ગુજરાત જીએસટી વિભાગ કરચોરી શોધવાની અને બોગસ બિલિંગના કેસોમાં કડક હાથે કામગીરી કરી રહ્યું છે. જીએસટી વિભાગ ત્રણ હજાર કરચોરોને શોધી રહી...
કોરોનાની મહામારી વચ્ચે લેવામાં આવેલી ગુજકેટની પરીક્ષાનું ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ઇજનેરી અને ફાર્મસીની અટકી પડેલી પ્રવેશ...
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. ઉપરવાસમાં પણ બે દિવસથી સામાન્ય વરસાદને પગલે હથનુર ડેમમાંથી આજે પાંચ હજાર...
અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં ચીની નાગરિકોના એક કાફલા પર એક આત્મઘાતી બોમ્બરના હુમલા બાદ ચીને આજે પાકિસ્તાનને વિવિધ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટોમાં કામ કરી રહેલા...
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 34,457 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 3,23,93,286 પર પહોંચી ગઈ...
અમેરિકામાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯થી ચેપગ્રસ્ત બનતા બાળકોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે બે સપ્તાહમાં જ હોસ્પિટલોમાં દાખલ થતા બાળકોની સંખ્યા સો ગણા જેટલી...
તાલીબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો તેને એક સપ્તાહ પુરું થઇ રહ્યું છે ત્યારે હજી પણ કાબૂલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અંધાધૂંધીના દ્રશ્યો ચાલુ...
રાષ્ટ્રીય રાજધાનીમાં શનિવારે રેકોર્ડ વરસાદ પડ્યો હતો. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી અને શહેરના ઘણા ભાગોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું...
રાજયમાં આજે દિવસ દરમિયાન અમરેલી, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ થયો છે. એકંદરે રાજયમાં 95 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો.ગાંધીનગરમાં...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સુરત મનપામાં 3 સહિત નવા 15 કેસ નોંધાયા છે, જ્યારે 4 મનપા અને 31 જિલ્લાઓમાં એકપણ નવો...
રાજકોટમાં આજે સવારે 5:30 વાગ્યે સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં 5 મહિનાના બાળકનું કોરોનાથી મોત થતા પરિવારનો શોકમાં ગરકાવ થયો છે. આ અંગે...
કોરોનાની બીજી લહેરના પગલે જીઆઈડીસીના ઉદ્યોગારો માટે આત્મનિર્ભર પેકેજ પૂન:અમલી બનાવવામાં આવે તેવી રજૂઆતના પગલે સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠક બાદ...
‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના પ્રાણી સંગ્રહાલય ખાતે સિંહ, વાઘ અને દીપડા માટે ”ઓપન મોટ”પ્રકારના આધુનિક આવાસો તૈયાર કરવામાં આવ્યા છે....
રાજ્ય વેરા ભવન અમદાવાદના નવિનિયુકત મકાનનું લોકાર્પણ કર્યા બાદ અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકારે બોગસ બીલિંગ કરતાં...
નવી દિલ્હી: ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ડિરેક્ટર ડો રણદીપ ગુલેરીયા (Dr Randeep Guleria)એ આજે જણાવ્યું હતું કે ભારત પાસે ત્રીજા COVID...
ભારત પર બ્રિટિશ શાસન (British in India)ના લગભગ 200 વર્ષ દરમિયાન, સોમનાથ મંદિર (Somnath Temple)નું પુન:નિર્માણ (Reconstruction) કોઈના ધ્યાન પર આવ્યું ન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM modi)એ શુક્રવારે ઐતિહાસિક સોમનાથ મંદિર (Historic Somnath temple)માટે વિવિધ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે આજે...
અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો કર્યા બાદ તાલિબાને મહિલાઓના અધિકારો (Taliban on women rights)ની રક્ષા કરવાની વાત કરી હતી. હવે તાલિબાનોએ હેરત ક્ષેત્રની તમામ...
પૂર્વ મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો હતો કે મીડિયાને પણ તાલિબાનીકરણ કરવામાં આવ્યું છે. જમ્મુ-કશ્મીરના પુર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મેહબુબા મુફ્તી (Mehbooba mufti)એ...
નવી દિલ્હી : ઇંગ્લેન્ડ (England) પ્રવાસમાં ટેસ્ટ સીરિઝ (Test series) દરમિયાન જોરદાર પ્રદર્સન (Performance) કરીને ટીમ ઇન્ડિયા (Team India)એ ઇંગ્લેન્ડ પર 1-0ની...
સુરત: સરકારી પ્રાથમિક શાળાઓ (Primary school)ને શેરી શિક્ષણ (education)ના નામે પ્રત્યક્ષ (Offline) શિક્ષણની પરવાનગી આપી હોવાનું બહાર આવતાં સ્વનિર્ભર શાળા સંચાલકોએ મોરચો...
કામરેજ: ગુરુવારે દાદા ભગવાન મંદિરમાં રાખેલા રૂમનું ભાડું (room rent)આપવાનું હોવાથી યુવતીએ ગાડી લે-વેચનો ધંધો કરતા ઈસમને બોલાવી યુવતી (fraud girl), માતા...
સુરત: શહેરના સિટીલાઈટ (city light) વિસ્તારમાં આવેલી સૂર્યપ્રકાશ રેસીડેન્સી (residency)માં રહેતા સાડા ત્રણ વર્ષના બાળક (child)નું બિલ્ડીંગના પાર્કિંગ (parking)માં રમતી વખતે કાર...
સુરત : કેન્દ્રીય મંત્રી બન્યા બાદ સુરત (Surat)ના સાંસદ દર્શના જરદોષ (Darshna jardosh) જનઆર્શિવાદ યાત્રાને લઇને સુરતમાં આવ્યા છે. સુરતમાં વિવિધ વિભાગો...
તાલિબાન (Taliban)ના કબજા બાદ અફઘાનિસ્તાન (Afghanistan)ની સ્થિતિ કથળી રહી છે. અહીં તાલિબાન સત્તા પર આવતા જ ક્રૂરતાનો સમયગાળો શરૂ થાય છે. તાલિબાન લડવૈયાઓ એક...
સફેદ રંગ શાંતિ, પવિત્રતાનું પ્રતીક છે. સફેદનાં પણ અનેક શેડ્સ છે અને દરેક વ્યકિત પોતાની પસંદનો શેડ પસંદ કર છે પરંતુ શેડ...
નાનકડું એવું તગડી ગામ ધંધુકાથી ખાસ દૂર નહોતું. આઠ કિલોમીટર દૂરનું ગામ આ યુગમાં સાવ પાદરમાં હોય એવું જ માની શકાય. ગામ...
બાળપણમાં ભાઈ બહેન માટે વરસાદ એટલે રમવા માટેનું એક મોકળું મેદાન જ બની જાય. ના તો કોઈ ટેન્શન ના તો કોઈ જવાબદારી...
હેંડિંગ વાંચતા જ 3 ઇડિયટસના કેરેકટરનું આંખ સામે ચિત્ર આવી જાય. ફરહાન કુરેશીને wildlife ફોટોગ્રાફર તરીકેની નોકરી મળી જાય છે પણ એનાં...
આજના ઝડપી જીવનમાં નોકરીધંધા માટે બહાર પડેલી સ્ત્રીઓ તેમ જ સામાજિક રીતે સક્રિય સ્ત્રીઓ પાસે જ્યાં રસોઈ બનાવવા માટે પૂરતો સમય નથી...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
ગુજરાત જીએસટી વિભાગ કરચોરી શોધવાની અને બોગસ બિલિંગના કેસોમાં કડક હાથે કામગીરી કરી રહ્યું છે. જીએસટી વિભાગ ત્રણ હજાર કરચોરોને શોધી રહી છે જેમણે બોગસ આઈટીસી ક્રેડિટ મેળવી સરકારની તિજોરીને કરોડોનો ચૂનો ચોપડયો છે. જીએસટી વિભાગ હવે ગુપ્તચર એજન્સીની જેમ આ કરચોરોને શોધી દંડ અને પેનલ્ટીની રકમ વસૂલ કરશે.
છેલ્લા કેટલાંક સમયથી વિભાગ દ્વારા આવી કામગીરી અંગે મોટાપાયે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને તેના પરિણામ સ્વરૂપે વિભાગે કરચોરી અને બોગસ બિલિંગના ઘણા મોટા પ્રમાણમાં કેસો શોધી કાઢવામાં આવ્યા છે. હવે વિભાગ દ્વારા આવા પ્રકારના કેસો શોધી કાઢવા માટે GSTN દ્વારા વિકસાવેલ જીએસટી એનાલિટીક્સ અને ઇન્ટેલીજન્સ નેટવર્ક (GAIN) ટૂલનો ઉપયોગ શરૂ કર્યો છે. જે આર્ટિફિશિયલ ઈંટેલિજન્સનો ઉપયોગ કરી ખોટી વેરાશાખ લેતા અને કરચોરી કરતાં કરદાતાઓ શોધી કાઢે છે.
આ ટૂલ ખરીદ વેચાણના વ્યવહારોની સમગ્ર ચેઇનનો ગ્રાફિકલ આઉટપુટ આપે છે તેમજ બોગસ બિલિંગના કેસો શોધવામાં મદદરૂપ થાય છે.આ ઉપરાંત એનઆઇસી દ્વારા ઇ વે બિલ પોર્ટલ અને FASTAG ના ડેટાનું એકિકરણ કરી તેના આધારે REAL TIME ડેટા ના વિવિધ રિપોર્ટ્સની ફેસિલિટી શરૂ કરી છે. તેથી કરપાત્ર માલનું વાહન કરતાં વાહનોનું રિયલ ટીમ ટ્રેકિંગ સંભવ બન્યું છે.
ગુજરાત જીએસટી વિભાગે આ સિસ્ટમ અને અન્ય ટૂલનો ઉપયોગ કરી કરચોરીની સંભાવનાવાળા વાહનો શોધી કાઢવા અને આવા વાહનો મોબાઇલ સ્કવોર્ડની મદદથી પકડી પાડવા 24*7 કંટ્રોલ રૂમ શરૂ કર્યુ છે. આ કંટ્રોલ રૂમ શરૂ કરવાથી કરચોરીના કેસો શોધી કાઢવામાં વિભાગને સારા પરિણામો મળ્યા છે. વધુમાં વિભાગ દ્વારા BI-Tool વિકસિત કરવામાં આવી છે. જેમાં વિવિધ પ્રકારના ડેટાનો એનાલિસિસ કરી કરચોરીના સંભવિત કેસો શોધી શકાશે