ભારત સરકારના માર્ગ વાહનવ્યવહાર મંત્રાલયે નવા વાહનોના રજીસ્ટ્રેશન નંબર માટે એક નવી સીરિઝ – ભારત સીરિઝ (બીએચ સીરીઝ શરૂ કરી છે. આ...
છેલ્લા કેટલાક દિવસથી મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદ મંદ પડી ગયો છે ત્યારે હવે આ વિસ્તારોમાં ૨૯ ઓગસ્ટથી વરસાદ વેગ પકડી શકે...
અમેરિકાના લશ્કરે જણાવ્યું છે કે તેણે અફઘાનિસ્તાનમાં એક સ્થળે ડ્રોન હુમલો કરીને આઇએસઆઇએસ સંગઠનના બે પ્લાનરોને મારી નાખ્યા છે. કાબુલ એરપોર્ટ પર...
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા જુના કેસોમાં રીકવરી માટે આવકવેરા કમિશનરેટને આદેશ આપવામાં આવતા સુરત સહિતના આવકવેરા વિભાગે 6 વર્ષ...
ભરૂચ જિલ્લાના ઉદ્યોગો, પ્રજા, માછીમારો, ખેડૂતો, જળ અને જમીન માટે PM નરેન્દ્ર મોદીની અતિ મહત્ત્વકાંક્ષી ભાડભૂત બેરેજ યોજના હવે સાકાર થવા તરફ...
સુરત શહેરમાં પાડેસરા જીઆઇડીસી સાથે સાથે ઠેકઠેકાણે પ્રદુષણ ઓકતા એકમોની ભરમાર થઇ ગઇ છે. ડીંડોલી નંદનવન ટાઉનશીપ સામે રેલ્વે ટ્રેક ઉપર આવેલી...
અમદાવાદમાં મકરબામાં ઈલેટ્રોનિકસ ચીજવસ્તુઓનો શો રૂમ ધરાવતા એક વેપારીને પોતાની ગર્લ ફ્રેન્ડ સાથે મનદુ:ખ તેમજ ઘરની સમસ્યાઓ દૂર કરાવવા માટે પોતાના જ...
સુરત : કોર્ટમાં ભરણપોષણની ફરિયાદ દરમિયાન મહિલા (woman)એ બીજા યુવક (lover)ની સાથે મોબાઇલમાં ચેટિંગ (chatting) નહીં કરવાની બાંહેધરી આપીને પતિ (husband) સાથે...
કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. આજે સાંજે અમદાવાદ કલેકટર ઓફિસ ખાતે તેમણે સાંસદો,...
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીની ૧૨૫મી જન્મજયંતિની રાજ્યવ્યાપી ઉજવણી આજે કરવામાં આવી હતી. સીએમ વિજય રૂપાણીએ રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિની...
રાજધાનીમાં, પોલીસે એક સનસનાટીભર્યા હત્યા કેસ (Delhi murder case solve by tattoo)નો પર્દાફાશ કર્યો છે. યુવકની હત્યાના મામલે ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની પોલીસ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપામાં કોરોનાના 4 નવા કેસ સાથે માત્ર 10 કેસ નોંધાયા હતા. રાજ્યમાં નોંધાયેલા કેસમાં વડોદરા મનપામાં 2,...
ઇંગ્લેન્ડે (England) શનિવારે હેડિંગ્લે (Headingley)માં ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારત (India)ને એક ઇનિંગ્સ અને 76 રનથી હરાવી ફાસ્ટ બોલર ઓલી રોબિન્સન (Oli...
વાપી: વાપી (Vapi)ની પરિણીતા (Married woman)ને તેનો પતિ (husband) રોજ મારમારી પિયરમાંથી દહેજ (dowry) રૂપે રૂપિયા લઈ આવ, નહીં તો મારા ઘરમાં...
શનિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના એરપોર્ટના પ્રવેશ દ્વાર પર ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે. ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા છે. આ ઘટના...
તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ અને પશ્ચિમ બંગાળ (West Bengal)ના મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Manta banerjee)ના ભત્રીજા અભિષેક બેનર્જી (Abhishek benarjee)એ કોલસા...
સુરત: સુરત (Surat) શહેરમાં વરસાદે (rain) છેલ્લા ત્રણ દિવસથી વિરામ લેતા અસહ્ય ગરમી અનુભવાઇ રહી છે. પરંતુ હવામાન વિભાગે (forecast dept) જન્માષ્ટમી...
નવી દિલ્હી: કોરોના વાયરસ (corona virus) સંક્રમણનું જોખમ હજી સમાપ્ત થયું નથી. બીજી લહેર જ્યારે આત્યંતિક સ્તરે હતી ત્યારે આખા દેશમાં બીમારીના...
ગુજરાત (Gujarat)ના નાયબ મુખ્યમંત્રી (deputy cm) નીતિન પટેલે (Nitin patel) એમ કહીને નવો વિવાદ ઉભો કર્યો છે કે જ્યાં સુધી હિન્દુઓ બહુમતી...
કૃષ્ણ એ કંઈ ઐતહાસિક પાત્ર થોડું છે? તે ભારતીય પ્રજાના DNAમાં ઊતરી ગયેલો અંડર કરંટ પાવર સોર્સ છે. ભગવાન કૃષ્ણે તેમના જીવનમાં...
ટોક્યો પેરાલિમ્પિક્સ: ટોક્યો પેરાલિમ્પિક્સમાંભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ઈતિહાસ રચ્યો છે. ભાવિનાએ પેરાલિમ્પિક ટેબલ ટેનિસ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચવા માટે તેના સેમિફાઇનલ મુકાબલામાં...
શ્રાવણ માસની ઉત્તમ ભેટ એટલે કૃષ્ણ જન્માષ્ટમી. એ દિવસે મટકી ફોડીને કૃષ્ણજન્મ ઉજવીએ કે ન ઉજવીએ પણ કૃષ્ણ હંમેશાં કોઈ ને કોઈ...
પ્રાણાલીએ ધો. 12 વિજ્ઞાન ગણિત જૂથ સાથે પાસ કર્યું છે પરંતુ ગણિત સાથે ઉચ્ચ અભ્યાસક્રમમાં નથી જવું. માતા-પિતાને ખાસ કરીને માતાને આર્કિટેક્ચરમાં...
શ્રાવણ માસ દરમ્યાન અધધધ તહેવારો આવ્યા.… ઘણાં લોકોએ એકટાણાં કર્યાં તો ઘણાંએ માત્ર ફરાળ ખાઈને ચલાવ્યું. આ બધા દરમ્યાન આપણા શરીરમાં કેટલી...
કેમ છો?હેપ્પી જન્માષ્ટમી.શ્રાવણ મહિનામાં વરસાદની સાથે ધર્મની ધારામાં પણ આપ સહુ ભીંજાતાં રહો એવી શુભેચ્છાઓ….કૃષ્ણ એટલે આબાલવૃદ્ધ સહુના પ્યારા ભગવાન… મધુસૂદન, વાંસળીવાદક,...
સ્વતંત્ર દેશની આમજનતાએ લોકસભાના ઘણાં ચઢાવ-ઉતાર જોયા છે. સંસદનું ગૌરવ જાળવવું એ સંસદોની ફરજ છે. મતદાતાઓએ સીધા મતદાનથી ચૂંટેલા પ્રતિનિધિઓ લોકસભામાં પહોંચે...
રોજ સવારે સમાચારપત્ર હાથમાં લો અને આઘાતજનક સમાચાર વાંચવા મળે. બળાત્કાર, સામુહિક બળાત્કાર, દહેજ,પરિણીતાની હત્યા, એસિડ એટેક, જાતીય સતામણી, લૈંગિક વિકૃતિ,ઘરેલુ હિંસા,ઘરમાંથી...
પશ્ચિમ બંગાળની હિંસા માટે રાષ્ટ્રીય માનવાધિકાર પંચની જે સમિતિએ રીપોર્ટ આપેલ તેને મમતા બેનરજીએ અદાલતના અપમાન સમાન અને ભાજપ પર રાજકીય બદલો...
શ્રાવણ મહિનામાં તહેવારોની હેલી જામી છે,જેમાં જન્માષ્ટમીમાં ગુજરાતમાં લોકમેળાનું ખાસ મહત્ત્વ છે. સુરતમાં ગોકુળ આઠમનો મેળો પહેલાં રૂવાળા ટેકરા પર ભરાતો,ત્યાર પછી...
માનવી ઉત્સવપ્રિય છે. ઉત્સવોની ઉજવણીનો ઉલ્લાસ તથા ઉમંગ હોય તે બિલકુલ સ્વાભાવિક છે. પવિત્ર ધાર્મિક ઉત્સવોની સીઝનની હારમાળામાં પર્યુષણ પર્વ, શ્રી ગણેશજીની...
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
શશી થરૂર ભાજપમાં જશે? કેપ્ટન અમરિંદરસિંહની ઘરવાપસી થશે?
ભારત સરકારના માર્ગ વાહનવ્યવહાર મંત્રાલયે નવા વાહનોના રજીસ્ટ્રેશન નંબર માટે એક નવી સીરિઝ – ભારત સીરિઝ (બીએચ સીરીઝ શરૂ કરી છે. આ સીરિઝનો નંબર લીધા પછી વાહન માલિકે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વસવા જતી વખતે ત્યાં પોતાના વાહનની ફરીથી નોંધણી નહીં કરાવવી પડે.
ભારત શ્રેણી હેઠળના વાહન નોંધણી સવલત એ સ્વૈચ્છિક હશે. ખાસ કરીને સંરક્ષણ કર્મચારીઓ, કેન્દ્ર સરકાર/ રાજ્ય સરકારના કર્મચારીઓ, કેન્દ્ર કે રાજ્ય સરકાર હસ્તકની જાહેર કંપનીઓના કર્મચારીઓ અને એવી ખાનગી કંપનીઓના કર્મચારીઓ કે જે કંપનીઓની કચેરીઓ ચાર કે તેથી વધુ રાજ્યોમાં કે સંઘ પ્રદેશોમાં હોય તેઓ આ શ્રેણીના નંબર લઇ શકશે. એમ માર્ગ વાહનવ્યવહાર અને ધોરીમાર્ગ મંત્રાલયે આજે એક નિવેદનમાં જણાવ્યું છે.
મંત્રાલયે જણાવ્યું છે કે આનાથી પોતાના અંગત વાહનો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વસવા જતી વખતે કોઇ તકલીફ વિના લઇ જવાશે અને તે રાજ્યમાં વાહનનું રિરજીસ્ટ્રેશન નહીં કરાવવું પડે. જે કર્મચારીઓની એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં બદલીઓ થવાની શક્યતા વધારે રહેલી હોય છે તેમને આ યોજના ખૂબ ઉપયોગી નિવડશે.
આ બીએચ સીરિઝના રજીસ્ટ્રેશન નંબર વાળા વાહનોની નંબર પ્લેટ પર નંબર આ પ્રમાણે હશે – YY BH @@@@ XX. આમાં YYની જગ્યાએ વાહનની નોંધણીના વર્ષના છેલ્લા બે આંકડા હશે. BH એ ભારત સીરિઝનો કોડ છે અને તેના પછી @@@@એ વાહનનો નોંધણી નંબર રહેશે. અને તેના પછી XX એ બે આલ્ફાબેટના અક્ષરો હશે.
જાહેરનામામાં જણાવાયા મુજબ બીએચ સીરિઝના નોન ટ્રાન્સપોર્ટ વાહનોની નોંધણી વખતે રાજ્યો / સંઘપ્રદેશો દ્વારા રૂ. ૧૦ લાખ સુધીની કિંમતના વાહન પર ૮ ટકા, ૧૦થી ૨૦ લાખ રૂ. સુધીના વાહનની કિંમત પર ૧૦ ટકા અને ૨૦ લાખ રૂથી વધુ કિંમતના વાહન પર ૧૨ ટકા મોટર વાહન વેરો લેવામાં આવશે.