંદીઓ લગાવવામાં આવી હતી....
આખા ભારત માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો. કેમ કે દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. તેની આજથી શરૂઆત થઈ...
સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાયેલા સીટેક્સ એક્ઝિબિશનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ઉદ્ઘાટક તરીકે પધારેલા ભારત સરકારનાં...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કહેવાય છે કે પ્રેમ (LOVE)ની કોઈ ઉંમર હોતી નથી, તે ગમે ત્યારે થાય છે. પરંતુ બિહારના મુઝફ્ફરપુરમાં પ્રેમ પ્રણયનો એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક મહિલા જેને બે બાળકો (CHILDREN) પણ છે તેણી તેના ઘરે આવેલા એક માણસ સાથે પ્રેમમાં પડી અને હદ પાર કરી દીધી. બંને વચ્ચેનો સંબંધ એટલો વધી ગયો કે બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું.
પતિના ઘરેથી પત્ની – દોઢ લાખ રૂપિયા લેનાર પ્રેમી સાથે ફરાર
આખરે મહિલાએ તેના પ્રેમી સાથે ભાગી જવાનું નક્કી કર્યું. એટલું જ નહીં તેણે પતિનું ઘર છોડતા પહેલા દોઢ લાખ રૂપિયા પણ લઇ લીધા હતા, પછી ખાસ પ્લાનિંગ (PLANING) સાથે પ્રેમી પત્ની બાળકો સાથે ભાગી છૂટ્યો હતો. આ અંગે મહિલાના પતિને જાણ થતાં જ તેના હોશ ઉડી ગયા હતા. હાલ તે સતત તેની પત્નીની શોધ કરી રહ્યો છે.
પ્રેમ સંબંધનો આ ચોંકાવનારો કિસ્સો મુઝફ્ફરપુરના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. આ મામલે નારાજ પતિએ સદર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. આમાં તેણે નંદપુરી વિસ્તારમાં રહેતા પુષ્પેન્દ્ર કુમાર પર આરોપ લગાવ્યો છે. પીડિત પતિએ કહ્યું કે પુષ્પેન્દ્ર તેની પત્નીને લઈ ગયો છે. તેણે પોલીસને જણાવ્યું કે આરોપી તાજેતરમાં તેના ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે તમારી પત્નીની માતાની તબિયત (HEALTH) ખરાબ છે.
માતાની બીમારી હોવાનો ઢોંગ કરનાર પીડિતની પત્નીના જણાવ્યા મુજબ માતાની તબિયત ખરાબ હોવાનું સાંભળીને તેણે આરોપી પુષ્પેન્દ્ર સાથે તેની પત્ની (WIFE) અને બાળકોને મોકલ્યા હતા. આ પછી, ન તો તેની પત્ની તેની માતાના ઘરે પહોંચી અને ન તો તેને કોઈ બાબતની જાણકારી (INFORMATION) મળી છે. અલબત્ત પીડિત યુવકને જાણ થઈ હતી કે ઘરમાં રાખેલા દોઢ લાખ રૂપિયા પણ ગાયબ છે. ત્યારબાદ તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે કેસની તપાસ શરૂ કરી છે.
આખરે પતિએ કેસ નોંધ્યો, પોલીસે આદરી કેસની તપાસ
જો કે આ મામલે કેટલીક અન્ય બાબતો પણ પ્રકાશમાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલાનું પુષ્પેન્દ્ર સાથે પ્રેમ સંબંધ હતું. પુષ્પેન્દ્ર ઘણીવાર મહિલાના ઘરે જતો. તે દરમિયાન તેમની વચ્ચે પ્રેમ પ્રવર્ત્યો. પછી તેઓએ ભાગવાનો નિર્ણય કર્યો. આ માટે મહિલાએ તેની માતાની બીમારીનું બહાનું બનાવ્યું હતું અને ત્યારબાદ દોઢ લાખ રૂપિયા લઇ પ્રેમી મહિલા સાથે તેના જ પતિના ઘરેથી ભાગી છૂટ્યો હતો. પતિએ ફરિયાદમાં નોંધ્યું છે કે તે બાળકોને પણ સાથે લઈ ગઈ છે. હાલ તો પોલીસની ટીમે સમગ્ર મામલામાં મહિલા અને તેના પ્રેમીની શોધખોળ આદરી છે.