વડોદરા : તારીખ ૭ ઓકટોબરને ગુરૂવાર ચિત્રા નક્ષત્ર સાથે વૈધૃતી યોગમાં માં ભગવતીની પરમ કૃપા પ્રાપ્ત કરવા માટે અતિ ઉત્તમ અવસર એટલે...
વડોદરા : વડોદરા શહેર નજીક આવેલા સુલતાનપુરા ગામ ખાતેના ખેતરમાંથી અડધો કલાકની ભારે જહેમત બાદ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા 6 ફૂટના...
નવી દિલ્હી: લંકાધિપતિ રાવણ (Ravan)… રામાનંદ સાગર (Ramanand Sagar)ની પ્રખ્યાત સિરિયલ ‘રામાયણ’ (Ramayana)માં લંકેશનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી (Arvind Trivedi) હવે નથી...
વડોદરા : કિશનવાડીમાં આવેલ કબીરચોકમાં રહેતો યુવક પિતા તથા ભાભીની સારવાર માટે આંગણિયા પેઢી મારફતે મિત્ર પાસેથી પૈસા મેળવી ઘરે જઈ રહ્યો...
વડોદરા : શહેરના ગોલ્ડન ચોકડી પાસે આવેલ ટ્રાન્સપોર્ટની દુકાનમાંથી ટ્રાન્સપોર્ટ માલિકની ઉંઘનો લાભ ઉઠાવી ગઠિયો ડ્રોવરમાં રાખેલ રોકડ રૂ, 50 હજાર અને...
રાજ્યમાં ભારે વરસાદને કારણે આ વર્ષે રાજ્યના નગરોમાં રસ્તાઓને થયેલા નુકસાનની મરામત અને રોડ રિસરફેસના કામો માટે રૂ. 74.70 કરોડ મુખ્યમંત્રી શહેરી...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંગળવારે શુભેચ્છા મુલાકાત મુંબઇ સ્થિત ઇઝરાયલના કોન્સ્યુલ જનરલ શ્રીયુત કોબ્બી શોષાનીએ લીધી હતીઇઝરાયલના કોન્સ્યુલ જનરલે ભારત સાથેના ઇઝરાયલના સંબંધોની...
રાજ્યમાં મંગળવારે સૌથી વધુ વલસાડમાં 7 સહિત રાજ્યમાં કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે. જ્યારે ઘણા સમય બાદ જૂનાગઢ ગ્રામ્યમાં કોરોનાના એક...
કચ્છમાં અવાર નવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે, તેવી રીતે ફરી એક વખત કચ્છમાં 24 કલાકમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાયા હતા. પરિણામે...
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ સાથે 41 બેઠકો મળી હતી. પાટીલે કમલમ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગાંધીનગર મનપામાં...
મુંબઈ: (Mumbai) ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાન (Aryan Khan) સહિત આઠ આરોપીઓ 7 ઓક્ટોબર સુધી નાર્કોટિક્સ...
રાજ્યમાં યોજાયેલી તાલુકા- જિલ્લા પંચાયત અને નગરપાલિકાની પેટા ચૂંટણીઓનાં પરિણામમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. જેમાં જામનગર જિલ્લાની ભાણવડ નગરપાલિકામાં...
સુરત: (Surat) ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં બે દિવસથી વરસાદે વિરામ લેતા ફરી ડેમમાં પાણીની આવક ઘટી છે. જો કે ગઇકાલે મધરાતે...
પંજાબ કિંગ્સના સહ માલિક નેસ વાડિયાનું (Nes Vadia) માનવું છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL Introduce 2 New Team)ની બે નવી ટીમો...
પલસાણા: (Palsana) પલસાણામાં ફરી કોલસાની રજકણો બલેશ્વર, પલસાણા ગામમાં આવતા ગામલોકોને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અને પ્રદૂષણ (Pollution) ઓકતી મિલો સામે રોષ...
વલસાડ: (Valsad) વલસાડ નગરપાલિકાના 4 વોર્ડની 5 બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીના (By-election) મંગળવારે જાહેર થયેલા પરિણામના અંતે 4 બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો...
સુરત: (Surat) આમતો સુરત શહેરના બધાજ ઝોનમાં ખાડાઓનું (Pits) સામ્રાજ્ય છે પરંતુ સેન્ટ્રલ ઝોનની (Central Zone) કહાની તો કાંઈ અલગ જ છે....
દર મિનીટે કરોડો રૂપિયા કમાતા અને દેશ-દુનિયામાં ફરતા સુરત શહેરના ટોચના હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયા વલસાડની એક સામાન્ય યોગ ટીચરના જીવનભરના ઋણી...
સુરત: (Surat) સુરત શહેરનું તાપમાન (Temperature) બે જ દિવસમા અચાનક બદલાઈ ગયું છે. જેને કારણે વાયરલ ઇન્ફેક્શન અને શરદી ખાંસી તાવના કેસ...
કોંગ્રેસના મહાસચિવ (Congress) પ્રિયંકા ગાંધી વાડ્રાની પોલીસે ધરપકડ (Priyanka Gandhi Wadra Arrest) કરી છે. હાલ પ્રિયંકા ગાંધીને સીતાપુરના પીએસી ગેસ્ટ હાઉસમાં નજરકેદ...
મુંબઈ: (Mumbai) શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં (Drug Case) ધરપકડ કરવામાં આવી છે. મુંબઈની એક કોર્ટે તેને ત્રણ...
શાહરુખ ખાન (SRK)ના પુત્ર આર્યન ખાન (Aryan khan)ની ધરપકડ (arrested) બાદ ફરી એકવાર બોલિવૂડ અને ડ્રગ્સ (Bollywood and drugs)ની ચર્ચા શરૂ થઈ...
સુરત શહેરમાં ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. (Corona In Surat) છેલ્લાં 10-12 દિવસમાં આ બિમારીના સૌથી વધુ કેસ શહેરના રાંદેર અને...
ફેસબુક (FB), વોટ્સએપ (WhatsApp) અને ઈન્સ્ટાગ્રામ (Instagram)ના કારણે તેના સહ-સ્થાપક અને સીઈઓ (CEO) માર્ક ઝુકરબર્ગ (Mark zukerberg)ને પણ વ્યક્તિગત રીતે ભારે નુકસાન...
પેન્ડોરા પેપર્સ લીકમાં (Pandora Papers Leak) જોર્ડનના રાજા, (Jorden King) પૂટીનની ગર્લ્ફ્રેન્ડ (Putin Girlfreind), પાકિસ્તાનના મંત્રીઓ સહિત દેશવિદેશની અનેક સેલિબ્રિટીના નામ ખૂલ્યા...
‘પેન્ડોરા પેપર્સ’ તરીકે (Pandora Papers Leak) જાણીતા અભૂતપૂર્વ નાણાંકીય રેકોર્ડના લીકમાં સામે આવેલા પ્રત્યેક ભારતીય નામોની તપાસ સરકાર કરશે. આ પેપર્સમાં આરોપ...
નેતા, અભિનેતા, ક્રિકેટર કે પત્રકાર લગભગ તમામ ક્ષેત્રના સેલિબ્રિટીઓ વાતો તો દેશના વિકાસની, ગરીબોના ઉત્થાનની કરે છે. ટેક્સ ભરવા સલાહ આપે છે...
ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation)ની ચૂંટણી (election) પટેલ-પાટીલ માટે એક ટેસ્ટ સમાન માનવામાં આવતી હતી, જો કે જંગી બહુમતીથી જીત તરફ આગળ...
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ધરમપુર તાલુકાની સરહદ પર હર્યાભર્યાં જંગલોની વચ્ચે નદી કિનારે આવેલું ચોંઢા ગામ 100% આદિવાસી વિસ્તાર ધરાવે...
પેન્ડોરા પેપર્સના (Pandora papers leak) એક દસ્તાવેજ પરથી માહિતી મળે છે કે વિશ્વની અનેક બેન્કોએ અલેમ્ન, કોર્ડિયો, ગાલીન્ડો, લી, અલ્કોગલ જેવી કાયદા...
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
વડોદરા : તારીખ ૭ ઓકટોબરને ગુરૂવાર ચિત્રા નક્ષત્ર સાથે વૈધૃતી યોગમાં માં ભગવતીની પરમ કૃપા પ્રાપ્ત કરવા માટે અતિ ઉત્તમ અવસર એટલે શારદીય આસો નવરાત્રનો પ્રારંભ થશે. શારદીય નવરાત્ર એટલે શક્તિ ની ઉપાસનાનો અવસર. ગુરુવારથી ભક્તો આદ્યશક્તિના આરાધ કરવામાં લીન થશે. જ્યોતિષાચાર્ય સત્યમ જોષીએ જણાવ્યું હતું કે, આપણા શાસ્ત્રો માં ચાર નવરાત્રી નું મહત્વ વિશેષ છે જેમાં ચૈત્ર માં ચૈત્રી નવરાત્રી,અશ્વિન એટલે આસો માસમાં શારદીય નવરાત્રી, માઘ અને અષાઢ માં આવતી નવરાત્રી ને ગુપ્ત નવરાત્રી કીધી છે અને શારદીય નવરાત્ર એટલે સાધના, ઉપાસનાનું પર્વ શારદીય નવરાત્રીમાં દેવી સાધના શ્રેષ્ઠ ફળ દાયક છે મનુષ્ય જીવન ઊર્જા વગર વ્યર્થ છે અને એ ઊર્જા એટલે જ શક્તિ માટે જ શક્તિ ની ઉપાસના મનુષ્ય જીવન માં જરૂરી છે આપણા શાસ્ત્ર માં લખ્યું જ છે કલો ચંડી વિનાયક એટલે કે કળયુગ માં ગણેશજી અને શક્તિની ઉપાસના એ લાભ કારી છે

દેવી ઉપાસના કરવાથી મનુષ્ય જીવન માં શક્તિ , કાર્ય,સિધ્ધિ તેજ ઇત્યાદિ ની પ્રાપ્તિ થાય છે મનુષ્ય જીવનમાંનુ મહતવ અનેરૂ છે બાળક નું મન અને ઈચ્છા એક “માં” જ જાણી શકે માટે જીવન માં શક્તિ રૂપી માતૃ ભક્તિ નું વિશેષ મહત્વ છે. જીવન માં રહેલ કષ્ટ આધી વ્યાધિ ઉપાધિ પીડાઓ ગ્રહ પીડાઓ કેવલ શક્તિ ની ઉપસનાથીજ દૂર થાય છે અને જીવન સુખ શાંતિ એ કેવલ શક્તિ ની ઉપસનાથી જ પ્રાપ્ત થાય છે શારદીય નવરાત્રીનો પ્રારંભ અદભૂત ચિત્રા નક્ષત્ર અને વૈધૃતિ યોગ માં થાય છે જે શક્તિ ની ઉપાસના માટે અતિઉત્તમ છે જે જીવન ના અનેક કષ્ટો માંથી રાહત આપે છે નવરાત્રી ના નવ દિવસ માતાજી ના અલગ અલગ નવદુર્ગા ના સ્વરૂપનું પૂજન લાભ કારી રહે છે.
