રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જૂની રૂ.100, રૂ.10 અને રૂ.5 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શુક્રવારે, આરબીઆઈના આસિસ્ટન્ટ...
સુરત: ઉધના એસટી બસ ડેપો પાસે આવેલી જય બેરિંગ કંપનીમાં આજે ભરબપોરે ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં સામાન બીજા માળે લઇ જતી વેળા કામદાર મહિલાનું...
સુરત: સુરત શહેરના છેવાડે હજીરા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી એક દીપડો આમથી તેમ લટાર મારી રહ્યો હોવાનું સમયાંતરે કેમેરામાં કેદ થઈ રહ્યું...
સુરત: વિશ્વમાં ક્યાંય પણ નહીં હોય તેવા સ્ટેશન સુરતમાં મેટ્રો રેલમાં બનાવવામાં આવશે. સુરતમાં મસ્કતિ હોસ્પિટલ અને લાભેશ્વર ભુવન પાસે ભૂગર્ભમાં ડબલ...
દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે પણ ઠંડીનું પ્રમાણ વધુ રહેતો લોકો ઠૂંઠવાયા હતા. છેલ્લા બે દિવસથી પડી રહેલી વધુ ઠંડીને લઈ લોકો થરથર ધ્રુજી...
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યુ છે તો બીજી બાજુ કોરોના સંક્રમિત એક મહિલા ડોક્ટર માટે હવે પણ વણઉકેલ્યો કોયડો બની રહી...
આઇપીએલ 2021 માટે ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ થઇ શકે છે. શુક્રવારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓએ પીટીઆઇને આ માહિતી આપી હતી. અધિકારીઓએ...
સેક્સ (SEX) તમારા મગજને આફ્ટરગ્લો નામના રસાયણથી સ્વચ્છ કરે છે જેની અસર આશરે બે દિવસ સુધી રહે છે જેનાથી તમારા સાથી સાથેના...
સાપુતારા: ડાંગ જિલ્લા (DANG DISTRICT)ના વઘઇ તાલુકાનાં સુપદહાડ ગામે પાણીનો સદુપયોગ કરી લોકો આત્મનિર્ભર બન્યા હતા.ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડે છે....
યુ.એસ. આઇ.ટી. સેક્ટર (U.S.I.T SECTOR) અને વ્યવસાયી જૂથો, ટેકનોલોજી જાયન્ટ્સ ગૂગલ અને એપલ સહિત રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા ઇમિગ્રેશન સુધારણા શરૂ કરવાના...
સુરત: બાઇકર્સ તરીકે વિખ્યાત સુરત(Surat)ની 42 વર્ષીય (BIKING QUEENS) દુરૈયા તપીયા દેશનાં વિવિધ રાજ્યોમાં સશક્ત ભારત, સશક્ત નારી તેમજ કોવિડથી સુરક્ષિત રહેવાનો...
દિલ્હી વિજ્ઞાનભવન ખાતે યોજાયેલ સરકાર (GOVT) અને ખેડૂત (FARMER) સંગઠનો વચ્ચેની બેઠકો ફરી નિર્ણય વિહોણી રહી છે. બ્રેક પછીની શરૂ થતા જ...
સંતરામપુર: સંતરામપુર નગરમાં વાસી ઉતરાયણના દિવસે સુરેખાબા હોસ્પીટલ ના તબીબોને સ્ટાફ ને સારવાર માટે આવેલ મહીલા દદીંઓ ને તેમના સગાં જોડે પોલીસ...
શિયાળામાં લોકો ઘણીવાર ન્હાવાથી અચકાતાં હોય છે અને ઘણા લોકો તેમના અન્ડરવેર (UNDERWEAR) બદલવાનું ટાળે છે. જો તમે તેમાંથી એક છો, તો...
લગભગ 18 મહિનાની પ્રાથમિક તપાસ બાદ સીબીઆઈ(CBI)એ યુ.કે. સ્થિત કેમ્બ્રિજ એનાલિટિકા અને ગ્લોબલ સાયન્સ રિસર્ચ પર ચૂંટણીના નફાકારક અને મેનુપેલેટ માટે 5.62...
કલકત્તા હાઇકોર્ટે (HIGH COURT) એક મૃત પુત્ર દ્વારા જમા કરાયેલા શુક્રાણુ ( SPREM) પર પિતા દ્વારા કરેલા દાવાને ફગાવી દીધો હતો. કોર્ટે...
આજે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે, શેરબજાર દિવસના ઉતાર-ચઢાવ પછી રેડ માર્ક પર બંધ રહ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE)...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (NARENDRA MODI) એ શુક્રવારે કોરોના રસી મેળવનારા આરોગ્ય કર્મચારી (HEALTH WORKERS) ઓને પ્રોત્સાહન આપ્યું હતું. જિલ્લા મહિલા હોસ્પિટલ...
NEW DELHI : કોરોનાવાયરસ ( CORONA VIRUS) ને હરાવવા માટે ભારત દ્વારા પડોશી દેશોને સતત મદદ કરી રહ્યું છે. ભારતે અત્યાર સુધીમાં...
સુરત: કોરોનાકાળમાં ત્રણ મહિના લોકડાઉન (lock down) હોવા છતાં સુરતથી ડાયમંડ એક્સપોર્ટની છૂટ મળતાં 2020ના વર્ષમાં સુરત (surat)થી કુલ 4000 કરોડના કટ...
ભજન સમ્રાટ નરેન્દ્ર ચંચલ (bhajan samrat narendra chanchal)નું દિલ્હીની એપોલો હોસ્પિટલમાં નિધન થયું છે. 80 વર્ષની વયે અવસાન થતા ચાહકોમાં શોકની લાગણી...
પશ્ચિમ બંગાળ (PASCHIM BANGAL) માં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી હોવાથી તૃણમૂલ કોંગ્રેસ (TRUNUMUL CONGRESS) માં રાજીનામાની ગતિ પણ વધી રહી છે....
કોંગ્રેસ પાર્ટી (COGRESS PARTY) ની ટોચની નીતિ નિર્માણ એકમ કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની શુક્રવારે દિલ્હીના પાર્ટી મુખ્યાલયમાં બેઠક મળી. કોરોના રોગચાળાને...
સુરત:કતારગામમાં ગોધાણી સર્કલ પાસેનાં 121 વર્ષથી કાર્યરત મહાજન અનાથ બાળાશ્રમ (orphanage) માં ઊછળીને 18 વર્ષની થયેલી દીકરી લક્ષ્મીના ગુરુવારે ધામધૂમથી લગ્ન થયાં...
ગૂગલે (GOOGLE) ઓસ્ટ્રેલિયા (AUSTRALIA) માં તેના સર્ચ એન્જિનને નિષ્ક્રિય કરવાની ધમકી આપી છે. જો તેને સમાચાર માટે સ્થાનિક પ્રકાશકોને ચૂકવણી કરવાની ફરજ...
વડોદરા : ગુજકોકના કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવેલા બિચ્છુ ગેંગના બાર આરોપીઓના ક્રાઇમ બ્રાન્ચે અત્રેની અદાલતમાંથી ૧૪ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.જ્યારે આ...
સુરત: એકબાજુ ગુજરાતની ભાજપ સરકાર (bjp goct) કોવિડની ગાઇડ લાઇન (protocol)ના અમલની આડમાં સામાન્ય લોકોને ત્યાં યોજાતા શુભ પ્રસંગો અને માતમ (funeral)માં...
વડોદરા: મોબાઇલ ફોનનું વેચાણ કરતી દુકાનમાં ફરજ બજાવતા મેનેજરે રૂપિયા 10.75 લાખ ઓફિસમાં જમા કરાવવાને બદલે બારોબાર ચાઉ કર્યા હોવાના બનાવ અંગે...
વડોદરા: શહેરના અટલાદરા વિસ્તારમાં ટ્યૂશન ક્લાસની ધો-12 સાયન્સની વિદ્યાર્થિનીને પેપર લીક કરાવીને પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપીને વિવિધ શહેરની હોટલમાં દુષ્કર્મ આચરનાર...
વડોદરા: શહેરના એલેમ્બિક રોડ પર આવેલી ભાઇલાલ અમીન હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે સેવા આપતા 89 વર્ષના ડો. રોહિત ભટ્ટે આજના વેક્સિન અભિયાનમાં પ્રથમ...
જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
વડોદરા બાર એસો.ની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે, 1 થી 5 ડિસે. સુધી ફોર્મ ભરી શકાશે
જબુગામના રસ્તા પર થઈ દેશી દારૂની રેલમછેલ
14 નવેમ્બરથી ગાજરાવાડીનો મુખ્ય માર્ગ બ્લોક! ‘ઓપન એક્સેવેશન’થી ડ્રેનેજ નંખાશે,
ડ્રેનેજ પ્રોજેક્ટથી પંચશીલના રહીશો ‘ત્રાહિમામ’: અવરજવરના માર્ગ પર ખોદકામ થતા કામ અટકાવ્યું
પ્રતાપનગર યાર્ડમાં એન્જિનિયરીંગ કામ માટે બ્લોકના કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની મુદત નવેમ્બર-2026 સુધી લંબાવાશે
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ
પાણી પુરવઠાની વ્યવસ્થા સુધારવા કરોડોના કામો: શેરખી ઇન્ટેકવેલ અને ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના અપગ્રેડેશનનો પ્રસ્તાવ
વડોદરાના આશુતોષ મહિડાની ભારત અંડર-19-A ટીમ માટે પસંદગી
ન્યાયમંદિર ફરતે સફાઈ વિના રેલિંગો લગાવી દેવાઈ
શું ખરેખર જૂનો ટપ્પુ ‘તારક મહેતા’માં પાછો આવી રહ્યો છે?, નિર્માતા આસિત મોદીએ કર્યો ખુલાસો
દિલ્હી બ્લાસ્ટઃ આતંકીઓ પાસે બે કાર હતી, લાલ કલરની ઈકો સ્પોટર્સ માટે રેડ એલર્ટ
ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા મળી, હીરો નં. 1 બહાર આવી ફેન્સને મળ્યા
રાંદેરના લાલ મંદિર સામે મળેલી સૂટકેસમાં એવું કયું નિશાન હતું જેને આશ્ચર્ય સર્જયું, પોલીસે તપાસ હાથ ધરી
દિલ્હી બ્લાસ્ટઃ હરિયાણાથી મૌલવીની ધરપકડ, અલ ફલાહ યુનિ.ના કેમ્પસમાં રહેતો હતો, 2500 કિલો વિસ્ફોટક પદાર્થ મળ્યા
વડોદરા : આપઘાતનો પ્રયાસ કરનાર નિવૃત આર્મી જવાને આખરે દમ તોડયો
વડોદરા : બરાનપુરા વિસ્તારમાં ચાર કિન્નરોનો અન્ય 23 વર્ષીય કિન્નર પર હુમલો
દિલ્હી વિસ્ફોટ કેસની તપાસ માટે NIAએ 10 સભ્યોની ટીમ બનાવી, ADG વિજય સખારે કમાન સંભાળશે
ભૂટાનથી PM મોદી પરત આવ્યા, દિલ્હી બ્લાસ્ટના ઈજાગ્રસ્તોને મળ્યા
કવાંટ ઈસાઈ મિશનરી સંચાલિત ડોન બોસ્કો સ્કૂલમાં આનંદ મેળામાં ઈંડાનો સ્ટોલ ઉભો કરાતા હોબાળો
રામ મંદિર આતંકવાદીઓના હિટ લિસ્ટ પર હતું, અયોધ્યા-કાશીને ઉડાવી દેવા માંગતા હતા
BCCIના કડક આદેશ પછી રોહિત શર્માએ મોટો નિર્ણય લીધો, કોહલીનું કોઈ રિએક્શન નહીં
આખા ભારતમાં આતંકવાદી હુમલાઓ કરવાની તૈયારી ચાલી રહી છે?
દિલ્હી બ્લાસ્ટઃ 8 મૃતદેહની ઓળખ થઈ, એકનું માથું જ નથી, બીજાના શરીરના ટુકડા મળ્યાં
ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય ગજેરા પર ITના દરોડાઃ રાજ્યમાં 24 ઠેકાણે તપાસ
ભરૂચની વિશાલ ફાર્મા કંપનીમાં બોઈલર ફાટ્યું: 3ના મોત, 24 ઘાયલ
દિલ્હીમાં બ્લાસ્ટ જે ટ્રાફિક સિગ્નલ પર થયો તેના CCTV ફૂટેજ સામે આવ્યા
VIDEO: તુર્કી વાયુસેનાના C-130 પ્લેનના હવામાં જ બે ટુકડા થયા, જ્યોર્જિયામાં ક્રેશ થયું
ભારતીય બેન્કો પર વિદેશી રોકાણકારો કેમ દાવ લગાવી રહ્યા છે?
બ્રાન્ડ સક્સેસ સ્ટોરી:બોટ અને મામાઅર્થ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જૂની રૂ.100, રૂ.10 અને રૂ.5 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શુક્રવારે, આરબીઆઈના આસિસ્ટન્ટ જનરલ મેનેજર બી મહેશે જાહેરાત કરી કે સેન્ટ્રલ બેંક માર્ચ અથવા એપ્રિલ સુધીમાં 100, 10 અને 5 રૂપિયાની જૂની સિરીઝ પાછો ખેંચવાનો વિચાર કરી રહી છે. આરબીઆઈની આ ઘોષણા પછી આ જૂની નોટો સામાન્ય લોકોની પહોંચથી બહાર થશે.
લોકો પાસેથી આ જૂની નોટો પાછી ખેંચવા અંગે બી મહેશે જણાવ્યું હતું કે આરબીઆઈ માર્ચ અથવા એપ્રિલ સુધીમાં આ નોટો પાછી ખેંચવાની યોજના ધરાવે છે. આરબીઆઈ દ્વારા આ નોટો પાછી ખેંચવાનો નિર્ણય અંગે નેત્રાવતી હોલમાં જિલ્લા લીડ બેંક દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની સુરક્ષા સમિતિ (ડીએલએસસી) અને જિલ્લા કક્ષાની ચલણ વ્યવસ્થાપન સમિતિ (ડીએલએમસી) ની બેઠકમાં બી.મહેશે આ વાત કહી હતી.
બી મહેશે જણાવ્યું હતું કે 10 રૂપિયાના સિક્કાની જારી કર્યાના 15 વર્ષ પછી પણ વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ આ સિક્કા સ્વીકાર્યા નથી. જે બેંકો અને આરબીઆઈ માટે સમસ્યા બની છે. તેમણે કહ્યું કે, બેંકોએ લોકોને સિક્કાની માન્યતા અંગે અફવાઓ ફેલાવવાની જાણકારી આપવી જોઈએ. આ સાથે, બેંકે લોકોમાં 10 રૂપિયાના સિક્કાને પ્રોત્સાહન આપવાના માર્ગો શોધી કાઢવા જોઈએ.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2019માં 100 રૂપિયાની નવી નોટો રજૂ કરી હતી, જેના પર પ્રખ્યાત રાણકી વાવની તસવીર હતી જે ગુજરાત રાજ્યના પાટણમાં સરસ્વતી નદીના કાંઠે આવેલી છે. આ પહેલા, 8 નવેમ્બર, 2016 ના રોજ મોદી સરકારે નકલી ચલણને દૂર કરવાના ઉદ્દેશ્યથી જૂની 500 અને 1000 ની નોટોને બંધ કરી તેના સ્થાને નવી 2000, 500 અને 200ની નોટ સામેલ કરી હતી.