ગાંધીનગર: (Gandhinagar) આંતરરાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે વિશેષ ઓળખ મળે તેવા હેતુથી ગુજરાતની પ્રતિષ્ઠિત સાત યુનિવર્સિટીઓને ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ની (Center of Excellence) સૈદ્ધાંતિક...
ભરૂચ: (Bharuch) ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના રીવરબેડ પાવર હાઉસના ૨ ટર્બાઇનો ૨૪ કલાક ચાલતા હોવાથી નર્મદા નદીમાં (Narmada River) ૩૧ હજાર...
કોલકાતા: (Calcutta) કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) વચ્ચે ચાલી રહેલી રસાકસી વચ્ચે મમતાએ નવો દાવ ખેલ્યો છે....
નવી દિલ્હી: નૈઋત્યનું ચોમાસુ (MONSOON) દેશમાં આ વખતે થોડુ વહેલું (EARLY IN INDIA) શરુ થવાની આગાહી થયા બાદ હવે હવામાન વિભાગે (meteorological...
સુરત: (Surat) કામરેજમાં સોલાર કંપની ચાલી રહી હોવાની વાતો કરી ભાઠેના ખાતે રહેતા આરટીઓના એજન્ટ (RTO Agent) અમર વીરા પટેલ પાસે કેતુલ...
બંગાળની ખાડી (bay of Bengal)માંથી ઉપડેલા ચક્રવાતી વાવાઝોડું ‘યાસ’ (Cyclone yaas) હવે બંધ થઈ ગયુ છે, પરંતુ તેની રાજકીય અસર (Political effect)...
ભરુચ: અમદાવાદ (Ahmedabad) જુહાપુરાના કુખ્યાત અઝહરને ગુજરાત એટીએસ (ATS) એ ભરૂચના દહેગામ રોડ પર આવેલા અલમુકામ ખાતેથી ઝડપી પાડ્યો છે. 1.25 કરોડની...
આણંદ: આણંદ નગરપાલિકા દ્વારા બાકરોલ ખાતે આવેલા તળાવનું 4.75 કરોડના ખર્ચે બ્યુટિફીકેશન કરવામાં આવ્યું હતું. જોકે, પ્રજા હજું અહીં હરવાફરવા આવે તે...
ડભોઈ: વડોદરા જિલ્લામાં મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જિલ્લાના પોલીસ અધિકારીઓને સૂચના આપેલી હતી તે સૂચનાને આધારે...
સુરત: (Surat City) શહેરના કામરેજ ખાતે રહેતા રેતી-કપચીના વેપારીના મિત્રએ વિશ્વાસમાં લઈ સેવિંગ એકાઉન્ટની જગ્યાએ કરંટ એકાઉન્ટના ફોર્મ ઉપર સહી કરાવી હતી....
બેઇજિંગના વહીવટીતંત્રે હવે દેશની સતત વૃદ્ધ વસ્તી (old china)થી ત્રસ્ત નાગરિકોને ત્રણ બાળકો (3 child policy) પેદા કરવાની મંજૂરી આપી છે. ચીનની સત્તાવાર...
નવી દિલ્હી: (Delhi) કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) દાવો કર્યો છે કે આ વર્ષના અંત સુધીમાં દેશના તમામ પુખ્ત વયના લોકો...
વડોદરા: દહેજ ભૂખ્યા સાસરિયાઓએ 5 લાખની માગ પૂરી ન કરતી પરિણીતાને ઢોરમાર મારીને પહેરેલ કપડે કાઢી મૂકતા પીડિતાએ મહિલા પોલીસ મથકે અત્યાચારી...
વડોદરા: શહેરની સીટી બસમાંથી શનિવારે ડ્રાયવર કંડકટરને રૂપિયા 23,000નું બંડલ મળી આવ્યું હતું. સીટી બસના સંચાલકને આ રકમ સોંપવામાં આવી હતી. ત્યારે...
પાદરા: પાદરાના મુજપુર બ્રિજની બાજુમાં અને પાદરા મુજપર ચેકપોસ્ટ પોલીસ ચોકી સામે આવેલ માહી રિસોર્ટમાં પાદરા પોલીસે સરકારની ગાઇડ લાઇનનો ઉલ્લંઘન કરતા...
વડોદરા: પાટણથી મુંબઈ કતલખાને લઈ જવાતા અઢાર વાછરડા ભરેલી ટ્રક ગૌરક્ષકોએ ઝડપી પાડીને તાલુકા પોલીસના હવાલે કરી હતી. ટ્રકમાં ઠાંસોઠાંસ ભરેલા વાછરડાઓને...
અલીગઢ (Aligadh)માં સોમવારે સતત ચોથા દિવસે ઝેરી દારૂ (Poisonous liquor)નો કહેર સર્જાયો હતો. દારૂ પીને માંદા લોકોના મોત (people die)નો સિલસિલો ચોથા દિવસે...
વડોદરા: એક અંદાજ પ્રમાણે તમાકુ જન્ય રોગોથી વિશ્વમાં વર્ષે 80 લાખ મોત થાય છે જે પૈકી 12 લાખ નિર્દોષ લોકો અન્ય દ્વારા...
વડોદરા: ચક્રવાત તાઉતેને પગલે વડોદરામાં કદાચ વધુમાં વધુ 70 થી 80 કિમી ના વેગ થી પવનો ફૂંકાયા અને મધ્યમ વરસાદ થયો હતો....
મુંબઇ / નાગપુર : મુંબઈ પોલીસ (Mumbai police) કર્મચારીઓએ રવિવારે અહીંના મહારાષ્ટ્ર (Maharashtra) સરકારના સચિવાલય (secretariat) ખાતે સર્ચ ઓપરેશન (Search operation) હાથ...
દેલાડ: તક્ષશિલા (taksshila) આર્કેડની આગ હોનારત (fire disaster) ચોતરફથી પસ્તાળ પડ્યા બાદ રાજ્ય સરકારે ફાયર સેફટી (fire safety) વિનાની સ્કૂલો, ટ્યુશન ક્લાસિસ,...
સુરતઃ શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન (salabatpura police station)માં ફરજ બજાવતા પીએસઆઈ ચંદ્રશેખર પનારા (Psi panara) દારૂ પીને ડ્યૂટી (On duty drinking) કરતા...
સુરત: સુરત (Surat) શહેરના હદ વિસ્તરણ (Border expansion)ને લઇને સિવિલ હોસ્પિટલ (civil hospital)માં પીએમ (Pm) કરવાને લઇને બબાલ શરૂ થઇ છે. શનિવારે...
સુરત : કમિશનર (Surat police commissioner) અજય તોમર (Ajay tomer)ના આદેશ પછી પાંડેસરા જીઆઇડીસી (Pandesara gidc)માં દેશી દારૂનો મોટો સપ્લાયર (Liquor supplier)...
સુરત: સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Surat chamber of commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી સાથેના વેબિનાર (webinar)ને સંબોધતા કેન્દ્રના કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મિનિસ્ટર મનસુખ...
સુરત: જો શહેર પોલીસ (Surat city police) ધારે તો ગમે તેવા ગુના (Crime) રોકી શકે છે. આ વાત કહેવી અતિશયોક્તિ ભરી નથી....
અમદાવાદમાં પાલડીમાં અમન એપાર્ટમેન્ટમાં નિરંજનભાઈ શાહ (ઉ.વ. 80) એકલા રહેતા હતા. તેમના પુત્રો મુંબઈમાં રહે છે. બે દિવસ પહેલા મ્યુકરમાઈકોસિસના ડરથી નિરંજનભાઈએ...
રાજ્યમાં કોરોનાની રફતાર ધીમી પડી જવા પામી છે. રવિવારે રાજ્યમાં કોરોનાના નવા 1871 કેસો નોંધાયા છે. જ્યારે 25 દર્દીઓએ દમ તોડ્યો છે....
સુરતઃ (Surat) શહેરમાં એકવાર ફરી ચેઇન સ્નેચરો (Chain Snatcher) સક્રિય થવા લાગ્યા છે. પરંતુ સુરતમાં ઘટેલી એક ઘટનામાં મહિલાએ બહાદુરીપૂર્વક ચેઇન સ્નેચર્સને...
ઉમરગામ: (Umargam) કોરોના કાળમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વધુ બે ઝોલાછાપ તબીબો (Fake doctor) વલસાડ જિલ્લામાંથી ઝડપાઇ ગયા હતા. જેમાં ભિલાડમાં...
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
લિયોનેલ મેસ્સીના ઇન્ડિયા ટૂરનો આજે બીજો દિવસ, મુંબઈમાં થશે મોટા ઇવેન્ટ્સ
ટાયર રોડમાં ખૂંપતા ટ્રક એક બાજુ નમી પડ્યો, બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
મેસ્સીએ હૈદરાબાદમાં CM રેવંત રેડ્ડી સાથે ફૂટબોલ રમી, હવે મુંબઈમાં સચીન તેંડુલકરને મળશે
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
અસહ્ય પીડા સાથે અનોખા અંદાજમાં SIRની કામગીરી કરતા BLOને સલામ..!
“નિવેદનોથી નહીં એક્શનથી યુદ્ધ જીતાય છે”, CDS જનરલ અનિલ ચૌહાણની પાકિસ્તાનને ચેતવણી
મેસ્સીના કાર્યક્રમના મુખ્ય આયોજકની ધરપકડ, દર્શકોને ટિકિટના પૈસા પરત કરવામાં આવશે
ગાંધીનગર: (Gandhinagar) આંતરરાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે વિશેષ ઓળખ મળે તેવા હેતુથી ગુજરાતની પ્રતિષ્ઠિત સાત યુનિવર્સિટીઓને ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ની (Center of Excellence) સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ગુજરાતની સાત યુનિવર્સિટીઓ (University) ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ના માધ્યમથી વિશ્વના શૈક્ષણિક જગતમાં પોતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત કરશે. ગાંધીનગર ખાતે યોજાયેલી શિક્ષણ વિભાગની ઉચ્ચકક્ષાની બેઠકમાં ગુજરાતમાં કાર્યરત નિરમા યુનિવર્સિટી, ચારૂસેટ યુનિવર્સિટી, અમદાવાદ યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, PDPU, CEPT તેમજ DAIICTને ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ની સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય કરાયો છે.

આ સાત યુનિવર્સિટીઓને સેન્ટર ઓફ એક્સિલેન્સનો દરજ્જો મળવાથી વૈશ્વિક ફલક ઉપર પોતાનું વિશેષ પ્રદાન આપવા એક એક્શન પ્લાન તૈયાર કરાશે. આ નિર્ણયથી યુનિવર્સિટીઓમાં શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે અને તેને વૈશ્વિક ટચ મળશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીઓમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમાં હાઇટેક અને સ્ટુડન્ટ ફ્રેન્ડલી ક્લાસરૂમ, શ્રેષ્ઠ ફેકલ્ટીઝ, લેબોરેટરીઝ, લાયબ્રેરી, હોસ્ટેલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.

ગુજરાતની સાત યુનિવર્સિટીઓ ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ના માધ્યમથી વિશ્વના શૈક્ષણિક જગતમાં પોતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત કરશે. આ નિર્ણયથી ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ, રિસર્ચ, ઇનોવેશન અને સ્ટાર્ટઅપને વધુ બળ મળશે. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે શિક્ષણનું આદાન-પ્રદાન થઈ શકશે. શિક્ષણ ક્ષેત્રે વિશ્વની બેસ્ટ પ્રેક્ટિસીસનો ગુજરાતના વિદ્યાર્થીઓને લાભ મળશે.

આ સાત યુનિવર્સિટીઓના વડાઓ આગામી એક સપ્તાહમાં બેઠક કરીને દેશની ટોપ-૧૦ અને વિશ્વની ટોપ-૧૦ યુનિવર્સિટીઓનો અભ્યાસ કરીને ગુજરાતમાં ‘સેન્ટર ઓફ એક્સિલેન્સ’ – COE અંતર્ગત એક્શન પ્લાન તૈયાર કરીને આવતા બે સપ્તાહમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરશે.