સંખેડા સ્વામિનારાયણ સંપ્રદાય,વડતાલ હરિભક્તો દ્વારા સાધુઓ દ્વારા કરાતા વ્યભિચારને લઇને સંખેડા મામલતદારને આવેદનપત્ર આપી આવા તત્વો સામે પગલાં ભરવાની માંગ કરી છે....
નવી દિલ્હી: કંગના રનૌતની (Kangana Ranaut) આગામી ફિલ્મ ‘ઈમરજન્સી’ની (Emergency) ગત વર્ષથી રાહ જોવાઈ રહી છે. કારણ કે ફિલ્મની રિલીઝ ડેટ (Release...
નવી દિલ્હી: પાકિસ્તાનમાં (Pakistan) અમરનાથ યાત્રાને (Amarnath Yatra) નિશાન બનાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોવાની માહિતી સાંપડી છે. અસલમાં એક રિપોર્ટ સામે...
પ્રતિનિધિ જાંબુઘોડા જાંબુઘોડા સહિત આજુબાજુના ગામડાઓ માં ઘણા દિવસોથી ભારે ગરમી અને ઉકળાટને કારણે પ્રજા તોબા પોકારી ઉઠી હતી અને મેઘરાજા વરસે...
સુરત: એકતરફ વીજકંપની સ્માર્ટ મીટર ફીટ કરી વીજસેવા વધુ બહેતર બનાવવાના મોટા મોટા દાવા કરી રહ્યું છે, બીજી તરફ સ્માર્ટ સિટી સુરત...
નવી દિલ્હી: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માં સુપર 8 તબક્કાની છેલ્લી મેચમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો....
કેન્દ્રમાં ત્રીજી વખત ભાજપી મોરચાની સરકાર સત્તા પર આવી તે પછી તેની સામે સૌથી મોટો પડકાર NEET ની પરીક્ષામાં થયેલા ભયંકર ગોટાળાને...
નવી દિલ્હી: 18મી લોકસભાના (Lok Sabha) સંસદ સત્રનો આજે બીજો દિવસ છે. તેમજ 18મી લોકસભા સ્પીકર (Lok Sabha Speaker) માટે ઘણા નામોની...
સાઇબર ક્રાઇમમાં બહુ મોટો ઉછાળો આવ્યો છે. તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર એક અંદાજ પ્રમાણે દેશમાં રોજના 7000 (સાત હજાર) સાયબર ક્રાઇમના...
પલસાણા હાઇ વેથી જો તમારે સુરતમાં દાખલ થવું હોય અને જો તમારે ટોલટેક્સ ન ભરવો હોય તો તમે ભાટીયાથી જમણી તરફ ગાડી...
હાલમાં જ ગુજરાત ગેસ કંપની તરફથી તમામ બિલ કલેકશન કરતી અર્બન સોસાયટીઓ પર એવો પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે જે અનુસાર ગેસ...
એક યુવાન છોકરો તેજસ,બહુ હોંશિયાર.સતત ભણતો રહે, એક નહિ પણ ચાર ચાર ડીગ્રીઓ મેળવી.હજી આગળ ભણી રહ્યો હતો.તેના પપ્પા ઘરમાં એકલા કમાનાર...
નવી દિલ્હી: દેશની રાજધાનીમાં ઘણાં દિવસોથી ભારે ગરમી પડી રહી છે, જોકે ચોમાસું ટૂંક સમયમાં આવવાની શક્યતા છે. ત્યારે રાજધાનીમાં ગત મોડી...
ભાગ્યે જ એવો કોઈ ‘બાળ-મર્દ’ હશે કે, જેણે નિશાળના પહેલા દિવસે રડતાં-રડતાં શાળામાં પગલાં ના પાડ્યાં હોય..! રડ્યા વગર આ દુનિયામાં અવાય...
નવી દિલ્હી: હરિયાણામાંથી (Haryana) દિલ્હીને (Delhi) પોતાના હિસ્સાનું પાણી મળે તે માટે દિલ્હીની કેજરીવાલ સરકારની મંત્રી આતિશી (Minister Atishi) ભોગલમાં અનિશ્ચિત સત્યાગ્રહ...
દુનિયામાં એવી કોઈ પરીક્ષા પદ્ધતિ નથી કે જે કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી આસામ સુધી ફેલાયેલા વિશાલ ભારતના દસ બાર કરોડ વિદ્યાર્થીઓના જ્ઞાન...
હવામાન ખાતાએ આ વખતે ઉનાળો શરૂ થતા પહેલા જ આગાહી કરી હતી કે ભારતમાં આ વખતે ઉનાળો ખૂબ આકરો રહેશે અને હીટ...
કેરળ વિધાનસભાએ સોમવારે સર્વસંમતિથી એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં કેન્દ્રને રાજ્યનું નામ સત્તાવાર રીતે બદલીને ‘કેરલમ’ કરવા વિનંતી કરવામાં આવી હતી....
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના સ્વપન દ્રષ્ટા તથા શાંતિ ધામ સંકુલ સમિતિના સ્થાપક અગણિત જીંદગીઓને સ્પર્શતુ એમનુ જીવન,...
સુરત: ક્રાઈમ બ્રાંચે ગઈકાલે બપોરે મુંબઈથી ડ્રગ્સ લઈને આવેલી મહિલા અને પુરુષને પકડી પાડ્યા હતા. ત્યારબાદ તેમની ધનિષ્ઠ પુછપરછ કરવામાં આવતા તેઓએ...
વાઘોડિયામાં વહેલી પરોઢે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ… બે કલાકમા એક ઈચ વરસાદ ખાબક્યો.. વાઘોડિયામાં વહેલી પરોઢે ગાજવીજ સાથે તૂટી પડ્યા ભારે વરસાદે...
સુરત: સુરતમાં રહેતી પત્ની અને દુબઈ રહેતા પતિ વચ્ચે વોટ્સએપ દ્વારા ઓનલાઇન કાઉન્સેલિંગ થયા બાદ બંનેના છૂટાછેડા થયા હતા. આ પ્રકારે વોટ્સએપ...
વડોદરા મહાનગર પાલિકામાં કોન્ટ્રાક્ટરોનું રાજ છે એવું હાલમાંજ કોર્પોરેશનની સભામાં એક નગર સેવક બોલ્યા હતા. શહેરમાં પડેલા મોસમના પહેલા જ નજીવા વરસાદમાં...
કિર્તીમંદિર તથા પંચમુખી હનુમાન મંદિર સામે ખાનગી એમ્બ્યુલન્સ ના રાફડા, ગરીબ તથા દૂરના મૃતકોના વહન માટે ઉઘાડી લૂંટ ચલાવતા એમ્બ્યુલન્સ ચાલકોના રોડપર...
15 જુલાઈ સુધીમાં સીએફઓની જગ્યા ભરવા સરકારનો આદેશ : વડોદરામાં સીએફઓનો ચાર્જ 10 વર્ષથી ડે.સીએફઓ પાર્થ બ્રહ્મભટ્ટ સંભાળી રહ્યા છે : (...
ગાંધીનગર: અફધાનિસ્તાન તથા ઈરાનના ડ્રસ્સ માફિયાઓની સિન્ડિકેટ ગુજરાતને ટાર્ગેટ કરી રહી છે ત્યારે છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતના સાગરકાંઠેથી કુલ 9679.96 કરોડ રૂપિયાનું...
અનાવલ: મહુવાની ઉકાઇ ડાબા કાંઠા કેનાલની માઈનોર કેનાલમાં તરકાણી ખાતે ગરનાળામાં કરાયેલા નવીનીકરણના ગણતરીના દિવસોમાં જ ગાબડાં પડતાં ભ્રષ્ટાચારની પોલ ખૂલી ગઈ...
બારડોલી: બારડોલી નગરપાલિકા દ્વારા અસ્તાન રોડ પર બની રહેલા રેલવે ઓવરબ્રિજની સર્વિસ લેનના માર્જિનમાં આવતી મિલકતોનું સોમવારે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું....
દબાણો હટાવવા બાબતે કોઈ હકારત્મક પ્રતિક્રિયા ન મળતાં, આખરે પાલિકાએ જ કડકાઇથી દબાણ હટાવવાની કામગીરી કરી વેપારીઓ દ્વારા ગેરકાયદેસર દુકાનની બહાર બનાવેલા...
વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે એબીવીપીનું પ્રદર્શન પોર્ટલમાં ખામીઓને કારણે વિદ્યાર્થીઓને પારાવાર હાલાકી પડી રહી છે (પ્રતિનિધિ) આણંદ તા.24 વિદ્યાનગરની સરદાર પટેલ...
23 વખત વિદેશ પ્રવાસ કરનાર સુરતની સરકારી સ્કૂલના આચાર્ય સસ્પેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી મામલે ICCની મિટિંગ પહેલાં PCB ચીફનું મોટું નિવેદન, ભારત પાકિસ્તાનમાં નહીં રમે..
વડોદરા : ફૂટપાથ બન્યા પાર્કિંગ સ્ટેન્ડ,ગેરકાયદેસર દબાણો ઉભા થતા લોકો રોડ વચ્ચેથી પસાર થવા મજબૂર
વડોદરા:રાજમહેલ રોડ પર કિર્તી સ્તંભ નજીક ગેસ લિકેજની ઘટના,લોકોમાં રોષનો માહોલ
શું રણનીતિ હતી! આભા થઈ જઈએ
અનામતનો લાભ લેવા માટે ધર્મપરિવર્તન કરવું યોગ્ય નથી, સુપ્રીમ કોર્ટનો સીમાચિન્હરૂપ ચુકાદો
સધિયારો સાચા પ્રેમનો
ખોરાકનો વેડફાટ પર્યાવરણ પર સીધી અસર કરે છે
અભિનેત્રીઓનું દેહપ્રદર્શન
આદિવાસી નેતાની છબીમાં કેટલું વજન?
વિચારો તમારા માટે દરવાજો કોણ ખોલશે?
માતા આવી- જાગૃતિ લાવી
ભારતનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ફ્લોપ જવાની પૂરેપૂરી સંભાવના છે
વડોદરા : હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક લાખનો ગાંજો ઝડપાયો, કેરિયર ફરાર
વડોદરા : 27 ટીમો દ્વારા વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ,32 કનેક્શનોમાંથી 30 લાખની વીજ ચોરી ઝડપાઈ
પાલિકાએ પ્રેમ જ્યોત સોસાયટીની જમીન પડાવી લીધી હોવાની શંકા
મહિલાના સ્વાભિમાનની ફક્ત વાતો કરતા SSGના સત્તાધીશો, મહિલાઓ પુરુષ શૌચાલયમાં જવા મજબૂર
ફિયાન્સના ઘરે યુવતીએ એસિડ પી લેતાં એસ.એસ.જી મા સારવાર હેઠળ ખસેડવામાં આવી
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા દુમાડ ચોકડી પાસેથી મગરના બચ્ચાનું તથા ડભાસામાથી પાટલા ઘો નું રેસ્ક્યુ કરાયું
અજાણ્યા ફોર વ્હીલર ટક્કરે ઇજાગ્રસ્ત વૃધ્ધનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત
પાલિકાના દિવાળી મિલન સમારંભનો ખર્ચ રૂ. 3.50 લાખ થયો
દબાણ શાખાએ જપ્ત કરેલા સામાનને મુકવાની જગ્યા ફુલ
પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 50થી વઘુ વિદ્યાર્થિનીને ખોરાકી ઝેરની અસર
સંભલ હિંસાઃ 100 પત્થરબાજોના પોસ્ટર જાહેર, મહિલાઓએ પણ ટેરેસ પરથી પત્થરો ફેંક્યા હતા
પાણી પુરવઠો ખોરવવા જવાબદાર ઇજારદારને બ્લેક લિસ્ટ કરાશે
પંડ્યાબ્રિજ પર ટ્રક બંધ પડતા અને હરીનગર બ્રિજ પર અકસ્માત સર્જાતા બે કિમી જેટલો ભારે ટ્રાફિકજામ
શહેરને જોડતા બંને બ્રિજ પહોળા કરવા સાંસદ ડો.હેમાંગ જોષીની કેન્દ્રીય મંત્રીને રજૂઆત
એકનાથ શિંદે રેસમાંથી બહાર, ફડણવીસનું CM બનવું લગભગ નક્કી
ગાંધીનગર જીએસડીએમ અધિકારી દ્વારા વડોદરા ફાયર વિભાગના વાહનોની ચકાસણી કરાઈ
વડોદરા : NPS, ખાનગીકરણ સહિતના પડતર પ્રશ્ને વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
સંખેડા સ્વામિનારાયણ સંપ્રદાય,વડતાલ હરિભક્તો દ્વારા સાધુઓ દ્વારા કરાતા વ્યભિચારને લઇને સંખેડા મામલતદારને આવેદનપત્ર આપી આવા તત્વો સામે પગલાં ભરવાની માંગ કરી છે.
થોડા દિવસો પહેલા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સામે વ્યાભિચારના આરોપો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેને લઇને સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રતિષ્ઠાને હાની પહોંચી હતી.જેને લઇને હરિભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ત્યારે સંખેડા પંથકના સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા આજે સંખેડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે અને સ્વામિનારાયણ ભગવાનની આવ્યા મુજબ સ્ત્રી અને ધનનો ત્યાગ કરવાનો હોય છે તેમ છતાં સાધુઓ દ્વારા ભગવાનની આજ્ઞાથી બહાર જઈને સંપ્રદાયને કલંક લાગે તેવા વ્યાભિચાર ના કૃત્યો તથા નોટો છાપવી તથા બેનામી મિલકતો લેવી જેવા સંપ્રદાયના સિદ્ધાંત વિરૂદ્ધ કૃત્યો કરે છે.ઉપરાંત સાધુઓ પોતે ગુરુકુલો સ્થાપીને પોતાની આગવી સંપત્તિ ઊભી કરે છે.
આવા સાધુઓના કૃત્યોને કારણે સંપ્રદાયના આશ્રિત ભક્તોને સામાજમાં નીચું જોવાનું થાય છે. આવા સાધુઓ સામે વડતાલ ટ્રસ્ટી બોર્ડ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી.
જેથી સંખેડા સ્વામિનારાયણ સંપ્રદાયના,વડતાલ સાથે જોડાયેલા હરિભક્તોએ આજરોજ મોટી સંખ્યામાં ભેગા થઈને સંખેડા મામલતદારને આવેદનપત્ર આપી આવા તત્વો સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.