પોલીસનું કામ જાહેર સેવા છે. પોલીસ પણ વિપરીત સંજોગોમાં આ સાબિત કરે છે. આવું જ એક દૃશ્ય હૈદરાબાદમાં જોવા મળ્યુ હતું. જ્યાં...
નાણાંમંત્રીએ બજેટ દ્વારા માળખાકીય સવલતો, સ્વાસ્થ્ય તથા શિક્ષણ માટે ખૂબ સુંદર વિકાસલક્ષી યોજનાઓ રજૂ કરી છે. પરંતુ બજેટની મુલવણી કરતી વખતે એ...
શહેરમાં અન્ય રાજ્યોમાંથી અપહરણ (KIDNAPE) કરીને લાવેલી યુવતીઓને દેહવિક્રેયના ધંધામાં ધકેલાઈ હોવાની ઘટના બાદ પ.બંગાળ (WEST BANGOL)થી અપહરણ કરાયેલી યુવતીને શહેરના પોશ...
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં મુંબઈ ઈન્ડિયન્સ સૌથી સફળ ટીમ છે. રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ટીમે અત્યાર સુધી પાંચ વખત ટૂર્નામેન્ટ જીતી...
ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (SUBRAMANYAM SWAMI)એ પેટ્રોલની વધતી કિંમતોને લઈને પોતાની જ સરકારને ઘેરી લીધી છે. સોમવારે નાણાં...
તા. ૧૨ જાન્યુઆરીનાં ગુજરાતમિત્રમાં પંકજ મહેતાનાં ચર્ચાપત્રમાં જણાવેલ મુદ્દા સાથે સહમત થવું જ રહ્યું. એમણે જણાવેલ બે માર્ગો પર અકસ્માત થવાની પૂરેપૂરી...
‘ગુજરાતમિત્ર’ અખબારમાં પાંડેસરાના બોગસ ડોકટરના ન્યુઝ પ્રકટ થયા છે. આ શહેરમાં આવા એક નહી અનેક બોગસ ડોકટરોનો રાફડો ફાટયો છે. શહેરના છેવાડાના...
કોરોના આવ્યો, એના પહેલાં દેશ અને દુનિયામાં અનેક રોગો આવ્યા અન ગયા. રાજકારણીઓનું પણ એવું જ છે. જેમ દરેક રોગ પોતાની અસરો...
અત્યારે જ ૨૬ મી જાન્યુઆરી રાષ્ટ્રીય દિન ઉજવ્યો હશે. જેમ સમાજમાં આપણા રક્ષકો પોલિસો છે તેમ સરહદના રક્ષકો આપણા સૈિનકો છે. પડોશી...
ભારતીય સેનાએ કોર્ટ ઓફ ઇન્કવાયરી (સીઓઆઈ) ને આદેશ આપ્યો છે કે તેઓ ટોચના કમાન્ડર અને તેના સહાયક ઇન કમાન્ડ વચ્ચે ચાલી રહેલા...
બેંક લોન પંચોતેર ટકા ડીસ્કાઉન્ટથી ખરીદનાર, પચાસ ટકા ડીસ્કાઉન્ટથી વેચશે. ખરીદનાર મોટે ભાગે ફાઇનાન્સરો હશે જેઓ મની અને મસલ પાવરથી રીકવર કરશે....
પ્રતિ વર્ષે, આપણો રાષ્ટ્રિય તહેવાર…. ‘‘પ્રજાસત્તાક દિન’’ તરીકે 26મી જાન્યુઆરીએ ઉજવાય છે? સાંપ્રત યુવા પેઢી, સંભવત: અજાણ હોઈ શકે, આપણો દેશ જ્યારે...
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં બજેટ (ફાઇનાન્સ બિલ) રજૂ કર્યું તે સાથે ક્રિપ્ટોકરન્સીને નિયંત્રિત કરતું બિલ રજૂ કર્યું તે અત્યંત મહત્ત્વનું છે....
એક રાજા યુદ્ધ હાર્યો અને યુદ્ધમાં તેના સેનાપતિ, મંત્રી, રાણી, કુંવર બધા જ માર્યા ગયાં અને દુશ્મન રાજાએ તેને જીવતો પકડી કેદમાં...
નવેમ્બરના છેલ્લા અઠવાડિયાથી દિલ્હીની સરહદો (delhi border) પર કૃષિ કાયદા (agriculture law) ઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન આજે તેના 69 માં...
આ બજેટમાં ઘણાં સાર્થક પગલાં ઉઠાવાયાં છે. પહેલું પગલું એ કે પાયાનાં માળખા જેમ કે શહેરોમાં મેટ્રો માટે રોકાણ વધારાયું છે. બીજું...
GANDHINAGAR : કેન્દ્રીય બજેટ (CENTRAL BUDGET) 2021-22 અંગે ફિક્કી ગુજરાત (FICCI GUJRAT) રાજ્ય પરિષદના અધ્યક્ષ દીપક મહેતાએ કહ્યું, “આજે આપણે એક ઉત્તમ,...
GANDHINAGAR : આત્મનિર્ભર ભારતની છબિ ભલિભાતિ ફલિત થાય તેવું આ બજેટ આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રકચર, સર્વગ્રાહી વિકાસ, ઇનોવેશન અને આર. એન્ડ ડી, મિનિમમ ગર્વમેન્ટ...
શિક્ષણમાં હવે બધું પૂર્વવત્ થવાના સંજોગો છે. કોરોના મહામારીએ આપણા જીવન પર વ્યાપક અસરો પાડી છે. પણ બધું સામાન્ય અને પૂર્વવત્ થાય...
AHEMDABAD : સૌરાષ્ટ્રના જૂનાગઢ (JUNAGADH) માં થતી કેસર કેરી (KESAR MANGO) ની સમગ્ર ગુજરાતમાં ભારે માગ રહે છે. તેની સાથે અમરેલીની કેરીની...
મહિનાઓથી કોવિડ-૧૯ના રોગચાળાનો માર વેઠી રહેલી દેશની જનતાને મસમોટી આશાઓ બંધાવતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગયા મહિને કહ્યું હતું કે આ વખતનું...
સુરત : રાજ્યમાં આગામી 21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગર પાલિકા સહિતની (Municipal Elections) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપે આજે પાર્લામેન્ટ્રી બોર્ડમાં કોને ટિકીટ...
બજેટ પછી પણ માર્કેટમાં રેકોર્ડ ચાલુ છે. સેન્સેક્સ ( sensex) 1,403 અંક વધીને 50,004.06 પર કારોબાર કરી રહ્યો છે. અગાઉ, 21 જાન્યુઆરીએ,...
કેન્દ્રીય બજેટ વધુ એક વખત દેશની જનતા સાથે છેતરપિડી સમાન હોવાની પ્રતિકિયા આપતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે...
મંદી, મોઘવારી અને કોરોના મહામારીમાં પરેશાન સામાન્ય અને મધ્યમ વર્ગની મુશ્કેલી વધારનાર વધુ એક કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ સમિતિના...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) અને તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન (ટીએનસીએ)એ ઇંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટની સીરિઝની બીજી ટેસ્ટમાં એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 50...
પાંચ દાયકાના સૈન્ય શાસન પછી દક્ષિણ પૂર્વ એશિયાના દેશ મ્યાન્મારે લોકશાહી ભણી નોંધપાત્ર પ્રગતિ કર્યા પછી અચાનક એક જોરદાર બદલાવ સાથે તેના...
હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સંબંધે ઉશ્કેરણીજનક અને ખોટી માહિતી ધરાવવા બદલ 250 હેન્ડલ્સ અને પોસ્ટ સામે પગલાં લેવા સરકારે માઇક્રો બ્લોગિંગ...
પીટીઆઇ, નવી દિલ્હી, તા. 01 ખાનગી હવામાન આગાહી કેન્દ્ર સ્કાયમેટ વેધરે વરસાદની સિઝન વિશેના પ્રારંભિક દૃષ્ટિકોણ પર જણાવ્યું કે, દેશમાં બે વર્ષ...
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સોમવારે સંસદમાં ૨૦૨૧-૨૨ના વર્ષ માટે બજેટ રજૂ કર્યુ તેને વાપીના રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલાઓએ આવકાર્યુ છે. વાપીના રીયલ...
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
પોલીસનું કામ જાહેર સેવા છે. પોલીસ પણ વિપરીત સંજોગોમાં આ સાબિત કરે છે. આવું જ એક દૃશ્ય હૈદરાબાદમાં જોવા મળ્યુ હતું. જ્યાં પોલીસની મહિલા સબ ઈન્સ્પેક્ટર ( LADY POLICE SAB INSPECTOR) કોટ્ટરુ સિરીષા ( KOTTRU SHIRISHA) અજાણ્યા વૃદ્ધની લાશને તેના ખભા પર લઇને લગભગ એક કિલોમીટર સુધી ચાલી હતી. તેના કાર્યને લોકો તરફથી ખૂબ પ્રશંસા મળી રહી છે. ઇન્ટરનેટ વપરાશકારો ( INTERNET USERS) તેમની આ કાર્યની પ્રશંસા કરી રહ્યા છે.

સિરીષા આંધ્રપ્રદેશ ( ANDRA PRADESH) ના શ્રીકાકુલમ જિલ્લાના કાશીબુગ્ગા પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે કામગીરી છે. સિરિષાને સુચના મળી હતી કે અદવી કોથરૂ વિસ્તારમાં એક અજાણ્યા વૃધ્ધનું મોત નીપજ્યું છે. સિરિષા ત્યાં પહોંચી હતી અને સ્થાનિક લોકોની વિનંતી કરી હતી કે તેઓ મૃતકના મૃતદેહને ત્યાંથી કાઢવામાં મદદ કરે. જ્યારે કોઈ આ માટે આગળ ન આવ્યું, ત્યારે તેઓએ જાતે જ આ કરવાનું નક્કી કર્યું.

મૃતદેહ અંગેની માહિતી મળતાં કાશીબુગ્ગા પોલીસ ત્યાં પહોંચી હતી.સિરીષાએ કહ્યું હતું કે ‘અમે એક 80 વર્ષીય અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ જોયો હતો. સ્થાનિક લોકો તેને ભીખારી (BEGGAR) કહેતા હતા. તેમણે કહ્યું, ‘લાશને ખેતરમાંથી કારમાં લાવવી એટલી સરળ નહોતી, કારણ કે ત્યાં કોઈ રસ્તો નહોતો. અમે ગામલોકોની મદદ માંગી, પણ કોઈ આગળ આવ્યું નહીં.સબ ઇન્સપેક્ટર વિઝાગ શહેરની રહેવાસી છે. તેણે ફાર્મસીનો અભ્યાસ કર્યો છે. તે કહે છે કે આ શંકાસ્પદ મૃત્યુનો કેસ નથી કારણ કે શરીર પર ઈજાના નિશાન નથી. તેમણે કહ્યું, ‘એવી આશંકા છે કે આ વ્યક્તિ ભૂખને લીધે મૃત્યુ પામ્યો હશે, કારણ કે તેનું શરીર ખૂબ નબળું હતું.’

સિરીષાએ અન્યની મદદથી શબને તેના ખભા પર ઉપાડી અને એક કિલોમીટર સુધી લઈ ગઈ હતી. આ પછી એક સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાની મદદથી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતો. જિલ્લાના પોલીસ અધિકારીઓએ આ સેવાઓ બદલ સબ ઇન્સ્પેક્ટરની પ્રશંસા કરી છે. તેલંગાણાની રાજ્ય પોલીસે ખાસ કરીને ટ્વિટર પર સિરિષાને અભિનંદન આપ્યા હતા.અને કહ્યું હતું કે, ‘તમને સલામ છે મેડમ, તમે પસંદ કરેલ વ્યવસાય, તમે પહેરેલા ગણવેશ અને તમે કરેલી સેવાને અમે સલામ કરીએ છીએ.’