ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા રેલવે સ્ટેશન પર કાર સેવકોના કોચને આગ લગાવી દેવાની ઘટનાના મુખ્ય આરોપીની આશરે 19 વર્ષ બાદ પોલીસે ધરપકડ...
ઇપીએફઓમાં નોંધાયેલા દેશના લગભગ ૪૦ લાખ કર્મચારીઓના પીએફ ખાતામાં હાલ વ્યાજ ઉમેરવામાં આવ્યું નથી કારણ કે આ કર્મચારીઓની ઓળખની ઇપીએફઓમાં નોંધાયેલી વિગતો...
તમે ભલે બે-ત્રણ ટ્રિલિયન ડૉલરની કંપની હશો પણ લોકો નાણાં કરતા એમની પ્રાઇવસીને વધારે કિમતી માને છે એમ સુપ્રીમ કૉર્ટે આજે વ્હૉટ્સેપને...
અમેરિકામાં ફરીથી એક શિયાળુ તોફાન ત્રાટક્યું છે અને આ વખતે તેનો વ્યાપ ઘણો વધારે છે જેમાં મિડવેસ્ટથી માંડીને છેક દૂર દક્ષિણના વિસ્તારો...
યંત્ર માનવો હવે જાત જાતના કાર્યો કરી શકે છે પણ લોકોને જોઇને આબેહૂબ તેમના ચિત્રો દોરવા એ યંત્ર માનવ કે રોબોટ માટે...
પુરાતત્વશાસ્ત્રીઓએ ઇજિપ્તમાં લગભગ પ૦૦૦ વર્ષ પહેલાનું એક શરાબનું કારખાનું શોધી કાઢ્યું છે જે કારખાનામાં રોજના ૪૦૦૦ લિટર બિયરનું ઉત્પાદન પ્રાચીન ઇજિપ્તના અબીડોસ...
જર્મનીના પરંપરાગત ઠઠ્ઠા કાર્નિવલમાં આ વખતે રોગચાળાની કારણે મોટી જનમેદની ભેગી થવા દેવાઇ ન હતી પરંતુ આમ છતાં તેના ફ્લોટ્સ અનેરું આકર્ષણ...
સુરત: સુરત જિલ્લામાં મોટાપાયે ચાલી રહેલા ગેરકાયેદ રેતીખનન બાદ મોડે-મોડે જિલ્લા કલેકટરે તાપી સહિત કેટલીક નદીઓમાં બાર્જ વડે થતા રેતીખનન ઉપર પ્રતિબંધ...
સુરત મનપાની ચૂંટણી આડે હવે માત્ર પાંચ જ દિવસ બાકી રહ્યાં છે ત્યારે ધીરેધીરે રાજકારણ તેની ચરમસીમા પર પહોંચી રહ્યું છે. રાજકારણની...
કોરોના સંક્રમણને લીઘે સહકારી બેંકોને ધિરાણ સામે રિકવરી મેળવવા મુશ્કેલી થતા ઘણી બેંકોની બેલેન્શસીટ બગડી હતી અને નફામાં તોતિંગ ઘટાડો નોંધાયો હતો....
સુરત: (Surat)16મી જાન્યુઆરીથી શહેરમાં હેલ્થ વર્કરો અને ત્યારબાદ તબક્કાવાર ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે 15 મી ફેબ્રુઆરીથી...
ગુજરાત: (Gujarat) આસામમાં એક જાહેર સભાને સંબોધતી વખતે રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા કરવામાં આવેલા એક નિવેદનનો ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ...
દિલ્હી પોલીસે એક પ્રેસ કોન્ફરન્સ (નું આયોજન કરીને ટૂલકિટ કેસમાં અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ અને દિશા રવિની ધરપકડ અંગે માહિતી આપી...
ચેન્નાઈ: ખાનગી ક્ષેત્રના પ્રથમ ઉપગ્રહ (SATELLITE), સતિષ ધવન સેટ પ્રથમ વખત અવકાશમાં પહોંચશે, જેમાં ભગવદ ગીતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત 25...
મોરબી નગરપાલિકા વોર્ડ એકના ઉમેદવારો (CANDIDATES) વચ્ચે પ્રચાર કરવા બાબતે થયેલી માથાકૂટ પોલીસ મથકે (POLICE STATION) પહોંચી હતી. ઉમેદવારો વચ્ચે છુટ્ટા હાથની...
GANDHINAGAR : ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 ( COVID – 19) સંક્રમણને રોકવા અંગેની કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NATIONAL DISASTER MANAGEMENT)...
ગાજીપુર સરહદ: એક તરફ ખેડુતો કૃષિ કાયદાની વિરુદ્ધ સરકારમાં ફરતા જોવા મળે છે અને બીજી તરફ વિરોધી પક્ષના નેતાઓ કૃષિ કાયદા સામે સરકાર...
નવી દિલ્હી: દેશમાં કૃષિ કાયદા વિરુદ્ધ ખેડુતોના આંદોલન (FARMER PROTEST)નો 82 મો દિવસ છે . અને દિલ્હીની જુદી જુદી સરહદો પર ખેડૂતોનું આંદોલન ચાલી...
વાપી: (Vapi) વાપીમાં ગોલ્ડકોઈન સર્કલ પાસે વાપી ટાઉન પોલીસે વ્હાઇટ કલરની મારૂતિ અર્ટિગા કારને રોકીને તપાસ કરતા કારની અંદરથી ઇંગ્લિશ બનાવટનો દારૂ...
નવસારી: (Navsari) નેશનલ હાઇવેની હોટલો (Hotel) પર ઉભેલી કારનો કાચ તોડી તેમાંથી રોકડા રૂપિયા અને કિંમતી સામાન ચોરી કરતી ગીગોલ ગેંગને નવસારી...
સુરત: સુરત મહાનગર પાલિકાની ચૂંટણી (Surat Municipal Corporation Election) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ મતદારોની ઉત્કંઠા વધી રહી છે....
રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM RUPANI) વડોદરામાં એક સભાને સંબોધી રહ્યા હતા, દરમિયાન બેભાન થયા બાદ સોમવારે તેમનો કોવિડ ટેસ્ટ (COVID...
સુરત: (Surat) સુરતમાં ઉમેદવારો લેન્ડલોર્ડ હોવાનું તેમની એફિડેવિટ પરથી પ્રસ્થાપિત થાય છે. આમેય સુરતમાં જમીન મકાન મિલકતના ભાવો આસમાને હોવાથી હાલ ચૂંટણી...
વોટ્સએપની નવી ગોપનીયતા નીતિ તેના માટે જ પડકાર બની ગઈ છે. નવી નીતિના આગમન પછી, લાખો લોકોએ વોટ્સએપ (WhatsApp)ને અલવિદા કહી દીધું,...
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે સીએમ વિજય રૂપાણીને એક કાર્યક્રમમાં સ્ટેજ પર ચક્કર આવતા તેઓ બેભાન થઈ ગયા...
આણંદ: આણંદ શહેરમાં વિવિધ સ્થળોએ ટ્રાફિક વધતા જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તથા ટ્રાફિકના કર્મચારીઓની અપૂરતી સંખ્યાના કારણે જનતાને...
મોડાસા: અરવલ્લી જિલ્લામાં ખાખી વર્દીમાં રહેલા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ તોડ પાણી કરતા હોવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. જીલ્લામાં સ્વચ્છ...
નડિયાદ: કોરોના કાળમાં પોતાના જીવને જોખમમાં મૂકીને લોકોની સેવા – સુશ્રુષા કરતાં ફ્રન્ટલાઇન વોરિયર્સનું નડિયાદની સન્ડે ક્રિકેટ ક્લબ દ્વારા સન્માન કરવામાં...
મોડાસા: મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે વોર્ડ.નં-૧ થી વોર્ડ.નં-૫ના ઉમેદવારો જાહેર કરતાની સાથે ટીકીટ માટે દાવેદારી કરનાર સક્ષમ અને પાર્ટીનું વર્ષોથી કામગીરી...
ગોધરા: ચૂંટણીઓ માં રાજકીય પક્ષોમાં ટિકિટ લઈને પક્ષના કાર્યકરોમાં ક્યાંક નારાજગી જોવા મળતી હોય છે ત્યારે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા નગરપાલિકાની...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા રેલવે સ્ટેશન પર કાર સેવકોના કોચને આગ લગાવી દેવાની ઘટનાના મુખ્ય આરોપીની આશરે 19 વર્ષ બાદ પોલીસે ધરપકડ કરી છે. ગુજરાત પોલીસે રફીક હુસેન ભટુકની ગોધરાથી ધરપકડ કરી છે.
પંચમહાલ પોલીસના જણાવ્યા મુજબ, રફીક હુસેન એ કોર ગ્રુપનો ભાગ હતો જેણે ગોધરાકાંડ કર્યો હતો અને છેલ્લા 19 વર્ષથી ફરાર ચાલતો હતો. મળતી માહિતી મુજબ પોલીસને થોડો ઇનપુટ મળ્યા હતા અને ત્યારબાદ રેલ્વે સ્ટેશન નજીકના એક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાંથી રફીક હુસેનની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસનું કહેવું છે કે, ટ્રેનના ડબ્બાને બાળી નાખવા પેટ્રોલની ગોઠવણ કરવામાં રફીક હુસેનનો મોટો હાથ હતો, ભીડને ઉશ્કેરવામાં અને આખા કાવતરાને રચવામાં. તેની ઉપર હત્યા અને હુલ્લડ કરવાનો આરોપ છે.
ગુજરાતમાં 27 ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરા સ્ટેશન પર કાર સેવકોથી ભરેલી ટ્રેન સળગાવી દેવામાં આવી હતી. આમાં કુલ 59 કારસેવકો માર્યા ગયા હતા. આ પછી ગુજરાતમાં 2002 ના રમખાણો થયાં.
પોલીસે માહિતી આપી છે કે રફીક હુસેન તે સમયે મજૂર તરીકે સ્ટેશન પર કામ કરતો હતો. જ્યારે ટ્રેન આવી ત્યારે પત્થરો ફેંકવામાં આવ્યા હતા અને પેટ્રોલ છાંટવામાં આવ્યું હતું, તે પણ તેમાંથી એક હતો. પરંતુ તે ઘટના બાદ રફીક હુસેન અહીંથી ભાગી ગયો હતો અને દિલ્હીની આસપાસ રહેતો હતો.
પોલીસે જણાવ્યું હતું કે તાજેતરમાં જ અમને તેના વિશે માહિતી મળી હતી અને પરિવારને સ્થળાંતર કરવાની બાબત પ્રકાશમાં આવી હતી. તે પરિવારના લોકોને ઘરે મળવા આવ્યો હતો, તે સ્થળ પર જ પકડાયો હતો.