NEW DELHI : દિલ્હી આવતા પ્રવાસીઓએ લાલ કિલ્લો (RED FORT) જોવાનું મન લઈને જ પરત ફરવું પડશે. ખેડુતોની ઉપદ્રવ બાદ દિલ્હીનો લાલ...
‘ખેડુતોની હિંસા (FARMERS VIOLENCE) દરમિયાન ઘણી વાર એવું લાગ્યું હતું કે તેઓ અમને મારી નાખશે. સામે મોત દેખાઈ રહ્યું હતું’. એમ કહીને...
વડોદરા: શહેરના વારસિયામાં આવેલા સિંધુસાગર તળાવમાં રહસ્યમય રીતે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. જેને પગલે સામાજિક કાર્યકરોએ પહોંચીને આ મામલે કાર્યવાહી...
દાહોદ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ૭૨મા પ્રજાસત્તાક પર્વના મંગળ પ્રભાતે, પોલીસ બેન્ડવાદકો દ્વારા રાષ્ટ્રગીતની ગૌરવશાળી ધૂનની સુરાવલીઓ અને ભારતીય વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પ ...
કાલોલ: કાલોલ ખાતે આવેલી ગોમા નદી કિનારે ધણા સમય થી પરવાનગી વગર માટી, રેતી નુ દરરોજ ખનન કરતા માફીયા ને કારણે સરકાર...
શહેરા: શહેરા તાલુકાની આશાવર્કર બહેનોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, તેઓની ફિક્સ વેતન સહિતની માંગણીઓ નહીં સ્વીકારવામા...
વડોદરા : સૈયદ મુસ્તાક અલી t-20 ક્રિકેટ ટુર્નામેન્ટ ની નોકઆઉટ તબક્કા ની મેચો અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પર રમાઈ રહી છે ત્યારે બુધવારે...
વડોદરા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 21 ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણીને ધ્યાનમાં રાખી બે દિવસ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગીનો મેળો ભરાયો હતો....
મધ્ય ગુજરાતમાં વિતેલા 48 કલાકમાં વિવિધ અકસ્માતોના વિવિધ 3 બાનાવો નોંધાયા છે જેમાં 8 વ્યક્તિઓએ જાન ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ...
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (MAMATA BANERJEE) નેતાજી સુભાષચંદ્ર બોઝ (SUBHASH CHANDRA BOSE) ની જન્મજયંતિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ‘જય શ્રી રામ’...
વડોદરા: વડોદરા શહેરમાં શરૂ થયેલી એકમ કસોટી-6 ના પેપર લીક થયા છે. આજ રીતે અગાઉ પણ એકમ કસોટીના પેપર લીક કરાયા હતા....
વડોદરા: શહેરમાં નવાયાર્ડ સ્થિત પંડ્યા હોટલ પાસે રહેતા લોકોએ પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેનમાં કપાતમાં જતા મકાનો, દુકાનો, ઓફિસોનું યોગ્ય...
GANDHINAGAR : રાજ્યમાં આગામી ૧લી ફેબ્રુઆરીથી ધોરણ ૯ અને ૧૧ના વર્ગોનું શિક્ષણકાર્ય શરૂ કરાશે અને ધો-૯ થી ૧ર પૂરતા ટ્યુશન ક્લાસિસ પણ...
GANDHINAGAR : ગુજરાત એસ.ટી. કોર્પોરેશને (GUJRAT S T CORPORATION) કેન્દ્ર સરકારના ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ-ર૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ના સન્માન મેળવી સતત ત્રીજા...
દિલ્હીના સિનિયર અને જાણીતા ડોક્ટર એકલા કોરોના રસી લગાવી આવ્યા ત્યારે પત્નીએ તેમનો ફોન પર ક્લાસ લગાવ્યો હતો. મજાની વાત એ છે...
વડોદરા: શહેરના છાણી વિસ્તારમાં સરકાર હસ્તક થયેલી જમીન પર 33 દુકાન બાંધી દેવામાં આવી હતી જેની પર આજે જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલની...
જો પ્રજાસત્તાક દિનની પરેડ પછી કિસાનો ખરેખર હિંસા કરવા માગતા હોત તો તેઓ રાજધાની નવી દિલ્હીને ભડકે બાળી શક્યા હોત. તેને બદલે...
26 જાન્યુઆરીએ પંજાબના કલાકાર દીપ સિદ્ધૂ, (DEEP SINDHU) જેનો લાલ કિલ્લા (LAL KILLA) પર હિંસાના કેસમાં આરોપી છે, તે ફેસબુક પર લાઇવ...
ઘણી વખત સોશ્યલ મિડિયા પર GM કે HBD જેવા ટૂંકાક્ષરી મેસેજ જોઈને મન વિચારતું થઈ જાય છે.. જ્યારે તમે તમારા સ્નેહી, સ્વજન...
ભારતનાં યુવાનો પુરૂષાર્થ કરવામાં ઘણાં પાછળ છે. એકાદ પ્રયત્નમાં નિષ્ફળતા મળે તો નિરાશા અનુભવી યાતો અનીતિનાં માર્ગે ચઢી જાય છે આ આપઘાતનાં...
નવા કૃષિ કાયદા (AGRICULTURE LAW) ને લઈને છેલ્લા બે મહિનાથી ખેડુતો દેશની રાજધાનીમાં આંદોલન કરી રહ્યા છે. કૃષિ કાયદા પસાર થયા બાદથી...
ભારતમાં જે દાતાઓ, ભામાશાઓ બેઠા છે તેવા વિદેશમાં નથી. વિદેશી દાતા ખૂબ ગણતરી પૂર્વકનું ધન દાન કરી નામના સાથે ધંધો પણ કરી...
ઉપરોક્ત શબ્દો ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેના છે. ‘હરિનો હંસલો’ એવા રાષ્ટ્રપિતા નાથુરામ ગોડસેના હાથે વીંધાયા તે તારીખ હતી. તા. 30.01.1948 શુક્રવાર, સ્વતંત્રતા...
કેન્દ્ર સરકાર છોકરીઓની લગ્નવય 18ના બદલે 21 કરવાની દરાખાસ્ત પર વિચારણા કરી રહી છે. આમ તો બાળલગ્ન પ્રતિબંધ ધારો છેક 1929થી અમલમાં...
એક રેલ્વે સ્ટેશન પર એક દયાળુ ભાઈ પોતાના રોજના નિયમ મુજબ આજુબાજુમાં બેઠેલા ગરીબ ભિખારીઓને ખાવાનું આપવા નીકળ્યા.તેમની પાસે રહેલા મોટા થેલામાં...
કોવિડને પગલે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ ધીમે ધીમે હળવી થઈ રહી હોય એમ જણાય છે. હજી અમુક પાબંદીઓ છે ખરી, પણ એમાં કોવિડ...
પ્રજાસત્તાક દિને ખેડૂતોના આંદોલનના નામે હિંસાએ આપણને સૌને ક્ષુબ્ધ કરી દીધા છે. બેકાબૂ ટોળાંએ ઐતિહાસિક લાલ કિલ્લા પર ચડી જઇ ધાર્મિક ઝંડા...
વૈશ્વિક બજારોમાં ભારે ઘટાડાને કારણે સ્થાનિક બજાર પણ વેચાય ઓછું છે. બીએસઈ સેન્સેક્સ (BSE SENSEX) 430.27 અંકના ઘટાડા સાથે 46,979.66 પર કારોબાર...
દેશમાં કૃષિ કાયદાના વિવાદે હવે વરવું સ્વરૂપ ધારણ કર્યું છે. કૃષિ કાયદાના વિરોધમાં દેશના ખેડૂતો દ્વારા છેલ્લા બે માસથી પ્રદર્શનો કરવામાં આવી...
મંગળવારે મિડવેસ્ટમાં 200 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આની પાછળનું કારણ શિયાળુ તોફાનને લીધે આ વિસ્તારમાં 15 ઇંચના બરફના થર...
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
સાહિત્યનું સેવન કરો અને જિંદગીની મઝા માણો
દિલ્હી હંમેશા માટે પ્રદૂષણમુક્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
NEW DELHI : દિલ્હી આવતા પ્રવાસીઓએ લાલ કિલ્લો (RED FORT) જોવાનું મન લઈને જ પરત ફરવું પડશે. ખેડુતોની ઉપદ્રવ બાદ દિલ્હીનો લાલ કિલ્લો સામાન્ય લોકો (PUBLIC) અને પ્રવાસીઓ (TOURIST) માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ અંગે એક નિર્દેશ 27 જાન્યુઆરીએ ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા જારી કરવામાં આવ્યો છે. લાલ કિલા 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવી છે. જોકે, એએસઆઇ સ્ટાફ અને પોલીસ સુરક્ષા (POLICE PROTECTION) પહેલાની જેમ જ ત્યાં રહેશે.

લાલ કિલ્લાની સંભાળ રાખનારા ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ વિભાગના ડીજીની મંજૂરી બાદ ડિરેક્ટર (સંગ્રહાલય) અરવિન મંજુલે આ સૂચના આપી છે. આ સમયગાળા દરમિયાન, પ્રાચીન સ્મારકનો નિયમ નંબર -5 પણ ટાંકવામાં આવ્યો છે. તેથી, 31 જાન્યુઆરી સુધી કોઈ સામાન્ય માણસોને લાલ કિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં

પ્રજાસત્તાક દિન પર ટ્રેક્ટર રેલી કાઢનારા ખેડૂતો દિલ્હીના લાલ કિલ્લામાં ઘૂસીને ધ્વજ ફરકાવ્યો હતો. આ સાથે જ લાલ કિલ્લામાં ટ્રેકટરો સાથે તોડફોડ કરવામાં આવી હતી. સ્મારકને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. રેલીમાં થયેલા નુકસાન બાદ કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલ પણ લાલ કિલ્લાનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અત્યારે તેની રિપેરિંગનું કામ કરવામાં આવી રહ્યું છે.
પ્રજાસત્તાક દિનના દિવસે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા 2 દિવસથી હિંસાના વીડિયો અને તસવીરો સામે આવી રહી છે. કેટલીકવાર ખેડૂતો પોલીસની કથિત તોડફોડના વીડિયો બહાર પાડતા હોય છે, તો કેટલીક વખત દિલ્હી પોલીસ ખેડૂતોના ઉત્પાત અંગેના અને નિયમોનું ઉલ્લંઘન કેવી રીતે કરવામાં આવી હોવાનો દાવો કરે છે તે વીડિયો રજૂ કરી રહી છે.

ગુરુવારે, દિલ્હી પોલીસે લાલ કિલ્લામાં થયેલી હિંસાનો એક વીડિયો જાહેર કર્યો. 35 સેકન્ડના આ વીડિયોમાં જોઇ શકાય છે કે વિરોધીઓએ કેવી રીતે બસને તોડફોડ કરી હતી. વિરોધ પક્ષના એક જૂથે બસના કાચ તોડી નાખ્યા હતા. વીડિયોમાં જોઇ શકાય છે કે ખેડૂતોએ લાકડી, દંડાઓ અને પત્થરોથી બસની તોડફોડ કરી હતી.લાલ કિલ્લાની સાથે સાથે ખેડૂતોએ રાજકીય સંપતિ અને જાહેર જગ્યાઓ પર પણ ભારે નુકશાન કર્યું છે.