સુરત: શહેર પોલીસે એક 31 વર્ષ જૂના કેસમાં સુરતના એક યુવકની ધરપકડ કરી છે. આ યુવક પાસેથી 31 વર્ષ જૂની ત્રણ રિવોલ્વર...
નવી દિલ્હી: હરિયાણાની (Haryana) સરકારી શાળાઓમાં એડમિશનને (Admission) લઈને છેતરપિંડીના કેસમાં સીબીઆઈ (CBI) એક્શન મોડમાં આવી ગઇ છે. તેમજ તપાસ એજન્સીએ 2016માં...
સુરત: ગઈ તા. 25 મેના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગજનીની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટીના કાયદાનો કડકાઈથી અમલ તંત્ર...
નવી દિલ્હી: લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં વધુ એક દુ:ખદ અકસ્માત થયો છે. સંરક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર શુક્રવારે અહીં એક ટેન્ક પ્રેક્ટિસ...
નવી દિલ્હી: મુંબઈથી (Mumbai) લગભગ 400 કિલોમીટર દૂર જાલના જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત (Road accident) થયો હતો. ગઈકાલે રાત્રે મુંબઈ-નાગપુર એક્સપ્રેસ...
મેડિકલના સ્નાતક કોર્સમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટની પરીક્ષા આ વખતે કેન્દ્ર સરકાર માટે ‘ગળાનું હાડકું’ બની ગઈ છે. નીટની પરીક્ષામાં બિહાર...
ઘરમાં દાખલ થતાંની સાથે જ અનુજે બૂમ પાડી ‘‘અવની જરા બે કપ ચા લાવજે. કેતન આવ્યો છે. રસોઈ કરતાં કરતાં અવની બબડી,...
ભારતના ભાગલા થયા ત્યારથી ભારત, પાકિસ્તાન અને બાંગ્લા દેશ વચ્ચે નદીઓનાં પાણીની વહેંચણી બાબતમાં વિવાદો ચાલી રહ્યા છે, જેનો હજુ સુધી અંત...
ભાજપના નેતૃત્વમાં એનડીએ પાસે તેની પસંદગીના લોકસભા સ્પીકર હશે તેમાં ક્યારેય કોઈ શંકા ન હોતી. આ વિભાજિત ચુકાદા છતાં 18મી લોકસભામાં નોંધપાત્ર...
એક કોલેજીયન છોકરો નામ કહાન, આમ તો બહુ હોશિયાર નહિ અબોવ એવરેજ સ્ટુડન્ટ. પણ બધું જાતે ભણે કોઈ ક્લાસ વિના, આમ બીજા...
ગુજરાત ભાજપનો ગઢ રહ્યો છે. છેલ્લા ત્રણ દાયકાથી અહીં ભાજપનું શાસન છે. ગુજરાત ભાજપ માટે પ્રયોગશાળા પણ રહી છે. કટોકટી મુદે્ લોકસભાના...
સુરતના નવા પોલીસ કમિશનર સુરતની પ્રજા પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે કામે વળગ્યા છે. પરંતુ એ બાબત સત્તાધારીઓએ પણ ઘણી જગ્યાએ...
તથાકથિત મજબૂત મોદી સરકારથી અભિભૂત થઈ કેટલાંક ભક્તજનો એવું માને છે કે, પાકિસ્તાન અને પીઓકે પર કબજો કરવાનો આ સરસ મોકો છે....
હમણાં જ નાલંદા યુનિવર્સિટીના કેમ્પસના ઉદ્ઘાટન પ્રસંગે પ્રઘાનમંત્રી મોદીએ કહ્યુ કે ભારતને દુનિયાનુ સૌથી અગત્યનુ નોલેજ સેન્ટર બનાવી ભારતને ફરી દુનિયાનુ જ્ઞાન...
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ સામે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. આ ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંત સુધીમાં...
ઘેરાં વાદળો છવાઇ જતાં લોકોને વરસાદની આશા પરંતુ મેઘરાજા જાણે છેતરામણીકરી રહ્યાં હોય તેમ વરસતા નથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં શહેરીજનોને આખો...
સુરત: (Surat) મુંબઈની સાડા ચાર દાયકા જૂની જાણીતી ડાયમંડ કંપની (Diamond Company) 100 કરોડમાં કાચી પડી હોવાની વાત ખુલી ગયા પછી આજે...
ગાંધીનગર: અંદાજિત 2000 કરોડની સુરતની ડુમસ સ્થિત 2.17 લાખ ચો.મી જમીન ખાનગી માલિકીની ઠરાવવાના કેસમાં ગત તા.29 જાન્યુ. 2024ના રોજ સુરતના તત્કાલીન...
ગાંધીનગર: આજે દિવસ દરમ્યાન રાત્રીના 8 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાત સહિત રાજયભરમાં ભારે વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થયેલી...
(પ્રતિનિધિ) વડોદરા તા.28 શહેરમાં ટ્રાફિકના નિયમનો સરેઆમ ભંગ કરનાર ચાલકો વિરુદ્ધ પોલીસ દ્વારા 22થી28 જુન દરમિયાન એક ડ્રાઇવર હાથ ધરાઇ હતી. સાત...
નવસારી : નવસારી જિલ્લામાં વરસાદ ઝાપટા અને ગેરહાજરી બાદ આજે જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન જિલ્લામાં ધીમીધારે વરસાદ ચાલુ...
*વાઘોડિયા વિસ્તારમાં વન્યજીવ વોલેન્ટિઅર્સ દ્વારા બાઇકમાંથી સાપનું રેસક્યુ કરાયું**ચોમાસાની શરૂઆત થતાં જ જળચર સરિસૃપ જીવો જમીનમાંથી બહાર આવવાના શરૂ થયાં* *ચોમાસામાં કાર,બાઇક...
બીલીમોરા: (Bilimora)) બીલીમોરામાં વરસાદની (Rain) શરૂઆતમાં જ એક દુખદ ઘટના સામે આવી છે. વખારિયા બંદર રોડ પર આ ઘટના બની છે. આ...
ટી20 વર્લ્ડ કપ (World Cup) 2024ની ફાઈનલ (Final) મેચની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ક્રિકેટના આ ફોર્મેટનો નવો ચેમ્પિયન મળશે....
રાજધાની દિલ્હીમાં (Delhi) ભારે વરસાદ (Rain) બાદ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI એરપોર્ટ)ના ટર્મિનલ 1 ની છત તૂટી પડતાં એક વ્યક્તિનું મોત...
રહેણાંક મકાનોમાં ટ્યૂશન ક્લાસિસ, લેબોરેટરી તથા સ્ટોરેજ બનાવી કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. પાલિકાના ટાઉન ડેવલપમેન્ટ ટીમ, ફાયર વિભાગ, વોર્ડ કચેરીની...
*સરદાર માર્કેટની જર્જરીત બિલ્ડિંગમાંથી આ કચેરી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ખસેડવા થઈ રહેલી હિલચાલ* *જો આ કચેરી દૂર ખસેડાશે તો લોકોને ખૂબ...
દેશના અનેક વિસ્તારોમાં ચોમાસું (Monsoon) સક્રિય થઈ ગયું છે. શુક્રવારે દિલ્હી (Delhi) અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું છે....
નવી દિલ્હી: ચોમાસાના પહેલા વરસાદમાં (First rain) જ રાજધાની દિલ્હીની (Delhi) ડ્રેનેજ સિસ્ટમનું (Drainage system) સત્ય સૌની સામે આવી ગયું છે. કારણ...
વડોદરા : શહેરના તરસાલી વિસ્તારમાં દિવાળીપુરાના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના તંત્ર દ્વારા લાઈટ પાણી ડ્રેનેજની લાઈનો કાપી નાખવામાં આવતા વિવાદ છેડાયો છે....
23 વખત વિદેશ પ્રવાસ કરનાર સુરતની સરકારી સ્કૂલના આચાર્ય સસ્પેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી મામલે ICCની મિટિંગ પહેલાં PCB ચીફનું મોટું નિવેદન, ભારત પાકિસ્તાનમાં નહીં રમે..
વડોદરા : ફૂટપાથ બન્યા પાર્કિંગ સ્ટેન્ડ,ગેરકાયદેસર દબાણો ઉભા થતા લોકો રોડ વચ્ચેથી પસાર થવા મજબૂર
વડોદરા:રાજમહેલ રોડ પર કિર્તી સ્તંભ નજીક ગેસ લિકેજની ઘટના,લોકોમાં રોષનો માહોલ
શું રણનીતિ હતી! આભા થઈ જઈએ
અનામતનો લાભ લેવા માટે ધર્મપરિવર્તન કરવું યોગ્ય નથી, સુપ્રીમ કોર્ટનો સીમાચિન્હરૂપ ચુકાદો
સધિયારો સાચા પ્રેમનો
ખોરાકનો વેડફાટ પર્યાવરણ પર સીધી અસર કરે છે
અભિનેત્રીઓનું દેહપ્રદર્શન
આદિવાસી નેતાની છબીમાં કેટલું વજન?
વિચારો તમારા માટે દરવાજો કોણ ખોલશે?
માતા આવી- જાગૃતિ લાવી
ભારતનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ફ્લોપ જવાની પૂરેપૂરી સંભાવના છે
વડોદરા : હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક લાખનો ગાંજો ઝડપાયો, કેરિયર ફરાર
વડોદરા : 27 ટીમો દ્વારા વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ,32 કનેક્શનોમાંથી 30 લાખની વીજ ચોરી ઝડપાઈ
પાલિકાએ પ્રેમ જ્યોત સોસાયટીની જમીન પડાવી લીધી હોવાની શંકા
મહિલાના સ્વાભિમાનની ફક્ત વાતો કરતા SSGના સત્તાધીશો, મહિલાઓ પુરુષ શૌચાલયમાં જવા મજબૂર
ફિયાન્સના ઘરે યુવતીએ એસિડ પી લેતાં એસ.એસ.જી મા સારવાર હેઠળ ખસેડવામાં આવી
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા દુમાડ ચોકડી પાસેથી મગરના બચ્ચાનું તથા ડભાસામાથી પાટલા ઘો નું રેસ્ક્યુ કરાયું
અજાણ્યા ફોર વ્હીલર ટક્કરે ઇજાગ્રસ્ત વૃધ્ધનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત
પાલિકાના દિવાળી મિલન સમારંભનો ખર્ચ રૂ. 3.50 લાખ થયો
દબાણ શાખાએ જપ્ત કરેલા સામાનને મુકવાની જગ્યા ફુલ
પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 50થી વઘુ વિદ્યાર્થિનીને ખોરાકી ઝેરની અસર
સંભલ હિંસાઃ 100 પત્થરબાજોના પોસ્ટર જાહેર, મહિલાઓએ પણ ટેરેસ પરથી પત્થરો ફેંક્યા હતા
પાણી પુરવઠો ખોરવવા જવાબદાર ઇજારદારને બ્લેક લિસ્ટ કરાશે
પંડ્યાબ્રિજ પર ટ્રક બંધ પડતા અને હરીનગર બ્રિજ પર અકસ્માત સર્જાતા બે કિમી જેટલો ભારે ટ્રાફિકજામ
શહેરને જોડતા બંને બ્રિજ પહોળા કરવા સાંસદ ડો.હેમાંગ જોષીની કેન્દ્રીય મંત્રીને રજૂઆત
એકનાથ શિંદે રેસમાંથી બહાર, ફડણવીસનું CM બનવું લગભગ નક્કી
ગાંધીનગર જીએસડીએમ અધિકારી દ્વારા વડોદરા ફાયર વિભાગના વાહનોની ચકાસણી કરાઈ
વડોદરા : NPS, ખાનગીકરણ સહિતના પડતર પ્રશ્ને વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
સુરત: શહેર પોલીસે એક 31 વર્ષ જૂના કેસમાં સુરતના એક યુવકની ધરપકડ કરી છે. આ યુવક પાસેથી 31 વર્ષ જૂની ત્રણ રિવોલ્વર મળી આવી છે. સુરત પોલીસે પરવાના વિના હથિયાર રાખવાનો ગુનો દાખલ કરી યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે રથયાત્રા અનુસંધાને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છીનીય બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી ભયનુ વાતાવરણ ઉભું કરી અરાજકતા ફેલાવતા હોય તેવી ટપોરી ગેંગના સાગરીતો વિરૂધ્ધ સખ્ત કાર્યવાહીની સૂચના આપી હતી.
દરમિયાન એસ.ઓ.જી.ના પીએસઆઈ એ.પી.જેબલીયા તથા ટીમના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે એએસઆઈ જલુભાઈ મગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજી મોહનભાઈને બાતમી મળી હતી કે એક યુવકના ફ્લેટમાં રિવોલ્વર છુપાવી છે. બાતમીના આધારે પોલીસે લિંબાયતના ડુંભાલ પાસે આવેલા બાલાજી હનુમાન મંદિર નજીકના અંબિકા એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નં.03માં રેઇડ કરી હતી. ત્યારે આરોપી મેહુલ નરેશચંદ્ર ઠક્કર પાસેથી ફ્લેટમાં સંતાડી રાખેલી પરવાના વગરની 3 નંગ રીવોલ્વર મળી આવી હતી, જેની બજાર કિંમત દોઢ લાખ જેટલી થાય છે.
રિવોલ્વર કોમી રમખાણ વખતે મુંબઈમાં મળી હતી
હાથ બનાવટની રીવોલ્વર ક્યાંથી, કોની પાસેથી લાવી પોતાની પાસે રાખી હતી તે બાબતે પુછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે વર્ષ 1993માં તેના માતા-પિતાજી સાથે મુંબઈ વિરાર પુરૂષોતમ પારેખ માર્ગ યુનિક એપાર્ટ ફ્લેટ નં. 307 ખાતે રહેતો હતો. ત્યારે દાઉદ ઈબ્રાહિમના માણસોએ મુંબઈ શેર માર્કેટમાં બોમ્બ બ્લાસ્ટ કરાવ્યો હતો, ત્યારે તેના પિતાજીનુ અવસાન થયું હતું.
આ દરમ્યાન મુંબઈમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. ત્યારે તેને વિરાર રોડ ઉપરથી કાપડની થેલી મળી હતી, જેમાં ત્રણ રીવોલ્વર હતી. જે ત્રણ રીવોલ્વર પોતાના ઘરે લઈ જઈ સંતાડી દીધી હતી. ત્યાર બાદ 1995માં સુરત રહેવા માટે આવી ગયો હતો. ત્યારે સામાનની અંદર સંતાડી ત્રણેય રીવોલ્વર પણ સાથે સુરત લાવ્યો હતો. આરોપી વિરૂધ્ધમાં લિંબાયત પો.સ્ટે.માં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.