કેરાલા રાજયના કોલ્લામ્ જિલ્લામાં વિસ્મય નામની એક આયુર્વેદ શાસ્ત્રની તબીબી વિદ્યાર્થિનીએ સાસરી પક્ષ દ્વારા દહેજ મુદ્દે થયેલ સતામણી વિશે ફરિયાદ કરી એ...
તા.29-7-21 ના ‘ગુજરાતમિત્ર’માં પાના નંબર 10 ઉપર ‘50 હજાર કરોડના ખર્ચે સુરતથી ચેન્નાઈ વચ્ચે એકસપ્રેસ વે બનશે. શીર્ષક હેઠળના સમાચાર વાંચ્યા. સરકારી...
યુરોપ અને અમેરિકા જેવા ખંડોના દેશોમાં કોઇ પણ જાતના અકસ્માતો બને છે ત્યારે ખૂબ ઓછી જાનહાનિ થાય છે. જયારે આપણા દેશમાં થતા...
ચાંદલો ખોવાયો છે. ટેલિવિઝનની જાહેરાતોમાં સામાજિક જીવનમાં, અખબારોની પૂર્તિઓાં છપાતી વિવિધ જાહેરાતોમાં ફોટોગ્રાફીમાં જયાં સ્ત્રીઓ જોવા મળે છે ત્યાં પરંપરાત વસ્ત્રોનું રૂપાંતરણ...
આશ્રમમાં ગુરુજી ધ્યાનમાંથી ઊઠ્યા અને શિષ્યોની સાથે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું.પ્રાર્થના બાદ ગુરુજીએ શિષ્યોને ભક્તિનું મહત્ત્વ સમજાવતાં કહ્યું, ‘આત્માનો જન્મ ભક્તિ કરવા...
વરસાદના બુંદ-બુંદને ખબર હોય કે પ્રેમ-રોગીઓએ મારો ઉપભોગ કેવો બુલંદ-બુલંદ કરેલો..! એક છોડવું ઉગાડવા માટે કેટકેટલા ઉધામા કરવા પડે ને પ્રેમની કૂંપણો,...
સર્વનાશની સ્થિતિમાં પણ જે ટકી જાય છે તે વિશ્વવિદ્યાલય (યુનિવર્સિટી) એવા સુવાક્યની સામે વર્તમાનમાં યુનિવર્સિટીની સ્થિતિ ‘‘અત્ર લુપ્તા સરસ્વતી’’ (સરસ્વતી અહીં લુપ્ત...
આણંદ : કણજરી ગામે રહેતા બે પિતરાઇ ભાઈ અને એક માસુમ બાળક સામરખા ગામે ખોડિયાર માતાજીના દર્શન કરવા બાઇક પર નિકળ્યાં હતાં....
આણંદ : ખંભાત શહેરના વ્હોરવાડની પારેખ શેરીમાં રહેતા વકિલ પોતાના પરિવાર સાથે મહોરમ નિમિત્તે નમાજ પઢવા ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના...
આણંદ : મહીસાગર જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે ૭૫મા સ્વતંત્રતા દિવસ સમારોહમાં કલેક્ટર ડો. મનીષકુમાર બંસલે નવતર અભિગમ સાથે જિલ્લામાં બે...
દાહોદ: દાહોદ શહેરમાં ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં બે કોન્ટ્રાક્ટર અને એક મહિલા મળી ત્રણ જણાએ દાહોદ શહેરમાં આવેલ ઉસરવાણ સાયન્સ...
દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ બે માર્ગ અકસ્માતના બે જુદી જુદી જગ્યાએ બનેલા બનાવમાં બે જણાના મોત...
શહેરા, : શહેરા તાલુકામાં 65 ટકા ખેડૂતો વરસાદ આધારીત ખેતી કરતા હોય છે.જ્યારે વરસાદ ખેંચાતા ખેડૂતો ખેતરમાં રહેલ મકાઈ સહિતનો પાક સુકાઈ...
વડોદરા : શહેરના સયાજીબાગ ખાતે ચંદન ચોરોની ટોળકી ત્રાટકી હતી અને સયાજી બાગમાં આવેલા ચંદનના ઝાડને ટાર્ગેટ બનાવી મશીનથી ઝાડ કાપીને લઈ...
વડોદરા : શહેર નજીક આવેલા કરચીયા ગામમાં રહેતા પરમાર બંધુઓએ જુની અદાવતમાં આજે તને પતાવી નાંખવો છે. તેવી બુમો સાથે બાજવાના યુવાન...
વડોદરા : શહેરના રેસકોર્સ સ્થિત જીએસટી ભવનમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતી પત્ની અને જીએસટી અધિક્ષકને પોતાના ઘરના બેડરૂમમાં જ કઢંગી હાલતમાં જીએસટી...
વડોદરા : કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ પાસે વન્યપ્રાણી પ્રેમીઓએ મૃત મગરને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં પ્રાણીપ્રેમી ઓ સહિત જાગૃત નાગરિકોએ ઉપસ્થિત...
વડોદરા : અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાની સાથે જ સ્થિતિ ભયાનક બની ગઈ છે. હજારોની સંખ્યામાં લોકો દેશ છોડીને કાબુલ એરપોર્ટ તરફ ભાગી...
વડોદરા : વડોદરા શહેરમાં રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગસ્ટ નિમિત્તે શહેરના ખાદી ગ્રામ ઉદ્યોગોમાં પાંચ લાખ રૂપિયાના રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ થયું છે.જોકે...
વડોદરા: લાખો રૂપિયાના ડોલર તદ્ન નજીવા ભાવે આપવાની લાલચ આપીને ગ્રાહકને ચૂનો લગાવતી ટોળકીનાં પાંચ ઈસમોને એસઓજીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતાં....
સુરત: તાલીબાન દ્વારા ગઈકાલે કાબૂલની સાથે સમગ્ર અફઘાનિસ્તાન ઉપર કબ્જો કરી લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ત્યારે સુરતમાં અફઘાનિસ્તાનના 14 જેટલા વિદ્યાર્થીઓ...
લોર્ડસ ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે મહંમદ શમી અને જસપ્રીત બુમરાહે 89 રનની ભાગીદારી કરીને ઇંગ્લેન્ડની વિજયની સંભાવનાઓને મારી હઠાવીને આ બંનેની...
સુરતના અગ્રવાલ સમાજના મોભી અને અગ્રસેનભવનમાં ફાઉન્ડરના પુત્ર એવા પાંડેસરા જીઆઈડીસીના જાણીતા બંધુઓએ 50 કરોડથી વધુની નાદારી નોંધાવતા બેંક ઓફ બરોડાએ પોતાનું...
સુરત શહેરની વસતી પોણો કરોડને પાર ભલે પહોંચી છે પરંતુ રેલવે સ્ટેશન આજે પણ 1980ના દાયકામાં જે અવસ્થામાં હતુ તે અવસ્થામાં જ...
અમેરિકાની ઇન્સિટ્યુટ જેવા જ ડુપ્લિકેટ ડાયમંડ સર્ટિફિકેટના આધારે સુરતમાં હીરાનો વેપાર કરતા એક વેપારીને મહિધરપુરા પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે આ વેપારીની...
શહેરના હાર્દ સમાન કોટ વિસ્તારના ચોક બજારમાં આવેલી જૂની સિવિલ હોસ્પિટલની દિવાલ ઉપર અસામાજિક તત્વો દ્વારા રાષ્ટ્ર વિરોધી લખાણ લખતા ભારે વિવાદ...
અમેરિકી પ્રમુખ જો બાઇડન તથા ટોચના અમેરિકી અધિકારીઓ તાલિબાનોએ જે ઝડપથી આખું અફઘાનિસ્તાન કબજે કરી લીધું તેનાથી ડઘાઇ ગયા છે અને અમેરિકાના...
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આજે તાલિબાનોને ખુલ્લું સમર્થન આપતા હોય તે રીતે કહ્યું હતું કે અફઘાનિસ્તાનના લોકોએ ગુલામીની સાંકળો તોડી નાખી છે.પહેલા...
અફઘાનિસ્તાનના પ્રમુખપદેથી રાજીનામુ આપ્યા બાદ અશરફ ગની જે હેલિકોપ્ટરમાં દેશ છોડીને જતા રહ્યા હતા તે હેલિકોપ્ટરમાં રોકડ નાણુ ઠાંસી ઠાંસીને ભર્યું હતું...
રવિવારે ભારત જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યું હતું ત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ પશ્ચિમી ટેકાની સરકારને ઉથલાવીને અફઘાનિસ્તાન અને એની રાજધાની કાબુલ પર...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
કેરાલા રાજયના કોલ્લામ્ જિલ્લામાં વિસ્મય નામની એક આયુર્વેદ શાસ્ત્રની તબીબી વિદ્યાર્થિનીએ સાસરી પક્ષ દ્વારા દહેજ મુદ્દે થયેલ સતામણી વિશે ફરિયાદ કરી એ પછી રહસ્યમય સંજોગોમાં એ પતિગૃહથી મૃત હાલતમાં મળી આવી હતી. દેશના સૌથી વધુ શિક્ષિત મનાતા કેરળમાં આ ડોકટર મહિલાના રહસ્યમયી મોત સામે વિરોધો થયા અને જનજાગૃતિ નિર્માણ થઇ. કેરળના રાજયપાલ આરિફ ખાને વિસ્મયના પરિવારજનની મુલાકાત લીધી અને દહેજના આ સામાજિક દૂષણ સામે જાગૃતિ નિર્માણ કરવા અને મહિલાઓ પરના અત્યાચાર નિવારવા માટેના પ્રયાસ રૂપે એક દિવસના ઉપવાસ પણ કર્યા હતા.
કોઇ રાજયપાલે આવા સામાજિક કારણોસર ઉપવાસ કર્યા હોય એવું કેરળના ઇતિહાસમાં આ પ્રથમ વાર બનેલ છે. રાજયપાલે સાર્વજનિક હિતમાં કાર્યરત રહેતા સ્વૈચ્છિક સંગઠનોને દહેજના દૂષણ વિરોધી સામાજિક જાગૃતિ ફેલાય એ માટે વિશેષ ચળવળ શરૂ કરવાનો પણ અનુરોધ કરેલ છે જે આવકાર્ય હોઇ અભિનંદનને પાત્ર છે. કેરળના બંને વિપક્ષી કોંગ્રેસ અને ભાજપે રાજયપાલના આ ગાંધીવાદી પગલાને ટેકો આપેલ છે.
દહેજની આ ઘટનાના પ્રતિભાવરૂપે કેરળ સરકારે પણ દહેજ વિરુધ્ધ કડક વલણ અપનાવીને આદેશ કરેલ છે કે જે પુરુષ કર્મચારીના લગ્ન થઇ રહ્યા હોય તેણે એક મહિનામાં એફીડેવીટ આપવી પડશે કે તેણે દહેજ લીધું નથી. આ એફીડેવીટ પર કર્મચારીની પત્ની, પિતા, સસરા અને જમાઇના હસ્તાક્ષર હશે. દેશનાં અન્ય રાજયો માટે અનુકરણીય છે. રાજયની સામાજિક સંસ્થાઓએ દહેજના વર્ષો જૂના દૂષણ સામે સામાજિક જાગૃતિ ફેલાવવાના વધુ કાર્યક્રમો આપીને સક્રિય થવાની જરૂર છે. જ્ઞાતિઓનાં સર્વે સંગઠનો પણ પરિવાર માટે નુકસાનકારક બની રહેલ આ દહેજના દૂષણ સામે જરૂરી નિર્ણયો દ્વારા મદદરૂપ બની શકે એમ છે. અમદાવાદ – પ્રવીણ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.