જ્યાં ભ્રષ્ટાચાર વ્યાપેલો હોય ત્યાં નીતિમત્તા અદૃશ્ય હોય છે. રાજનેતાઓ અને સરકાર પ્રત્યે નીતિમત્તાની અપેક્ષા ભાગ્યે જ રખાય. બાકીના બધા વ્યવહારો માટે...
હનીટ્રેપ એ આંતરવ્યક્તિત્વ, રાજકીય (સરકારી જાસૂસી સહિત) અથવા આર્થિક હેતુઓ માટે રોમેન્ટિક અથવા જાતીય સંબંધોનો ઉપયોગ કરવાની પ્રથા છે. હની પોટ અથવા...
બિહારમાં જુલાઈ 2025થી લાગુ થયેલી “મુખ્યમંત્રી 125 યુનિટ મફત વીજળી યોજના” અંતર્ગત લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. બિહારના રાજગીરના બસ...
‘આપ ખાને કે તેલ મેં કટોટી કરતે હો, આપ અપને કો ફિટ રખતે હો તો વિકસિત ભારત યાત્રામાં આપણે બડા યોગદાન હોગા....
એક પેઢી દર પેઢી અતિ શ્રીમંત પરિવાર. ખૂબ પૈસા પણ ઘરમાં શાંતિ નહિ. સતત ઘરનાં સભ્યોમાં દેખાદેખી થાય અને ઝઘડા થતાં રહે....
પ. બંગાળ એક એવું રાજ્ય છે જ્યાં ભાજપનો ગજ વાગતો નથી. હા, છેલ્લી ચૂંટણીમાં ભાજપે સારો દેખાવ જરૂર કર્યો પણ મમતા બેનર્જી...
કશું નવું નથી. ઉનાળો આવે એટલે ચોફેર પાણીની તંગીની બૂમો. જરા અમથો વરસાદ પડે કે ઠેરઠેર પાણી ભરાઈ જવું અને એના નિકાલની...
હાલમાં ચાલી રહેલો શ્રાવણ માસ શિવજીનો મહિનો ગણાય છે. આ મહિનામાં શિવ મંદિરમાં પૂજા કરવાની હોય છે. શિવ ભગવાન માટે લોકોને અલગ...
માન્ચેસ્ટર, તા. 25 : અહીં રમાઇ રહેલી ચોથી ટેસ્ટના આજે ત્રીજા દિવસે ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે પોતાની ટેસ્ટ કેરિયરની 38મી સદી...
સુરત: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડાપ્રધાન કિયર સ્ટાર્મરે આજે ચેકર્સ ખાતે ઐતિહાસિક ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કર્યા....
વ્યારા : હાલમાં જ જર્મનીના રહાઈન રૂહર ખાતે ૧૬ જુલાઈથી ૨૭ જુલાઈ સુધી FISU WORLD UNIVERSITY GAMES નું આયોજન કરવામાં આવ્યું હતું....
જો રૂટે પોતાના ટેસ્ટ કરિયરની 38મી સદી ફટકારી છે. શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી કુમાર સંગાકારા (38 સદી) સાથે સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની...
સેકડો નબળા વર્ગના લોકોને લોભ લાલચ આપી લોભામણી વાતોમાં ફસાવ્યા છેબેંકોમાં ખાતા ખોલાવી ને સીમકાર્ડ એક્ટિવ કરાવતી ગેંગની ત્રિપુટી ઝડપાઈ: ચાર દિવસના...
શુક્રવારે ચાર ડેન્ગ્યુ પોઝિટિવ કેસો નોંધાયાગર્લ્સ હોસ્ટેલમાં રહેતા એક અને બોય્ઝ હોસ્ટેલમાં રહેતા બે રેસિડેન્ટ તબીબો ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા (પ્રતિનિધિ) વડોદરા તા.25...
શુક્રવારે (25 જુલાઈ) જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક લેન્ડમાઇન વિસ્ફોટમાં અગ્નિવીરનો એક જવાન શહીદ થયો હતો અને બે અન્ય...
વડોદરા: સ્વિમિંગ પૂલના આજીવન સભ્યોએ ફરજિયાત 1000 રૂપિયા ભરીને નવા આઈ કાર્ડ લઈ લેવાના નિયમનો સભ્યોએ વ્યાપક વિરોધ કર્યો છે.આજીવન સભ્યો દ્વારા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવની મુલાકાત દરમિયાન માલદીવને 4,850 કરોડ રૂપિયાની લોન સહાય આપી છે. આ લોન સહાય બંને દેશો વચ્ચેના એમઓયુ હેઠળ...
વડોદરા પાલિકાની ખોરાક શાખાનો સપાટો, વિવિધ સ્કૂલોની કેન્ટીન સહિતના એકમોમાં ચેકીંગ વડોદરા: આજથી શરૂ થયેલા પવિત્ર શ્રાવણ માસને અનુલક્ષીને ઉપવાસીઓને શુદ્ધ અને...
વૃધ્ધને જમણા હાથ -પગમા ઇજા પહોંચી, હાલ એસ.એસ.જી.હોસ્પિટલમા સારવાર હેઠળ (પ્રતિનિધિ) વડોદરા તા. 25 શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા કટારીયા શો રૂમની સામેના...
અત્યાર સુધીમાં શંકાસ્પદ એક્યૂટ એનકેફેલાઇટિસના કુલ 25 કેસમાંથી 17 બાળ દર્દીઓના મોત ચારને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા જ્યારે 24 ના રિપોર્ટ નેગેટિવ આવ્યા...
ઉમેદવારો દ્વારા કરાયેલી અરજી બાદ હાઇકોર્ટનો હુકમ થતા નિર્ણય લેવાયો : ભરતી પ્રક્રિયામાં ભાગ લેનારા હજારો ઉમેદવારોમાં અસમંજસની સ્થિતિ સર્જાઈ : (...
શ્રાવણ માસની શરૂઆત સાથે હિન્દુ ધાર્મિક તહેવારોનો પ્રારંભ બાળકોના દીર્ઘાયુ માટેના જીવંતિકા વ્રતનો પણ પ્રારંભ વડોદરા: આજે વિક્રમ સવંત 2081ને શ્રાવણ સુદ...
કોંગ્રેસના ઓબીસી સેલ દ્વારા દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ‘ભાગીદારી ન્યાય સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. કોંગ્રેસના...
લોકસભામાં વિપક્ષના નેતા અને ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્વીકાર્યું છે કે તેમણે OBC (અન્ય પછાત વર્ગો) ના લોકોનું રક્ષણ એ રીતે...
હાલોલ: હાલોલ નગરપાલિકા દ્વારા આજરોજ હાલોલ મતવિસ્તારના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના જન્મદિવસ નિમિત્તે તેમના હસ્તે નગરપાલિકા હાલોલનો લોગો અને વેબસાઈટ ખુલ્લી મુકવામાં આવી...
જયપુરમાં એર ઇન્ડિયાના વિમાને ઉડાન ભરતાની સાથે જ તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ જેના કારણે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ વિમાન દિલ્હીથી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે માલદીવ પહોંચ્યા છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા. બંને નેતાઓએ એકબીજાને ગળે પણ...
સંસદના ચોમાસા સત્રના પાંચમા દિવસે બિહાર મતદાર ચકાસણીના મુદ્દા પર સંસદ પરિસરમાં વિપક્ષે વિરોધ પ્રદર્શન કર્યું. વિપક્ષના સાંસદોએ ગાંધી પ્રતિમાથી મકર દ્વાર...
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂર પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ પણ...
ગુજરાતી ફિલ્મ જગત માટે એક અનોખું પાનું રચતી અને રાષ્ટ્રપ્રેમને આધુનિક દૃષ્ટિકોણથી રજૂ કરતી ફિલ્મ ‘વિશ્વગુરુ’ ખૂબ જ જલ્દી રિલીઝ થવાની છે....
ઉન્નાવ દુષ્કર્મ કેસની પીડિતા અને તેની માતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળ્યા
વડોદરાની એસએસજીહોસ્પિટલે હતાશ યુવતીને આપ્યું નવજીવન
OP રોડ પર ‘પાર્કિંગ માફિયા’નો આતંક
મને મારી નાખો પણ લારી નહીં લઈ જવા દઉં”: માણેજામાં દબાણ હટાવવા ગયેલી ટીમનો ઘેરાવો
208 કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ, રૂ. 76.43 લાખનો દંડ વસૂલ
ગરબાડા તાલુકાના દેવધા ગામે છકડો પલટી ખાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત
તાઇવાનમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ: ચીન, ફિલિપાઇન્સ અને જાપાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા
દિલ્હી મેટ્રોનું વધુ વિસ્તરણ: 13 નવા સ્ટેશન બનશે, કેબિનેટે 12,015 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી
ગડકરીએ કહ્યું- દેશમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યા માટે કોંગ્રેસ જવાબદાર છે
ઉદ્યોગપતિ વિજય માલ્યા અને લલિત મોદીએ પોતાને ભારતના ‘બે સૌથી મોટા ભાગેડુ’ ગણાવ્યા- Video
પ.બંગાળમાં હિન્દુ યુવક પર થયેલી ઘટનાને લઈને ઉગ્ર વિરોધ, BJP કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
હાલોલ શાકમાર્કેટમાં નગરપાલિકાનું ગેરકાયદે દબાણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અભિયાન
સ્વચ્છ હવા નથી પૂરી પાડી શકતા તો ઓછામાં ઓછું એર પ્યુરિફાયર પર GST ઘટાડો- દિલ્હી હાઈકોર્ટ
આ પંચાયતમાં વેરો ભરો તો જ મરણનો દાખલો મળે !
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
પરિવારની વિરાસત અને ₹74,427 કરોડની મુંબઈની સત્તા માટેનું _: ‘મહાયુદ્ધ’!
ચલો ન ઇશ્ક હી જીતા, ન અક્લ હાર સકીતમામ ઉમ્ર મઝે કા મુકાબલા તો રહા- જાંનિસાર અખ્તર
દુનિયામાં AI પાર્ટનર પર વધતો ભરોસો, યુવતીએ AI સાથે લગ્ન કર્યા
અમેરિકા ભારત ઉપર જીએમ મકાઈ અને સોયાબીન ખરીદવા માટે કેમ દબાણ કરી રહ્યું છે?
જ્યાં ભ્રષ્ટાચાર વ્યાપેલો હોય ત્યાં નીતિમત્તા અદૃશ્ય હોય છે. રાજનેતાઓ અને સરકાર પ્રત્યે નીતિમત્તાની અપેક્ષા ભાગ્યે જ રખાય. બાકીના બધા વ્યવહારો માટે નીતિમત્તાનો આગ્રહ રાખી શકાય. આપણા દેશમાં ધર્મસંસ્કારની વાતો તો ઘણી થાય છે પણ આચરણમાં નિરાશા જ જોવાય છે. પાશ્ચાત્ય જીવનશૈલીમાં ઘણી બાબતોમાં વિવાદ હોઈ શકે પણ લોકશાહીને અનુરૂપ વ્યવસ્થા પણ પ્રસ્થાપિત છે. કેલિફોર્નિયાનો એક હેવાલ દર્શાવે છે કે ત્યાંના નાગરિક સુવિધાનાં કામો અને વિકાસ યોજનાઓમાં નીતિમત્તા અગ્રસ્થાને હોય છે. રસ્તાઓનું સમારકામ કે નવા રસ્તા તૈયાર કરવાનાં કામો ચાલુ હોય ત્યારે સ્પષ્ટ રીતે લખાણ સાથેના બોર્ડ પર જણાવાયું હોય છે કે ‘‘યોર ટેક્ષ ડોલર્સ એટ વર્ક’’એટલે કે તમારા ભરેલા ટેક્ષના નાણાંમાંથી આ કામ થઈ રહ્યું છે.
તેની સાથે જ કામ કઈ તારીખે શરૂ થયું અને ક્યારે પૂરું થશે તેનો ઉલ્લેખ પણ હોય છે. એ કામ જેમને સોંપાયું હોય તે કોન્ટ્રાક્ટર અને ઓડિટરનાં નામો પણ લખેલાં હોય છે. નાગરિકો તેમના ભરેલા ટેક્ષનાં નાણાં થકી થતો ખર્ચ બરાબર થઈ રહ્યો છે તેવું ઉચ્ચ ગુણવત્તાનું જીવન અનુભવી શકે છે, પારદર્શક તંત્રનો સંતોષ થાય છે. ખુલ્લી કિતાબ જેવો હિસાબ જાહેર થાય છે. લોકોએ રાઈટ ટુ ઈન્ફોર્મેશન જેવી તસ્દી લેવી પડતી નથી. કલ્યાણકારી કાયદાઓનું ચુસ્ત પાલન થાય છે. કાયદાનો ડર પણ રહે છે. આપણે ત્યાં પણ જે તે પ્રોજેક્ટની તમામ માહિતી કામ દરમ્યાન અને તે પછી કાયમ માટે તકતીની જેમ ખાસ મુકાવી જોઈએ.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.