દિલ્હીના કેજરીવાલનો ‘આપ’પક્ષ સુરત શહેરની કોર્પોરેશનની ચૂંટણીમાં 27 સીટ મેળવી ગયો. કોંગ્રેસનો સફાયો થયો. એમાં ‘ઝાડુ’નો હાથ છે. ભાજપ પક્ષે પણ હરખાવા...
આજથી કોરોનાવાયરસ રસીકરણ : વૃદ્ધ અને માંદા લોકો માટે કોરોના રસી સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ગમે...
કેન્દ્ર સરકારની નવી દિશાનિર્દેશો સાથે સોશિયલ મીડિયા, ઓટીટી અને ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મનું વધુ નિયમન કરવામાં આવશે. જો મંત્રીઓ અને સરકારનું માનીએ તો...
બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ( AMITABH BACCHAN) પોતાના બ્લોગમાં ( BLOG) ચાહકોનો આભાર માન્યો છે. અમિતાભે તેના નવા બ્લોગમાં કેટલીક તસવીરો પણ...
સાવ સામાન્ય સ્થિતીના એક ભાઈ સુરેન્દ્રનગર એસટી ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવે .બસમાં બધા ની ટિકિટ કાપી લીધા બાદ ફ્રી થાય એટલે...
સ્માર્ટવોચ (Smartwatch)ની વધતી લોકપ્રિયતા જોઈને ફેસબુક હવે આ સેગમેન્ટમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, ફેસબુક એક સ્માર્ટવોચ પર કામ કરી...
એક કથામાં કથાકાર ગુરુ-શિષ્ય પરંપરા વિષે વાત કરી દરેકના જીવનમાં ગુરુના મહત્ત્વ વિષે સમજાવી રહ્યા હતા.કથાકાર બધી વાતો સરસ અને એકદમ સહેલા...
નાણાં મંત્રીએ એવી જાહેરાત કરી છે કે આવતા વર્ષના બજેટમાં બે જાહેર બેન્કોનું ખાનગીકરણ કરાશે. અત્યાર સુધી સરકારની નીતિ સરકારી કંપનીઓનાં આંશિક...
દિલ્હી : દેશમાં કોરોના ( CORONA)ના વધતા જતા કેસો ચિંતા ઊભી કરી રહ્યા છે. પાંચ દિવસથી દરરોજ 15 હજારથી વધુ કેસ નોંધાઇ...
નરેન્દ્ર નામે એક રાજા હતો. તે એક મસમોટા સામ્રાજય પર શાસન કરતો હતો – ઘરથી માંડીને હિંદુઓના સૌથી પવિત્ર મંદિર સુધી. તેના...
એક સદી કરતાં પણ વધુનો જેનો ઈતિહાસ હોય તેવી કોંગ્રેસ પાર્ટી ધીરેધીરે નબળી પડી રહી છે. એક સમયે આખા દેશમાં કોંગ્રેસનું રાજ...
આજની સ્માર્ટ દુનિયામાં ફોનથી લઈને જોવાનું બધું સ્માર્ટ થઈ ગયું છે. હવે તમારા બ્લડ સુગર અને હ્રદયરોગની સ્થિતિ પણ સરળતાથી શોધી શકાશે. હા, તમને...
દિલ્હી-એનસીઆર ( delhi ncr ) માં ફેબ્રુઆરી મહિનાએ આ વખતે બીજી વખત સખત ગરમીએ એપ્રિલ-મે જેવો અનુભવ કરાવ્યો છે. 1901 પછી આ...
કોરોના વાયરસને હરાવવા દેશવ્યાપી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. રસીકરણનો બીજો તબક્કો આજે એક માર્ચથી દેશભરમાં શરૂ થઈ રહ્યો છે. આ તબક્કામાં,...
દક્ષિણ અમેરિકાના દેશ આર્જેન્ટિનામાં તોફાની વરસાદ બાદ મચ્છરોના વંટોળિયાએ લોકો પર હુમલો કર્યો હતો. મચ્છરોની સંખ્યા એટલી વધારે હતી વધારે હતી કે,...
છેલ્લા ત્રણ-ચાર વર્ષ સુધી વિશ્વભરમાં આર્થિક મંદી અને કોવિડ મહામારીના કારણે ક્રુડના ભાવો ગગડીને 30-31 ડોલરે પહોંચી ગયા હતા અને આ વર્ષો...
સુરતનો સમાવેશ સ્માર્ટ સિટીમાં થયો છે. સાથેસાથે વિશ્વનું સૌથી મોટુ ડાયમંડ બુર્સ પણ સુરતમાં નિર્માણ પામી રહ્યુ છે. તેને લઇને દક્ષિણ આફ્રીકા...
રોગચાળો આપણામાંના ઘણા લોકો માટે વેકઅપ કોલ તરીકે આવ્યો છે. લોકો હવે આખુ જીવન માત્ર કામ કરતાં રહેવાને સ્થાને જીવનની ગુણવત્તા, અને...
અમેરિકામાં આર્થિક રીકવરીની સાથે સાથે હવે યુએસ ટ્રેઝરી બોન્ડના યીલ્ડ (વ્યાજ-વળતર)માં છેલ્લા એક વર્ષમાં ગત શુક્રવારે સૌથી વધુ વૃદ્ધિ નોંધાતા અમેરિકાના શેરબજારોમાં...
સત્તાવાર જાહેર કરાયેલ આંકડાઓ પ્રમાણે ડિસેમ્બર કવાર્ટરમાં આર્થિક વિકાસનો દર પોઝીટીવ (0.4 ટકા) રહયો છે. આ કવાર્ટરના અગાઉ જાહેર કરાયેલ અનેક મેક્રો-ઇકોનોમીક...
માર્ચમાં વિશ્વની સૌથી ઊચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ( statue of unity) કરતા 9 ગણી મોટી ઉલ્કાઓ પૃથ્વીની નજીક પસાર થવા જઈ...
ગાંધીનગર: રાજયમાં આજે રવિવારે 31 જિલ્લા પંચાયતો , 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલીકાઓની ચૂંટણી માટે સાંજે છ વાગ્યા સુધીમાં સરેરાશ 60...
આપણું શરીર ઘણીવાર તમામ પ્રકારના રોગો વિશે સંકેતો આપે છે, પરંતુ લોકો તેમને જોયા પછી પણ તેને અવગણે છે. આવા ચેતવણીનાં ચિન્હમાં,...
મધ્યપ્રદેશના ઈન્દોરમાં બે સગીર યુવતીઓને બળજબરીથી ધર્મપરિવર્તન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બે આરોપીઓ તેમની કારમાં...
યુએસ સ્પેસ એજન્સી નાસાએ 18 ફેબ્રુઆરીની રાત્રે અઢી વાગ્યે લાલ ગ્રહ મંગળની સપાટી પર તેના મંગળ મિશન મંગળ સર્વાઇવલ રોવરનો પ્રારંભ કર્યો...
સુરત : હંમેશા વિવાદમાં રહેતી સુરતની નવી સિવિલ હોસ્પિટલ (civil hospital) હાલ સુવિધાને લઇ ચર્ચામાં આવી છે, જી હા દર્દીઓને વોર્ડની બહાર...
ઇટાલિયન લીગ સીરી-એમાં વેરોનાની ટીમે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ યુવેન્ટસને ડ્રો પર રોકવામાં સફળતા મેળવી હતી. યુવેન્ટસ તરફથી રોનાલ્ડોએ ગોલ કર્યો, પરંતુ તે...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (ELECTION) દરમિયાન દાહોદના ધોડીયામાં બૂથ કબજે કરવાનો મામલો સામે આવ્યો છે. અહીં કેટલાક લોકો મતદાન કેન્દ્રમાં ઘૂસી ગયા હતા અને...
પાનોલી : કેસરગામમાં અડધી સદી (HALF CENTURY)થી વધુ સમયે પ્રાથમિક સુવિધા (PRIMARY NEED) ન આપતા સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો છે, જેથી ગામના તમામ બુથ...
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ રવિવારે તાજી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી હતી. આમાં ભારતીય ઓપનર બેટ્સમેન રોહિત શર્મા 6 સ્થાનના ફાયદા સાથે...
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
દિલ્હીના કેજરીવાલનો ‘આપ’પક્ષ સુરત શહેરની કોર્પોરેશનની ચૂંટણીમાં 27 સીટ મેળવી ગયો. કોંગ્રેસનો સફાયો થયો. એમાં ‘ઝાડુ’નો હાથ છે. ભાજપ પક્ષે પણ હરખાવા જેવું નથી. 93 સીટ મેળવી નંબર વન પર છે. પરંતુ ભાજપ માટે ચિંતનનો વિષય છે.
‘આપ’પક્ષ જેવા પ્રાદેશીક પક્ષ ભવિષ્ય ભાજપ માટે ખતરાની ઘંટડી બની શકે એમ છે. વિજળી અને પાણી જેવા પ્રશ્ને આપેલા વચનો ‘આપ’પક્ષને ફળીભૂત થયા છે. આજ મુદ્દા પર દિલ્હીમાં ‘આપ’પક્ષને ફળીભૂત થયા છે. આજ મુદ્દા ઉપર દિલ્હીમાં ‘આપ’પક્ષ રાજ કરી રહ્યો છે.
સુરતની ચૂંટણી સભામાં મનીષ સિસોદીયાએ ગાઈ બજાવીને કહ્યું છે કે SMCના ટેક્ષ પ્રજા પર વધુ પડતા ઠોકી બેસાડીને ભાજપ પક્ષે નર્યો પ્રજાને અન્યાય કર્યો. તમે અવાજ ઊઠાવો અમે તમારી સાથે છીએ. એક હથ્થુ સરકાર પોતાની મનમાની કરે ત્યારે પ્રજાએ વિરોધ પ્રદર્શન કરી સરકારને ઝુકવા માટે ફરજ પાડવી જોઈએ.
આવાં આકરા વેરા સહન કરવા એ કાયરતાની નિશાની છે. સુરતમાં ભાજપે ખરેખર પ્રજાને લૂંટવામાં કોઈ કસર બાકી રાખી નથી. સેવા કરવાની નીકળ્યા છો તો તમારા ગજવા પર કાપ મૂકો. સામાન્ય ગરીબ લોકો કેવી રીતે ટેક્ષ ભરે છે એની કેવી હાલત થાય છે. એનો હવે ભાજપે ગંભીરતાથી વિચાર કરવો પડશે.
વરસો વરસ વેરા વધતા જાય છે. ભાજપ હવે જાગી જાય ગરીબની આંતરડી કકળાવાથી બહુ મોટો ફટકો પડી શકે એમ છે. 2021ની નવલી પ્રભાતે લોકોને ‘આપ’પક્ષમાં આશા જાગી છે. ‘આપ’પક્ષ ભવિષ્યે સુરત શહેરમાં ખુશ્પુની નવી બહાર લાવી સુરતીલાલાઓની જિંદગીમાં સુખ-શાંતિની સુખમય જિંદગી લાવે એવી અપેક્ષા જરૂર રાખી શકાય.
સુરત. – જગદીશ પાનવાલા –આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.