રુદ્રપ્રયાગ: રવિવારે વહેલી સવારે કેદારનાથથી (Kedarnath) ચાર કિલોમીટર ઉપર બરફીલા વિસ્તારમાં જોરદાર અવાજ સાથે હિમપ્રપાત (Avalanche) થયો હતો. એક અધિકારીએ આ માહિતી...
(પ્રતિનિધિ) વડોદરા તા.30 શહેરના માંજલપુર વિસ્તારમાં પિતા-પુત્રીના સંબંધને શર્મસાર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ખુદ પિતાએ જ પોતાની 9 વર્ષની દીકરી પર...
યાત્રાધામ પાવાગઢ ડુંગર ખાતે વરસાદને પગલે લેન્ડ સ્લાઈડીંગ થતા પાટીયા પુલ પાસે અવર જવરના રસ્તા પરની લોખંડની રેલીંગ પર ભેખડના પથ્થરો પડતા...
બ્રિજ પરથી આખો દિવસ અવરજવર થઈ શકશે, રાત્રીના તમામ વાહનો માટે પ્રવેશબંધી (પ્રતિનિધિ) વડોદરા તા.30 હાઇસ્પીડ રેલે પ્રોજેક્ટની કામગીરી વધુ ચાર દિવસ...
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ રવિવારે 30માં આર્મી ચીફ (Army Chief) તરીકે ચાર્જ સંભાળ્યો હતો. વર્તમાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડે આજે નિવૃત્ત થયા...
ભારતીય ટીમે (Indian Team) બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર 29 જૂને T20 વર્લ્ડ કપની (World Cup) ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7...
ગિરિડીહઃ બિહારમાં (Bihar) અનેક પુલ (Bridge) ધરાશાયી થવાના સમાચારો વચ્ચે હવે ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં પણ પુલ તૂટી પડવાનો મામલો સામે આવ્યો છે....
ગ્રામજનોના ટોળા હોસ્પિટલે ઉમટ્યા જે રીતે હરણી બોટ કાંડ અને રાજકોટ અગ્નિકાંડ માં પોલીસે કાર્યવાહી કરી હતી એવી કાર્યવાહી કરવામાં આવે તો...
સુરત: (Surat) દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની (Monsoon) ધમાકેદાર એન્ટ્રી થઈ છે ત્યારે લોકોએ ગરમીથી રાહત મેળવી છે. જોકે બીજી તરફ ભારે વરસાદને કારણે...
ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ (World Cup) 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7 રને હરાવ્યું છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ...
*છેલ્લા પંદરેક દિવસથી ખોડિયારનગરના ગોવિંદનગર સોસાયટીમાં ગંદુ પાણી આવતું હોવાના પરિજનોના આક્ષેપો* *શહેરમાં ચોમાસાની શરુઆતમાં જ ગંદા પાણીને કારણે રોગચાળો ફેલાવવાની દહેશત...
ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની (Team India) જીત બાદ દુનિયાભરમાંથી ખેલાડીઓને (Players) અભિનંદનના સંદેશા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ...
** વર્લ્ડ ડૉકટર ડે નિમિત્તે ફેમિલી ફિજીશિયન એસોસિયેશન, વડોદરા દ્વારા વૃક્ષારોપણ દ્વારા ઉજવણી કરવામાં આવેલ છે. ફેડરેશન ઓફ ફેમિલી ફિજીશિયન એસોસિયેશન ઓફ...
ડામરના રોડ પર ચરી પડી, વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો : મોટનાથ મહાદેવ મંદિર પાસે થી ગદા સર્કલ તરફ જવાના...
રાજધાની દિલ્હીમાં વરસાદને કારણે, ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થઈ છે. એરપોર્ટના ટર્મિનલ-1 પર વરસાદના કારણે છત પડી જવાને...
સુરત: (Surat) 25 જૂને નવી સિવિલ હોસ્પિટલમાંથી એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. 200 જેટલા પોલીસ (Police) કર્મીઓ 1000 જેટલા સીસીટીવી કેમેરા...
હવામાન વિભાગ (IMD) એ શનિવારે આગામી ચારથી પાંચ દિવસમાં ઉત્તર પશ્ચિમ અને ઉત્તરપૂર્વ ભારતમાં ‘ભારેથી અતિ ભારે વરસાદ’ની (Rain) આગાહી કરી છે....
ગાંધીનગર : નીટ પેપર લીક કૌભાંડમાં ગુજરાતમાં સીબીઆઇ દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સીબીઆઇની ટીમે ગોધરા, ખેડા,...
દિલ્હીના (Delhi) ઈન્દિરા ગાંધી એરપોર્ટ (Airport) (IGI એરપોર્ટ ટર્મિનલ-1) ના ટર્મિનલ-1 ની કેનોપી પડતાં કેબ ડ્રાઈવરનું મૃત્યુ થયું હતું. શુક્રવારે ભારે વરસાદના...
T20 વર્લ્ડ કપની (World Cup) ફાઈનલ (Final) ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ...
કેટલાક રાજ્યોને બાદ કરતાં સમગ્ર દેશમાં ચોમાસું (Monsoon) લગભગ સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. રાજધાની દિલ્હીમાં...
હરિદ્વારઃ જિલ્લામાં ફરી એકવાર માતા ગંગાનું (Ganga) ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં અચાનક આવેલા વરસાદ બાદ...
પી.આઈ. ભરવાડે રસ્તા પર ઉતરી સામાન્યજનોને દંડ ફટકારવાનું શરૂ કરતા વ્યાપક રોષટ્રાફિક નિયમોની પાલનવારીના નામે મહિનામાં નડિયાદવાસીઓ પાસે 3.18 લાખ દંડ ફટકાર્યો(પ્રતિનિધિ)...
બીલીમોરા: (Bilimora) બીલીમોરાના વખારિયા બંદર રોડ પર રહેતી પાંચ વર્ષીય બાળકીનો મૃતદેહ આખરે 22 કલાક બાદ શોધી કાઢવામાં આવ્યો હતો. શુક્રવારે ખુલ્લી...
જો કાર્યવાહી ના થાય તો CBI, ઇન્કમટેક્સ સહીત મુખ્યમંત્રી પોર્ટલ પર ફરિયાદ કરવાની ચીમકી. દાહોદ જિલ્લામાં નકલી ની બોલબાલા વચ્ચે નકલી અધિકારીઓનો...
ચાર હુમલાખોરો સામે ઝાલોદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી દાહોદ જિલ્લાની ઝાલોદની પુષ્પકુંજ સોસાયટીમાં મારા ઉપર હુમલો કેમ કરાવ્યો તેની ચોખવટ કરવાની છે,...
સુરત: દક્ષિણ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં મેઘ સવારી હાજરી પુરાવી થઇ છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છે. ખેતી અને પીવાના પાણીની દ્રષ્ટીએ...
સુરત: સંસ્કૃતના શ્લોક બોલતા ભલભલાની જીભ તોતડાઈ જતી હોય છે ત્યાં સુરતના એક 5 વર્ષ 5 મહિનાના બાળકે ભગવદ્દ ગીતાનો શ્લોક કડકડાટ...
નવી દિલ્હી: 76 દિવસ જેલમાં વિતાવ્યા બાદ આખરે આજે 29 જૂને દિલ્હીના (Delhi) સીએમ કેજરીવાલ માટે રાહતના સમાચાર આવ્યા હતા. અસલમાં આજે...
સુરત: સ્માર્ટ સિટી સુરત શહેર કે જ્યાં રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયા રહે છે ત્યાં જ સુરત મનપા સંચાલિત શાળાઓની હાલત કફોડી છે....
વડોદરા : હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક લાખનો ગાંજો ઝડપાયો, કેરિયર ફરાર
વડોદરા : 27 ટીમો દ્વારા વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ,32 કનેક્શનોમાંથી 30 લાખની વીજ ચોરી ઝડપાઈ
પાલિકાએ પ્રેમ જ્યોત સોસાયટીની જમીન પડાવી લીધી હોવાની શંકા
મહિલાના સ્વાભિમાનની ફક્ત વાતો કરતા SSGના સત્તાધીશો, મહિલાઓ પુરુષ શૌચાલયમાં જવા મજબૂર
ફિયાન્સના ઘરે યુવતીએ એસિડ પી લેતાં એસ.એસ.જી મા સારવાર હેઠળ ખસેડવામાં આવી
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા દુમાડ ચોકડી પાસેથી મગરના બચ્ચાનું તથા ડભાસામાથી પાટલા ઘો નું રેસ્ક્યુ કરાયું
અજાણ્યા ફોર વ્હીલર ટક્કરે ઇજાગ્રસ્ત વૃધ્ધનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત
પાલિકાના દિવાળી મિલન સમારંભનો ખર્ચ રૂ. 3.50 લાખ થયો
દબાણ શાખાએ જપ્ત કરેલા સામાનને મુકવાની જગ્યા ફુલ
પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 50થી વઘુ વિદ્યાર્થિનીને ખોરાકી ઝેરની અસર
સંભલ હિંસાઃ 100 પત્થરબાજોના પોસ્ટર જાહેર, મહિલાઓએ પણ ટેરેસ પરથી પત્થરો ફેંક્યા હતા
પાણી પુરવઠો ખોરવવા જવાબદાર ઇજારદારને બ્લેક લિસ્ટ કરાશે
પંડ્યાબ્રિજ પર ટ્રક બંધ પડતા અને હરીનગર બ્રિજ પર અકસ્માત સર્જાતા બે કિમી જેટલો ભારે ટ્રાફિકજામ
શહેરને જોડતા બંને બ્રિજ પહોળા કરવા સાંસદ ડો.હેમાંગ જોષીની કેન્દ્રીય મંત્રીને રજૂઆત
ગાંધીનગર જીએસડીએમ અધિકારી દ્વારા વડોદરા ફાયર વિભાગના વાહનોની ચકાસણી કરાઈ
વડોદરા : NPS, ખાનગીકરણ સહિતના પડતર પ્રશ્ને વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
વડોદરા : પૂરની આર્થિક સહાય ચૂકવવાના બહાને ફ્રોડ કરતી ટોળકીએ વધુ બે રીક્ષા ચાલકને નિશાન બનાવ્યા
ICC રેન્કિંગમાં બુમરાહ ફરી બન્યો નંબર 1, કોહલી-જયસ્વાલને પણ ફાયદો
ઈસ્કોન મામલે બાંગ્લાદેશમાં કેમ વિવાદ સર્જાયો?, સરકાર મુકવા માંગે છે પ્રતિબંધ
લોથલમાં મોટી દુર્ઘટનાઃ 15 ફૂટ ઊંડા ખાડામાં બે મહિલા અધિકારી દટાઈ, એકનું મોત
કરજણના માંગલેજ નજીક કન્ટેનરમાંથી રૂ. 11.81 લાખની વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો
વડોદરા : સ્વિગીના ફૂડ ડીલેવરી કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા,જૂના પેઆઉટ પ્રમાણે વેતન આપવા માગ
અકોટામાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે લોકોનું ઘર્ષણ
વડોદરા : લગ્નની લાલચ આપી આણંદના યુવકનું બે સંતાનની માતા પર દુષ્કર્મ
પેન્શનધારકો હવે ઘરે બેઠાં જીવન પ્રમાણપત્ર મેળવી શકશે
સુંવાળા સંબંધોનો ખૂની અંજામ, સુરતમાં કિન્નરની પ્રેમી યુવકે કરી નિર્મમ હત્યા
એકનાથ શિંદે ડેપ્યુટી સીએમનું પદ નહીં સ્વીકારે, શિવસેનાના નિવેદનથી મહાયુતિમાં વિવાદ વકર્યો
રાજસ્થાનથી મુંબઈ જતી બસ કોસંબાની ખીણમાં ખાબકી, પતરાં કાપી 40 પેસેન્જરોને રેસ્ક્યુ કરાયા
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનું કોકડું ક્યાં ગૂંચવાયું છે?, ભાજપની શું છે મજબૂરી જાણો…
જાહેરમાં કચરો નાખવાનું ભારે પડ્યું, ખોડીયાર નગરની સાવન આમલેટ સીલ
રુદ્રપ્રયાગ: રવિવારે વહેલી સવારે કેદારનાથથી (Kedarnath) ચાર કિલોમીટર ઉપર બરફીલા વિસ્તારમાં જોરદાર અવાજ સાથે હિમપ્રપાત (Avalanche) થયો હતો. એક અધિકારીએ આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું કે કેદારનાથ ખીણના ઉપરના છેડે સ્થિત બરફથી ઢંકાયેલ મેરુ-સુમેરુ પર્વતમાળાની નીચે ચૌરાબારી હિમનદમાં ગાંધી સરોવરના ઉપરના વિસ્તારમાં સવારે 5.06 કલાકે હિમપ્રપાત થયો હતો.
રુદ્રપ્રયાગ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે ચૌરાબારી ગ્લેશિયરમાં સવારના હિમપ્રપાતને કારણે કોઈ જાનહાની કે સંપત્તિનું નુકસાન થયું નથી અને કેદારનાથ સહિત સમગ્ર વિસ્તાર સુરક્ષિત છે. આ વિસ્તારમાં હિમપ્રપાત એ સામાન્ય કુદરતી ઘટના છે. સવારે કેદારનાથ મંદિરમાં દર્શન માટે ગયેલા ભક્તો પણ આ ઘટનાના સાક્ષી બન્યા અને ઘણા લોકોએ તેને પોતાના મોબાઈલમાં દૃશ્યો કેદ પણ કરી લીધા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં ચોરાબારી હિમનદ અને ગાંધી સરોવર ઉપર હિમપ્રપાતને કારણે બરફનું એક વિશાળ વાદળ તેજ ગતિએ નીચે જતું જોવા મળે છે અને ઊંડી ખાડીમાં ચાલ્યું જાય છે. આ દરમિયાન મંદિર અને અન્ય વિસ્તારોમાં ઉપસ્થિત યાત્રિકો અને અન્ય લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી. ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે લગભગ પાંચ મિનિટ સુધી આ કુદરતી ઘટનાને જોવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.
8 જૂને પણ ચૌરાબારી હિમનદમાં હિમપ્રપાત થયો હતો. સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2022માં પણ અહીં ત્રણ વખત હિમપ્રપાત થયો હતો. 2023 ના મે અને જૂનમાં ચૌરાબારીને અડીને આવેલા કમ્પેનિયન ગ્લેશિયરમાં હિમપ્રપાતની પાંચ ઘટનાઓ નોંધવામાં આવી હતી. તે સમયે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ અને વાડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજીના વૈજ્ઞાનિકોએ આ વિસ્તારનું હવાઈ સર્વે કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારે વૈજ્ઞાનિક ટીમે હિમાલયના ક્ષેત્રમાં આ ઘટનાઓને સામાન્ય ગણાવી હતી પરંતુ કેદારનાથ મંદિર વિસ્તારમાં સુરક્ષાને વધુ બહેતર બનાવવા પર ભાર મૂક્યો હતો.