ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં આવતીકાલે અહીં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે બરોબરીનો જંગ ખેલાશે. આરસીબી ચેન્નાઇ સુપર કિંગ્સ સામેના પોતાના...
તિલકવાડાના પીંછીપુરા ગામની એક નદીના કિનારે કપડાં ધોઈ રહેલી જનેતાની સામે એક મગરે એની 8 વર્ષની બાળકીને ખેંચી ગયો હોવાની ઘટના સામે...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની 21મી મેચમાં આજે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ કેએલ રાહુલની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સને માફક આવી...
દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ સ્થિતિમાં દર્દીઓ ઑક્સિજનથી માંડીને હોસ્પિટલોમાં બેડની અછતનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત,...
ભારતની તિરંદાજ સ્ટાર જોડી દીપિકા કુમારી અને તેના પતિ અતનૂ દાસે વ્યક્તિગત બે ગોલ્ડ મેડલ જીતવાની સાથે દીપિકાએ રિકર્વ ટીમ ઇવેન્ટમાં પણ...
શહેરના પેડક રોડ નજીક ચંપકનગર મેઈન રોડ, શેરી નં.3માં આવેલી શિવ જવેલર્સ નામની દુકાનમાં સોમવારે સાંજે સાડા ત્રણ વાગ્યા આસપાસ લૂંટની ઘટના...
દેશમાં કોરોનાવાયરસનું બીજું મોજું કોહરામ મચાવે છે ત્યારે સરકારે આજે કહ્યું કે લોકો હવે એમના ઘરની અંદર પણ માસ્ક પહેરે અને મહેમાનોને...
સુરત: (Surat) વિતેલા એક વરસથી કોરોનાના આંકડા છુપાવી સુરતનું સલામત ચિત્ર ઉભુ કરવાની તંત્રની નીતિએ સુરતને ખાડામાં નાંખી દીધું છે. છેલ્લા સોળ...
ગાંધીનગર: (Gandhinagar) એક તરફ રાજયમાં દિવસના કોરોના પોઝીટીવ હોય તેવા 14,000 કેસ આવી રહયા છે ત્યારે હોસ્પિટલોમાં ઓક્સિજનના પુરવઠાને (Oxygen Supply) ઉપલબ્ધ...
ગાંધીનગર: (Gandhinagar) એક તરફ રાજયમાં દિવસના કોરોના પોઝીટીવ હોય તેવા 14,000 કેસ આવી રહયા છે ત્યારે હોસ્પિટલોમાં ઓક્સિજનના પુરવઠાને (Oxygen Supply) ઉપલબ્ધ...
દેશમાં (India) કોરોના સંકટ વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) રમાઈ રહી છે. હાલ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઘાતક...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લામાં સરકારી તેમજ મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં (Hospital) હાલ કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે. કોરોનાના ક્રિટીકલ દર્દીઓના કિસ્સામાં ઘણીવાર...
સુરત (Surat) શહેરમાં ઓક્સિજનની અછત જોતા હજીરા ખાતે આવેલી આર્સેલર મિત્તલ કંપનીમાં (ArcelorMittal Company) હજાર બેડ ની ઓક્સિજન ની સુવિધા સાથે કોવિડ...
જ્યારથી કોરોના વાયરસ(CORONA VIRUS) બીજુ મોજું (SECOND WAVE) દેશમાં પ્રવેશ્યું છે, ત્યાં વિનાશના સંકેતો જ મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશ(UP), દિલ્હી(DELHI), મધ્યપ્રદેશ(MP), ગુજરાત...
કોરોનાની બીજી લહેરે ભારત (India) દેશના નેતૃત્વની આવડત પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકી દીધું છે. ગણતરીના કલાકોમાં હોસ્પિટલો ઉભી કરી દઇને સોશિયલ મીડિયામાં...
નવી દિલ્હી. દેશ કોરોનાથી વધુ પાયમાલ થઇ રહ્યો છે. આજે ફરી એકવાર કોરોનાના 3 લાખ 52 હજાર 991 નવા કેસ નોંધાયા છે. દેશમાં ઓક્સિજનના અભાવે...
સુરત: (Surat) એક બાજુ દેશ અને રાજ્યમાં કોરોનાના અજગરી ભરડામાં લપેટાઇ ચુકેલી પ્રજા સામે સરકાર અને શાસકોની કામગીરી એકદમ નધરોળ સાબિત થઇ...
સુરત: (Surat) કોરોનાના ગંભીર કહેરમાં ખાનગી હોસ્પિટલોએ બેફામ ફી વસુલી લેવાનું શરૂ કર્યાની ગંભીર ફરિયાદો સામે આવી રહી છે. કતારગામ સ્થિત ગજેરા...
સુરત: (Surat) મેટાસ હોસ્પિટલના સંચાલકોએ પચાસ કરતાં વધારે દર્દીઓના પરિવારોને ઓક્સિજનનો (Oxygen) સ્ટોક 3 કલાકમાં ખલાસ થઇ જશે, તેમ જણાવતા હોબાળો મચી...
કર્ણાટક(KARNATAK)માં કોરોના(CORONA)ના કેસોમાં વધારો થતા આગામી 14 દિવસ માટે લોકડાઉન (14 DAYS LOCK DOWN) જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉન મંગળવારે રાત્રે 9...
ભારત હાલ કોરોના ( corona) ની બીજી તરંગ સામે ઝઝૂમી રહ્યો છે ,ઓક્સિજનના ( oxygen) અભાવને લીધે કેટલાય લોકો મરી રહ્યા છે...
સુરત: (Surat) લાલદરવાજાના આયુષ હોસ્પિટલમાં (Ayush Hospital) કોવિડ આઇસીયુ વિભાગમાં વેન્ટિલેટર મશીનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનાની...
ભારત(INDIA)માં વધી રહેલા કોરોના સંકટ (CORONA PANDEMIC) વચ્ચે, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એ સલામત બાયો બબલમાં પણ ખેલાડીઓની ચિંતા વધારી છે. ભારતના અનુભવી...
દેશમાં કોરોના વાયરસ ( corona virus) ની બીજી લહેરને કારણે આક્રોશ ફેલાયો છે. મદ્રાસ હાઈકોર્ટે (madras highcourt) સોમવારે ચેપ ફેલાવવા માટે ચૂંટણી...
ભારતમાં કોરોના વાયરસથી થતા વિનાશને જોઈને ચારે બાજુથી મદદના હાથ આગળ આવી રહ્યા છે. ભારતમાં તબીબી ઓક્સિજન અને અન્ય સંસાધનોની અછતને પહોંચી વળવા...
કોરોના ( corona ) મહામારીના કારણે રાજયભરમાં દરરોજ લોકો મરી રહ્યા છે . ક્યાક ઑક્સીજન ( oxygen) ની તો ક્યાક ઈંજેક્સન (...
ગાંધીનગર: ગુજરાતમાં કોવીડના કેસમાં ( covid case) સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલો ( government hospital) માં...
મુંબઈ : રવિવારે અનેક રાજ્યોએ મફત રસીઓ(FREE VACCINE)ની જાહેરાત કરી હતી. રાજસ્થાન (RAJASTHAN) અને મહારાષ્ટ્ર(MAHARASHTRA)ની સરકારોએ આજે જાહેરાત કરી છે કે તેઓ...
ચેન્નાઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની રવિવારે રમાયેલી ડબલ હેડરની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોની અર્ધસદી ઉપરાંત ઋષભ પંત અને સ્ટીવ...
કોરોના (corona) મહામારીની શરૂઆતમાં ભારત સહિત વિશ્વભરમાં ભારે ખાનાખરાબી સર્જાઇ હતી, પરંતુ પ્રથમ લહેર(first wave)માં ભારત ઝડપી ઉગરી ગયું હતું અને તેના...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં આવતીકાલે અહીં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે બરોબરીનો જંગ ખેલાશે. આરસીબી ચેન્નાઇ સુપર કિંગ્સ સામેના પોતાના છેલ્લી મેચના પરાજયને ભુલીને જીતના માર્ગે પરત ફરવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે, જ્યારે દિલ્હી કેપિટલ્સે પોતાની છેલ્લી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને સુપર ઓવરમાં હરાવ્યું હતું અને તેઓ પોતાની જીતની લયને જાળવી રાખવા માગશે.
દિલ્હી કેપિટલ્સ સામે આરસીબીએ પોતાની મિડલ ઓવરોની નબળાઇઓને દૂર કરવી પડશે. આરસીબીને દેવદત્ત પડ્ડીકલ અને વિરાટ કોહલી સારી શરૂઆત તો અપાવે છે પણ તેમને મિડલ ઓર્ડર પાસેથી છેલ્લી મેચમાં સહકાર મળ્યો નહોતો. મેક્સવેલે અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે અને તેણે ડિવિલિયર્સ સાથે મળીને મિડલ ઓર્ડરમાં ટીમની સ્થિતિ સંભાળવી પડશે.
હર્ષલ પટેલ સીએસકે સામેની મેચમાં છેલ્લી ઓવરમાં થયેલી ધોલાઇ ભુલવી પડશે, જ્યારે મહંમદ સિરાજ અને કાઇલ જેમિસને પોતાનું પ્રદર્શન વધુ બહેતર બનાવવું પડશે. આરસીબી નવદીપ સૈની અથવા તો ડેન ક્રિશ્ચીયનના સ્થાને સ્પિનર શાહબાઝ અહેમદને ઉતારી શકે છે. દિલ્હી વતી તેના ઓપનર શિખર ધવન અને પૃથ્વી શો પોતાના ફોર્મને જાળવી રાખવા માગશે. કેપ્ટન ઋષભ પંત અને સ્ટીવ સ્મિથ પર સૂત્રધારની ભૂમિકા ભજવવાની જવાબદારી વહન કરવાની શક્તિ છે.