આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ રવિવારે તાજી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી હતી. આમાં ભારતીય ઓપનર બેટ્સમેન રોહિત શર્મા 6 સ્થાનના ફાયદા સાથે...
સુરતઃ સ્થાનિક સ્વરાજય સંસ્થાની ચુંટણી અંતર્ગત સુરત જિલ્લા/તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચુંટણીમાં યુવાનોથી લઈ વયોવૃદ્ધ મતદારોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કરીને લોકશાહીના...
કોરોનાએ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાને અસર કરી છે. પરંતુ કોરોનાની આર્થિક ઈજા અમેરિકા પર ઘણી વધારે રહી છે. અમેરિકા પર વૈશ્વિક દેવામાં...
સુરતઃ ભારતીય સિને જગતની પ્રતિષ્ઠિત અને લોકપ્રિય હિન્દી ફિલ્મ ‘મધર ઈન્ડિયા’ (MOTHER INDIA)નું જયાં શુટીંગ થયું હતું તેવા મહુવા તાલુકાના ઉમરા ગામના...
પચાસથી વધુ બાળકોને લગતા જાતીય શોષણના કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ સાંભળીને CBI અને પોલીસ સ્તબ્ધ થઈ ગઈ છે....
સુરતઃ શહેરના પાંડેસરા ખાતે દેવેન્દ્રનગર સોસાયટી નજીક મોડી રાત્રે કેટરિંગના ધંધાની હરીફાઈમાં તથા રૂપિયાની લેવડદેવડ બાબતે પાંચેક અજાણ્યાઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું...
શહેરમાં કોરોનાના સંક્રમણમાં વધ-ઘટ થઈ રહી છે. એક સમયે કાબુમાં આવી ગયેલા કોરોનાના સંક્રમણમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. પરંતુ તે સાથે...
એક સદી કરતાં પણ વધુનો જેનો ઈતિહાસ હોય તેવી કોંગ્રેસ પાર્ટી ધીરેધીરે નબળી પડી રહી છે. એક સમયે આખા દેશમાં કોંગ્રેસનું રાજ...
ભારતીય પરંપરાઓમાં સોનામાં રોકાણ કરવાનું શુભ માનવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સાવરેન ગોલ્ડ બોન્ડ યોજના શરૂ કરી છે. આ...
SURAT : સુરત મહાપાલિકાની ચૂંટણીમાં આપના 27 ઉમેદવારો દ્વારા જીત મેળવવામાં આવતાં હવે કોંગ્રેસ (CONGRESS) ના કેટલાક નેતાઓ દ્વારા આપ ( AAP)...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi) એ રવિવારે પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ (man ki baat) દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું....
શુક્રવારે એન્ટાર્કટિકાના બ્રન્ટ આઇસ શેલ્ફથી બરફનો મોટો ભાગ તૂટી ગયો. આ સ્થાન બ્રિટનની વૈજ્ઞાનિક આઉટપોસ્ટથી દૂર નથી. બ્રિટીશ એન્ટાર્કટિક સર્વે (BAS) અનુસાર...
ન્યુઝીલેન્ડમાં કોરોનાવાયરસ ( corona virus) ના વધતા જતા કેસોને કારણે ચેતવણીનું સ્તર વધારવામાં આવ્યું છે. વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને (Jacinda Ardern) જણાવ્યું...
હૈદરાબાદ : તેલંગાણામાં એક મરઘાંને તેના માલિકની હત્યાના કેસમાં (MURDER CASE) ધરપકડ કરવામાં આવી છે. આ કેસ રાજ્યના જગ્તીયલ જિલ્લાના ગોલાપલ્લીનો છે....
ઉત્તર પ્રદેશના લખનઉમાં એક વ્યક્તિએ આડા સંબંધની શંકાના આધારે તેની પત્નીની હત્યા કરી હતી. જેમાં મળતી માહિતી મુજબ લખનઉમાં રસ્તામાં જ એક...
ભારતના સામાજિક કાર્યકર્તા અંજલિ ભારદ્વાજ ( ANJALI BHARDVAJ) પણ અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બિડેન (JOE BIDEN) ના વહીવટીતંત્ર દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલા ‘આંતરરાષ્ટ્રીય...
ટીમ ઈન્ડિયા ( TEAM INDIA) ના વિકેટકીપર રહી ચૂકેલા ફારૂક એન્જિનિયરે ( FAROOQ ENGINEER) રમૂજી રીતે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ( VIRAT...
દેશમાં કોરોને ફરી માથું ઉચક્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં કોરોના (CORONA) થી ચેપના 16 હજાર 752 નવા કેસ નોંધાયા છે....
બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ( AMITABH BACCHAN) ની આખી દુનિયા ચાહક છે. ચાહકો તેમની એક ઝલક મેળવવા માટે હંમેશ ઉત્સુક હોય છે....
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) 2021 ના તેના પ્રથમ મિશન માટે તૈયાર છે. ઇસરો રવિવારે શ્રીહરિકોટા (SHREE HARIKOTA) અંતરિક્ષ સ્ટેશનથી પ્રથમ વખત...
દેશના એક મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ( MUKESH AMBANI) ના ઘરની બહાર તાજેતરમાં એક શંકાસ્પદ કાર મળી હતી. આ કેસમાં હવે આતંકવાદી...
શનિવારે કેન્દ્રએ કોરોના સંક્રમણમાં વધારો થતાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે, કોરોનાના નિયમમાં ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી કરીને અને...
દેશમાં ટોલ કલેક્શન ફાસ્ટેગ દ્વારા રેકોર્ડ બ્રેકિંગ સ્તરે પહોંચ્યું હતું. હવે ફાસ્ટેગ દ્વારા દરરોજ 100 કરોડથી વધુનું ટોલ કલેક્શન થઈ રહ્યું છે....
જો બધું વિચાર્યા પ્રમાણે થશે તો ભારતીય રોકેટ આજે શ્રીહરિકોટા સ્પેસપોર્ટથી પ્રથમ વખત બ્રાઝિલિયન સેટેલાઇટનું લોકાર્પણ કરશે. આ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન...
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે ચીન-ભારત સરહદની સ્થિતિ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વી પડોશીથી ‘ડરી’ ગયા હોવાનો આરોપ લગાવ્યો હતો.પૂર્વી લદ્દાખના...
ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અંગત કારણોસર ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં નહીં રમે. બુમરાહે ચોથી ટેસ્ટમાંથી પોતાને રિલીઝ કરવાની વિનંતી ભારતીય ક્રિકેટ...
આવતીકાલે તા.28મી ફેબ્રુઆરીએ સુરત જિલ્લામાં જિલ્લા પંચાયતોની કુલ 34 બેઠકો તેમજ વિવિધ તાલુકા પંચાયતોની 176 બેઠકો માટે મતદાનની પ્રક્રિયા સવારે 7 કલાકથી...
સુરત: (Surat) આવતીકાલ તા.28મી ફેબ્રુઆરીએ સુરત જિલ્લામાં જિલ્લા પંચાયતોની કુલ 34 બેઠકો તેમજ વિવિધ તાલુકા પંચાયતોની 176 બેઠકો માટે મતદાનની (Voting) પ્રક્રિયા...
સુરતઃ સુરત શહેર (Surat City) સહિત સમગ્ર જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા ફરી એકવખત શહેરજનોમાં ફફડાટ ફેલાયો હતો. વિશેષ કરીને...
બારડોલી: (Bardoli) બારડોલી સહિત સમગ્ર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને (Election) લઈ વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. શનિવારના રોજ સમગ્ર જિલ્લામાં બનાવવામાં...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ રવિવારે તાજી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી હતી. આમાં ભારતીય ઓપનર બેટ્સમેન રોહિત શર્મા 6 સ્થાનના ફાયદા સાથે કારકિર્દીની શ્રેષ્ઠ 8મી રેન્કિંગ પર પહોંચવામાં સફળ રહ્યો છે. આ સાથે જ ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને પણ 4 સ્થાનનો ફાયદો કર્યો હતો. તે વિશ્વના ટોપ -3 બોલરોમાંનો એક બની ગયો છે.

અમદાવાદ ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર અક્ષર પટેલે 30 સ્થાનનો ફાયદો મેળવ્યો છે અને કારકિર્દીની શ્રેષ્ઠ 38મી રેન્કિંગ પર પહોંચી ગયો છે. જ્યારે બેટ્સમેનોની રેન્કિંગમાં ચેતેશ્વર પૂજારા અને રિષભ પંતને નુકસાન થયું છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ બાદ આઈસીસીએ આ રેન્કિંગ બહાર પાડ્યું છે. ઇંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ સિરીઝમાં રોહિતે 3 મેચમાં 59.20 ની સરેરાશથી 296 રન બનાવ્યા છે. ભારત માટે શ્રેણીમાં તે અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવનાર છે.

બેટ્સમેન રેન્કિંગમાં ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે અને રિષભ પંતને નુકસાન થયું હતું. પૂજારા 8મા ક્રમેથી 10મા ક્રમે આવી ગયો છે. રહાણે 12 પરથી થી 13 પર અને પંત 11 પરથી 14 પર પહોંચી ગયો છે. ટોપ -15 બેટ્સમેનોમાં ભારતના 5 બેટ્સમેન છે. આ સિવાય બેન સ્ટોક્સ પણ ટોપ -10 બેટ્સમેનોની યાદીમાંથી બહાર થઈ ગયો છે. તેને 1 સ્થાનનું નુકસાન થયું હતું અને તે 10 પરથી 11 માં સ્થાને પહોંચ્યો હતો.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન 919 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ (891) બીજા નંબરે છે. ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન છે. ચોથા નંબર પર ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ અને પાંચમા ક્રમે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી છે.
ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરનાર અશ્વિન અને અક્ષરને આઈસીસી બોલરો ટેસ્ટ રેન્કિંગમાં પણ ફાયદો થયો છે. અશ્વિન 4 સ્થાનની કૂદકા સાથે ત્રીજા સ્થાને પહોંચ્યો છે. મોટેરા ટેસ્ટમાં 11 વિકેટ લેનાર અક્ષરે 30 સ્થાનની છલાંગ લગાવીને 38 મો ક્રમ હાંસલ કર્યો હતો. અશ્વિને ઈંગ્લેન્ડ સામે 3 ટેસ્ટમાં સૌથી વધુ 24 વિકેટ ઝડપી છે. તે જ સમયે, અક્ષર 18 વિકેટ સાથે બીજા ક્રમે છે.
સિરીઝમાં ઇંગ્લેન્ડનો ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર ડાબોડી સ્પિનર જેક લીચે પણ ત્રણ સ્થાનનો ફાયદો મેળવ્યો હતો. તે બોલરો રેન્કિંગમાં 31મા નંબરથી 28મા ક્રમે પહોંચી ગયો છે. રૂટે મોટેરામાં 5 વિકેટ લીધી હતી. તે બોલરોની રેન્કિંગમાં 16 સ્થાન ફાયદા સાથે 72મા ક્રમે છે.
બોલિંગ ટોપ -10 માં બે ભારતીયનો સમાવેશ થાય છે. અશ્વિન સિવાય ઝડપી બોલર જસપ્રિત બુમરાહને એક સ્થાનનું નુકસાન થયું હતું અને તે 9 માં ક્રમે આવી ગયો હતો. ઇંગ્લિશ ફાસ્ટ બોલરો સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસનનો સિરીઝમાં અત્યાર સુધી નબળો દેખાવ રહેતા તેમને પણ નુકસાન થયું છે.

એન્ડરસન 3 સ્થાન પાછળ હટીને છઠ્ઠા સ્થાને જ્યારે બ્રોડ 7 નંબર પર પહોંચી ગયો છે. બોલરોની રેન્કિંગમાં ટોચ પર ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ અને ન્યુઝીલેન્ડના નીલ વેગનર છે. અશ્વિન પછી ચોથા નંબર પર જોશ હેઝલવુડ છે.
ઓલરાઉન્ડર રેન્કિંગ: ટોપ-5માં ભારતના 2 ખેલાડીઓ
ટેસ્ટમાં ઓલરાઉન્ડરની રેન્કિંગમાં ભારતના 2 ખેલાડીઓ છે. અશ્વિને 5મા અને રવિન્દ્ર જાડેજા બીજો રેન્ક કબજે કર્યો છે. વેસ્ટ ઇન્ડીઝનો જેસન હોલ્ડર 407 પોઇન્ટ સાથે ટોપ પર છે. તે જ સમયે, ઇંગ્લેન્ડના સ્ટોક્સ ત્રીજા નંબરે પહોંચ્યો છે.
ટીમ રેન્કિંગમાં ન્યુઝીલેન્ડ પ્રથમ અને ભારત બીજા નંબર પર
ટીમોના રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડ અને ભારત બંનેના 118-118 પોઇન્ટ છે. જો કે, ન્યુઝીલેન્ડ થોડા અંકોથી ભારત કરતા આગળ છે. તેથી તે ટોચ પર છે. 113 અંક સાથે ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને છે.