સુરત: ઇન્ડિગો એરલાઇન્સ સુરત-જયપુરની ફ્લાઇટને લખનૌ સુધી ઉડાડવાની જાહેરાત કરવામાં આવી છે. ડીજીસીએ ઇન્ડિગો એરલાઇન્સનો સુરત-જયપુર-લખનૌનો વન વે સ્લોટ મંજૂર કર્યો છે....
અમદાવાદ, તા. 14 ; અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલી બીજી ટી-20માં ખરાબ શરૂઆત છતાં જેસન રોયની 46 રનની ઇનિંગની મદદથી ઇંગ્લેન્ડની...
ગાંધીનગર: આધુનિકરણના માર્ગે આગળ વધેલી ગુજરાત પોલીસ (Gujarat Police) હવે બોડી વોર્ન કેમેરાથી સુસજ્જ થઈ ગઈ છે. આજે ગુજરાત પોલીસને રાજયના ગૃહ...
ટૂલકીટ ( toolkit) કેસમાં દિલ્હી પોલીસે ( delhi police) તેની ધરપકડ કર્યાના એક મહિના પછી, 22 વર્ષીય દિશા રવિએ ( disha ravi)...
જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારીઓ 15 અને 16 માર્ચે હડતાલ પર ઉતરશે. કેટલીક બેંકોએ પહેલેથી જ કહ્યું છે કે અહીં...
નવસારી, વલસાડ, સેલવાસ: નવસારી અને વલસાડ (Navsari Valsad) જિલ્લામાં કોરોના ફરી ઉથલો મારી રહ્યો છે. આજે નવસારી જિલ્લાના વાંસદામાં 3 કેસ સહિત...
પ્રયાગરાજ : કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં ભારતીય ખેડૂત સંઘ (BKU) ના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા ખેડૂતોનો વિરોધ આ વર્ષે ડિસેમ્બર સુધી...
સુરત: (Surat) જ્વેલરી મેન્યુફેક્ચરિંગના હબ બની રહેલા સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરી (Gems And Jewelry) સેક્ટરમાં સ્કીલ્ડ વર્કરની ફોર્સ ઉભી કરવા ગુજરાત હીરા...
રામજન્મભૂમિ (Ram Janam Bhumi) મુદ્દે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા ચૂકાદો આપવામાં આવ્યાં બાદ આગામી દિવસોમાં હવો કાશી અને મથુરાના મંદિરો (Kashi...
સુરત: (Surat) કાપડ માર્કેટ સાથે સંકળાયેલાં જુદાં-જુદાં વેપારી સંગઠનો દ્વારા બિલમાં 6 ટકા ડિસ્કાઉન્ટ કાપવાની જાહેરાત પછી આજે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ...
ભાજપે આજે બંગાળ ( Bengal) , આસામ ( asam) , તામિલનાડુ ( tamilnadu) , કેરળ ( keral) ની ચૂંટણી ( election) ના...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની (Election) જાહેરાત થતા જ વિવિધ પાર્ટીઓ દ્વારા કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા. જેનું પરિણામ હવે તમામ...
સુરત: (Surat) શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. એક સમયે કાબુમાં આવી ચૂકેલા કોરોના સંક્રમણમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો...
કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદ વિવાદ વધુ ગાઢ બની રહ્યો છે. દરમિયાન, કર્ણાટક (KARNATAKA) માર્ગ પરિવહન નિગમ દ્વારા અસ્થાયીરૂપે કોલ્હાપુર થઈને જતી...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં (Election) આ વખતે વિરોધ પક્ષ (Opposition) તરીકે આમ આદમી પાર્ટી બેસશે. ગઈકાલે સુરત મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓની નિમણુંક...
ભારતીય રેલવે(Indian railway) તરફથી મુસાફરોના ખિસ્સા પર વધારાનો બોજો આવી શકે છે. રેલવે હવે રાત્રી ટ્રેનો (night train)માં મુસાફરી કરતા મુસાફરો પાસેથી...
સુરત: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (smc) ની આરોગ્ય ટીમોએ એન્ટ્રી પોઇન્ટ પર બહારથી શહેરમાં પ્રવેશતા લોકોની તપાસ તીવ્ર કરી હતી. રેલવે સ્ટેશન અને...
ટીવી અને બોલિવૂડ એક્ટર કરણ સિંહ ગ્રોવર ( KIRANSINH GROVER) અને બિપાશા બાસુ (BIPASHA BASHU) તાજેતરમાં જ રજા બાદ માલદીવથી પરત ફર્યા...
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPLની 14મી સીઝનની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન ધોનીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ...
દેશમાં ફરી એકવાર ચિંતાજનક હાલત બન્યું છે કારણ કે, કોવિડ -19 ( COVID – 19 ) થી સંક્રમિત લોકોની સંખ્યા દરરોજ વધી...
એન્ટિલિયા કેસમાં, ઇનોવા કાર કેસને હલ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એન્ટિલીયાની બહાર બે કાર...
સુરત : દાનહના નરોલી ખાતે માસૂમ બાળકીની હત્યા (child murder) બાદ પિતાએ પણ એસિડ પી લેતાં સારવાર દરમિયાન મોત થયું હતું. જેથી...
SURAT : ગુજરાત ( GUJARAT) માં કોરોના ઇન્ફેક્શન ( CORONA INFECTION) ની ગતિએ ફરી ચિંતા ઉભી કરી છે. કોરોનાના દૈનિક મામલામાં વધારો...
સ્ટીવ વોની કેપ્ટનશીપ હેઠળ 2001 માં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતની મુલાકાત લીધી હતી. તે દિવસોમાં વિરોધી ટીમોએ કોઈપણ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયન ટીમને હરાવવા...
લખનૌ. 19 માર્ચે ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના ગાંધીવાદી અને સમાજવાદી કાર્યકરો દેશમાં ખાદી આશ્રમ ( KHADI ASHARAM) ની સ્થાપનાના શતાબ્દી વર્ષ નિમિત્તે...
NEW DELHI : પૂર્વ ચૂંટણી કમિશનર ( ELECTION COMMISSIONER) એસ.વાય.કુરેશીનું નવું પુસ્તક ‘ધ પોપ્યુલેશન મિથ’ ( The Population Myth) ફેબ્રુઆરીમાં બહાર પાડવામાં...
GANDHINAGAR : ૨૦૨૦-૨૧માં સામાજિક ક્ષેત્રની સેવાઓ માટે બજેટમાં ફાળવવામાં આવેલી રૂ.૭૨૮૩૮ કરોડની નાણાકીય જોગવાઇઓ સામે વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ. ૭૧૫૪૯ કરોડનો સંભવિત ખર્ચ...
થાણેના રહેવાસી ઉદ્યોગપતિ મનસુખ હિરન ( MANSUKH HIRAN) ની પત્નીએ ‘એન્કાઉન્ટર સ્પેસયાલિસ્ટ’ સચિન વાજે ( SACHIN VAJE) પર પતિના શંકાસ્પદ મૃત્યુના કેસમાં...
સૂરતઃ સામાન્ય રીતે લોકો એવુ સમજતા હોય છે કે ખેતી એટલે કાળી મજૂરી અને બદલામાં ખાસ વળતર નહીં. હવે ગુજરાતભરમાં ખેતી(farming)ની વ્યાખ્યા...
ભારતમાં જ્યારે આજે ૮૩ દિવસમાં સૌથી ઉંચા નવા દૈનિક કેસો નોંધાયા હતા ત્યારે દેશ કોરોનાવાયરસના રોગચાળાના નવા મોજા તરફ આગળ વધી શકે...
વડોદરા:વણકર સમાજના લોકો પર થઈ રહેલા અત્યાચાર મામલે પોલીસ કમિશનરને રજૂઆત,યોગ્ય સુરક્ષા આપવા માગ.
વડોદરા : મુખ્ય મહેમાન તરીકેનું નામ નક્કી નહીં થતાં એમએસયુનો પદવીદાન સમારોહ અવઢવમાં.
ચક્ચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં CEO સહિત વધુ પાંચ ઝડપાયા
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે કે નહીં? 29મીએ લેવાશે નિર્ણય
વીએમસીની રીવ્યુ બેઠકમાં શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓને મોકળાશ મળી
બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘જ્યારે હારો છો ત્યારે જ EVM બગડે છે’
હેમંત-કલ્પના સોરેન PM મોદીને મળ્યા, કહ્યું- અમે આશીર્વાદ લેવા આવ્યા છીએ
વડોદરા : વુડા સર્કલ પાસે જોખમી અને ગફલતભરી રીતે મોપેડ હંકારી રહેલા મોપેડ સવાર ત્રણ યુવકોનો વિડીયો વાયરલ.
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી પર ઝાંસીમાં હુમલો!?, ચહેરા પર ઈજા
પાકિસ્તાન: ઈમરાનની પાર્ટીની કૂચ હિંસક બની, છ સુરક્ષાકર્મીના મોત, જોતાં જ ગોળી મારવાનો આદેશ
વડોદરા : પહેલા પૂરે ડૂબાડયા પછી પૂર રાહતના નામે ગઠિયા ઠગી ગયા
ચંદીગઢમાં રેપર ‘બાદશાહ’ના નાઈટ ક્લબની બહાર બોમ્બ બ્લાસ્ટ, બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
‘પુષ્પા 2 ધ રૂલ’એ RRR અને ‘જવાન’ને પાછળ છોડી, રિલીઝના 10 દિવસ પહેલા જ કરોડોની કમાણી
બાપ રે, મુંબઈની મહિલાને 1 મહિનો ડિજિટલ એરેસ્ટ રાખી ટોર્ચર કરાઈ, આટલા કરોડ પડાવાયા
એસ.એસ.જી.હોસ્પિટલમા બે રેસિડેન્ટ તબીબ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી …
વડોદરા : વેપારી સાથે ભાવતાલ કરવાના બહાને મોપેડની ડેકીમાંથી ત્રણ લાખ લઈ ગઠિયા રફુચક્કર
કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું માઈક બંધ થયું, કહ્યું- જે દલિતો વિશે વાત કરશે તેનું માઈક બંધ થઈ જશે
અક્ષયપાત્ર સંસ્થાએ કર્મચારીઓને હાંકી કાઢતાં મોરચો પહોંચ્યો કલેકટર કચેરીએ…
વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની બેઠક મળી, આજવા ડેમના ડાઉન્સ ટીમમાં વધારાનું ડેમ જેવું સ્ટ્રકચર ઊભું કરવા વિચારણા
બાંગ્લાદેશમાં ચિન્મય દાસની ધરપકડ બાદ હિંસા, ભારતે બાંગ્લાદેશને કહ્યું- ‘હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો’
વડોદરા : IOCL આગ દુર્ઘટનામાં મેજિસ્ટેરિયલ ઈન્કવાયરી, નીચલી કક્ષાના અધિકારી હાજર રહેતા કરચિયાના ગ્રામજનોનો વિરોધ
અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પરના દબાણો હટાવાયા
શિંદેના રાજીનામા બાદ RSSએ મુખ્યમંત્રી માટે આપી ફોર્મ્યુલા, શિવસેનાના સાંસદોએ PMનો સમય માંગ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુઓને કહ્યું- રસ્તા પર ઉતરો નહીં તો તમારા મંદિરો મસ્જિદમાં ફેરવાઈ જશે
વડોદરા : પાલિકામા નોકરી અપાવવાનું કહી યુવકને પાડોશી મહિલાએ રૂ.9.20 લાખનો ચૂનો ચોપડયો
લગ્નસરાએ શાકભાજીનો સ્વાદ બગાડ્યો, ઉંધિયાની પાપડી અને લસણના ભાવ જાણી ચક્કર આવી જશે!
સુરતના આ વિસ્તારમાં બનશે દુબઈ જેવું આલિશાન ‘ભારત બજાર’
આજરોજ શહેરના પૂર્વ વિસ્તારમાં બંધારણ દિવસ યાત્રાનું આયોજન કરાયું….
એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું, હવે કોણ બનશે CM?
આજે એમજી રોડ સ્થિત શ્રી રણછોડરાયજીના મંદિરેથી નિકળનારી વિજયયાત્રા મોકૂફ રાખવામાં આવી છે…
સુરત: ઇન્ડિગો એરલાઇન્સ સુરત-જયપુરની ફ્લાઇટને લખનૌ સુધી ઉડાડવાની જાહેરાત કરવામાં આવી છે. ડીજીસીએ ઇન્ડિગો એરલાઇન્સનો સુરત-જયપુર-લખનૌનો વન વે સ્લોટ મંજૂર કર્યો છે. ફ્લાઇટ લખનૌથી 10:55 કલાકે ટેકઓફ થઇને જયપુર 12:20 કલાકે લેન્ડ થશે. જ્યાંથી 12:50 કલાકે ટેકઓફ થશેને સુરતમાં 14: 20 કલાકે પહોંચશે. સુરત શહેરમાં લોકોની ડિમાન્ડ અને ટ્રાફિકને ધ્યાને રાખી ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા દિલ્હી-સુરત-દિલ્હીની ત્રીજી ફલાઇટ 20 એપ્રિલથી ઉડાવવાની કરવાની જાહેરાત કરવામાં આવી છે.
સ્પાઇસ જેટ દ્વારા અઠવાડિયામાં મંગળ, બુધ, ગુરૂ અને શુક્ર એમ ચાર દિવસ ઓપરેટ કરવામાં આવશે. આ ફ્લાઇટ દિલ્હીથી 12:10 કલાકે ઉપડશે અને સુરતમાં 13:55 કલાકે લેન્ડ થશે. જ્યારે સુરતથી 14:25 કલાકે ઉપડશે અને દિલ્હી 16:05 કલાકે પહોચશે. વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ સ્પાઇસ જેટની સવારે 8:10 કલાકે સુરતથી દિલ્લી માટે ઉપડનારી ફ્લાઇટને ગોરખપુર સુધી લંબાવવામા આવી છે. જેને પગલે ગોરખપુર જનારાઓને ફ્લાઇટ નહીં બદલવી પડે. તે ઉપરાંત સ્પાઇસ જેટે સુરતથી પટનાની સીધી ફ્લાઇટની જાહેરાત પણ કરી છે. સાથે સાથે એપ્રિલમાં સવારે સુરતથી મુંબઇની ફ્લાઇટ પણ શરૂ થશે.
એપ્રિલમાં સુરતથી મુંબઇની ફ્લાઇટ પણ શરૂ થશે
સ્પાઇસ જેટના સુત્રોના જણાવ્યા મુજબ એપ્રિલમાં સુરતથી મુંબઇની મોર્નિંગ ફ્લાઇટ શરૂ થશે. આ ફ્લાઇટનું એરક્રાફ્ટ નાસિકથી 12:25 કલાકે ફ્લાઇટ ઉપડશે અને 13:20 કલાકે સુરત આવશે. 14:40 કલાકે સુરતથી નાસિક જવા રવાના થશે. સંભાવના એવી છે કે સુરતથી મુંબઇની ફ્લાઇટ માટે જે સ્લોટ માંગવામાં આવ્યો છે તે મુજબ સુરતથી 9-40 કલાકે ફ્લાઇટ ઉપડશે અને મુંબઇ 10:50 કલાકે પહોંચશે. આજ ફ્લાઇટ સાંજે મુંબઇથી 18:35 કલાકે ઉપડી સુરત 19-35 કલાકે આવશે. જ્યારે સુરતથી જયપુર 19:55 કલાકે ઉપડશે અને 21:30 કલાકે જયપુર પહોંચશે. જોકે ડીજીસીએ દ્વારા હજી મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ સ્લોટ રજૂ કરવામાં આવ્યો છે.