ગાંધીનગર: ગુજરાત (Gujarat)માં કોરોના વાયરસની (Coronavirus) અસર ધીમી પડતા રાજ્ય સરકાર (state govt) દ્વારા એક મહત્તવનો નિર્ણય (decision) લેવાયો છે. ધોરણ 6થી...
નાણાં મંત્રી (Finance minister) નિર્મલા સીતારમણે (Nirmala sitaraman) રાષ્ટ્રીય મુદ્રીકરણ કાર્યક્રમ (National monetization program) અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul gandhi)...
સુરત: મનપા (SMC) દ્વારા શહેરીજનોની સુવિધા માટે સમસ્યાઓની ઓનલાઇન ફરિયાદ (Online complain) કરી શકાય એ માટે પોર્ટલ ઉપલબ્ધ છે. જો કે, આ...
સુરત: ચેમ્બર (chamber of commerce)ના પ્રતિનિધિમંડળે જીએસટી વિભાગ (Gst dept) સુરત (surat) ડિવિઝન-૭ના જો.કમિ. જોઇન્ટ કમિશનર એ.બી.મહેતા અને ૮ના જોઇન્ટ કમિશનર પી.જે.પૂજારાની...
સુરત: કોરોના (Corona)ના સંક્રમણને નાથવા માટે વેક્સિનેશન (vaccination) ખૂબ મહત્ત્વનું છે. સંક્રમણને નાથવા માટે કોવિડ ગાઈડલાઈન (guideline)નું પાલન કરવું તો જરૂરી જ...
અંકલેશ્વર, ભરૂચ: અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે (National highway) 48 ઉપર બસમાં સવાર આંગડિયા પેઢી (Angadiya firm)ના 4 કર્મચારી પાસે રહેલા રૂ.2.50 કરોડના...
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વેરા બીલ સુરતની પ્રજાને મળવા લાગ્યા છે. મારું બીલ પણ આવ્યું. જે વાત હું કરવા જઈ રહ્યો છું તે...
આપણે ત્યાં અવારનવાર સમાચાર પ્રગટ થતાં રહે છે કે અમુક મંદિરનાં શિખર પર સોનુ મઢવામાં આવ્યું, તો અમુક મંદિરમાં દેવી-દેવતાને સોનાનાં દાગીનાઓ...
શું આઝાદી ને શું ગુલામી? ભાઈ આ પૃથ્વી ઉપર જીવવાની જાગીરી કે હક્ક બસ જીવનાર એકલાનો જ છે? આ જ શક્તિશાળી શરીર...
કિન્નરો સામાન્ય રીતે કોઇક કુટુંબમાં બાળકનો જન્મ થાય કે કોઇને ત્યાં શુભ પ્રસંગ હોય ત્યારે જ જોવા મળે છે. બાકીના સમયમાં એ...
ઉપરના મથાળા હેઠળ મોદીજીની ભુરી ભુરી તારીફ કરતુ ચર્ચાપત્ર તા. 12-8ના રોજ કિશોરભાઇએ લખ્યુ છે જે સિક્કાની એકજ બાજુ દર્શાવે છે. પ્રધાનમંત્રી...
કોશલ દેશમાં રામદાસ ગુરુજીનો આશ્રમ દેશભરમાં પ્રખ્યાત હતો. પુરા દેશમાંથી શિષ્યો તેમની પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા આવતા.આશ્રમમાં સૌમ્ય નામનો એક ખૂબ જ...
2024 માં લોકસભાની આગામી ચૂંટણી પહેલાં આપણા રાજકારણ પર છવાઇ જાય તેવો કોઇ મુદ્દો હોય તો તે જ્ઞાતિ આધારિત વસ્તીગણતરીનો હશે. તા....
થોડા દિવસ પહેલાં એક મિત્ર સાથે વાત નીકળી. તેમણે કહ્યું, જયોર્જ ડાયસ મજૂર માણસ તમે તેને આકાશની નીચે અને ધરતીની ઉપરનો કોઈ...
દેશમાં કોરોનાવાયરસનો રોગચાળો શરૂ થયો તેના પણ એકાદ વર્ષ પહેલાથી શરૂ થયેલી આર્થિક મુશ્કેલીઓ શમવાનું નામ નથી લેતી. આર્થિક મંદીને રોગચાળાએ વધુ...
નડિયાદ : મહુધા તાલુકાના ચુણેલ ગામના અતિચકચારી વાંસકૌભાંડ આખરે પોલીસ ચોપડે ચડ્યું છે. જે તે સમયના તાલુકા વિકાસ અધિકારીના અહેવાલ બાદ મામલો...
આણંદ : વિદ્યાનગર ખાતે રક્ષાબંધનની રાત્રે તસ્કરોએ ઉદ્યોગપતિના મકાનને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરી હતી. ઉદ્યોગપતિ તેમના પરિવાર સાથે રાજકોટ ખાતે સાળાના...
લુણાવાડા :લુણાવાડાના પાંડરવાડામાં છેલ્લા 15 વર્ષથી વીજ વિક્ષેપની સમસ્યા સર્જાય હતી. આ સદર્ભે ગામલોકો દ્વારા અનેક વખત ફરીયાદ કરવા છતા કોઈ ઉકેલ...
વડોદરા: આડમાં વિદેશથી ત્રણ વર્ષમાં 24.50 કરોડ રૂપિયાનું ટ્રેડિંગ મેળવીને કટ્ટરવાદી સલાઉદ્દીન શેખ અને તેના સાગરીતો નાણાંનો ઉપયોગ દિલ્હી ખાતે સીએએના તોફાનીઓને...
વડોદરા: સુરત બાદ હવે વડોદરામાં ગણેશોત્સવ અને નવરાત્રિ ઉત્સવ નહીં તો વોટ નહીં ના બેનરો લગાડવામાં આવ્યા.સરકાર દ્વારા એસઓપી જલદીમાં જલદી બહાર...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના કેટલાક તળાવનું બ્યુટિફિકેશન કરવા પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો જોકે આડેધડ કામગીરીને કારણે કેટલાક તળાવો...
વડોદરા: વડોદરામાં ચાલતા દારૂના ધંધા બંધ કરાવવા મામલે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી....
વડોદરા: શહેરના આજવા રોડ ખાતે પિયરમાં રહેતી પરણિતાની હાથની મહેંદીનો રંગ ઉતર્યો ન હતો. ત્યાં દહેજ ભુખ્યા સાસરીયાઓએ લગ્નના ચોથા દિવસથી જ...
મેન્ગ્રોવ જંગલો આપણી પૃથ્વીના ટ્રોપિકલ અને ઉપટ્રોપિકલ વિસ્તારોમાં ખાસ કરીને ૨૫ અંશ ઉત્તર અને ૨૫ અંશ દક્ષિણ અક્ષાંશો વચ્ચે જોવા મળે છે....
મોનાલીસાના ચહેરાનો ભાવ અને બૂફેના કાઉન્ટર પર પીરસનારાના ચહેરાના ભાવ આજ સુધી કોઈ જાણી શક્યું નથી. જેમ દુકાન સામે હાથમાં વાડકો લઈને...
ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી ઍક્ટ, ૧૯૫૨ની કલમ ૨૦૧ ફેમિલી સ્પોન્સર પ્રેફરન્સ કેટેગરીના પિટિશનો માટે એક વર્ષના કુલ્લે ૨,૨૬,૦૦૦ ઈમિગ્રન્ટ વિઝા ફાળવે છે....
એક વડીલ મિત્ર જ્યારે પણ ક્લિનિકમાં ડોક્ટરને બતાવવા જાય અને ડોક્ટર કે આરોગ્ય કર્મચારી એમનું BP માપે તો વધારે જ આવે.. વળી,...
તમાકુ અથવા આલ્કોહોલના સેવનની આદત માનવીને ગંભીર બિમારીનો ભોગ બનાવે છે. જેથી તમાકુ આલ્કોહોલ કે કોઈ પણ પ્રકારના નશાથી દુર રહેવું જ...
મારું નામ નીલેશ છે, નીલેશ રૂપારેલ.. ગુપ્તાજીનો ઇસ્ત્રીનો બાંકડો હતો ને ત્યાં હવે હું કોફી બનાવીને વેચવાનો છું…’ મેં ચશ્માની જાડી ફ્રેમવાળા...
રશિયાની ઓલિમ્પિયન એલા આ વખતની ટોકયો ઓલિમ્પિકમાં ગોલ્ડમેડલ જીતી પોતાના દેશનું નામ વિશ્વમાં ફરી એક વાર રોશન કરવામાં સફળ રહી છે. એલા,...
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ગાંધીનગર: ગુજરાત (Gujarat)માં કોરોના વાયરસની (Coronavirus) અસર ધીમી પડતા રાજ્ય સરકાર (state govt) દ્વારા એક મહત્તવનો નિર્ણય (decision) લેવાયો છે. ધોરણ 6થી 8ની સ્કૂલો ગુરુવારથી શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાઓમાં 50 ટકા કેપેસિટી (Half capacity) સાથે વિદ્યાર્થીઓ (students)ને બોલાવવામાં આવશે.
ગુજરાતમાં કોરોના મહામારીને કારણે સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ (online education) શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ જાન્યુઆરી બાદ કોરોનાના કેસો નિયંત્રિત થતાં સરકારે ફરીવાર સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ (regular class) શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેમાં પ્રથમ ધોરણ 12 બાદમાં 9 થી 11 અને હવે ધોરણ 6 થી 8 ઓફલાઇન વર્ગો ચાલુ કરવા (schools reopening) અંગે આખરે રાજ્ય સરકારે નિર્ણય લઈ લીધો છે. રાજ્યમાં ધોરણ 6થી 8ના વર્ગો ગત 18 ફેબ્રુઆરી 2021ના રોજ શરૂ કરવામાં આવ્યા હતા. એ સમયે બાળકોને માસ્ક, સેનિટાઈઝર, ઓક્સિમીટર, થર્મલગન દ્વારા ચેકિંગ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. એ સમયે 40ની કેપેસિટીવાળા ક્લાસમાં 10 જ બાળકને બેસાડવામાં આવ્યાં હતાં, પરંતુ માર્ચ મહિના બાદ કોરોનાની બીજી લહેર શરૂ થતાં ફરીવાર સ્કૂલો બંધ કરવી પડી હતી.

ત્યારે કોરોનાની બીજી લહેર હવે સમાપ્ત થવાને આરે હોય ફરી શિક્ષણ જગત હરકતમાં આવી ગયું છે, અને મહામારી સામે જ્ઞાનનું સ્તર ઉંચુ કરવા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે, ગુજરાતમાં 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવશે. સામાન્ય રીતે લેવાતા નિર્ણય મુજબ જ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠકમાં ધોરણ 6 થી 8ની શાળાઓ 2જી સપ્ટેમ્બર ગુરુવારથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ 30 હજાર કરતાં વધુ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ શરૂ કરાશે. આ સાથે જ ગુજરાતમાં 32 લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યનો પ્રારંભ થશે. સાથે જ હાલ ગુજરાતમાં સૌથી વધુ ચર્ચાઈ રહેલા શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મામલે શિક્ષણમંત્રીએ કહ્યું કે, શિક્ષક સજ્જતા સર્વેક્ષણ આખા દેશમાં હકારાત્મક પહેલ ગુજરાતે કરી છે.

આ માટે 38 ટકા શિક્ષકોએ સર્વેક્ષણમાં ભાગ લીધો એ તમામ ભાઈ-બહેનોને હું દિલથી અભિનંદન આપું છું. આ ફરજિયાત ન હતું, પણ મરજીયાત હતું. તેની કોઈપણ પ્રકારની સેવા પોથીમાં કેરિયરમાં નોંધ પણ થવાની નથી. દરમિયાન આ સંજોગોમાં 38% શિક્ષકો હાજર રહ્યા છે, બાકીના ભવિષ્યમાં પણ આ પ્રકારની સર્વેક્ષણ પદ્ધતિમાં જોડાય તેવો પ્રયત્ન કરવામાં આવશે. આ સર્વેક્ષણ ખૂબ સારું રહ્યું તેઓ શિક્ષકોએ પ્રતિસાદ આપ્યો છે.