વડોદરા: આજવા રોડ પર ફિલ્મ અભિનેત્રીના (Actress) ફ્લેટ પર ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને દારૂની મહેફિલ માણતા ભાજપના (BJP) અમદાવાદના શહેર મંત્રી સહિત...
વડોદરા : વડોદરા શહેરમાં દીપાવલીના તહેવારોમાં સરકાર દ્વારા મળેલી છૂટછાટમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.છેલ્લા 4 દિવસ દરમિયાન વડોદરા મહાનગર...
વડોદરા : મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટીની રચના કરવાની ચૂંટણી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષે બહિષ્કાર કર્યો હતો. વિપક્ષી નેતા અમિત...
વડોદરા: શહેરના ગોત્રી મેડિકલ સ્ટાફ ક્વાટર્સની પાછળ આવેલ સોમનાથનગરમાં રહેતા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટી પર્પસ હેલ્થ વર્કર તરીકે નોકરી કરતો યુવક...
વડોદરા: વડોદરાના ચોખંડી વિસ્તારમાં વર્ષોજુની રેસ્ટોરેન્ટ પાછળ ખુલ્લી જગ્યાની એક તરફી દીવાલ ધરાશાયી બનતા વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી.સદનસીબે જાનહાની ટળતા...
વડોદરા: વડોદરા શહેર અને જીલ્લામાં નાના મોટા આગની ઘટનાના 40 થી વધુ બનાવો બન્યા હતા.જેમાં દીપાવલીના દિવસે પાદરાના સ્ટેશન રોડ પર ગર્લ્સ...
ભારતીય કોર્ટોમાં પ્રેકિટસ કરી રહેલા લગભગ 20 લાખ વકીલો પૈકી 12 લાખ વકીલો બોગસ છે. જગતની 1300 ટોચની યુનિવર્સિટીઓમાં ભારતની 35 યુનિવર્સિટીને...
જીવનની મૂળભૂત જરૂરિયાતો સંતોષાયા પછી પણ કશુંક પામવા કે એકઠું કરવાની અંતહીન ઇચ્છાઓ કેમ આપણને દોડાવ્યા કરે છે? આપણે સૌ ટાઇમલેસ ફોર્મ...
કેટલાક વખત પહેલાં અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું અકાળે અવસાન થયું અને હાલ તેના જેવા જ સંજોગોમાં દક્ષિણના અભિનેતા શ્રી પુનિત રાજકુમાર ૪૬ વર્ષ...
૫ નવેમ્બર ૨૦૨૧ શુક્રવાર. હિન્દુ નૂતન વર્ષ કાર્તિક સુદ એકમ, બલિપ્રતિપદા. પ્રમાદીનામ સંવત્સર. વિક્રમ સંવત – ૨૦૭૮ નો શુભારંભ વિશાખા નક્ષત્ર સાથેનો...
આ દેશમાં એક અંદાજ મુજબ જન્મથી આંખની રોશની ગુમાવી બેઠેલા પ્રજ્ઞાચક્ષુની સંખ્યા ચાર કરોડની છે. આવા કમનસીબ નેત્રહીન માનવીને મન દિવાળીની રોશની...
આસ્થાનાને રીટાયરમેન્ટ અગાઉ દિલ્હીમાં નિયુકતી મુદ્દે આલમે અને પ્રશાંત ભૂષણે નિયુકતીને પડકારી ન્યાયાલયમાં કેઇસ કરેલો. કોર્ટે નિયુકતીને માન્ય રાખતો ચુકાદો આવી ગયો....
એક મહાન મનોવૈજ્ઞાનિક ગાર્ડનર મરફી પરિભ્રમણ કરતા.દેશ વિદેશમાં ફરી તેઓ લોકોના મનોભાવ અને માનસનો અભ્યાસ કરતા.એક વખત તેઓ એક શહેરમાં ગયા.તે શહેરના...
એવી અંધશ્રદ્ધા તો રાખવી જ નહિ કે, ૨૦૭૭ નું સંવત બદલાયું, એટલે ભલીવાર થવાનો. સમય પ્રમાણે ભવિષ્ય પણ પાટલી બદલે દાદૂ..! એ...
“મારો દીકરો વેકેશનમાં આપેલું હોમ વર્ક નહીં કરે’’.એક માથાફરેલ વાલીએ બાળકના વર્ગ શિક્ષકને આવો પત્ર દિવાળી વેકેશન વખતે મોકલી અને વર્ગશિક્ષકની સહી...
ભારતે હાલમાં યોજાયેલી વૈશ્વિક હવામાન પરિષદ કોપ૨૬ ખાતે વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડ(ઓસોવોગ) પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો, જેનો હેતુ જયાં સૂર્ય...
આગામી તા.17મી નવે.ના રોજ ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાનાર છે. જેમાં પાર્ટી નેતાગીરી દ્વ્રારા પેજ કમિટી સહિતના નવા કાર્યક્રમો ઉપર ચર્ચા...
વિક્રમ સંવત 2078ના આરંભે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર, અડાલજ તથા અમદાવાદમાં લાલદરવાજા ભદ્રકાળી મંદિરે પૂજા અર્ચના તથા દર્શન કરીને નૂતન વર્ષનો આરંભ...
રાજયમાં નવા વર્ષમાં પ્રારંભના દિવસોમાં કોરોનાના કેસોમાં વધ-ઘટ જોવા મળી છે. ખાસ કરીને 16થી 29ની વચ્ચે નવા કેસો નોંધાયા હતા આરોગ્ય વિભાગના...
રાજ્યમાં રહેણાંક સોસાયટીઓમાં બનતી ગુનાહિત ઘટનાઓને કાબૂમાં લેવા માટે તેમજ આરોપીઓને ઝડપથી શોધી શકાય તે માટે રાજ્યમાં રહેણાંક સોસાયટીઓમા સીસીટીવી લગાવવાની પોલિસી...
સાપુતારા: (Saputara) કોરોનાની મહામારી હળવી થતા વર્ષ 2021નું દિવાળી પર્વ ગિરિમથક સાપુતારાનાં હોટેલિયર્સ (Hotels) અને નાના મોટા ધંધાર્થીઓ માટે ફળદાયી સાબિત થઈ...
દમણ: (Daman) દમણમાં દિવાળી વેકેશનને (Diwali Vacation) લઈને પર્યટકોનું (Tourists) ઘોડાપુર જોવા મળી રહ્યું છે. પ્રદેશનાં જામપોર અને દેવકા બીચ દરિયા કિનારે...
દેશમાં 12થી 18 વર્ષની ઉંમરના બાળકો (Child) માટે વેક્સીનને (Vaccine) મંજૂરી આપી દેવાયા બાદ હવે તેની કિંમત (Price) પણ જાહેર કરી દેવામાં...
સુરત: (Surat) 2021ની દિવાળીની સિઝન (Diwali Season) કાપડ ઉદ્યોગ (Textile Industries) માટે પૂર્ણ થવાને આરે છે. ત્યારે કલર, કેમિકલ અને ડાઇઝ બનાવતી...
આજે રાષ્ટ્રપતિ (President) રામનાથ કોવિંદે (Ramnath Kovind) આ વર્ષના પદ્મ પુરસ્કાર (Padma Awards 2020) વિજેતાઓમાં એવોર્ડનું વિતરણ કર્યું હતું. મહાન નેતાઓ અને સેલિબ્રિટીઓની...
ગાંધીનગર: (Gandhinagar) તાજેતરમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આર્થિક સહાય (Relief) ચૂકવવા સરકારને તાકીદ કરી હતી. જોકે તે...
સુરત: (Surat) સુરત મનપા (Corporation) દ્વારા છેલ્લા ઘણા વરસોથી શહેરમાં 24 કલાક પાણી યોજના (Water supply) લાગુ કરવા માટે મથામણ કરવામાં આવી...
સુરત: (surat) સુરત એરપોર્ટથી (Airport) વિમાન સેવા શરૂ કરવા માટે વધુ એક નવી એરલાઇન્સ (Airlines) જોડાઇ રહી છે. ગો-એર (Go Air) દ્વારા...
દિવાળી (Diwali) અને નવા વર્ષની (New year) ઉજવણી(Celebration) બાદ હવે આજથી છઠ્ઠ (Chatth puja) મહાપર્વની શરૂઆત થઈ છે. ખાસ કરીને બિહારમાં (Bihar)...
સુરત: (Surat) દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા સચિન જીઆઇડીસીના (GIDC) ઉદ્યોગકારોને 21 દિવસના દિવાળી વેકેશન (Diwali Vacation) દરમિયાન એકમોની સલામતી...
VMCની ‘થ્રી-વે’ સ્વચ્છતા પહેલ: પશ્ચિમ ઝોનમાં નવી ટેક્નોલોજીથી સજ્જ કચરા સંકલન શરૂ
ખેડા જિલ્લા સહકારી દૂધ સંઘ (અમુલ)ના ચેરમેન તરીકે શાભેસિંહ પરમારની નિમણૂક
વડોદરાના યુવા સ્નૂકર ખેલાડી પાર્થ શાહ ગુજરાત સ્ટેટ જુનિયર ચેમ્પિયન
પતિ માટે ગુટખા લઈને આવતી મહિલાને અજાણ્યા વાહને કચડી મારી
સાવલી નગરપાલિકા વિસ્તારમાં જાહેર શૌચાલયો બિસમાર હાલતમાં, નગરજનો માટે બિનઉપયોગી
દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટતા 40 ફ્લાઇટ્સ રદ, એરલાઇન્સે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી
વડોદરાવાસીઓ માટે તક: 18મીથી વર્ષના અંત સુધી મતદાર યાદીમાં નામાંકન કરાવી શકાશે
શિનોર : ગીતા જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન
કપડવંજ તાલુકાનું રામપુરા તળાવ સુકું ભઠ
જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
ચાંદીના ભાવમાં તેજી યથાવત: બજાર ખુલતાની સાથે 3,000નો ઉછાળો, જાણો સોનાનો ભાવ કેટલો થયો..?
વંદે માતરમ્
દીકરીનાં સંસારમાં પિયરથી ચંચુપાત ન જ કરવો
‘ધુરંધર’માં ધૂંધળું શું? : જ્યારે સિનેમા માત્ર ઈતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે…
શાળા છોડનાર બાળકોમાં વિસ્ફોટક વધારો
UPના હાપુડમાં ગાઢ ધુમ્મસની અસર: NH-9 પર એક પછી એક 6થી વધુ વાહનો અથડાયા, 10 લોકો ઘાયલ
16 ડિસેમ્બર 1971
રાજ્યમાં શીતલહરેની અસર, 72 કલાક સુધી ઠંડી વધશે
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા
નહેરુએ કરેલાં વિકાસકાર્યો આજની જનતાને ખૂબ જ નડે છે
આજે મેસ્સી પોતાના ભારત ટુરના અંતિમ તબક્કા માટે દિલ્હી પહોંચશે, જાણો સંપૂર્ણ શેડયૂલ…
લશ્કરે તૈયબા, જૈશ એ મોહંમદ અને ISIS જેવા આતંકી સંગઠનોએ તેમનું નામ બદલીને ‘નામર્દ સેના’ કરી નાંખવુ જોઇએ
દેવડીનો રસ્તો ખુલ્લો કરો
નિસ્બતપૂર્વકનું લખતાં, વાંચન શીખવું ખૂબ જરૂરી છે
દ.ગુજારાતમાં વાઘ લાવો
ઈટાલીમાં સ્ત્રીહત્યા વિરોધી કાનૂન પસાર કરાયો
અજ્ઞાનતા દૂર કરવા શું કરવું?
આંતરરાષ્ટ્રીય સ્તરે બે ઇજ્જતી કરાવવામાં પાકિસ્તાન શાન સમજે છે
૨૦૨૫માં ભારત-પાકિસ્તાન સંબંધો: તણાવ, સંઘર્ષ અને વ્યૂહાત્મક પડકારો
તામિલનાડુમાં મંદિર-મસ્જિદ વિવાદને ચગાવવા પાછળ મતબેંકનું રાજકારણ છે
વડોદરા: આજવા રોડ પર ફિલ્મ અભિનેત્રીના (Actress) ફ્લેટ પર ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને દારૂની મહેફિલ માણતા ભાજપના (BJP) અમદાવાદના શહેર મંત્રી સહિત ચારની ધરપકડ (Arrest) કરતા ચકચાર મચી ગઇ હતી. આજવા રોડના ડવડેક એપાર્ટમેન્ટના કે.ર ટાવરના છઠ્ઠા માળે દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી ક્રાઇમબ્રાંચને મળતા જ ટીમે રાત્રે છાપો માર્યો હતો. ફલેટનો દરવાજો ખખડાવતી પોલીસે ઓળખાણ આપતા જ દારૂની મહેફિલમાં રંગમાં ભંગ પડયો હતો.
પાર્ટીમાં બે બોટલ દારૂ ચાખણાના પેકેટ, સહિતની ખાઘ્ સામગ્રીની આસપાસ બેઠેલા ત્રણ ઇસોની પોલીસે પૂછતાછ કરતા નરેન્દ્ર ગજેન્દ્રભાઇ ગોસાઇ (વિશ્રામનગર, મેમનગર, અમદાવાદ) નિરવ રાજેન્દ્રભાઇ શર્મા (બોડકદેવ, અમદાવાદ) અને મિતેષ અમૃતભાઇ રબારી હોવાનુ જણાવ્યુ હતુ. ફલેટ ભાડે રાખનાર પાયલ રાજપૂત બીજા રૂમમાંથી મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં પાયલ રાજપૂત ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરે છે. અને નવી ફિલ્માં કામ મળવાથી શરાબની મહેફિલ યોજી હતી દારૂની બોટલની વ્યવસ્થા પણ પાયલે કરી હતી અને ફિલ્મ પ્રોડ્યુસર મિતેષ માલધારીને બોલાવતા તેમના ત્રણ મિત્રો સાથે વૈભવી કાર બીએમડબલ્યુ લઇને અમદાવાદથી આવ્યા હતા.
પોલીસે ફ્લેટમાંથી શરાબની બે બોટલ, મોબાઇલ તથા લકઝરી બીએમડબલ્યુ કાર સહિત પ.પ૦ લાખનો મુદ્દામાલ કષ્બજે કર્યો હતો. અને ત્રણેય ખાનદાની નબીરાઓ સહિત પાયલ રાજપૂતની પણ ધરપકડ કરી હતી. ચારે ઇસમો વિરુદ્ બાપોદ પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને આરોપીઓને બાપોદ પોલીસે વિધિવત સોપવામાં આવ્યા હતા. રાજાપાઠમાં ઝડપાયેલા મિતેશ અમૃતલાલ માલધારી ભાજપ શહેર મંત્રીનો હોદો ધરાવે છે તદઉપરાંત ફિલ્મ પ્રોડ્યુસરનો પણ વ્યવસાય કરે છે ભૂતકાળમાં પાયલે મિતેશની ફિલ્મોમાં અભિનય કરી ચુકી છે અને હાલમાં પણ આગામી ફિલ્મમાં તેની પસંદગી થતા દારૂની પાર્ટીનુ આયોજન કર્યુ હતુ. તેમાં સફેદ કપડામાં મંત્રીનો રૂઆબ છાટતા મિતેશ માલધારી ક્રાઇમ બ્રાંચના સકંજામાં જ સપાડાઇ જતા ભાજપ પક્ષમાં તો ખળભળાટ મચી ગયો છે.