ગુજરાતમાં આજે લોકડાઉન ( lockdown) માં આંશિક રાહત મળતા વેપારીવર્ગમાં ખુશી છવાઈ ગઈ છે. લાંબા સમયના બ્રેક બાદ વેપારીઓ પોતાના દુકાનોના શટર...
પારડી : પારડી નગરપાલિકાની સામાન્ય સભા ( genral meeting) માં કોંગ્રેસના ( congres) વિરોધ વચ્ચે વિવિ સમિતિના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે....
અંકલેશ્વર: ભરૂચ જિલ્લાના 2000 અને રાજ્યના 1 લાખથી વધુ આરોગ્યકર્મી ( health workers) ઓ તેઓની પડતર 10 જેટલી માંગણીઓને લઈ ગુજરાત જનતા...
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI ) એ તેની વધારાની રકમમાંથી 99,122 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને આપવાનો નિર્ણય લીધો છે. આ રકમ જુલાઈ...
નડિયાદ: કઠલાલ તાલુકાના સરાલી ગામની સીમમાં રહેતા કાકા-ભત્રીજા વચ્ચે ખેતરમાંથી લાકડા વીણવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. જે ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા...
અંકલેશ્વર: અંકલેશ્વર પાનોલી સહિતના ઉદ્યોગો સરકારી કોવિડ હોસ્પિટલ ( covid hospital) તેમજ સરકારી તંત્રને વેન્ટિલેટર ( ventileter) સહિતની સુવિધાઓ પૂરી પાડી રહ્યા...
શહેરા: શહેરા ના વાંટાવછોડા સહિતના અનેક ગામોમાં વાવાઝોડા સાથે આવેલા વરસાદના કારણે ઉનાળા પાક સહિત ઇંટોના ભઠ્ઠાઓને પણ નુકશાન થયેલ હતુ. તાલુકા...
આણંદ : આણંદ જિલ્લાના ભાદરણ ગામનો વતની અને અમેરીકા સ્થાયી થયેલો યુવક બુધવારની રાત્રે સ્ટોર બંધ કરી ઘરે જતો હતો તે દરમિયાન...
કાલોલ: કાલોલ ખાતે વિવિધ વિસ્તારોમાં વીજ પોલ તેમજ વૃક્ષો પડી જવાને કારણે એમજીવીસીએલ એટલે કે જીઈબી નો સ્ટાફ ખડે પગે કામ કરી...
ગોધરા: પંચમહાલ જીલ્લાની એલસીબી શાખાએ ગોધરા શહેરના કેપ્સૂલ ફેકટરી કાંટા પાસે મકાનમાથી સિમેન્ટની ભરેલી થેલીઓ સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી...
જો કોઈ પણ ચીજની ડિલિવરી લીધા સિવાય તેનો વેપાર કરવામાં આવે તો તેને સટ્ટો કહેવાય. બિટકોઈન અને ડોગકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી કોમોડિટી કહેવાય...
નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને સંઘપ્રદેશોને વિનંતી કરી છે કે તેઓ કાળી ફૂગ અથવા મ્યુકોર્માઇકોસિસ ( myucormicosis) ને...
વડોદરા,: રેલવે સ્ટેશનના 6-7 યાર્ડમાં ઉભી રહેલી ખાલી મેમુ ટ્રેનમાં વહેલી સવારે રહસ્મય સંજોગોમાં ભીષણ આગ ફાટી નિકળતા ત્રણ ડબ્બા સળગીને ખાખ...
નવા જુના ટુ વ્હીલર ફોર વ્હીલર, થ્રી વ્હીલર અને સાયકલોના ડુંગર મોટાને મોટા દરેક પોલીસ ચોકીમાં થતા જ જાય છે. પોલીસ કાર્યવાહી...
કોરોનટાઇન શબ્દ સાંભળીએ છીએ. તેજ કોરોનાનું સૂતક. કોરોના સંબંથી મારા ત્રીજા ચર્ચાપત્રથી મારે ગામડાં સંબંધે વાત કરવી છે. શહેરોની સમૃધ્ધિ અને બેઠાડું...
વડોદરા : સમાન વેતન અને સ્ટાઇપેન્ડ વધારા સહિતની માંગણી સાથે વડોદરા શહેરની જમનાબાઈ હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરી ગયા...
કોરોના રોગની મહામારીની બીજી લહેરમાં કોરોના રોગની સંક્રમિતોની સંખ્યા ખુબ જ તીવ્ર ગતિએ વધી ગયેલ છે. એટલે હોસ્પીટલમાં દાખલ થતાં દર્દીઓની સાથે-સાથે...
ચર્ચાના ચોકમાં ઉભા રહીને મારા આઠ આઠ સંબંધી મિત્રો ઇશ્વરોને જેઓ બુધ્ધ મહાવીરને ઇશ્વર માને છે. તેમને તેઓ નામનાં જ ઇશ્વર નથી...
જે શહેરમાં તાપી નદી વહે છે એ સુરત શહેર એક ઐતિહાસિક શહેર છે. કહેવાય છે કે સમગ્ર એશિયામાં સૌથી વધુ ઝડપથી સુરત...
નસવાડી : નસવાડી મેઇન બજારમાં ટ્રાફિકની સમસ્યાને કારણે લોકો હેરાન પરેશાન ત્યારે બીજી બાજુ નસવાડીથી બરોડા ચાલતી પ્રાઇવેટ લકઝરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા...
આ વર્ષે જાન્યુઆરીથી ગૌતમ અદાણીની સંપત્તિમાં 32.7 અબજનો વધારો થયો છે. અદાણી એશિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં બીજા સ્થાને છે. તેણે ચીનના...
રશિયાના એક ફિલોસોફરને પોતાના વિચારો, જ્ઞાન અને ચિંતનનું ખૂબ જ અભિમાન હતું.તેમના મનમાં હંમેશા અન્યને વાદવિવાદમાં હરાવીને જીતવાની લાલસા રહેતી અને તેઓ...
બોડેલી: ગુજરાતના દરિયા કિનારે ત્રાટકેલા તાઉ તે વાવાઝોડાની અસર મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં પણ જોવા મળી હતી. તાઉ તે વાવાઝોડાને પગલે જિલ્લામાં...
સમજતા પહેલાં ત્રણ દેશી નિયમો :-૧. જે રીતે માણસ ગરમ થાય ત્યારે હલકાઈ કરે અને ઉંચે ઉડવા લાગે, અને ઠંડો ઠરેલ હોય...
પાદરા: પાદરા વડુ પંથકમાં તાઉતે વાવાઝોડા ના પ્રકોપ થી ઉનાળુ પાક ને વ્યાપક નુકશાન થતા ખેડૂતો પારાવાર મુશ્કેલી માં મુકાયા છે. જેમાં...
યુદ્ધના ક્ષેત્રે નામ ખૂબ જાણીતું છે પણ ફીલ્ડમાર્શલ બર્નાર્ડ મોંટગોપરીના નામે બહુ વિજય ચડેલા નથી. હકીકતમાં હોલીવૂડની ફિલ્મ ‘અ બ્રીજ ટૂ ફાર’...
કોરોના ( corona) સંકટ વચ્ચે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ( bjp) એ કથિત ટૂલકિટ ( toolkit) તરફ બને પક્ષો હવે સામ-સામે...
ભારત સરકારે કેટલીક વિદેશી કંપનીઓ પાસેથી અમુક વેરાની વસૂલાત પાછલી અસરથી વસૂલ કરવાનું નક્કી કર્યું તે પછી ભારે આંતરરાષ્ટ્રીય વિવાદ થયો છે....
વડોદરા : વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં જર્જરિત મકાનનો એક ભાગ અચાનક ધસી પડતા વિસ્તારમાં ઉત્તેજના છવાઈ ગઈ હતી. જોકે સદનસીબે કોઈ...
વડોદરા: કોરોનાના કપરા કાળ દરમિયાન પોતાની અને પોતાના પરિવારજનોની ચિંતા કર્યા વિના મુસાફરોને સેવા આપનાર એસટી વિભાગના ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ ડ્રાઈવરો...
વડોદરા : માણેજાના 22 વર્ષી ઇકો વાન ચાલકે 15 વર્ષીય સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું
વાપીમાં છ વર્ષની બાળકીના દુષ્કર્મ-હત્યામાં આરોપીને ફાંસીની સજા
સિસ્ટમ દ્વારા જનરેટ કરાયેલ ઓટીપીની ચકાસણી પછી જ તત્કાલ ટીકીટ જારી કરાશે
ભારતે પુતિનના સ્વાગત માટે કંઈક એવું કર્યું જેનાથી રશિયા આશ્ચર્યચકિત, ક્રેમલિને નિવેદન બહાર પાડ્યું
ગણદેવી: ગરીબ આદિવાસી યુવતીની કૂખે જન્મેલું બાળક કોનું? યુવકે કહ્યું- હું DNA ટેસ્ટ માટે તૈયાર છું
આવતીકાલે વડોદરા મહાનગરપાલિકાની તમામ કામગીરી ઠપ્પ થઈ જશે…..
વડોદરા પાલિકામાં ફાઈલો ચોરી પછી હવે પાણીની ચોરીનુ નવું પ્રકરણ!
ફતેપુરાના ઘુઘસ ગામે સૂતેલા ૨૨ જેટલા ગ્રામજનોને હડકાયુ કુતરુ કરડ્યું
મકરપુરાની સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
પાવાગઢમાં માગશરી પૂનમે માતાજીના દર્શનાર્થે અડધો લાખ ઉપરાંત માઈ ભક્તો ઉમટી પડ્યા
પંચમહાલ પોલીસની હવે આકાશમાંથી ‘ત્રીજી આંખ’થી નજર, ‘ડ્રોન પેટ્રોલિંગ’નો નવતર પ્રારંભ
ભારતમાં લેન્ડ કરતા પહેલા પુતિને ‘યુક્રેન યુદ્ધ’ પર આપ્યું મોટું નિવેદન
છોટાઉદેપુર નગરમાં નડતરરૂપ દબાણો હટાવાયા
પુતિનની ભારત મુલાકાત પહેલા રશિયન નર્તકોનો પંજાબી નૃત્ય વાયરલ- VIDEO
અજમેર દરગાહને બોમ્બથી ઉડાવવાની ધમકી, તપાસમાં કંઈ શંકાસ્પદ મળ્યું નહીં
BJPના MLA બોલ્યા: ઘણી મહિલાઓ કૂતરાઓ સાથે સૂવે છે, વિપક્ષ ભડક્યું- કહ્યું, આ મહિલાઓનું અપમાન છે
પુતિનના લીધે દિલ્હીની લક્ઝુરીયસ હોટલોના ભાડા વધ્યા, એક રાતમાં બમણાં થયા
સુપ્રીમ કોર્ટ: સરકારી કર્મચારીઓએ SIR ની કામગીરી કરવી જ પડશે, બોજારૂપ હોય તો સ્ટાફ વધારો
સાડીમાં લપેટાઈને કારીગરનો હાથ મશીનમાં ખેંચાયો અને ખભાથી અલગ થઈ ગયો, તાંતીથૈયાની મિલમાં આઘાતજનક ઘટના બની
રાહુલ ગાંધીએ કહ્યું, “સરકાર નથી ઇચ્છતી કે હું પુતિનને મળું, આ મોદીની અસુરક્ષાની ભાવના છે.”
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન PM મોદી સાથે રાત્રિભોજન કરશે, મોટા સંરક્ષણ કરાર થઈ શકે છે
એર ઇન્ડિયામાં ટ્રાવેલિંગ દરમિયાન સિતાર તૂટી જતા સિતાર વાદક અનુષ્કા શંકરે ગુસ્સો વ્યકત કર્યો
સુરત જિલ્લામાં એક બે નહીં કુલ 538 બુટેલગરો દારૂ વેચે છે, સૌથી વધુ આ તાલુકામાં
કમાટીબાગ ‘આઝાદ’ રાખો! રજિસ્ટ્રેશન પ્રથા સામે મોર્નિંગ વોકર્સની લાલ આંખ
વડોદરા : તરસાલીના મકાનમાંથી ચોરી કરનાર પાડોશી યુવતી ઝડપાઇ
બોમ્બની ધમકી મળતા હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
વડોદરા : અઝરબૈજાન ફરવા મોકલવાના નામે યુવક સાથે ઠગાઈ
મુંબઈમાં 4થી 7 ડિસેમ્બર સુધી ભરતીની ચેતવણી, દરિયામાં 5 મીટર ઊંચા મોજાં ઉછળવાની શક્યતા
ભાડાની ‘આંગણવાડી’: સરકાર વર્ષે ₹1 કરોડ ચૂકવે છે, પાલિકાને કાયમી મકાન બનાવવામાં રસ નથી!
સુધરે એ બીજા, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલે હવે રેતીના વેપારીને ધમકાવ્યો, FIR દાખલ
ગુજરાતમાં આજે લોકડાઉન ( lockdown) માં આંશિક રાહત મળતા વેપારીવર્ગમાં ખુશી છવાઈ ગઈ છે. લાંબા સમયના બ્રેક બાદ વેપારીઓ પોતાના દુકાનોના શટર ઉંચા કરતા ખુશ થયા હતા. આંશિક લોકડાઉનમાં આજથી કેટલીક છૂટછાટો મળતા રાજ્યભરમાં અનેક દુકાનો આજથી ખૂલી છે. સવારે 9 થી બપોરે 3 સુધી તમામ દુકાનો ખોલવાની મંજૂરી મળતા જ વેપારીઓમાં આવકની આશા જાગી છે. રાજય સરકારના આદેશ બાદ કેટલાક નિયંત્રણ હળવા કરાયા છે. કોરોનાની પરિસ્થિતિમાં સુધારો થતા સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. ત્યારે વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. તેમની રોજગારી પર બ્રેક લાગી હતી. તેથી વેપારીઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.

અમદાવાદના મોટા માર્કેટ ખૂલ્યા
આગામી 27 મે સુધી આ છૂટછાટ અમલમાં રહેશે. ત્યારે સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરામાં મોટા માર્કેટ પણ ખૂલ્યા છે. અમદાવાદનું પ્રસિદ્ધ ગાંધી રોડ પરનું ઈલેક્ટ્રોનિક બજાર ખુલ્યું છે. લાંબા સમય બાદ બજારોમાં રોનક જોવા મળી છે. સરકારના નિર્ણયથી વેપારીઓએ ખુશી ખુશી દુકાનો ખોલી છે.
કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે રાજ્ય સરકારે આજથી મોટા ભાગના વેપાર, ધંધા અને દુકાનોને સવારે નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી વેપાર ધંધા શરૂ કરવાની છુટ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે આપેલી આ છુટથી નાના, મધ્યમ અને છુટક વેપારીઓના ધંધા ફરીથી શરૂ થશે. સાથે જ ગ્રાહકોને પણ જોઈતી વસ્તીની ખરીદી કરવાની તક મળશે.

હાલ રાજ્ય સરકારે સવારે નવથી બપોરના ત્રણ વાગ્યા સુધી તમામ 36 શહેરોમાં છુટ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્યના કોરોના કર્ફ્યુ ( corona curfew) હેઠળના તમામ 36 શહેરોમાં 27 મે સુધી નાઈટ કર્ફ્યુ ( night curfew) તો યથાવત જ રહેશે. પરંતુ સવારના નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી વેપાર ધંધા શરૂ રહેશે.
આંશિક અનલોક વચ્ચે વેપારીઓ, દુકાનદારો, ગ્રાહકો અને નાગરિકોએ છુટછાટનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો રહેશે. કોઈપણ જગ્યાએ મોટી ભીડ ન થાય તેની કાળજી રાખવાની રહેશે. માસ્ક પહેર્યા વગર ફરનારા નાગરિકોને અને વેપાર ધંધા કરનારા વેપારીઓને આકરો દંડ કરવામા આવશે.