નાઇરોબી: દુનિયાભરના દેશોમાં કોવિડ-૧૯ (Covid-19) સામેની રસીકરણ (Vaccination) ચાલી રહ્યું છે ત્યારે હવે વિશ્વના (World) અનેક ભાગોમાંથી હવે સિરિંજ્સની (syringe) તંગીની બૂમરાણ...
વડોદરા : સમા પાસે થી પસાર થતી વિશ્વામિત્રી નદીના પટમાં અઘોરા મોલના દબાણ વિવાદમાં હવે કોંગ્રેસના ઘરમાં આગ લાગી છે કોંગ્રેસમાં ભાગલા...
વડોદરા : કાબુમાં આવેલ કોરોનાની સદંતર અવગણના કરતા નગરજનો દિવાળીની ખરીદી કરવા બજારમાં ધસી પડતા કિડયારું ઉભરાય તેવી ગિરદી જામે છે.તે જોતા...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) નેશનલ ટેસ્ટિંગ એજન્સીને નેશનલ એલિજિબિલીટી એન્ટ્રન્સ ટેસ્ટ(નીટ)ના પરિણામો દેશભરમાં અન્ડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સીસમાં (Under Graduate Medical Courses...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકામાં જમીન-મિલકત કોમર્શિયલ વિભાગમાં અરજદાર અને અધિકારી નિર્મલ કંથારીયા વચ્ચે તુ તુ મે મેં થઈ હતી. અરજદાર 2018...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે એવી છાપને ખોટી ગણાવી હતી કે ફટાકડાઓ (Crackers) પર પ્રતિબંધ મૂકવાની બાબતમાં તે કોઇ જૂથ...
વડોદરા, તા.૨૮ વડોદરા શહેરમાં રખડતા ઢોરની સમસ્યા હવે પાલિકા તંત્રના માટે માથાના દુખાવા સમાન બની રહી છે ૧૧ જેટલી ટીમો કામે...
વડોદરા: વડોદરા શહેરનો વિસ્તાર વધતા ટ્રાફિકનું ભારણ પણ વધ્યું છે. ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે, ત્યારે...
નવી દિલ્હી: ફેસબુકની (Facebook) સિસ્ટમ ધિક્કાર પ્રવચનો અને બનાવટી સમાચારોને ઉત્તેજન આપે છે તેવા આક્ષેપો વચ્ચે સરકારે અમેરિકા (America) સ્થિત આ સોશ્યલ...
વડોદરા: વાઘોડિયા તાલુકાની પરીણિતાનો પતિ તારા શેઠ સાથે તારા આડા સંબંધો છે તેમ જણાવી ચારિત્ર્ય પર શંકા કરી મારઝૂડ કરતા હતા અને...
વડોદરા: અમદાવાદમાં એનડીપીએસના ગુનામાં ૧પ વર્ષથી નાસતો ફરતો આરોપીને રાવપુરા પોલીસે સુરસાગર પાસેથી હોટલમાંથી ઝડપી પાડ્યો હતો. કુખ્યાત આરોપી પાસેથી બનાવટી આધારકાર્ડ...
ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગે જણાવ્યું છે કે તેમની કંપની પોતાનું રિબ્રાન્ડિંગ મેટા તરીકે કરી રહી છે.આ કંપનીના વર્ચ્યુઅલ રિઆલિટી વિઝનને ભવિષ્ય માટે...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરુવારથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગુરુવારે સવારે અમદાવાદના એરપોર્ટ પર સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાષ્ટ્રપતિનું ભાવભીનું...
રાજ્યભરમાં પોલીસ કર્મીઓના ગ્રેડ પેના મામલે ચાલતાં આંદોલનનો અંત આવી ગયો છે. અમદાવાદ તથા ગાંધીનગરમાં આંદોલનકારી પોલીસ પરિવારના સભ્યો સાથે આજે બેઠકોના...
રાજ્યભરમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા પોલીસ કર્મચારીઓ માટે ગ્રેડ પેનો મામલે હવે આગામી બે માસની અંદર સરકાર દ્વારા નિર્ણય લવાશે. આજે...
સુરત: (Surat) સુરતને સ્માર્ટ સિટી (Smart City) બનાવવાના ભાગરૂપે વધુને વધુ ઈલેકટ્રિક વાહનો (Electric vehicle) વધે તેવા મહાપાલિકા દ્વારા પ્રયાસો શરૂ કરવામાં...
ગાંધીનગર: (Gandhinagar) દિવાળીના તહેવારો તથા કોરોનાના ઘટતા કેસોના પગલે રાજય સરકારના ગૃહ વિભાગ દ્વ્રારા જાહેરનામુ બહાર પાડીને રાજયમાં હવે કફર્યુમા (Curfew) બે...
સુરત: (Surat) સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં ઠંડી (Winter) અનુભવાઈ રહી છે. વહેલી સવારે અને સાંજે ઠંડા પવનો...
ઘેજ: ચીખલીમાં (Chikhli) દિવાળીના (Diwali) તહેવાર પૂર્વે તસ્કરો (Thief) સક્રિય થતા એક સાથે સાતથી વધુ દુકાન (Shop) લારીગલ્લાઓના તાળા તૂટતા પોલીસના રાત્રિ...
બોલિવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાનના બંગલા મન્નતમાં આજે એક અઠવાડિયા પહેલાં જ દિવાળીની ઉજવણી કરવામાં આવશે. 25 દિવસ બાદ મુંબઈ હાઈકોર્ટે આર્યનને...
સુરત: (Surat) શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનની (Mass Transportation) સુવિધા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત...
સુરત: (Surat) હેપ્પી હોમ ગ્રૂપના (Happy Home Group) બિલ્ડર મુકેશ પટેલને (Builder Mukesh Patel) ફોન કરીને કતારગામના બિલ્ડર મુકેશ સવાણીએ 12 કરોડ...
આર્યન ખાન ડ્રગ્સ કેસના (Aryan Khan Drugs Case) સાક્ષી કિરણ ગોસાવીની (Kiran Gosavi) પૂણે પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ મોટા સમાચાર સામે...
છેલ્લાં પાંચ દિવસથી રાજ્યમાં પોલીસ (Police) કર્મચારીઓ અને તેમના પરિવારજનો પગારના મુદ્દે આંદોલન (Protest) કરી રહ્યાં હતાં. ગયા રવિવારે હાર્દિક પંડ્યા નામનો...
સુરત: (Surat) સુરત મનપા દ્વારા સહારા દરવાજા મલ્ટિલેયર બ્રિજની (Bridge) કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. મનપા (Corporation) દ્વારા નવા વર્ષમાં આ...
ભરૂચ: (Bharuch) સુરતથી (Surat) ૩૨ જેટલા મુસાફરોને લઇ જૂનાગઢ જતી દર્શન ટ્રાવેલ્સની સ્લીપર લક્ઝરી બસ (Luxury Bus) ભરૂચના મુલદ ટોલ પ્લાઝાથી માંડ...
રાજકોટમાં (Rajkot) ગુરુવારે બપોરે એક મોટી દુર્ઘટના બની છે. અહીંના યાજ્ઞિક રોડ પર એક બિલ્ડિંગનો પહેલા માળનો સ્લેબ ધડાકાભેર પડ્યો છે. ઈમારતના...
સુરત: અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ અને રાજસ્થાન હરિયાણાની સમાજની સંસ્થાઓ દ્વારા સિટીલાઈટ સ્થિત દ્વારકા હોલ, મહારાજા અગ્રેસન ભવન ખાતે કેન્દ્રીય રેલ્વે (Central Railway...
સુરત: સુરતથી હવાઈમુસાફરી કરવા માંગતા મુસાફરો માટે એક સારા સમાચાર છે. હવે સુરતથી શારજાહ જઈને એક રાત માટે હોટલોના મોંઘા રૂમ બુક...
બધાને જ આશા છે કે આ દિવાળીથી ફિલ્મોદ્યોગનું વાતાવરણ એકદમ નોર્મલ થવા માંડશે. થિયેટરો ફરી હાઇસ્કૂલ જવા માંડશે. ફિલ્મોના પ્રમોશન પણ થશે...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
નાઇરોબી: દુનિયાભરના દેશોમાં કોવિડ-૧૯ (Covid-19) સામેની રસીકરણ (Vaccination) ચાલી રહ્યું છે ત્યારે હવે વિશ્વના (World) અનેક ભાગોમાંથી હવે સિરિંજ્સની (syringe) તંગીની બૂમરાણ ઉઠવા માંડી છે. જ્યારે કોવિડ-૧૯ના રસીના ડોઝિસનો પુરવઠો વધવા માંડ્યો છે ત્યારે હવે સિરિંજોની તંગી સર્જાઇ છે અને ખાસ કરીને નીચી તથા મધ્યમ આવકવાળા દેશોમાં બે અબજ કરતા વધુ સિરિંજોની તંગી છે એવો અંદાજ મૂકવામાં આવ્યો છે.
આ તંગી મુખ્યત્વે રસીઓ મૂકવા માટે વપરાતી ખાસ પ્રકારની સિરિંજોની જ છે અને તેને કારણે રાબેતા મુજબના રસીકરણને પણ અસર થઇ શકે છે એમ જણાવવામાં આવ્યું છે. યુએનની બાળકો માટેની એજન્સીએ જણાવ્યું હતું કે ઓટો ડિસ્પોઝેબલ એવી સિરિંજોની ૨.૨ અબજ જેટલી ઘટ જણાય છે. આ સિરિંજો રસી મૂકાયા બાદ આપમેળે લૉક થઇ જાય છે અને આ રીતે તેનો ફરીથી ઉપયોગ થઇ શકતો નથી.
અમે ઉંચી આવકવાળા દેશોમાં વપરાતી વધુ સ્ટાન્ડર્ડ સિરિંજોના પુરવઠાની નોંધપાત્ર તંગીની ધારણા રાખતા નથી એમ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. તેણે આ તંગી માટે નોંધપાત્ર ઉંચી માગને જવાબદાર ગણાવી હતી. આ ઉપરાંત સપ્લાય ચેઇન ખોરવાવાનું, જ્યાં ઉત્પાદન થતું હોય તે દેશો દ્વારા સિરિંજોની નિકાસ પર મૂકવામાં આવેલા પ્રતિબંધો, તથા રસીઓના પુરવઠામાં અચાનક થયેલા મોટા વધારાને પણ જવાબદાર ગણાવ્યો હતો. રસીઓની આ તંગી ખાસ કરીને આફ્રિકન દેશોમાં વધારે છે. આફ્રિકન આરોગ્ય અધિકારીઓ અને યુએનના અધિકારીઓએ બે અબજ કરતા વધુ સિરિંજોની તંગીની ચેતવણી ઉચ્ચારી છે.
કોવિડ-૧૯ની રસીના ડોઝિસનો તંગીનો ભય એના પછી ઉભો થયો છે જ્યારે મહિનાઓના વિલંબ પછી આફ્રિકા ખંડમાં કોવિડ-૧૯ના ડોઝિસનો પુરવઠો વધ્યો છે. પરંતુ હવે સિરિંજોની તંગી આફ્રિકામાં ફરીથી રસીકરણને ખોરંભે પાડી શકે છે જ્યાં મોટા ભાગના દેશોમાં હજી પણ રસીકરણ નોંધપાત્ર ઓછું છે એ મુજબ હુના આફ્રિકાના ડિરેકટરે જણાવ્યું હતું.