વડોદરા: વડોદરા મહાનગર પાલિકામાં સાત ગામોના સમાવેશ પૈકી ઉંડેરા ગામનો પણ સમાવેશ કરી વોર્ડ નં 10 નાં વહીવટી વોર્ડમાં સંચાલન માટે આપેલ...
વડોદરા: જે રીતે મોંઘવારી વધી રહી છે અને પેટ્રોલ ડીઝલ સહિત ગેસના ભાવો વધી રહ્યા છે તેનાથી ચિંતિત થઈને રીક્ષા ચાલકોએ...
વડોદરા: રૂરલ એસઓજી પોલીસે કરજણ તાલુકાના ભરથાણા ગામની સમીમાં એલ એન્ડ ટી ટોલનાકા પાસે ખાનગી બસમાં મુસાફરી કરતા જામનગરના શખ્સ પાસેથી પોલીસે...
વડોદરા: આગામી ડિસેમ્બર મહિનામાં એમ. એસ. યુનિવર્સિટીની સેનેટની વિવિધ વિભાગોની ચૂંટણી યોજાનાર છે. ત્યારે દરેક વિભાગના ઉમેદવારોએ કમર કસીને ચૂંટણી લડવા માટેની...
વડોદરા: શહેરના કારેલીબાગ ખાતે બાલાજી અગોરા મોલ ને 1 લાખ 25 હજાર સ્કવેર ફિટ જગ્યા પાછી લેવાની જાહેરાત સામાન્ય સભામાં મેયરે કરી...
વડોદરા : વડોદરા નજીક પસાર થતો નેશનલ હાઈવે ફરી ગોઝારો બન્યો હતો દેણા ચોકડી પાસે માતેલા સાંઢની જેમ દોડતા અજાણ્યા વાહનની ટક્કરે...
રાજ્યમાં સોમવારે કોરોનાના વધુ 20 કેસ નોંધાયા છે. જ્યારે વલસાડમાં વધુ એક દર્દીનું મૃત્યુ થતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,090 પર પહોંચ્યો છે....
દિવાળી પહેલા જ સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારે મહેસુલ તંત્રમાં ધરખમ ફેરફાર હાથ ધર્યા છે. ખાસ કરીને 118 જેટલા નાયબ મામલતદારોને મામલતદાર તરીકે...
નવેમ્બર માસના આરંભે જ રાજ્યમાં સતત ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. તેમાંયે ખાસ કરીને ગાંધીનગર, ડિસા તથા નલિયામાં સતત તીવ્ર ઠંડીનો ચમકારો...
સુરત: (Surat) કાદરશાની નાળ સ્થિત સુરત મનપાનું શોપીંગ સેન્ટર (Corporation Shopping Center) જર્જરીત થઇ ચુકયુ છે. તેમજ અહીના ભાડુઆતોની લીઝ પણ પુરી...
ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગર સરખેજ હાઇવે પરના સોલા પાસે રૂ. ૧૭૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૨.૩૬ કિલોમીટરના શહેરના સૌથી મોટા સિક્સ લેન એલિવેટેડ...
સુરત: (Surat) એકવીસ દિવસના વેકેશનનો છેદ ઉડાડી તાજેતરમાં રાજય સરકારે નેશનલ અચિવ સરવે માટે સુરત જિલ્લાની અઢીસો સ્કૂલ્સને ચાલુ રાખવા ફરમાન કરતા...
સુરત: (Surat) આયાતી કોલસા, કલર કેમિકલ અને ડાઇઝના ભાવો અનેકગણા વધી જતાં પ્રોસેસર્સ દ્વારા દિવાળી (Diwali) સિઝનમાં જોબચાર્જમાં બે વાર 20-20 ટકાનો...
નવસારી: (Navsari) રેલવે અને કાપડ રાજ્યમંત્રી દર્શનાબેન જરોદશે આજરોજ નવસારી જિલ્લાના સશીલપુર ખાતે મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ્વે કોરીડોરના ફુલ સ્પાન ગર્ડરના કસ્ટીંગ યાર્ડનો...
મુંબઈ: (Mumbai) શાહરુખ તથા ગૌરી ખાને આર્યન માટે પર્સનલ બોડીગાર્ડ રાખવાનો નિર્ણય લીધો છે. શાહરુખની સાથે જેમ બોડીગાર્ડ રવિ પડછાયાની જેમ રહે...
2013માં બિહારની (Bihar) રાજધાની પટનામાં (Patna) બીજેપી (BJP) નેતા નરેન્દ્ર મોદીની (Narendra Modi) હુંકાર રેલી દરમિયાન ઐતિહાસિક ગાંધી મેદાન અને પટના જંકશન...
આજે રમા એકાદશીની સાથે દીપાવલી (Diwali) પર્વનો પ્રારંભ થયો છે. આ વર્ષે રમા એકાદશી અને વાઘ બારસની તિથિ સોમવારે એટલે આજે એક...
સુરતઃ (Surat) ખાણીપીણીના શોખીન સુરતીઓને હવે દમણ સુધી જવાની જરૂર નહીં પડે. હરવા-ફરવા સાથે જલસા કરવાની પ્રકૃત્તિ ધરાવતા સુરત અને દક્ષિણ ગુજરાતના...
સુરત: (Surat) પોલીસ કમિશનર અજય તોમરના (Police Commissioner Ajay Tomar) આક્રમક વલણને કારણે હાલમાં અંડર વર્લ્ડ ડોન લપાઇ ગયા છે. અલબત અમરોલી...
દિવાળી પ્રકાશપર્વ તરીકે ઓળખાય છે. દિવાળીમાં લોકો લાઈટીંગની સજાવટ કરતા હોય છે, પરંતુ આ વર્ષે ગુજરાતીઓને લાઈટ્સનો ઝગમગાટ કરવાનું મોંઘું પડશે. દિવાળીના...
સુરત: (Surat) પાંચ હજાર કરોડના કૌભાંડમાં (Scam) હવે નવી ફરિયાદો દાખલ કરવા માટે ચક્રો ગતિમાન થયા છે. જેમાં કૌભાંડી ભાવિક કોરાટ (Bhavik...
T-20 વર્લ્ડકપ 2021માં (T-20 World Cup) ભારતીય ટીમની (India) શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી છે. 24 ઓક્ટોબરના રોજ પહેલી મેચ પાકિસ્તાન (Pakistan)...
શારજાહ: (Sharjah) જોરદાર રિધમમાં ચાલી રહેલી ઇંગ્લેન્ડની ટીમ આઇસીસી ટી-20 વર્લ્ડકપમાં (T 20 World Cup) ગ્રુપ એકની મેચમાં સોમવારે અહીં જ્યારે શ્રીલંકા...
સુરત: ભારત સરકાર (Indian Governmet) દ્વારા ટેક્સટાઇલ ઉદ્યોગને (Textile Industry) પ્રોત્સાહન આપવા માટે દેશમાં 7 મેગા ટેક્સટાઇલ પાર્ક (Mega Textile park) નિર્માણ...
સુરતઃ શહેરમાં (Surat) પહેલી વખત દેશના સૌથી નાની ઉમરના બ્રેઈનડેડ (Brain dead) બાળકના (Child) બંને હાથોનું દાન (Hand Transplant) કરાયું હતું. ૧૪...
આ વખતે ધનતેરસનો (Dhanterash) તહેવાર 2 નવેમ્બર 2021ના રોજ ઉજવવામાં આવશે. હિંદુ (Hindu) કેલેન્ડર (Calendar) મુજબ, ધનતેરસ કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રીજ પર...
ટી-20 વર્લ્ડ કપમાં (T-20 World cup) ન્યૂઝીલેન્ડના (New zealand) હાથે મળેલી દિલધડક હાર બાદ ટીમ ઈન્ડિયાના (India) ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit...
વધતી જતી મોંઘવારીએ (Inflation) સામાન્ય લોકોની કમર તોડી નાખી છે અને દિવાળી (Diwali) પહેલા લોકોને ફરી એકવાર મોંઘવારીનો ભારે ફટકો પડ્યો છે....
મુંબઈ હાઈકોર્ટે (Mumbai Highcourt) જામીન આપ્યા બાદ આર્યન ખાન જેલમાંથી (Aryan Khan Bail) છૂટી મન્નતમાં પહોંચી ગયો છે, પરંતુ શું અહીં આર્યન...
સુરત: ગુટખા ખાવાની તલબમાં એક પિતાએ (Father) 12 વર્ષના પુત્રને (Son) મક્કાઇપુલની પાળી પર બેસાડતા આ પુત્ર નદીમાં પડી ગયો હતો. આ...
ભારત Aની મહિલા ટીમે બાંગ્લાદેશ Aને 46 રને હરાવી મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ પોતાને નામે કર્યો
છેલ્લી ઘડીએ બદલાયો પ્લાન? બીજા રિઝર્વેશન ચાર્ટ સુધી બોર્ડિંગ પોઇન્ટ બદલવાની મંજૂરી મળે તેવી શક્યતા
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં બે આતંકીઓ માર્યા ગયા, સુરક્ષા દળોએ બે AK-47 રાઈફલ પણ જપ્ત કરી
મન કી બાતમાં પ્રધાનમંત્રીનો દાવો: વિશ્વ એઆઈ શક્તિના ઉપયોગ માટે સમિટ બન્યો નિર્ણાયક ટર્નિંગ પોઇન્ટ
શરદ પવારની તબિયત ફરી લથડી, પુણે હોસ્પિટલમાં દાખલ કરાયા
ટ્રમ્પે 24 કલાકમાં વૈશ્વિક ટેરિફમાં 5% વધારો કર્યો: પહેલા 10%, હવે 15% ટેરિફ લાગુ કર્યો
હિંદુ સમાજની એકતા અને સમરસતા માટે કાલોલ ખાતે વિરાટ હિંદુ સંમેલનની તડામાર તૈયારીઓ
અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઈ હુમલો: 16ના મોત, પાકનો દાવો 7 TTP કેમ્પોને નિશાન બનાવ્યા
રાજ્ય બહારના કામદારની નોંધણી ન કરાવતા મધવાસની મુવાડી ખાતે કંપની સામે કાર્યવાહી
CM Bhupendra Patel સુરત ની મુલાકાતે,Narendra Modiના‘મન કી બાત’સાથે સાંસ્કૃતિક મહોત્સવનો પ્રારંભ
નિવૃત્ત સિનિયર સિટીઝનને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવવાની ધમકી
એક વર્ષથી ફરાર રીઢો ગુનેગાર શેખર સાળુંકે ઝડપાયો દેહવ્યાપારથી લઈને 15 ગુનાઓમાં સંડોવણી
સુરતમાં શાળામાં બાળકો પાસે સફાઈ કામ? વીડિયો વાયરલ થતા શિક્ષણ તંત્ર માં ચકચાર
દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી:ISI સાથે જોડાયેલા 8 શંકાસ્પદોની ધરપકડ,દેશભરમાં હુમલાની સાજિશની તપાસ તેજ
મેરઠમાં પરિવહન ક્રાંતિનો પ્રારંભ: Narendra Modi આજે મેટ્રો અને ‘નમો ભારત’ ટ્રેનનો ભવ્ય શુભારંભ કરશે
190 પાર કરનાર જીતશે? અમદાવાદમાં ભારત–દક્ષિણ આફ્રિકાની નિર્ણાયક લડત
રફતારના રાક્ષસો બેફામ : ને.હાઈવે 48 પર ડમ્પરની અડફેટે કારખાનેદારનું મોત
સમા વિસ્તારમાં બેરિકેડ તોડી કાર ડ્રેનેજના ખાડામાં ઘૂસી
અમદાવાદમાં સુપર-8નો મહાસંગ્રામ:ઑફ-સ્પિનનો ફંદો કે પાવરપ્લેનો તોફાન?
ટેક્સાસમાં DHS એજન્ટની ગોળીબારીમાં અમેરિકન નાગરિકનું મોત:નવા રેકોર્ડ્સે ઉઠાવ્યા ગંભીર સવાલો
પાકિસ્તાનની અફઘાન સરહદે એરસ્ટ્રાઈક
બાળકોના જાતીય શોષણ બદલ અવિમુક્તેશ્વરાનંદ સામે FIR કરાશે: પ્રયાગરાજ કોર્ટનો આદેશ
સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર સતત બીજી સંકલન બેઠકમાં ગેરહાજર, કલેકટર સામેની નારાજગી યથાવત ?
ભારત-બ્રાઝિલ વચ્ચે ખનિજ કરાર પર હસ્તાક્ષર: 5 વર્ષમાં 20 અબજ ડોલરના વેપારનું લક્ષ્ય
શિનોર હની ટ્રેપ કેસમાં મુખ્ય આરોપી આશિક પઠાણને 27 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ
US સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને રદ કર્યાના કલાકો પછી ટ્રમ્પે 10% ટેરિફ ફરીથી લાદવાની જાહેરાત કરી
લિંબાયતના રુદ્ર પેલેસમાં કરુણ અકસ્માત,દીકરીને બચાવતા માતાનું મોત, પુત્રી સારવાર હેઠળ
કાલોલ તાલુકાના એરાલ ઓડ ફળિયા ખાતે સીડી પરથી પડી જતા 29 વર્ષીય યુવાનનું મોત
કોંગ્રેસ વિરુદ્ધ દેશભરમાં ભાજપનો વિરોધ: રાહુલને કાળા ઝંડા બતાવાયા, કોંગ્રેસના પૂતળા બાળ્યા
પ્રતાપુરા ચોકડી પાસે સળિયા ભરેલા ટ્રેક્ટરની ટક્કરથી બાઇક સવાર 64 વર્ષીય ઇસમનું મોત
વડોદરા: વડોદરા મહાનગર પાલિકામાં સાત ગામોના સમાવેશ પૈકી ઉંડેરા ગામનો પણ સમાવેશ કરી વોર્ડ નં 10 નાં વહીવટી વોર્ડમાં સંચાલન માટે આપેલ છે.પરંતુ ઉંડેરા ગામમાં આજ દિન સુધી ગ્રામજનોની સુખાકારી માટે કોઈપણ પ્રકારના વિશેષ કામ કરવામાં આવ્યા નથી.માત્ર ઉંડેરા ગામમાં આકારણી કરીને ગામ પાસેથી તગડો વેરો વસુલવાની તૈયારી પાલિકા તંત્ર કરી રહ્યું હોવાના આક્ષેપ ગ્રામજનોએ કર્યા છે. વડોદરાના વોર્ડ નંબર 10 માં સમાવિષ્ટ ઉંડેરા ગામના તળાવમાં રવિવારે કોઈ ઝેરી પ્રવાહી આવી જવાથી હજારોની સંખ્યામાં નાની મોટી માછલીઓના મોત થયા હતા.
અને તેના માટે પાલિકાના સત્તાધીશો દ્વારા કોઈપણ પ્રકારની યોગ્ય કામગીરી કરવાના બદલે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં જાઓ આરોગ્ય વિભાગમાં જાઓ આ સાહેબને મળો પેલા સાહેબને મળો એવી ખો આપી રહ્યા છે અને આ તળાવમાં મરેલી માછલીઓના કારણે જો કોઈ ભયંકર રોગચાળો ફાટી નીકળશે તો એનો ભોગ ગ્રામજનોએ બનવું પડશે. સામાજિક કાર્યકર અબ્દુલ પટેલે જણાવ્યું હતું કે હાલમાં ઉંડેરા વિસ્તારને શહેરમાં સમાવિષ્ટ કરવામાં આવેલ હોવા છતાં આરોગ્યની જવાબદારી કોયલી પીએસસી એટલે કે જિલ્લા પંચાયત અંતર્ગત દેખરેખ રાખવામાં આવે છે.
હાલમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગોનો વાવર છે. ઉંડેરા ગામમાં લાખોની સંખ્યામાં માછલીઓ મરી જવાથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ છે. જો ઉંડેરા ગામમાં યોગ્ય સુવિધાઓ નહીં અપાય તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા વેરો નહીં ભરવા માટે આહવાન કરા શે.અવાર નવાર અહીંનાઔદ્યોગિક એકમો દ્વારા ઝેરી પ્રવાહી અને વાતાવરણ પ્રદૂષિત થાય તેવા ઝેરી ગેસ છોડતા હોય છે. જેથી આગામી દિવસોમાં સામાજિક કાર્યકર અબ્દુલ પટેલ દ્વારા યોગ્ય કાનૂની સલાહ પછી સંબંધિત કસૂરવારો વિરુદ્ધ કાયદેસર રીતે આગળ વધવામાં આવશે અને જવાબદારો સામે પગલાં લેવાની સત્તાધિશોને ફરજ પાડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.