ચેન્નઇમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના 2 ખેલાડીઓ વચ્ચે ઝઘડો થયો હતો. એક વીડિયો સોશિયલ મીડિયા પર...
ભારત સામે ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 8 વિકેટના નુકસાન પર 555 રન બનાવી લીધાં છે. પાછલાં આઠ વર્ષમાં એવા ત્રણ મોકા બન્યા છે...
“લશ્કર-એ-મુસ્તફા” (LASHKAR-E-MUSTUFA) આતંકવાદી સંગઠનના વડા હિદાયતુલ્લાહ મલિકની જમ્મુ અને અનંતનાગ પોલીસે સંયુક્ત કાર્યવાહી (JOINT OPERATION)માં જમ્મુથી ધરપકડ કરી હતી. કે જેણે ભારત...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં 6 ફેબ્રુઆરીએ કોરોનાનો 1 કેસ નોંધાયો હતો. જ્યારે 1 દર્દીને રજા આપવામાં આવી હતી. નવા નોંધાયેલા કેસમાં વલસાડ...
સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણી (Corporation Election) વખતે સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં ખાસ કરીને હાલારી-ગોલવાડિયાનું ફેક્ટર જોર પકડે છે. હાલારી એટલે કે અમરેલી (Amreli)...
સુરત: સુરતને મેટ્રો (Surat Metro) સિટી બનાવવા માટે જરૂરી મેટ્રો રેલ (Metro Rail) પ્રોજેકટની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવી છે. આજથી...
ભારત (INDIA) અને ઇંગ્લેન્ડ (ENGLAND) વચ્ચે ચેન્નઈ (CHENNAI)માં રમાઈ રહેલી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ હતો. ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચ ચેન્નઇના...
New Delhi: તમે દરરોજ હેકિંગ (Hacking) ના સમાચારો વિશે સાંભળતા જ હશો. પરંતુ આ વખતે આવેલા સમાચારોએ બધાને ચોંકાવી દીધા છે. ઑનલાઇન...
DELHI : ખેડુતોએ આજે કૃષિ કાયદા ( AGRICULTURE LAW) વિરુદ્ધ દેશના ઘણા ભાગોમાં આંદોલન કર્યું છે. યુપી અને ઉત્તરાખંડ સિવાય દેશના બાકીના...
સુરતથી (Surat) સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ સુરત કોંગ્રેસમાં ભડકો થયો છે. વોર્ડ નં-17માંથી બે ઉમેદવારોને ટિકિટ (Ticket) નહીં...
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે, અને વિવિધ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારો (CANDIDATES)ને ટિકિટ આપવાથી લઇ ઉમેદવારી પત્રો ભરવાની...
પાટીલનો એક દાવ ને બધા જ પરાસ્ત?કોર્પોરેશનની ટિકિટો લગભગ બધી જાહેર થઇ ગઈ છે, બંને પક્ષોએ પોતપોતાના ઉમેદવારોને મેદાને ઉતારી દીધા છે,...
ગુજરાતની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી (Election) માટે ઉમેદવારોની છેલ્લી ઘડીએ દોડાદોડી થઈ રહી છે. તેમાં પણ કોંગ્રેસના (Congress) કાર્યકર્તાઓમાં વધારે દોડધામ જોવા મળી...
યુપી (UP) ના હરદોઈ ( HARDOI) જિલ્લામાં 5 દિવસ પહેલા પોલીસે એક શખ્સની હત્યા કરી હોવાનો એક સનસનીખેજ ખુલાસો થયો છે. 50...
મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જ્યાં ભારતમાં ન્યાય સૌથી વધુ સુલભ અને સુગમ છે. નાના રાજ્યોમાં ત્રિપુરા ( TRIPURA) એ આ સિદ્ધી...
ટાટા (TATA) ગ્રુપના પૂર્વ અધ્યક્ષ રતન ટાટા (RATAN TATA) ને ભારત રત્ન (Bharat Ratna) આપવાની માંગ કરવામાં આવી રહી છે. આ માટે...
સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો (CONGRESS CANDIDATES) ફોર્મ ભરવા માટે કંઈક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. હાલ દેશમાં ખેડૂત આંદોલનની...
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટે (mahindra & mahindra ltd) શુક્રવારે વધતા ચીજવસ્તુઓના ભાવને કારણે આગામી કેટલાક મહિનામાં તેના વાહનોના ભાવમાં વધારાના સંકેત આપ્યા...
એક વિચિત્ર નિર્ણયમાં, એક 20 વર્ષીય યુવકને યુવતીને ભરણપોષણ નો આદેશ આપવામાં આવ્યો છે. કાયદા પ્રમાણે લગ્ન ન થઈ શકે તે વય...
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ‘પોસ્ટ બજેટ એનાલિસીસ’ (POST BUDGET ANALYSIS) વિશેના ઓનલાઇન વેબિનારને સંબોધતાં જાણીતા...
યુ.એસ.ના ઇતિહાસમાં પ્રથમ વખત, કોઈ પણ આઉટગોઇંગ રાષ્ટ્રપતિને ( outgoing president) વર્ગીકૃત ગુપ્તચર બ્રીફિંગ પ્રાપ્ત કરવાનો અધિકાર રહેશે નહીં. અમેરિકી રાષ્ટ્રપતિ જો...
ગુજરાત સરકારે (GUJRAT SARKAR ) નિર્ણય લીધો છે કે થોડા સમય માટે રાજ્યમાં એન્ટિ લવ જેહાદ( LOVE JIHAD ) અધિનિયમ લાગુ કરવામાં...
(Puducherry): પુડ્ડુચેરીમાં એક વ્યક્તિએ ફેસબુક (Facebook) પર એક પોસ્ટ લખીને જાહેરાત કરી હતી કે જો કોઈ તેમને 5 કરોડ રૂપિયા આપે છે,...
કૃષિવિષયક કાયદાઓ સામેની ભારતના કિસાનોની લડત હવે દેશના સીમાડાઓ વટાવીને વિદેશોમાં પહોંચી ગઈ છે. આ લડાઈ હવે દિલ્હીની સરહદ પૂરતી મર્યાદિત નથી...
તા.૧ ફેબ્રુઆરીએ નાણાં પ્રધાન શ્રીમતી સીતારમણે ૨૦૨૦ – ૨૦૨૧ માટેનું બજેટ રજૂ કર્યું. તેના અનુસાર સોના – ચાંદી સસ્તાં થશે અને મોબાઇલ...
આપણા ભારત દેશમાં જયારે પણ ચૂંટણી આવે છે ત્યારે ચૂંટાઇને પ્રજાની સેવા કરવા માટે ઉત્સાહીઓની લાઇન લાગે છે અને તે માટે મોટો...
દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાએ અનેક સલ્તનતની ચડતીપડતી જોઈ છે અને એનો આગવો ઇતિહાસ પણ સચવાઇ રહ્યો છે.પણ ગત પ્રજાસત્તાક દિને બનેલી ઘટનાએ ...
કુરૂક્ષેત્રની રણભૂમિમાં અર્જુનને સ્વજનોને જોઈ વિષાદ ઉદ્દભવ્યો અને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વમુખે અર્જુનને જ્ઞાન આપી યુદ્ધ માટે તૈયાર કર્યો. આ જ્ઞાન એટલે...
JAMNAGAR : જામનગર મહાપાલિકાની ચૂંટણી માટે ભાજપમાં સગાવાદ ચાલી રહ્યો હોવાના આક્ષેપો વચ્ચે પાંચ પૂર્વ મેયરો ( EX MAYOR) નવી નીતિના કારણે...
૧૯૨૩ માં ‘પ્રોફેટ’ માટે નોબેલ પારિતોષિક વિજેતા ખલીલ જિબ્રાન એક સારા સાહિત્યકારની સાથે સાથે મહાન વિચારક હતા અને દરેક બાબતે ઊંડા વિચાર...
સુખ શાંતિ સોસાયટીના લોકોને ચોરોના ડરથી સુખ શાંતિ નહિ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓની કામગીરી માટેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
પોલીટેકનિક રોડ પર સિમેન્ટ – રેતી મિક્સ મટીરીયલ રોડ પર ફેકાયું
શહેરના ઇલેક્શન વોર્ડ નં.13 ના ઉપલા ફળિયામાં ભારદારી વાહનોને કારણે ફૂટપાથ ને નુકસાન…
અહો આશ્ચર્યમ! સંગમ ચારરસ્તા થી ચાંપાનેર ચારરસ્તાનો રોડ સારી સ્થિતિમાં હોવા છતાં તેના પર રી-સરફેસીગ કરવામાં આવશે? કોને લાભ જનતાને કોન્ટ્રાકટરને કે પછી?
સુરતમાં દારૂના 538 અડ્ડા!, બુટલેગરના નામ-સરનામા સાથેની પોલીસ પાસે વિગત છતાં..
ચૌટાબજારમાં પાલિકાના રસ્તા પર લારી ઉભી રાખવા હપ્તાની વસૂલાત, વિધર્મી સામે રોષ
યોગીચોકની દુકાનમાં દેહનો વ્યાપાર, પોલીસે 3 ગ્રાહકને પકડ્યા, 7 મહિલાને મુક્ત કરાવી
સુરતમાં વિકૃત યુવકે રસ્તે જતી બે ટીચર સામે પેન્ટ ઉતાર્યું અને..
સંસદના શિયાળુ સત્રનો આરંભઃ વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં કહ્યું, જનતાએ જે લોકોને..
આંદામાનમાંથી અત્યાર સુધી સૌથી મોટું ડ્રગ્સ કન્સાઈનમેન્ટ પકડાયું, મ્યાનમારના 6ની ધરપકડ
વડોદરા : તપન હત્યા કેસ,કથિત દલિત આંદોલનકારી નેતા ચૂપ કેમ છે ? ભાજપ SC મોરચાના પ્રેસિડેન્ટે ટ્વીટ કર્યું
શ્રીલંકામાં એવા લોકો સત્તામાં આવ્યા છે જેની કોઈ રાજકીય ગણના નહોતી
દેશને આઝાદી અપાવ્યા વિના આશ્રમમાં પગ નહીં મૂકું- ગાંધીજી
ગો ગોવા ગોન
મંગળ મહત્ત્વાકાંક્ષા
પ્રવાસની પ્રસ્તુતતા
બાંગ્લાદેશ આઝાદ થયું ત્યાર બાદ પહેલી વખત પાકિસ્તાન સાથે થયેલો સમુદ્રી સંપર્ક ભારત માટે ચિંતાનો વિષય
મેડિકલ કેમ્પ યોજી દર્દીઓ મેળવવાની સાજિશ
સંબંધોમાં વાણીની મધુરતાનું મહત્ત્વ
આલોચક નહીં પ્રશંસક બનીએ
ડેડ લાઈનની આદત
2026ની વસતિ ગણતરીમાં શું શું જોવા મળશે?
જાપાનના ગઠબંધનની મિશ્ર સરકારના વડા પ્રધાન શીગેરુ ઈશીબા અનંત સત્તાયોગ બાબતે ભારત પાસેથી કંઈક શીખશે ખરા?
મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામે સાબિત કરી આપ્યું કે જીત વ્યક્તિ, પાર્ટી કે સિમ્બોલની નથી થતી વિચારધારાની જ થાય છે
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની રાજકીય કારકીર્દિ ખતમ થઈ જાશે?
વાવમાં ભાજપનું વિજય સરઘસ જોવા ગયેલા બે યુવાનનું કેનાલમાં ડૂબી જતાં મોત
મકરપુરાની ઓક્ઝિલિયમ કોન્વેન્ટ સ્કૂલમાં સંચાલકો દ્વારા બાળકીને ભૂરા રંગનું સ્વેટર જ પહેરવા દબાણ
શું આપણે બીજા તપનની હત્યા થાય પછી દબાણો હટાવીશું?:ડો.હેમાંગ જોશી
મહારાષ્ટ્રના નવા સીએમ કોણ? આવતીકાલે મહાયુતિની બેઠકમાં મુખ્યમંત્રીના નામને મંજુરી અપાશે
ચેન્નઇમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના 2 ખેલાડીઓ વચ્ચે ઝઘડો થયો હતો. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સ્પિનર કુલદીપ યાદવને ડોક પકડતો નજરે પડે છે. સિરાજ ખૂબ ગુસ્સામાં હોય એ રીતે જોવા મળી રહ્યો છે અને તેની એક્શન જોઇને ચાહકો ખૂબ ગુસ્સે થયા છે. સોશિયલ મીડિયા પર ચાહકો મોહમ્મદ સિરાજની ટિકા કરી રહ્યા છે. ઘણા ચાહકોએ આ મામલે બીસીસીઆઈ પાસે કાર્યવાહી કરવાની પણ માગ કરી છે.
મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ બંને ચેન્નઈ ટેસ્ટના પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર છે. સિરાજના સ્થાને ઇશાંત અને કુલદીપ યાદવના બદલે ડાબોડી સ્પિનર શાહબાઝ નદીમને ટીમમાં સ્થાન મળ્યું છે. જોકે આ બંને વચ્ચે ડ્રેસિંગ રૂમની બહાર કંઈક બન્યું હતું, ત્યારબાદ સિરાજે કુલદીપની ગળેથી પકડી લીધો હતો.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સૌથી વધુ 13 વિકેટ લેનાર મોહમ્મદ સિરાજ રાતોરાત હીરો બન્યો હતો પરંતુ હવે તેના ચાહકો તેના વલણ ઉપર સવાલ ઉભા કરી રહ્યા છે. ચેન્નાઈ ટેસ્ટના પહેલા દિવસે મોહમ્મદ સિરાજ કુલદીપ યાદવનું ગળુ પકડતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સિરાજ ખૂબ ગુસ્સે જોવા મળી રહ્યો છે. સિરાજ અને કુલદીપ વચ્ચેની મજાકમાં એવું બન્યું હતું કે આ બનવાની શક્યતા ભાગ્યે જ જોવા મળે છે. હવે આ મામલો શું છે તે આગળ જાહેર કરવામાં આવશે, પરંતુ સવાલ એ છે કે આ વીડિયો જોયા પછી ટીમ મેનેજમેન્ટ કોઈ પગલાં લેશે?