વર્તમાન પત્રોમાં 100 ગુણમાંથી 100 ગુણ લાવનાર તથા 98.97 ગુણ લાવનારના ફોટા અને તેતે વિદ્યાર્થીઓએ કહેલી હકિકત પરથી જાણવા મળ્યું કે તે...
અગ્નિકાંડો, ચાલુ કામે પૂલો તૂટવા, લોકાપર્ણ થયેલ પૂલોમાં ગાબડા પડવા, દશ વર્ષમાં આવાશો ખખડી જવા, જમીન કૌભાંડ, ખાણખનીજ કૌભાંડ કેટલા ગણાવવા. પહેલા...
બીજા વિશ્વ યુદ્ધમાં દુશ્મન દેશોએ એક બીજા શું તૈયારી કરી રહ્યા છે. તે જાણવા જાસુસી કરતાં. ઘણાં જાસુસો પકડાતા અને ઘણાંને તો...
ઘરમાં બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો.નાના ભાઈએ મોટા ભાઈ અને ભાભીનું અપમાન કર્યું.ઝઘડો વધી ગયો.બધાને ખબર હતી કે નાના દીકરાની ભૂલ છે,તેની...
નવી દિલ્હી: દેશમાં આજે 1 જુલાઈથી આઈપીસી (IPC), સીઆરપીસી (CRPC) અને ભારતીય પુરાવા અધિનિયમની (Indian Evidence Act) જગ્યાએ, દેશમાં ત્રણ નવા કાયદાઓ...
ભારતમાં બ્રિટિશ શાસનના છેલ્લા દાયકાઓમાં સમાજવાદીઓ અને સામ્યવાદીઓ વસાહતી વિરોધી રાજકારણમાં સક્રિય હતા. સ્વતંત્રતાના પ્રથમ દાયકાઓમાં બંને જૂથો પ્રભાવશાળી કોંગ્રેસ પાર્ટી માટે...
જુલિયન અસાંગે, વિકિલિક્સના સ્થાપક, ૧૪ વર્ષના લાંબા ગાળા બાદ એક મુક્ત વ્યક્તિ તરીકે પોતાની માતૃભૂમિ એવી ઑસ્ટ્રેલિયાની ધરતી પર કેનબેરા ખાતે ઊતર્યા...
સુરત: (Surat) રવિવારે રાતથી શરૂ થયેલો વરસાદ (Rain) દિવસભર ચાલુ રહેતા સુરત જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હતાં. રવિવારે સવારે 8 થી...
T-20 વર્લ્ડ કપ (World Cup) જીતનાર ભારતીય ટીમને BCCI 125 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપશે. બોર્ડના સચિવ જય શાહે (Jay Shah) પોતે...
માતા બપોરના સુમારે દુકાનનું શટર ખોલવા જઇ રહી હતી તે સમયે વીજ શોક લાગ્યો(પ્રતિનિધિ) ખેડા તા.30માતરના મહેલજ ગામમાં રહેતા મહિલા વેપારીને દુકાનનું...
ગાંધીનગર: (Gandhinagar) દક્ષિણ ગુજરાત ઉપર સાયકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થયેલી છે, જેના પગલે આગામી 48 કલાક માટે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લામાં રવિવારે દિવસ દરમ્યાન સાપુતારા, શામગહાન, ગલકુંડ, બોરખલ, આહવા, ચીંચલી, સુબિર, સિંગાણા, બરડીપાડા, મહાલ, ભેંસકાતરી, વઘઇ, સાકરપાતળ સહિત પૂર્વપટ્ટી...
રુદ્રપ્રયાગ: રવિવારે વહેલી સવારે કેદારનાથથી (Kedarnath) ચાર કિલોમીટર ઉપર બરફીલા વિસ્તારમાં જોરદાર અવાજ સાથે હિમપ્રપાત (Avalanche) થયો હતો. એક અધિકારીએ આ માહિતી...
(પ્રતિનિધિ) વડોદરા તા.30 શહેરના માંજલપુર વિસ્તારમાં પિતા-પુત્રીના સંબંધને શર્મસાર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ખુદ પિતાએ જ પોતાની 9 વર્ષની દીકરી પર...
યાત્રાધામ પાવાગઢ ડુંગર ખાતે વરસાદને પગલે લેન્ડ સ્લાઈડીંગ થતા પાટીયા પુલ પાસે અવર જવરના રસ્તા પરની લોખંડની રેલીંગ પર ભેખડના પથ્થરો પડતા...
બ્રિજ પરથી આખો દિવસ અવરજવર થઈ શકશે, રાત્રીના તમામ વાહનો માટે પ્રવેશબંધી (પ્રતિનિધિ) વડોદરા તા.30 હાઇસ્પીડ રેલે પ્રોજેક્ટની કામગીરી વધુ ચાર દિવસ...
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ રવિવારે 30માં આર્મી ચીફ (Army Chief) તરીકે ચાર્જ સંભાળ્યો હતો. વર્તમાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડે આજે નિવૃત્ત થયા...
ભારતીય ટીમે (Indian Team) બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર 29 જૂને T20 વર્લ્ડ કપની (World Cup) ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7...
ગિરિડીહઃ બિહારમાં (Bihar) અનેક પુલ (Bridge) ધરાશાયી થવાના સમાચારો વચ્ચે હવે ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં પણ પુલ તૂટી પડવાનો મામલો સામે આવ્યો છે....
ગ્રામજનોના ટોળા હોસ્પિટલે ઉમટ્યા જે રીતે હરણી બોટ કાંડ અને રાજકોટ અગ્નિકાંડ માં પોલીસે કાર્યવાહી કરી હતી એવી કાર્યવાહી કરવામાં આવે તો...
સુરત: (Surat) દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની (Monsoon) ધમાકેદાર એન્ટ્રી થઈ છે ત્યારે લોકોએ ગરમીથી રાહત મેળવી છે. જોકે બીજી તરફ ભારે વરસાદને કારણે...
ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ (World Cup) 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7 રને હરાવ્યું છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ...
*છેલ્લા પંદરેક દિવસથી ખોડિયારનગરના ગોવિંદનગર સોસાયટીમાં ગંદુ પાણી આવતું હોવાના પરિજનોના આક્ષેપો* *શહેરમાં ચોમાસાની શરુઆતમાં જ ગંદા પાણીને કારણે રોગચાળો ફેલાવવાની દહેશત...
ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની (Team India) જીત બાદ દુનિયાભરમાંથી ખેલાડીઓને (Players) અભિનંદનના સંદેશા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ...
** વર્લ્ડ ડૉકટર ડે નિમિત્તે ફેમિલી ફિજીશિયન એસોસિયેશન, વડોદરા દ્વારા વૃક્ષારોપણ દ્વારા ઉજવણી કરવામાં આવેલ છે. ફેડરેશન ઓફ ફેમિલી ફિજીશિયન એસોસિયેશન ઓફ...
ડામરના રોડ પર ચરી પડી, વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો : મોટનાથ મહાદેવ મંદિર પાસે થી ગદા સર્કલ તરફ જવાના...
રાજધાની દિલ્હીમાં વરસાદને કારણે, ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થઈ છે. એરપોર્ટના ટર્મિનલ-1 પર વરસાદના કારણે છત પડી જવાને...
સુરત: (Surat) 25 જૂને નવી સિવિલ હોસ્પિટલમાંથી એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. 200 જેટલા પોલીસ (Police) કર્મીઓ 1000 જેટલા સીસીટીવી કેમેરા...
હવામાન વિભાગ (IMD) એ શનિવારે આગામી ચારથી પાંચ દિવસમાં ઉત્તર પશ્ચિમ અને ઉત્તરપૂર્વ ભારતમાં ‘ભારેથી અતિ ભારે વરસાદ’ની (Rain) આગાહી કરી છે....
ગાંધીનગર : નીટ પેપર લીક કૌભાંડમાં ગુજરાતમાં સીબીઆઇ દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સીબીઆઇની ટીમે ગોધરા, ખેડા,...
વડોદરા : ફૂટપાથ બન્યા પાર્કિંગ સ્ટેન્ડ,ગેરકાયદેસર દબાણો ઉભા થતા લોકો રોડ વચ્ચેથી પસાર થવા મજબૂર
વડોદરા:રાજમહેલ રોડ પર કિર્તી સ્તંભ નજીક ગેસ લિકેજની ઘટના,લોકોમાં રોષનો માહોલ
શું રણનીતિ હતી! આભા થઈ જઈએ
અનામતનો લાભ લેવા માટે ધર્મપરિવર્તન કરવું યોગ્ય નથી, સુપ્રીમ કોર્ટનો સીમાચિન્હરૂપ ચુકાદો
સધિયારો સાચા પ્રેમનો
ખોરાકનો વેડફાટ પર્યાવરણ પર સીધી અસર કરે છે
અભિનેત્રીઓનું દેહપ્રદર્શન
આદિવાસી નેતાની છબીમાં કેટલું વજન?
વિચારો તમારા માટે દરવાજો કોણ ખોલશે?
માતા આવી- જાગૃતિ લાવી
ભારતનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ફ્લોપ જવાની પૂરેપૂરી સંભાવના છે
વડોદરા : હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક લાખનો ગાંજો ઝડપાયો, કેરિયર ફરાર
વડોદરા : 27 ટીમો દ્વારા વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ,32 કનેક્શનોમાંથી 30 લાખની વીજ ચોરી ઝડપાઈ
પાલિકાએ પ્રેમ જ્યોત સોસાયટીની જમીન પડાવી લીધી હોવાની શંકા
મહિલાના સ્વાભિમાનની ફક્ત વાતો કરતા SSGના સત્તાધીશો, મહિલાઓ પુરુષ શૌચાલયમાં જવા મજબૂર
ફિયાન્સના ઘરે યુવતીએ એસિડ પી લેતાં એસ.એસ.જી મા સારવાર હેઠળ ખસેડવામાં આવી
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા દુમાડ ચોકડી પાસેથી મગરના બચ્ચાનું તથા ડભાસામાથી પાટલા ઘો નું રેસ્ક્યુ કરાયું
અજાણ્યા ફોર વ્હીલર ટક્કરે ઇજાગ્રસ્ત વૃધ્ધનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત
પાલિકાના દિવાળી મિલન સમારંભનો ખર્ચ રૂ. 3.50 લાખ થયો
દબાણ શાખાએ જપ્ત કરેલા સામાનને મુકવાની જગ્યા ફુલ
પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 50થી વઘુ વિદ્યાર્થિનીને ખોરાકી ઝેરની અસર
સંભલ હિંસાઃ 100 પત્થરબાજોના પોસ્ટર જાહેર, મહિલાઓએ પણ ટેરેસ પરથી પત્થરો ફેંક્યા હતા
પાણી પુરવઠો ખોરવવા જવાબદાર ઇજારદારને બ્લેક લિસ્ટ કરાશે
પંડ્યાબ્રિજ પર ટ્રક બંધ પડતા અને હરીનગર બ્રિજ પર અકસ્માત સર્જાતા બે કિમી જેટલો ભારે ટ્રાફિકજામ
શહેરને જોડતા બંને બ્રિજ પહોળા કરવા સાંસદ ડો.હેમાંગ જોષીની કેન્દ્રીય મંત્રીને રજૂઆત
એકનાથ શિંદે રેસમાંથી બહાર, ફડણવીસનું CM બનવું લગભગ નક્કી
ગાંધીનગર જીએસડીએમ અધિકારી દ્વારા વડોદરા ફાયર વિભાગના વાહનોની ચકાસણી કરાઈ
વડોદરા : NPS, ખાનગીકરણ સહિતના પડતર પ્રશ્ને વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
વડોદરા : પૂરની આર્થિક સહાય ચૂકવવાના બહાને ફ્રોડ કરતી ટોળકીએ વધુ બે રીક્ષા ચાલકને નિશાન બનાવ્યા
ICC રેન્કિંગમાં બુમરાહ ફરી બન્યો નંબર 1, કોહલી-જયસ્વાલને પણ ફાયદો
વર્તમાન પત્રોમાં 100 ગુણમાંથી 100 ગુણ લાવનાર તથા 98.97 ગુણ લાવનારના ફોટા અને તેતે વિદ્યાર્થીઓએ કહેલી હકિકત પરથી જાણવા મળ્યું કે તે દરેક પાસે મોબાઈલ ફોન નથી. એક મજૂરની પુત્રી બારમા ધોરણની વિદ્યાર્થીની બધા વિષયમાં 100માંથી 100 ગુણ લઈને પાસ થઈ. આ સમાચારો જોતા મધ્યમવર્ગનાં યુવાનોને મોબાઈલ વગર પણ ચાલે છે. નહીંતર આજે રસ્તે ભીખ માંગવા બેઠેલા ભિખારી પાસે પણ મોબાઈલ જોવા મળે છે. સામાન્ય મોબાઈલની કિંમત પણ પાંચ હજારથી ઓછી હોતી નથી. ઘરના મધ્યમવર્ગના કુટુંબોને મોબાઈલ લેવો પોષાય એમ નથી. છતાં સંતાનની જીદ ખાતર લેવો પડે છે. ઘણાં મધ્યમવર્ગના મા-બાપોને દેવુ કરીને મોબાઈલ લેવો પડે છે. તો શું સમાજ સેવકોનું કામ નથી કે તે મધ્યમવર્ગના મા-બાપોને સમજાવી મોબાઈલ વસાવતા રોકે? માલેતુજારને ત્યાં તો નાનુ બાળક પણ મોબાઈલથી રમતું હોય છે. પરંતુ મધ્યમવર્ગનું શું? સમાજ સેવકો વિચારે અને યોગ્ય કરે!
પોંડીચેરી – ડો.કે.ટી. સોની– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શહેરનું ભારણ ઓછું કરવા ગામડાનો વિકાસ કરો
હાલમાં હુ સુરત શહેર પુરતું વાત કરુ તો એક અંદાજ પ્રમાણે તાપી નદી પર લગભગ 115 પુલો આવેલા છે. છતાં શહેરના ભારણમાં કે ટ્રાફિક વ્યવસ્થામાં તકલીફ પડે છે. તમે ગમે તેટલા સાંધા મારો તો પણ ટ્રાફિક વ્યવસ્થાને ન્યાય આપી શકતા નથી. ઉપાય તરીકે ગામડામાં નવી નવી સ્કૂલો-કોેજો-આધુનિક સુવિધાઓ નવી નવી ખેતી ઉત્પાદન સિક્ષણ સંસ્થા બનાવો નવા નવા રોજગારીના સાધનોથી રોજીરોટી તથા ધંધાનાં વિકાસ થાય તો શહેરમાં વસ્તીનું ભારણ ઓછુ થાય. ઓછા પાણી તથા ખાતરથી વધારે ખેત ઉત્પાદન થાય તેવા આધુનિક વિચાર આપો. ઓછી જમીનમાં વધારે ખેતી તથા વર્ષમાં ડબલ પાક કેવી રીતે લેવાય તેનું જ્ઞાન આપો સાથે સાથે ખેતી ઉત્પાદન-પાણીના બોરીંગમાં અને ખાતર તથા ખેતીવાડી ઉત્પાદનને વેગ મળે તેવા સાધનો પર સબસીડી આપો.
સુરત – મહેશ આઈ. ડોક્ટર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.