આજના યુગમાં, વધુને વધુ મહિલાઓ કારકિર્દીને મહત્વ (WOMEN GIVE IMPORTANT TO CARRIER) આપતી જોવા મળે છે. સારા શિક્ષણના જોરે, તે આ શક્તિનો ઉપયોગ...
સુરત: (Surat) એક વર્ષથી કોરોના મહામારી સામે લડાઇ લડી રહેલા સુરત મનપાન તંત્રએ અથાક મહેનત બાદ કોરોનાનું સંક્રમણ કાબુમાં લઇને રોજીંદા અઢીસો...
NEW DELHI : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ( INTERNATIONAL WOMENS DAY) આજે 8 મી માર્ચે વિશ્વભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. દરેક જણ આ...
સુરત : (Surat) સુરત સહીત તમામ મહાનગર પાલિકાઓમાં ભાજપ જંગી બહુમતિથી ચૂંટાઇ આવ્યું છે. જો કે સુરતમાં ભાજપના (BJP) એક તરફી વિજય...
સુરત: (Surat) આજે આપણે વિશ્વ મહિલા દિવસે નારી શક્તિની વાત કરી રહ્યા છે. એવી મહિલાઓ જેમનું સમાજના ઘડતરમાં સમાજના સિંચનમાં યોગદાન છે....
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાર્ટી છોડીને ભાજપમાં જોડાનારા જ્યોતિરાદિત્ય સિંધિયા વિશે મોટું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે તેમણે જ્યોતિરાદિત્ય...
સપ્ટેમ્બર 2008માં બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં કોર્ટે ઈન્ડિયન મુજાહિદ્દીન આતંકી આરિઝ ખાનને દોષી ઠેરવ્યો છે. સોમવારે દિલ્હીની એક અદાલતે આતંકવાદી આરિઝ ખાનને...
સ્વિટ્ઝર્લેન્ડના નાગરિકો (CITIZEN OF SWITZERLAND)એ જાહેર સ્થળોએ ચહેરા ઢાંકવા પર પ્રતિબંધને ટેકો આપ્યો છે. રવિવારે સ્વિટ્ઝર્લેન્ડમાં જનમત યોજવામાં આવ્યો હતો જેમાં 51.2...
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એક 30 વર્ષીય વ્યક્તિએ દેવાના કારણે પહેલા અપહરણની ખોટી વાર્તા ઉપજાવી અને ત્યારબાદ તેના જ પરિવાર પાસેથી 30 લાખ રૂપિયાની...
પંજાબ સરકારે (PUNJAB GOVT) ખેડુતોને મોટી ભેટ (GIFT TO FARMER) આપી છે. કેપ્ટન સરકારે એક લાખ 13 હજાર ખેડૂતોની 1186 કરોડની લોન...
વિરાટ કોહલી ( VIRAT KOHLI) અને અનુષ્કા શર્મા ( ANUSHAKA SHARMA) બોલીવુડ (BOLLYWOOD) અને રમતગમત ( SPORTS) ની દુનિયામાં સૌથી લોકપ્રિય અને...
જાન્યુઆરીના અંતમાં નવી દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસની બહાર બોમ્બ ધડાકો થયો હતો એની પાછળ ઇરાનનો હાથ હતો. ઈરાને ભારત સાથે તેની દુશ્મની કાઢવા...
મરાઠા અનામત કેસ સંદર્ભે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 15 માર્ચ સુધી સુપ્રીમ કોર્ટે આ મામલે દૈનિક સુનાવણી કરવાની...
ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી પૂર્વે સીએમ ત્રિવેન્દ્ર રાવતને ભાજપ હાઈકમાન્ડ દ્વારા રાજકીય અશાંતિ વચ્ચે સમન અપાયું છે. ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી બદલવાની તૈયારીઓ તીવ્ર કરવામાં...
અરવલ્લી: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અનુસુચિત જાતિ સમાજ પર અત્યાચારની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. અનુજાતિ સમાજના લગ્ન પ્રસંગોમાં વરઘોડા...
છોટાઉદેપુર: ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી થનાર છે. સમગ્ર રાષ્ટ્રમાં ૧ માર્ચ થી ૮ માર્ચ દરમ્યાન સ્વચ્છ શક્તિ સપ્તાહ ઉજવવાનું આયોજન...
કાલોલ: કાલોલ તાલુકાનાઘુસર ગામ નજીક આવેલ ભૈરવ ની મુવાડી ના ચાર નાગરિકો દ્વારા લેખિત અરજી આપી ખાણ ખનીજ વિભાગ તેમજ જિલ્લા કલેક્ટર...
NEW DELHI : રાજ્ય સંચાલિત વીજળી કંપની એનટીપીસી (નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન) (National Thermal Power Corporation) એ મહિલા અધિકારીઓ માટે મહિલા દિવસ...
અરવલ્લી: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા પાડોશી રાજ્ય રાજસ્થાન સરકારે...
વડોદરા : વડોદરા શહેરના સમા વિસ્તારના અભિલાષા ચોકડી પાસે આવેલ ગાયત્રીપાર્ક સોસાયટીના મકાનના રીનોવેશનના કામ માટે ટ્રકમાં આવેલ માર્બલ પથ્થરના જથ્થા વચ્ચે...
વડોદરા: જીવદયા પ્રેમી એવા શ્રીમતી મેનકા ગાંધી દ્વારા પીપલ ફોર એનિમલ સંસ્થાની સ્થાપવામાં આવેલી છે તેની સંસ્થાઓ દેશભરમાં મોટા શહેરોમાં આવેલ...
વડોદરા: કોરોનાનો સમયગાળો માનવ ઇતિહાસના સહુ થી કપરા કાળ પૈકી એક છે. આ અજાણ્યા આરોગ્ય શત્રુના આગમનથી ભયનું એવું તો વાતાવરણ સર્જાયું...
વડોદરા: માલેતુજાર નબીરાના બંગલામાં બર્થ-ડે પાર્ટી નિમિત્તે ઉઠી રહેલી શરાબની છોળો વચ્ચે એકાએક લક્ષ્મીપુરા પોલીસ કાફલો ત્રાટકતા દારૂના નશામાં ચૂર 10...
GANDHINAGAR : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ( CM VIJAY RUPANI) ગુજરાત સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે ત્યારે ભારતને ૫(પાંચ) ટ્રિલિયન ડોલર...
DELHI : દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે કોવિડ-19 ( COVID – 19) મહામારી હવે રાજ્યમાં ખતમ થવા તરફ છે...
વડોદરા : જાંબુવા પાસે જીઈબી સબ સ્ટેશનમાંથી 8 ટન વજનના વાયર બે દિવસ પૂર્વ તફડાવી જનાર પરપ્રાંતના 8 તસ્કરોને મુદ્દામાલ સાથે પીસીબીએ...
વડોદરા,તા.7 મહિલાઓમાં ફિટનેસ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિમાં વધારો થાય તે માટે ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સેવન ડેઝ...
કર્ણાટકની ભાજપ સરકારના એક મંત્રીની કથિત સેક્સ સીડી બહાર આવી તેને કારણે નાનકડો ધરતીકંપ સર્જાયો છે, પણ તેથી મોટો ધરતીકંપ બીજા ૬...
આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પૃથ્વીથી આકાશ સુધી, સલામતીથી લઈને ન્યાય સુધીની, બાળકોની ઇજાની સારવાર કરનારથી લઈને મોટી શસ્ત્રક્રિયા સુધી, ઘરેથી કંપનીમાં, અને...
દેશ/દુનિયાને વરસથી વધુ સમયથી ભીંસમાં લઇ લાખ્ખો લોકોના જીવ લેનાર તથા બેરોજગાર બનાવનાર કોવિડ-19ને નાથવા છેવટે વિજ્ઞાનીઓએ રસી શોધી. આપણા દેશમાં હાલ...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
આજના યુગમાં, વધુને વધુ મહિલાઓ કારકિર્દીને મહત્વ (WOMEN GIVE IMPORTANT TO CARRIER) આપતી જોવા મળે છે. સારા શિક્ષણના જોરે, તે આ શક્તિનો ઉપયોગ કરીને પોતાને આર્થિક રીતે મજબૂત બનાવે છે. ભારત અને વિશ્વની ઘણી જાણીતી કંપની(COMPANY)ઓ મહિલાઓના હાથમાં છે. જો કે, આનો અર્થ એ નથી કે સ્ત્રી વિશે નકારાત્મક વિચારસરણી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આજે પણ ઓફિસ(office)માં આવા ઘણા પુરુષો હાજર છે, જેઓ તેમની સ્ત્રી કર્મચારીઓ વિશે આવી વાતો કહે છે, જે તેમના કેરેક્ટર પર આંગળી કરતા કરતા જોવા મળે છે અને સાથે સાથે તેમની મહેનત પર પણ સવાલ ઉઠાવતા હોય છે.

પુરુષો જે સમજી શકતા નથી કે મહિલાઓ પણ ઓફિસમાં મજબૂત હોદ્દા (BIG POST) રાખી શકે છે, તેઓ ગપસપ ફેલાવવામાં વિલંબ કરતા નથી. જો કોઈ મહિલા મોટા પેકેજ અથવા પોસ્ટ પર આવે છે અથવા બઢતી આપવામાં આવે છે, તો તે સીધી તેના સાહેબની નિકટતા સાથે જોડી દે છે. આ બધી વાતો કહેતી વખતે પુરુષોને ખ્યાલ પણ હોતો નથી કે તેઓ ખરેખર સ્ત્રીના પાત્ર પર સવાલ ઉભા કરે છે.

ગર્ભાવસ્થા દરમિયાન અને જન્મ આપ્યા પછી, સ્ત્રીઓના શરીરમાં એટલી બધી ઉથલપાથલ થાય છે કે પુરુષો ધારણા પણ કરી શકતા નથી. તેના વિશે તેઓ કેટલા પુસ્તકો વાંચે છે અથવા વિડિઓઝ જુએ છે, પરંતુ જેના શરીરમાં આ બધી વસ્તુઓ થઈ રહી છે ખરેખર તે ફક્ત એક સ્ત્રી પોતેજ સમજી શકે છે કે માતા હોવાનો અનુભવ તેમની સાથે શું લાવે છે. તેથી, હવેની વખતે તમે સ્ત્રીની પ્રસૂતિ રજા (MATERNITY LEAVE) પર સવાલ કરો, તે પહેલાં થોડું વિચારો.

‘અરે આ આજની મહિલાના બહુ નખરા છે, શું પહેલાં મહિલાઓ બાળકને જન્મ આપતી ન હતી? તે તો ખેતરમાં પણ કામ પર જતી હતી. સંયુક્ત કુટુંબ (JOINT FAMILY) સંભાળટી હતી. ‘ હા, ઓફિસમાં પણ આ પ્રકારની વાતો કરવામાં આવે છે. તેમની સરખામણી જૂની ફેશનની સ્ત્રીઓ સાથે કરવામાં આવે છે જાણે કે તે કંઈક છે જ નઈ. જો પહેલા કોઈ સ્ત્રી સંયુક્ત કુટુંબ માટે એકલા રસોઈ બનાવતી અને કોઈ સ્ત્રી આજે આવું કરવા માંગતી ન હોય, તો તે તેમના ઘર અને ઓફિસનું સંચાલન કેવી રીતે કરવા માંગે છે તે તેનો નિર્ણય છે.

પીરિયડ્સ (માસિક) અત્યંત સંવેદનશીલ બાબત છે. આજે પણ ઓફિસમાં ઉપસ્થિત મોટાભાગના પુરુષો એ સમજવામાં અસમર્થ છે કે આ દિવસોમાં કેટલીક સ્ત્રીઓને રજાની જરૂર કેમ છે? જો તમે પણ તેમાંના એક છો, તો અમારી સલાહ છે કે તમે આ વિષયની માહિતી લો, જેથી તમે શોધી શકો કે આ દિવસો(PERIODS)માં મહિલાઓના શરીરમાં કેટલી ઉથલપાથલ થાય છે અને તેમને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

તમે શુ વિચારો છો, તમને શુ લાગે છે? જ્યારે સ્ત્રી કુંવારી હોય છે, ત્યારે તેણી તેના સંબંધીઓ દ્વારા જ તેને જજ (JUDGE) કરવામાં આવે છે? ના, તે ઓફિસમાં પણ ગપસપનો ભોગ બને છે. જો સ્ત્રી હિંમતવાન સ્વભાવની હોય અને એકલ હોય, તો તેની સાથેના ઘણા પુરુષો ‘તેથી તે પરણિત નથી’ એવી ટિપ્પણી કરવામાં પાછળ નથી પડતા. એટલું જ નહીં, પુરુષો તે કેવી રીતે કપડા પહેરે છે તે અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં પાછળ નહીં રહે.