પ્રખ્યાત ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લનું નિધન થયું છે. સિદ્ધાર્થ શુક્લ 40 વર્ષના હતા. ગુરુવારે સવારે તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ચિકિત્સકોએ તેને મૃત...
વડોદરા : વડોદરા શહેરમાં એક તરફ કોરોના મંદ પડ્યો છે.બીજી તરફ ડેન્ગ્યુ, ચિકનગુનિયા મેલેરિયા જેવા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ ધીમે ધીમે માથું...
વડોદરા : ભાજપના મહિલા કોર્પોરેટર ની એનિવર્સરી માં કેક કટિગ કરતા પતિ સહિત શુભેચ્છક કાર્યકર્તાઓએ માસ્ક નહિ પહેરી સોશિયલ ડિસ્ટન્ટ નહીં જાળવી...
સીંગવડ: સીંગવડની મામલતદાર ઓફિસમાં મામલતદાર ની કાયમી નિમણૂક નહીં કરાતા સીંગવડ તાલુકાના પ્રજાને તકલીફ પડતી હોય છે. જ્યારે સિંગવડ તાલુકા માં આજે...
પાદરા: પાદરા વડુ પંથકમાં શ્રાવણનો જુગાર રમતા શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી હતી. જેમાં પાદરા માં ચાર , વડુ માં નવ,...
વડોદરા: શહેરના સનફાર્મ રોડ પર ઓટો ગેરેજ અને તેની બાજુમાં જાડેશ્વર વસાહતમાં મોડી રાત્રે એકાએક આગ ફાટી નીકળી હતી.ઓટો ગેરેજ માં...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા સંસ્થાઓને ફાળવવામાં આવેલા પ્લોટ પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે વરિષ્ઠ નાગરિકોની સંસ્થા એજ કેર ફેડરેશનના પાંચ...
આણંદ : પેટલાદ શહેરમાં આવેલી પેટલાદ તાલુકા ખેતી વિકાસ ઔદ્યોગિક મંડળીની આશરે 30 ગુંઠા જેટલી જમીન બારોબાર ભુમાફિયાઓએ વેચી દીધી હતી. આ...
આણંદ : આણંદ જિલ્લામાં જન્માષ્ટમીના દિવસથી વરસાદી વાદળો ઘેરાયા બાદ છુટક-છુટક વરસાદી ઝાપટાં પડતાં હતાં. પરંતુ બુધવારના રોજ મેઘરાજા મન મુકીને વરસ્યા...
નડિયાદ: નડિયાદમાં રહેતી પરણિતાને લગ્નના ૨૦ જ મહિનામાં સાસરિયાઓએ વધુ કરિયાવરની માંગણી કરી પરેશાન કરી હતી અને કેનેડા ગયેલા પતિએ પત્ની સાથે...
આણંદ : અમદાવાદથી વિરસદ કારમાં જતાં પરિવારને તારાપુર પાસે ટ્રક ટક્કરે અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ટક્કરે કાર પલ્ટી જતાં તેમાં સવાર પરિણીતાનું...
આણંદ : ઉમરેઠમાં છેલ્લા વીસેક દિવસથી પોલીસ સ્ટેશન તથા આસપાસનાં વિસ્તારમાં એક કપિરાજએ આતંક મચાવ્યો હતો. ટીઆરપી જવાન સહિત લગભગ પાંચેક વ્યક્તિને...
હવામાન ખાતાની આગાહીને ખોટી ઠરાવતા ઓગસ્ટ મહિનામાં દેશમાં 24 ટકા ઓછો વરસાદ પડયો હતો, પણ તાજા આગાહી મુજબ એવી અપેક્ષા છે કે...
આમ જનતાને મફતમાં સરળતાથી વેક્સિંગ મળી રહે એ માટે સરકાર કમર કસી રહી છે. ત્યારે પીપોદરા જીઆઇડીસીમાં ફેક્ટરીમાં કામ કરતાં કામદારોને વેક્સિન...
ગુજરાત રાજયમાં કોરોનાની મહામારીનાં કારણે દોઢ વર્ષથી વાસ્તવિક શિક્ષણથી દૂર રહેલાં ૬ થી ૮ ધોરણનાં વિદ્યાર્થીઓ માટે આવતીકાલથી શાળાઓ શરૂ કરવામાં આવશે....
સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારી મીટિંગ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇની અધ્યક્ષતામાં પ્રભારી ભરતભાઇ રાઠોડ, કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર સુરત...
જંબુસર તાલુકાના જંત્રાણ ગામના સઈદભાઈ ખીલજી હાલમાં યુકેમાં બિઝનેસમેન તેમજ ઇન્ટરનેશનલ ટેક્સટાઈલ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન છે. તેમને માદરે વતનની યાદ આવતાં અનેક રીતે...
જંબુસર નગરના ઋણ તળાવ વિસ્તારમાં છેલ્લા એક માસથી પાણી નહીં મળતાં હવે બહેનો રણચંડી બની ગઈ છે. જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસરની કચેરીમાં...
માંડવી તાલુકાના સાલૈયા ગામે જમીનના ઝઘડામાં બાબતે દિયર ઉશ્કેરાટમાં આવી ભાભીને માથાના ભાગે કુહાડી વડે હત્યા કરી ભાગી છૂટ્યો હતો. પરંતુ પોલીસે...
સોનગઢના માંડળ ટોલપ્લાઝા પર સ્થાનિક કોમર્શિયલ વાહનો પાસેથી બુધવારે ફરીથી ટોલ ટેક્ષ વસુલવાનું શરૂ કરાયું હતું. જેના કારણે ટોલનાકા પર વાહનચાલકો અને...
સુરત શહેર માટે અત્યંત મહત્ત્વનો એવો કન્વેન્શિયલ બેરેજનો પ્રોજેક્ટ મંજૂર થવાની દિશામાં હવે નક્કર શરૂઆત થઇ ચૂકી છે. રૂંઢ અને ભાઠા વચ્ચે...
ધી ઓલપાડ ગ્રુપ કો.ઓ. કોટન સેલ સોસાયટી લિમિટેડની ૮૫મી વાર્ષિક સાધારણ સભા મંડળીના પટાંગણમાં પ્રમુખ મનહર પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. સભા...
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે વધતી જતી કિંમતોને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે, ખેડૂતો, નાના...
લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) રાંધણ ગેસના બાટલાના ભાવ સબસિડાઈઝ્ડ સહિતની તમામ કૅટેગરીમાં બુધવારે બાટલા દીઠ 25 રૂપિયા સુધી વધ્યા હતા. બે મહિના...
દિલ્હીમાં બુધવારે સવારે 8:30 વાગ્યે સમાપ્ત થતા 24 કલાકમાં 112.1 મીમી વરસાદ નોંધાયો હતો. જે સપ્ટેમ્બર મહિનામાં છેલ્લા 19 વર્ષમાં એક દિવસમાં...
લીડ્સ ટેસ્ટમાં પરાજીત થયા પછી ભારતીય ટીમ વાપસી કરવાની કવાયતમા જોતરાઇ છે અને ગુરૂવારથી અહીં ઓવલમાં શરૂ થઇ રહેલી ચોથી ટેસ્ટમાં જ્યારે...
ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં બુધવારે અહીં બેડમિન્ટમાં વિશ્વના નંબર વન ખેલાડી પ્રમોદ ભગતે પુરૂષ સિંગલ્સમા જોરદાર શરૂઆત કરીને જીત મેળવી હતી, જો કે...
રાજ્યના મહાનગરો-નગરોમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારીથી થતાં વિકાસના કામો અન્વયે ખાનગી સોસાયટીઓ, હાઉસિંગ બોર્ડ વસાહતો અને ફલેટના રહીશોને ભોગવવાના...
દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ થયો છે. જેના પગલે જળાશયો તેમજ ડેમમાં નવા પાણીની આવક થઇ છે. એકલા ગીર...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વડોદરા મનપામાં 5 સહિત કુલ 13 નવા કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર મનપા...
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
પ્રખ્યાત ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લનું નિધન થયું છે. સિદ્ધાર્થ શુક્લ 40 વર્ષના હતા. ગુરુવારે સવારે તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ચિકિત્સકોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. ગુરુવારે સવારે તેના નિધનના સમાચાર મળતાં જ તેના ચાહકોમાં શોકની લાગણી ફરી વળી છે. શુક્રવારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

અત્યાર સુધી મળેલી માહિતી મુજબ હાર્ટ એટેકને કારણે તેનું મોત થયું છે. હાર્ટ એટેક આવ્યા બાદ તેમને મુંબઈની કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

સિદ્ધાર્થ શુક્લાને ટીવી સિરિયલ બાલિકા વધુથી લોકપ્રિયતા મળી. તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. તે સિરિયલ દિલ સે દિલ તકમાં પણ જોવા મળ્યો હતો. તેણે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

આ સમાચાર મળ્યા બાદ સમગ્ર બૉલીવુડ આઘાતમાં છે. તેમના ચાહકો તેમનું દુખ વ્યક્ત કરી રહ્યા છે. ખૂબ નાની ઉંમરે જ દુનિયા છોડીને ગયેલા સુશાંત સિંહ રાજપૂતના દુ:ખમાંથી લોકો હજુ સાજા થઈ શક્યા નથી કે આજે સિદ્ધાર્થ શુક્લના મૃત્યુના સમાચારથી બૉલીવુડ શોકમાં ડૂબી ગયું છે. તેને બિગ બોસ 13 થી ઘણી ખ્યાતિ મળી હતી. તે બીગ બોસ 13નો વિજેતા રહ્યો હતો. પંજાબી અભિનેત્રી શેહનાઝ ગિલ સાથેની તેમની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. બંને તાજેતરમાં બિગ બોસ OTT માં પણ જોવા મળ્યા હતા.