આગ્રા: પ્રેમનું શહેર તરીકે જાણીતું આગ્રા (AGRA) ફરી એકવાર દેહવેપાર (PROSTITUTION)ને કારણે બદનામ થઈ રહ્યું છે. ગઈકાલે રાત્રે આગ્રા પોલીસે દરોડો પાડીને સપાના નેતાના રિસોર્ટમાંથી બે...
ચીનના ટેલિવિઝન અને રેડિયો રેગ્યુલેટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ચીને તેના અહેવાલો માટેની માર્ગદર્શિકાના ગંભીર ઉલ્લંઘન માટે BBC વર્લ્ડ ન્યૂઝના...
તમિલનાડુ ( tamilnadu) ના વિરુધુનગરમાં શુક્રવારે બપોરે એક ફટાકડા કારખાના ( creckers factory) માં આગ ( fire) ભભૂકી ઉઠી હતી. આ ભીષણ...
સુરત: ચેમ્બર (CHAMBER OF COMMERCE) અને ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (GUJARAT STATE YOGA BOARD)ના સંયુક્ત ઉપક્રમે સુરત અને દક્ષિણ ગુજરાતનો...
પાકિસ્તાનમાં સૈન્ય પણ સલામત નથી. આતંકવાદી સંગઠન તાલિબાને ગુરુવારે રાત્રે અહીં એક ચેક પોસ્ટ પર હુમલો કર્યો હતો. તેમાં ચાર સૈનિકો માર્યા...
આસામમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે નાણામંત્રી હિમાંતા બિસ્વા સરમાએ (Finance Minister Himanta Biswa Sarma) શુક્રવારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં પેટ્રોલના ભાવમાં (petrol...
‘વેલેન્ટાઇન્સ ડે’ (VALENTINE DAY)એ બારણે ટકોરા મારી દીધા છે. તમે પણ આ દિવસની રાહ જોતાં જ હશો અને પ્રિયજન સાથે ઉજવણીની બધી...
ઉત્તરાયણના ગયા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શિયાળો હવે ધીરે ધીરે ગુજરાતમાંથી જઈ રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં ક્યારથી શિયાળો વિદાય...
‘મને MI નો ફોન તો નહીં જ ચાલે..!! iphone આપ તો લગ્ન કરીશ’. સગાઈમાં સાસરીયા પક્ષ તરફથી MI નો ફોન ગિફ્ટ કરાતા...
ભારત (India) અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 13 ફેબ્રુઆરીથી ચેન્નાઈના ચેપોક ગ્રાઉન્ડ પર રમાવાની છે. મેચ પહેલા ઇંગ્લેન્ડે (England) તેમના 12...
નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ અને પાર્ટીના અત્યંત વફદાર નેતા ગુલામ નબી આઝાદનો (Ghulam Nabi Azad ) રાજ્યસભમાં કાર્યકાળ પૂરો થયો...
ડે ની વણઝાર શરૂ થઈ ચૂકી છે. આમ તો આવા સેલિબ્રેશનમાં યુવાનોને વધારે રસ હોય છે. યુવાઓ જ સૌથી વધારે આવા દિવસોની...
બરડા ઉપર વીંછી ફરતો હોય એમ, યુવાની તો કાઢી નાંખી ને કાંઠે પણ આવી ગયા. પણ જીવવા જેવો જમાનો હવે આવ્યો! જેમ...
કોલકાતા (Kolkata):પશ્ચિમ બંગાળમાં (West Bengal) વિધાનસભાની ચૂંટણીઓનું વાતાવરણ ગરમ થઇ ગયુ છે. એક તરફ ભાજપ (BJP) આ વખતે પેગપેસારો કરવામાં કમર કસીને...
વેલેન્ટાઇન ડે મા પ્રેમીઓ પોતાના પાત્ર ને ખુશ કરવા અવનવી ગિફ્ટસ આપતા હોય છે. અને અનોખી ગિફ્ટસ થતી આજની યુવા પેઢી આકર્ષિત...
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (CHAMBER OF COMMERCE) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘સુરતને સિંગાપોર (SINGAPORE) બનાવવાનું કેવી રીતે શકય થશે?’ તે...
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના જણાવ્યા અનુસાર સાચો અંદાજ લગાવવી મુશ્કેલ છે, પરંતુ અત્યાર સુધીમાં આશરે 1000...
પૂર્વ લદ્દાખમાં ચીની સેનાને લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ(LAC) પરથી પાછી ખેંચવાના કરાર અંગે શુક્રવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત સરકાર પર...
AHEMDABAD : ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) એ ગુરુવારે ગાંધીનગર ( GANDHINAGAR) જિલ્લામાં એક ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા અને રૂ.63...
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ને વધુ એક મોટો ઝટકો લાગ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય...
સુરત: લિંબાયત ગાયત્રી નગરમાં મિત્રની માતાની સારવાર (TREATMENT) માટે રોકડ મદદ કરવા જઇ રહેલા યુવક પર માથાભારે લોકોએ ચપ્પુ વડે હુમલો (ATTACK)...
કોરોના (CORONA) ચેપને લઇ શાળાઓને તાળા મારવાને કારણે શિક્ષણ (education) ક્ષેત્રે મોટાભાગના પ્રયોગો થયા છે. શાળામાં, વર્ગમાં નિયમિત શિક્ષણનો વિકલ્પ ઓનલાઇન શિક્ષણ બન્યો,...
સુરત: શહેરના પુણા વિસ્તારમાં રહેતા અને કુર્તી બનાવવાના ખાતાના માલિક પ્રવિણભાઈએ નોકરી ઉપર જોડાયેલી પરિણીતા (MARRIED WOMEN)નો મોબાઈલ ફોન લઈ લીધો હતો,...
શ્રી રામજન્મભૂમિ મંદિર (Shri Ram Janmabhoomi Temple) ના નામે દાન એકત્ર કરવા માટે નકલી રસીદો છાપવાનો મામલો સામે આવ્યો છે. આરોપીઓ બનાવટી...
આજકાલ કુ એપ ઘણી ચર્ચામાં છે અને તેને માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરનો દેશી વિકલ્પ માનવામાં આવી રહી છે. બેંગ્લોરના અપ્રમેય રાધાકૃષ્ણ અને મયંક બિદાવાત્કાએ...
નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ વિશે (Gulam Nabi Azad) રાજ્યસભામાંથી બહાર નીકળ્યા બાદ ઘણી અટકળો થઈ રહી...
સુરતઃ શહેરના ખટોદરા પોલીસની હદમાં અલથાણ ખાતે ગુરુવારે સાંજે કોલ સેન્ટર ઝડપાયું હતું. આ કોલ સેન્ટરમાં રાજ્ય બહારના લોકોને ડેટા એન્ટ્રી (DATA...
કોંગ્રેસ (Congress)ના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ભારત-ચીન સરહદ પર સૈનિકો પરત ખેંચવાના કરાર અંગે શુક્રવારે ભારત સરકાર પર પ્રહારો...
આણંદ: આણંદની વી. એચ. દવે હોમિયોપેથીક કોલેજમાં તેમજ નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી હોમિયોપેથીક કોલેજમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોમિયોપેથીક...
ગુગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સુંદર પિચાઇ, ગાયક વિશાલ ગાઝીપુરી અને સપના બૌદ્ધ સિંગર સહિત 18 લોકો વિરુદ્ધ વારાણસીના ભેલુપુર પોલીસ સ્ટેશનમાં...
જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
શુભમન ગિલ કેમ રિટાયર્ડ હર્ટ થયો?, BCCIએ અપડેટ આપ્યું
VIDEO: બંદૂક લઈ ત્રણ યુવકોના બાઈક પર સીનસપાટા, પોલીસે કાન પકડાવી માફી મંગાવી
ડેડિયાપાડામાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો, અંત્રોલીમાં બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી
ભાવનગરમાં અરેરાટીપૂર્ણ ઘટનાઃ લગ્નના દિવસે જ દુલ્હાએ દુલ્હનની ક્રુર હત્યા કરી
નડિયાદ મહાનગરપાલિકાની બહારની 4 દુકાનો તોડવાનું શરૂ કરાયુ
પૂર્વ કેન્દ્રીય મંત્રી આરકે સિંહને ભાજપે 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા
કોલકાતા ટેસ્ટમાં ભારતની પહેલી ઈનિંગ 189 રનમાં સમેટાઈ, કેપ્ટન ગિલ રિટાયર્ડ હર્ટ
મારુતિએ ગ્રાન્ડ વિટારાની 39 હજારથી વધુ કાર રિકોલ કરી, જાણો શા માટે..?
કપિલ દેવ બાદ રવિન્દ્ર જાડેજાએ બનાવ્યો ખાસ રેકોર્ડ, વિશ્વનો ચોથો ઓલરાઉન્ડર બન્યો
જાડેજા અને સેમસનની IPL ટીમ બદલાઈ, આ 5 ખેલાડીઓનો પણ સોદો થયો
બિહાર: મુજફ્ફરપુરના એક ઘરમાં શોર્ટ સર્કિટથી આગ લગતા પરિવારના 5 લોકોના દર્દનાક મોત
PM મોદીના ગુજરાત પ્રવાસમાં ફેરફાર: દિલ્હી જતા પહેલા સુરત એરપોર્ટ પર બિહારીઓનું અભિવાદન ઝીલશે
SBI તરફથી મોટો ઝટકો: હવે આ સેવા 1 ડિસેમ્બર 2025થી બંધ થઈ જશે, જાણો કઈ છે એ સેવા..?
દહેજ પ્રથા નાબૂદ થવી જરૂરી છે
રાંચીના હટિયા ડેમમાં કાર ખાબકતા 4 પોલીસકર્મીઓમાં 3ના મોત, 1 લાપતા
પ્રતિબંધો છતાં રશિયા આખી દુનિયામાં ખનિજ તેલની હેરફેર કેવી રીતે કરે છે?
નાનકડી સુધારણાની મોટી ભૂમિકા
જીવનમાં વીમા પોલીસીઓની જરૂરિયાત
સાચા સંત મહાત્મા ડોંગરેજી મહારાજ
આદિવાસી વિસ્તાર ડોલવણમાં સ્વદેશી નામે લોકમેદની યથાર્થ કે દેખાવડો?
રાજકુમાર રાવ અને પત્રલેખા લગ્નની ચોથી વર્ષગાંઠે માતા-પિતા બન્યા, દીકરીને જન્મ આપ્યો
સાચી ખુશી એક નાજુક બેલેન્સ
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં પ્રચંડ વિસ્ફોટ: 9ના મોત, 29 ઘાયલ
દિલ્હી વિસ્ફોટ- વાસ્તવિક સમયના આધારે વ્યૂહરચનાઓને નવું રૂપ આપવાનો સમય
મહિલાઓને મફત રેવડી રાજકીય સફળતાનો રાઝ
બાંગ્લાદેશમાં હાફિસ સઇદ સક્રિય થયો છે ત્યારે જ સ્થાનિક હિંસાથી ભારત માટે સાવચેત રહેવાનો સમય
‘અર્શ પર યા ફર્શ પર’, રણનીતિ નિષ્ફળ, શું પ્રશાંત કિશોર હવે રાજકારણ છોડી દેશે?
બીલીમોરા: પિતૃઓના મોક્ષ માટે મહિલાએ પોતાના બે માસુમ પુત્રોના ગળા દબાવી મોતને ઘાટ ઉતારી દીધા
દિલ્હીમાં જીતની ઉજવણી: PM મોદીએ ગમછો લહેરાવ્યો, કહ્યું- ‘બિહાર કે લોગોંને ગર્દા ઉડા દિયા’
બિહારમાં BJP 90થી વધુ બેઠકો સાથે નંબર વન: શું JDU વિના પણ સરકાર બનાવી શકશે?
આગ્રા: પ્રેમનું શહેર તરીકે જાણીતું આગ્રા (AGRA) ફરી એકવાર દેહવેપાર (PROSTITUTION)ને કારણે બદનામ થઈ રહ્યું છે. ગઈકાલે રાત્રે આગ્રા પોલીસે દરોડો પાડીને સપાના નેતાના રિસોર્ટમાંથી બે વિદેશી મહિલાઓ સહિત 4 લોકોને ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા યુવકમાનો એક વ્યક્તિ ભીમા એજન્ટ છે જે અગાઉ પણ આ ગોરખ ધંધાના કારણે જેલમાં જય ચુક્યો છે.

હકીકતમાં તાજગંજ પોલીસને બાતમી મળી હતી કે શુભગ્રામ હોટલ શુભ રિસોર્ટમાં મોટા પાયે દેહવેપારનો વેપલો ચાલે છે. મળતી માહિતીના આધારે પોલીસે ગઈકાલે રાત્રે આઠ વાગ્યાની આસપાસ દરોડો (RAID) પાડ્યો હતો ત્યારે બે વિદેશી મહિલાઓ (FOREIGNER LADIES) અને 2 લોકો સ્થળ પરથી પકડાયા હતા, જે વેશ્યાવૃત્તિમાં સંકળાયેલા છે. એસપી (SP) અનુસાર, 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ વિદેશી મહિલાઓના કાગળોની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. તેના પાસપોર્ટ (PASSPORT) અને વિઝાની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ તે કયા હેતુથી આગ્રા આવી છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આની સાથે વેશ્યાવૃત્તિના ધંધામાં લાંબા સમયથી કામ કરી રહેલા ભીમાની ફરી એકવાર પોલીસે ધરપકડ કરી છે અને તેને જેલમાં ધકેલી દીધો છે. જો કે જૂના કેસોમાં પણ જામીન રદ કરવા બદલ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

પોલીસ સૂત્રોએ ખુલાસો કર્યો છે કે ભીમા પાસે હજારો યુવક યુવતીઓની તસવીરો (THOUSAND OF PICTURES) મળી આવી છે, જેની સાથે તે સતત સંપર્કમાં હતો અને વોટ્સએપ દ્વારા તે આ છેતરપિંડી કરતો હતો. છોકરીઓના ફોટા વોટ્સએપ પર મોકલાયા હતા અને પસંદ કરવા પર દર નક્કી કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે પણ ભીમાને આ જ ગુનામાં જેલમાં મોકલવામાં આવ્યો હતો અને આવી સ્થિતિમાં ભીમોં હજી પણ પોલીસ કસ્ટડી (POLICE CUSTODY) માં છે પરંતુ હોટલનો સંચાલક સપા નેતા પોલીસ પકડથી હજી દૂર છે અને ટૂંક સમયમાં પોલીસ તેની પણ ધરપકડ કરશે અને તેને જેલમાં મોકલી દેશે.

વર્ષ 2020માં, આગ્રાની બદનામીને લીધે પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને ઘણી હોટલો પર દરોડા પાડ્યા, જેમાં ભીમા પણ જેલમાં ગયો હતો. ભીમાના જેલ (JAIL)માં ગયા પછી, આ ધંધાના ચલાવનાર રોશની અને તેના સાથીઓને પણ જેલમાં મોકલવામાં આવ્યા. આવી સ્થિતિમાં આ ધંધો ફરી એકવાર સક્રિય થઈ ગયો છે અને આ સાથે પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે.