વડોદરા: વડોદરા મહાનગર પાલિકા ‘લાખના બાર“ કરવામાં ગજબની કુશળતા ધરાવે છે. શાસકો નવાયાર્ડ અને છાણીમાં રૂપિયા ૧૪ કરોડ ફૂંકીને બનાવેલા બે ખંડેર...
ઝઘડિયા: ઝઘડિયાના ગોવાલી ગામ નજીક એક લક્ઝરી બસ અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઇકસવાર બે ઇસમનાં ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. પ્રાપ્ત માહિતી...
આઈટી વિભાગના ત્રીજા વર્ષમા અભ્યાસ કરતો હતો. અટસ હોસ્ટેલનાં રુમમાં વિદ્યાર્થીએ અપઘાત કર્યો. પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી જીવન ટૂંકાવતા...
અમદાવાદ: મેડિકલ અભ્યાસ માટે લેવાતી NEETની પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ અને ગોલમાલના એક પછી એક કાળા કારનામા બહાર આવી રહ્યાં છે. ગોધરામાં...
સવારે 9 કલાકે નક્ષત્ર પાર્ટીપ્લોટ હરણીરોડ થી શહેર પોલીસ કમિશનર ફ્લેગ ઓફ કરી યાત્રાને પ્રસ્થાન કરાવશે ગૌરવ યાત્રામાં ઇન્ટરનેશનલ ડિરેક્ટર રમેશભાઇ પ્રજાપતિ,...
માલદીવના પર્યાવરણ રાજ્ય મંત્રી ફાતિમાથ શમાનાઝની રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ પર કાળો જાદુ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સ્પેનિશ ન્યૂઝ એજન્સી EFE...
વસાહતના 312 મકાનો જર્જરિત , અગાઉ કામગીરી દરમિયાન પથ્થર મારો અને ગર્ષણ થતાં કામગીરી મોકૂફ રખાઈ હતી વડોદરા: વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં...
ગોધરા NEET પરીક્ષા કૌભાંડના કેસની તપાસ CBI દ્વારા સંભાળ્યા બાદ આજે તપાસના ચોથા દિવસે CBIની ટીમ દ્વારા ગોધરા સર્કિટ હાઉસ ખાતે જે...
નસવાડી: છોટાઉદેપુર જિલ્લાના (૧) આ.પો.કો રામદેવભાઈ રૂખડભાઈ બ. નં.૮૬૪ નોકરી. હેડ ક્વાર્ટર છોટાઉદેપુર (૨) આ.પો.કો બાબુભાઈ કરસનભાઈ બ.નં.૯૩૦ નોકરી. જેતપુર પાવી પોલીસ...
દેશમાં NEET UGમાં ગેરરીતિઓ અને UGC NET પરીક્ષા રદ થવાને કારણે ઉભો થયેલો વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. વિદ્યાર્થીઓ સતત...
ક્રુઝર જીપ ફતેપુરાના કરોડીયાથી ઝાલોદ જઈ રહી હતી ક્રુઝર ચાલકે બળદને ટક્કર મારી ગાડી ઉપરથી કાબુ ગુમાવતા વૃક્ષ સાથે અથડાતાં જીપ પલટી...
બાળકોના ભવિષ્ય સાથે અન્યાય થતા વાલીઓ દ્વારા ખુલ્લો પડકાર , જગ્યા નથી તો કેમ પ્રવેશ ઉત્સવ કરો? 8 મહિના અગાઉ જશવંતસિંહ ભાભોરના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના સહયોગી જેડીયુના સાંસદો સાથે મુલાકાત કરી છે. પીએમ મોદીએ કહ્યું છે કે જેડીયુ સાંસદો સાથેની મુલાકાત ઘણી સારી...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 18મી લોકસભાને પોતાના પ્રથમ સંબોધનમાં ઈમરજન્સી સહિત ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. બીજી તરફ વિપક્ષી ગઠબંધને તેના પર નિશાન...
નવી દિલ્હી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સંસદમાં બંને ગૃહોને સંબોધિત કર્યા. રાષ્ટ્રપતિના સંબોધન બાદ સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય પ્રહારો પણ...
નવી દિલ્હી: અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોરને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર લઈ જતું સ્પેસક્રાફ્ટ બોઈંગ સ્ટારલાઈનર ખરાબ થઈ...
દેશમાં વંદે ભારત અને ગતિમાન એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનો તેમની હાઇ સ્પીડ માટે જાણીતી છે. પરંતુ હવે રેલવે આ ટ્રેનોની સ્પીડ ઘટાડવાનું...
ગયાના: વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમીફાઈનલને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. આ બીજી સેમિફાઇનલ...
NEET પેપર લીક કેસની તપાસ કરી રહેલી CBI ટીમને મોટી સફળતા મળી છે. સીબીઆઈની ટીમે પટનામાંથી 2 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ...
સુરત: શહેરની સિટી બસમાં અનેકોવાર લડાઈ ઝઘડા થતા હોવાના કિસ્સા બનતા રહે છે. આવો જ એક કિસ્સો બુધવારે તા. 26 જૂનના રોજ...
પોલીસ પરવાનગી, એનઓસી તથા લાયસન્સ નહી હોવાનું ચેકિંગમાં બહાર આવ્યું. રાજકોટ ગેમઝોન ખાતે સર્જાયેલી ગોઝારની ઘટનાનું વડોદરામાં પુનરાવર્તન ન થાય માટે પોલીસ...
હાથણી માતા ધોધ એ ગુજરાતનો જાણીતો ધોધ છે. તે પંચમહાલ જીલ્લામાં જાંબુઘોડાથી 16 કી.મી. અને ઘોઘંબાથી 18 કી.મી. દૂર સરસવા ગામ આગળ...
કુલ 2 વ્યક્તિને ઇજા પહોંચાડી રીંછ ફરાર છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ગામની સીમમાં આજરોજ તા 27/6/24ના વહેલી સવારે 6:00 કલાકની આસપાસ મહુડાની ડોલી...
સુરત: શહેરના 50 વર્ષ જૂના અંબાજી મંદિરને તોડી પાડવા માટે સુરત મહાનગર પાલિકા તરફથી નોટિસ મળતા સ્થાનિક રહીશો ગુસ્સે ભરાયા છે. મંદિર...
સુરત: શહેરના ઉમરા વિસ્તારમાંથી પોલીસે બે ઈસમોને પકડયા છે. આ બે ઈસમો કચરાનો પોટલું લઈ સોસાયટીઓની આસપાસ ફરતા હતા અને ત્યાર બાદ...
ચેપીરોગના હોસ્પિટલના ઓપીડીમા દરરોજના સો જેવા કેસો જ્યારે આજે ઇન્ડોર પેશન્ટની સંખ્યા 45 જેટલી નોંધાઇ,કોલેરા, ટાઇફોઇડના દર્દીઓ વધ્યાં પાણીજન્ય રોગચાળાથી બચવા ઘરની...
મોબાશીર શેખે પોતે રેલવેમાં ટેન્ડરનું કામ કરે છે ડીજેનું ટેન્ડર મુકવાનું કહી યુવકનો વિશ્વાસ કેળવ્યાં બાદ ઠગાઇ, બેટરીવાળી બાઇક, મોબાઇલ, આઇકાર્ડ, યુનિફોર્મ...
વડોદરા બાયપાસ પર આવેલી પુસ્પમ હાઇટ2 ના રહીશો પ્રાથમિક સુવિધા ના હોવાના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે . સ્થાનિકોનું કેહવુ છે...
નવી દિલ્હી: લોકસભાના સ્પીકર ઓમ બિરલા બાદ દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પોતાના અભિભાષણમાં ઈમરજન્સી અંગે ટીપ્પણી કરી હતી. રાષ્ટ્રપતિએ ઈમરજન્સીને દેશના બંધારણ...
પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા 3 થી 4 ફૂટ જેટલા ઊંચા ફૂવારા ઉડ્યા : સામાજિક કાર્યકરે બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા કરી...
શું રણનીતિ હતી! આભા થઈ જઈએ
અનામતનો લાભ લેવા માટે ધર્મપરિવર્તન કરવું યોગ્ય નથી, સુપ્રીમ કોર્ટનો સીમાચિન્હરૂપ ચુકાદો
સધિયારો સાચા પ્રેમનો
ખોરાકનો વેડફાટ પર્યાવરણ પર સીધી અસર કરે છે
અભિનેત્રીઓનું દેહપ્રદર્શન
આદિવાસી નેતાની છબીમાં કેટલું વજન?
વિચારો તમારા માટે દરવાજો કોણ ખોલશે?
માતા આવી- જાગૃતિ લાવી
ભારતનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ફ્લોપ જવાની પૂરેપૂરી સંભાવના છે
વડોદરા : હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક લાખનો ગાંજો ઝડપાયો, કેરિયર ફરાર
વડોદરા : 27 ટીમો દ્વારા વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ,32 કનેક્શનોમાંથી 30 લાખની વીજ ચોરી ઝડપાઈ
પાલિકાએ પ્રેમ જ્યોત સોસાયટીની જમીન પડાવી લીધી હોવાની શંકા
મહિલાના સ્વાભિમાનની ફક્ત વાતો કરતા SSGના સત્તાધીશો, મહિલાઓ પુરુષ શૌચાલયમાં જવા મજબૂર
ફિયાન્સના ઘરે યુવતીએ એસિડ પી લેતાં એસ.એસ.જી મા સારવાર હેઠળ ખસેડવામાં આવી
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા દુમાડ ચોકડી પાસેથી મગરના બચ્ચાનું તથા ડભાસામાથી પાટલા ઘો નું રેસ્ક્યુ કરાયું
અજાણ્યા ફોર વ્હીલર ટક્કરે ઇજાગ્રસ્ત વૃધ્ધનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત
પાલિકાના દિવાળી મિલન સમારંભનો ખર્ચ રૂ. 3.50 લાખ થયો
દબાણ શાખાએ જપ્ત કરેલા સામાનને મુકવાની જગ્યા ફુલ
પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 50થી વઘુ વિદ્યાર્થિનીને ખોરાકી ઝેરની અસર
સંભલ હિંસાઃ 100 પત્થરબાજોના પોસ્ટર જાહેર, મહિલાઓએ પણ ટેરેસ પરથી પત્થરો ફેંક્યા હતા
પાણી પુરવઠો ખોરવવા જવાબદાર ઇજારદારને બ્લેક લિસ્ટ કરાશે
પંડ્યાબ્રિજ પર ટ્રક બંધ પડતા અને હરીનગર બ્રિજ પર અકસ્માત સર્જાતા બે કિમી જેટલો ભારે ટ્રાફિકજામ
શહેરને જોડતા બંને બ્રિજ પહોળા કરવા સાંસદ ડો.હેમાંગ જોષીની કેન્દ્રીય મંત્રીને રજૂઆત
ગાંધીનગર જીએસડીએમ અધિકારી દ્વારા વડોદરા ફાયર વિભાગના વાહનોની ચકાસણી કરાઈ
વડોદરા : NPS, ખાનગીકરણ સહિતના પડતર પ્રશ્ને વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
વડોદરા : પૂરની આર્થિક સહાય ચૂકવવાના બહાને ફ્રોડ કરતી ટોળકીએ વધુ બે રીક્ષા ચાલકને નિશાન બનાવ્યા
ICC રેન્કિંગમાં બુમરાહ ફરી બન્યો નંબર 1, કોહલી-જયસ્વાલને પણ ફાયદો
ઈસ્કોન મામલે બાંગ્લાદેશમાં કેમ વિવાદ સર્જાયો?, સરકાર મુકવા માંગે છે પ્રતિબંધ
લોથલમાં મોટી દુર્ઘટનાઃ 15 ફૂટ ઊંડા ખાડામાં બે મહિલા અધિકારી દટાઈ, એકનું મોત
કરજણના માંગલેજ નજીક કન્ટેનરમાંથી રૂ. 11.81 લાખની વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા ‘લાખના બાર“ કરવામાં ગજબની કુશળતા ધરાવે છે. શાસકો નવાયાર્ડ અને છાણીમાં રૂપિયા ૧૪ કરોડ ફૂંકીને બનાવેલા બે ખંડેર મકાનો રીપેર કરવા પાછળ રૂ. ૬.૫૦ કરોડનું આંધણ કરશે. જે બજાર ભાવ કરતા ૪૪.૭૫ ટકા વધુ નાણાં ચૂકવી કરવામાં આવશે અને હા GST અલગ રહેશે…
વડોદરાને શાંધાઈ બનાવવાનું સપનું વર્ષ ૨૦૦૫ મા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયું હતું. ત્યારબાદ ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. પરંતુ વડોદરા ૨૦ બાદ પણ વિકાસની હરણફાળમા બાકાત રહ્યું. આ વસવસો તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ વ્યક્ત કરી ચુક્યા છે. જો કે શાસકોને મુખ્યમંત્રીની ટકોરની જાણે કોઈ પરવાહ નથી. તાજેતરમાં પાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ એક દરખાસ્ત આવી છે. દરખાસ્તને સમજવા આપણે દશ વર્ષ પાછા જવુ પડશે. વર્ષ ૨૦૧૨ મા પાલિકાની સ્થાયી સમિતિના તત્કાલીન અધ્યક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલના સમયમાં નવાયાર્ડ અને છાણી ખાતે રાજીવ આવાસ યોજના અંતર્ગત રેન્ટલ આવાસ કમ ટ્રાન્ઝીટ હાઉસિંગ ના નામે ૪૯૮ આવાસો બનાવવાનું કામ બેકબોન એન્ટરપ્રાઈઝ નામના કોન્ટ્રાકટરને સોંપવામાં આવ્યું. વર્ષ ૨૦૧૪ મા રૂ.૧૪ કરોડનો વર્ક ઓર્ડર સોંપવામાં આવ્યો. આ કોન્ટ્રાક્ટ મુજબ બંને સ્થળના આવાસો કોન્ટ્રાકટરે સંપૂર્ણ પણે બનાવી ઉપયોગ કરવા લાયક બનાવી સોંપવાના હતા. જો કે આ કામ પૂર્ણ થયું નહીં. અહીં નવાઈ ની વાત એ છે કે નવાયાર્ડ અને છાણી ના મળી બંને આવાસો ના રૂપિયા ૧૩.૯૦ કરોડ ચૂકવાઈ ગયા હતા. લગભગ સાત થી આઠ વર્ષ સુધી પડી રહેલા ખંડેર પાછળ જવાબદાર અધિકારીઓ તથા નેતાઓ સામે કાર્યવાહી કરવાને બદલે જે તે સમયે થયેલા આંધળુંકિયા ને છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે તે સમયે પાલિકાને થયેલા ભારે નુકસાન સામે તત્કાલીન અને હાલના કોંગ્રેસના મહિલા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ વિરોધ પણ કર્યો હતો. જાણી ને નવાઈ લાગશે કે બંને આવાસો પુરા કરવા માટે રૂ.૬.૫૦
કરોડ ના ૪૪.૭૫ ટકા વધુનો કોન્ટ્રાક્ટ પણ એ જ કોન્ટ્રાક્ટરને અપાયો છે જેને ભૂતકાળમાં રૂ. ૧૪ કરોડના ખર્ચે આ બંને આવાસો બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. કોન્ટ્રાક્ટરનું નામ માત્ર
બદલાયું છે. અગાઉ મેસર્સ બેકબોન એન્ટરપ્રાઈઝ નું નામ હવે મેસર્સ આઈરન ટ્રાઈન્ગલ કરી દેવામાં આવ્યું છે. અહીં સવાલ એ છે કે રૂ. ૧૪ કરોડના ખર્ચે બનેલા બે ખંડેર મકાનો દશ વર્ષ સુધી બીન ઉપયોગી કેમ પડી રહ્યા ? વારંવાર યોજનાઓ કેમ બદલવી પડી? કામ પૂરું થાય એ પહેલા કોન્ટ્રાકટરને પુરેપુરા રૂ. ૧૩.૯૦ કરોડ ચૂકવવાની તાલાવેલી દાખવનાર અધિકારી સામે તપાસ કે કાર્યવાહી કેમ ના થઈ? પાલિકાને થયેલા પારાવાર નુકસાન માટે શાસકો જવાબદાર નથી ?
અહીં સૌથી મહત્વની વાત એ છે કે પહેલા રૂ. ૧૪ કરોડ અને હવે રૂ. ૬.૫૦ કરોડ ખર્ચ્યા બાદ પણ આ બંને ઈમરતો નો ઉપયોગ ક્યાં કરવો એ પાલિકા નક્કી કરી શક્યું નથી. દરખાસ્ત મુજબ આવસો માટે અથવા પાલિકા માટે ઉપયોગ કરવો એવી શક્યતાઓ સાથે દરખાસ્ત રજુ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે ભૂતકાળમાં થયેલા આંધળુંકિયા કહો કે કૌભાંડ, સ્થાયી સમિતિ આ દરખાસ્ત મંજુર કરે છે કે તલસ્પર્શી તપાસ કરાવે છે ?