સુરત: શહેરના લિંબાયત ઝોનમાં રિંગરોડ પર આવેલા જર્જરિત માનદરવાજા ટેનામેન્ટને ઉતારી પાડવાની સુરત મનપા દ્વારા નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ પિરીયડ...
રાજ્યસભાની (Rajya Sabha) મંગળવારની કાર્યવાહી દરમિયાન અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જગદીપ ધનખર અને કોંગ્રેસના (Congress) નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી....
સુરત: સુરતમાં છેલ્લાં ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના લીધે ઠેરઠેર પાણી ભરાઈ રહ્યાં છે. મીઠી ખાડી ભયજનક સપાટી વહી...
રાજકોટ: રાજકોટમાં ગઈ તા. 25મી જૂનના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી. આ આગમાં 27 નિર્દોષોના મોત નિપજ્યા હતા. ટીઆરપી ગેમ...
નવી દિલ્હી: વર્ષ 2024ની લોકસભા ચૂંટણી જીતી એનડીએની સરકાર બની છે પરંતુ ભાજપ અયોધ્યાની બેઠક પર ચૂંટણી હારી ગયું હતું. અયોધ્યામાં ભવ્ય...
( પ્રતિનિધિ ) વડોદરા તા.2 વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી BSNL ઓફિસના પ્રાંગણમાં નિવૃત કર્મચારીઓએ પોતાના રિવાઈઝડ પેન્શનને લઈને વિરોધ પ્રદર્શન કર્યું...
નવી દિલ્હી: બેડમિન્ટનની દુનિયામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ચીનના બેડમિન્ટન ખેલાડીનું 17 વર્ષની નાની વયે અવસાન થયું છે. આ ખેલાડીના...
સુરત: સુરતના ડાયમન્ડ બુર્સ પ્રોજેક્ટનો રેકોર્ડ સુરતનો જ એમએમટીએચ (મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ) પ્રોજેક્ટ તોડશે. જો કે, ડાયમન્ડ બુર્સ માત્ર કમર્શિયલ બિલ્ડિંગ...
નવી દિલ્હી: ગઈકાલે સોમવારે સંસદમાં રાહુલ ગાંધીના હિન્દુ અંગેના વિવાદાસ્પદ નિવેદન મામલે કોંગ્રેસને ઘેરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. આજે સવારે સંસદની...
અત્યારે દુનિયાને સૌથી હેરાન કરતો વિષય ગ્લોબલ વોર્મિંગ છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું જતું પ્રમાણ જેને કારણે સમગ્ર પૃથ્વી પર તાપમાન વધી...
આપણે હમણાં હમણાં ટ્યુશન ક્લાસો કોચિંગ ક્લાસોની બોલબાલા છે અરે ઘણી જગ્યા પર તો વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસ કે ટ્યુશન ક્લાસમા નિયમિત હાજરી...
મનુષ્ય અને મનુષ્યતાની ખોજ અવરિતપણે રહી છે તેવી જ પ્રેમ અને શાંતિની ખોજ રહી છે. કોણ જાણે કેમ તે પ્રાપ્ત કરી શકયો...
હ્રદય અને ખિસ્સાના ગુણધર્મ એક જ. એટલે તો બંને એક જ સ્થાને હોય. હૃદય પણ ડાબી બાજુ ને, ખિસ્સું પણ ડાબી બાજુ..!...
ઘરમાં સસરાએ પોતાના માટે બપોરની કોફી બનાવતાં પ્રિયા રડી પડી. તેની આંખોમાં આંસુ જોઇને વયોવૃદ્ધ સસરાએ પૂછ્યું, ‘વહુ બેટા, શું થયું?’ પ્રિયા...
“આપણને આપણાં જ સંતાનો,પુખ્ત ઉમરનાં સંતાનો પ્રેમ કરે, પ્રેમલગ્ન કરે તે સામે ભરપૂર વાંધો છે.પણ જાહેરમાં કોઈ કોઈનું ગળું કાપી નાખે,એસિડ ફેંકે,રખડતાં...
સ્પેકટ્રમ હરાજીમાં ટેલિકોમ કંપનીઓ તરફથી બોલીની પ્રક્રિયા પૂરી થતા જ મોબાઇલ ટેરિફના દરો વધવાના સંકેતો મળી ગયા છે અને તેની શરૂઆત દેશની...
મોબાઈલ ફોન આજે એટલો અગત્યનો બની ગયો છે કે દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો મનુષ્ય હશે જે તેનો ઉપયોગ ન કરતો હોય....
સુરત: (Surat) આજે વહેલી સવારથી જ જોરદાર વરસાદ (Rain) પડવાની શરૂઆત થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સર્જાયા હતાં...
ઈસ્લામાબાદ: (Islamabad) પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી (Kashmir) એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સુરક્ષા ગાર્ડ પર હુમલો કરીને અહીં સ્થિત જેલમાંથી ઓછામાં ઓછા...
ગાંધીનગર: (Gandhinagar) દ્વારકા, જુનાગઢ , ગીર સોમનાથ અને ઘેડ પંથકમાં સોમવારે પૂરનું (Flood) સંકટ સર્જાયુ હતું. અરબ સાગર પરથી સરકીને ગુજરાત પર...
આણંદ નગરપાલિકા અને વહીવટી તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીમાં ત્રુટી બહાર આવી આણંદમાં ટ્રાફિકથી ભરચક ડો. મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે ઘટાદાર ઝાડ પડતાં ટ્રાફિક...
(પ્રતિનિધિ) ડાકોર,તા.1 યાત્રાધામ ડાકોરમાં વર્તમાન વર્ષે પણ રથયાત્રામાં ગજરાજ નહીં લાવવાનો નિર્ણય ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા લેવામાં આવ્યો છે. ગજરાજ ઉપર ગોપાલ...
નવસારી : (Navsari) નવસારી જિલ્લામાં ભારે વરસાદી (Rain) માહોલ જામ્યો છે. જેમાં નવસારી અને જલાલપોરમાં ધોધમાર વરસાદ પડતા નવસારીમાં 5 ઇંચ અને...
અગ્નિવીર યોજનાને લઈને લોકસભામાં (Loksabha) હોબાળો થયો હતો. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આ યોજના પર સવાલો ઉઠાવ્યા અને કેન્દ્ર સરકાર...
વડોદરા: ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. પાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની મીલીભગતનો ભોગ નગરજનોએ ભોગવવાનો વારો આવ્યો છે. શહેરનો કોઈ વિસ્તાર એવો નથી...
. મધ્ય ગુજરાતની સહુથી મોટી સયાજી હોસ્પિટલમાં ઓપીડી ૧૬ જ્યા વિદ્યાર્થીઓ ઇન્ટર્ન કરે છે અને હોસ્પિટલના દર્દીનો ઈલાજ કરે છે એ જગ્યા...
વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી જર્જરિત અને ભય જનક મિલકત ઉતારી લેવા માટે જેતે વિસ્તારમાં નોટિસ આપવામાં આવી હતી . કેટલાક...
વિરાટ કોહલી (Virat Kohli) હાલમાં T20 વર્લ્ડ કપ (World Cup) 2024 જીતીને ચર્ચામાં છે. આ દરમિયાન વિરાટે તેના ઈન્સ્ટા પર એક તસવીર...
આજવા ચોકડી પાસે નેશનલ હાઈવે 8 પર આવેલી એલ એન્ડ ટી કંપનીમાંથી રુ. 1.26 લાખના 42 સીપીયુની ચોરી કરનાર બે ચોરને કપુરાઈ...
ધારાસભ્યે જણાવ્યું કે, હવે અણખોલ, ડભોઇનગર બાદ હવે ભાયલીની બહેનોને ગેસલાઇનની સુવિધાનો લાભ મળશે *વીજીએલ તથા પાલિકાતંત્રના સહયોગથી હવે ગેસલાઇનની સુવિધાઓ ઉપલબ્ધ...
શું રણનીતિ હતી! આભા થઈ જઈએ
અનામતનો લાભ લેવા માટે ધર્મપરિવર્તન કરવું યોગ્ય નથી, સુપ્રીમ કોર્ટનો સીમાચિન્હરૂપ ચુકાદો
સધિયારો સાચા પ્રેમનો
ખોરાકનો વેડફાટ પર્યાવરણ પર સીધી અસર કરે છે
અભિનેત્રીઓનું દેહપ્રદર્શન
આદિવાસી નેતાની છબીમાં કેટલું વજન?
વિચારો તમારા માટે દરવાજો કોણ ખોલશે?
માતા આવી- જાગૃતિ લાવી
ભારતનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ફ્લોપ જવાની પૂરેપૂરી સંભાવના છે
વડોદરા : હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક લાખનો ગાંજો ઝડપાયો, કેરિયર ફરાર
વડોદરા : 27 ટીમો દ્વારા વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ,32 કનેક્શનોમાંથી 30 લાખની વીજ ચોરી ઝડપાઈ
પાલિકાએ પ્રેમ જ્યોત સોસાયટીની જમીન પડાવી લીધી હોવાની શંકા
મહિલાના સ્વાભિમાનની ફક્ત વાતો કરતા SSGના સત્તાધીશો, મહિલાઓ પુરુષ શૌચાલયમાં જવા મજબૂર
ફિયાન્સના ઘરે યુવતીએ એસિડ પી લેતાં એસ.એસ.જી મા સારવાર હેઠળ ખસેડવામાં આવી
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા દુમાડ ચોકડી પાસેથી મગરના બચ્ચાનું તથા ડભાસામાથી પાટલા ઘો નું રેસ્ક્યુ કરાયું
અજાણ્યા ફોર વ્હીલર ટક્કરે ઇજાગ્રસ્ત વૃધ્ધનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત
પાલિકાના દિવાળી મિલન સમારંભનો ખર્ચ રૂ. 3.50 લાખ થયો
દબાણ શાખાએ જપ્ત કરેલા સામાનને મુકવાની જગ્યા ફુલ
પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 50થી વઘુ વિદ્યાર્થિનીને ખોરાકી ઝેરની અસર
સંભલ હિંસાઃ 100 પત્થરબાજોના પોસ્ટર જાહેર, મહિલાઓએ પણ ટેરેસ પરથી પત્થરો ફેંક્યા હતા
પાણી પુરવઠો ખોરવવા જવાબદાર ઇજારદારને બ્લેક લિસ્ટ કરાશે
પંડ્યાબ્રિજ પર ટ્રક બંધ પડતા અને હરીનગર બ્રિજ પર અકસ્માત સર્જાતા બે કિમી જેટલો ભારે ટ્રાફિકજામ
શહેરને જોડતા બંને બ્રિજ પહોળા કરવા સાંસદ ડો.હેમાંગ જોષીની કેન્દ્રીય મંત્રીને રજૂઆત
ગાંધીનગર જીએસડીએમ અધિકારી દ્વારા વડોદરા ફાયર વિભાગના વાહનોની ચકાસણી કરાઈ
વડોદરા : NPS, ખાનગીકરણ સહિતના પડતર પ્રશ્ને વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
વડોદરા : પૂરની આર્થિક સહાય ચૂકવવાના બહાને ફ્રોડ કરતી ટોળકીએ વધુ બે રીક્ષા ચાલકને નિશાન બનાવ્યા
ICC રેન્કિંગમાં બુમરાહ ફરી બન્યો નંબર 1, કોહલી-જયસ્વાલને પણ ફાયદો
ઈસ્કોન મામલે બાંગ્લાદેશમાં કેમ વિવાદ સર્જાયો?, સરકાર મુકવા માંગે છે પ્રતિબંધ
લોથલમાં મોટી દુર્ઘટનાઃ 15 ફૂટ ઊંડા ખાડામાં બે મહિલા અધિકારી દટાઈ, એકનું મોત
કરજણના માંગલેજ નજીક કન્ટેનરમાંથી રૂ. 11.81 લાખની વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો
સુરત: શહેરના લિંબાયત ઝોનમાં રિંગરોડ પર આવેલા જર્જરિત માનદરવાજા ટેનામેન્ટને ઉતારી પાડવાની સુરત મનપા દ્વારા નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ પિરીયડ પુરો થયા બાદ પણ લોકોએ મકાનો ખાલી કર્યા નથી. આજે સુરત મનપાના અધિકારીઓ નળ અને ડ્રેનેજના કનેકશન કાપવા પહોંચ્યા હતા. પાલિકાના અધિકારીઓએ એનાઉસમેન્ટ કરતા લોકો ધસી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો, જેના પગલે અધિકારીઓએ પાછા ફરવું પડ્યું હતું.
સુરત માનદરવાજાના જર્જરિત ટેનામેન્ટને ઉતારી પાડવા પાલિકાએ નોટિસ આપી છે, પરંતુ સ્થાનિક રહીશો પાસે બીજા કોઈ મકાન કે આશરો નહીં હોવાથી તેઓ મકાન ખાલી કરવા માંગતા નથી. આજે નોટિસ પીરિયડ પુરો થતાં પાલિકાના અધિકારીઓ નળ અને ડ્રેનેજ કનેક્શન કાપવા પહોંચી હતી ત્યારે સ્થાનિર રહીશોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
રહીશોએ કહ્યું કે, અહીં રહેતા પરિવારોની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી હોવાના કારણે ભાડાનું મકાન પરિવારોને પોષાય તેમ નથી. પાલિકા આવાસ આપે અથવા તો ભાડા આપે તેવી માંગણી કરી હતી. જોકે, આ નીતિ વિષયક નિર્ણય હોવાથી લિંબાયત ઝોનની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે.
મકાનો જર્જરિત છતાં રહીશો ખાલી કરવા તૈયાર નહીં
ચોમાસાની શરૂઆત સાથે પાલિકાએ બિસ્માર મિલકત ઉતારવા માટેની નોટિસ આપી છે તેમાં અઠવાડિયા પહેલાં ફરી એક વાર માન દરવાજા ટેનામેન્ટના રહીશોને લેખિત બાદ મૌખિક નોટિસ આપી હતી. ટેનામેન્ટ બિસ્માર હોવા છતાં નબળી સ્થિતિના લીધે અનેક રહીશોએ મકાન ખાલી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. આજે જ્યારે લિંબાયત ઝોનના અધિકારીઓ કનેક્શન કાપવા પહોંચ્યા ત્યારે મકાનો ખાલી કરવા ના પાડી દીધી હતી.
જોડાણ કાપવા આવેલા પાલિકાના કર્મચારીઓ સામે રહીશોની સીધી વાત અનેક લોકો કમાતા નથી જે લોકોની વ્યવસ્થા નથી તેઓ સ્વૈચ્છિક વ્યવસ્થા કઈ રીતે કરે ? તેની સામે પાલિકાના કર્મચારીઓ કોઈ જવાબ આપી શક્યા ન હતા. આ મુદ્દે હવે પાલિકા અને ટેનામેન્ટના રહીશો બંનેની હાલત કફોડી થઈ રહી છે.