: નવીન સ્લેબ ડ્રેઇનનું કામ ચાલુ થતા અપાયું હતું ડાયવર્ઝન પ્રતિનિધિ સંખેડાછોટા ઉદેપુર જીલ્લામાં ગતરાત્રીએ પડેલા ભારે વરસાદને પગલે સંખેડા તાલુકાની એના...
સંખેડા: છોટા ઉદેપુર જીલ્લામાં ગત રાત્રિએ વરસાદને પગલે સંખેડા તાલુકાના ગોલા ગામડી ખાતે બે જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા, જેને પગલે બહાદરપુર...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જો કે કેજરીવાલને હાલમાં સુપ્રીમ...
સુરત: શહેરમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાઓ પર પોલીસે લાલ આંખ કરી તો હવે હોટલોમાં કુટણખાના ધમધમવા લાગ્યા છે. સુરતના પાલ ગૌરવપથ રોડ...
પેટલાદના માણેજ ગામની સીમ તારાપુર – ધર્મજ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો માણેજના મણીલક્ષ્મી તીર્થ નજીક છાશ લેવા ગયા હતા તે દરમિયાન...
આણંદના ચિખોદરા ગામમાં ક્રિકેટ મેચ દરમિયાન બાઇક અડી જતાં થયેલો ઝઘડો લોહીયાળ બન્યો આણંદનો યુવક નાઇટ ક્રિકેટ મેચની ફાઇનલ જોવા માટે ચિખોદરા...
રાજકોટ: ગરમીથી અકળામણ અનુભવતા રાજ્યના લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં. આખરે છેલ્લાં બે દિવસથી રાજ્યમાં વરસાદ શરૂ થયો છે, પરંતુ...
નવી દિલ્હી: પ્રયાગરાજમાં (Prayagraj) સોમવારે સવારે એક દુઃખદ અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં ટ્રકની ટક્કરથી એક જ પરિવારના પાંચ સભ્યોના મોત (Death)...
ત્રણ વર્ષ અગાઉ સયાજીગંજમાં કાચા પાકા આવાસો તોડીને અહીં વુડાના આવાસો ફાળવી તો આપ્યા પરંતુ સુવિધાના નામે મીંડું (પ્રતિનિધિ) વડોદરા તા. 24...
ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષાનો પ્રારંભ…. વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં પહેલા સબ્જેક્ટનું એડ્રેસ બીજા સેન્ટરનું દર્શાવવામાં આવ્યું : બીજા સેન્ટર પર...
સુરત: સુરતમાં ધીમા ચોમાસું શરૂ થતાંની સાથે જ સુરત મનપાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. આજે સવારે પડેલાં હળવા વરસાદમાં જ...
નવી દિલ્હી: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં સુપર 8 મેચો રમાઈ રહી છે. આજે તા. 24 જૂન સોમવારના રોજ નોર્થ સાઉન્ડના...
જો બોલા હૈ વો કર વરના ઘર સે અર્થીયા ઉઠેગી…ફોન રેકોર્ડ કરના હૈ તો કર લે… નોકરી પરથી છૂટો કરનાર કર્મી દ્વારા...
નવી દિલ્હી: ભારતીય શેરબજારની (Indian stock market) શરૂઆત આજે સોમવારે મોટા ઘટાડા સાથે થઈ હતી. વૈશ્વિક રોકાણકારો (Global investors) તરફથી કોઈ સમર્થન...
તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 53 લોકોનાં મોત થયા છે. તેમાંથી 24 એક જ ગામના કરુણાપુરમના હતા. ઘટના બાદ ગામમાં શોકનો...
ગત 15મી મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ હતો. કૌટુંબિક મૂલ્યો એ ભારતની પરંપરા છે. ‘વસુધૈવ કુટુમ્બકમ્’ એટલે કુટુંબ ઉપરાંત આપણી આસપાસની વ્યક્તિઓ,...
ગાફેલ એટલે બેફામ, વિચાર્યા વિના અને જેમ આવે તેમ-જેમ ફાવે તેમ. વધુ પડતો નશો કરનાર નશાબાજ બેસુધ, બેહોશ, બેભાન કે મસ્ત હોય...
ગરમી હવે દિનપ્રતિદિન નવા ને નવા રેકોર્ડ બનાવતી જાય છે. ઘાતકી ઉનાળો દેશ અને દુનિયાના આર્થિક તંત્ર માટે, જીવો માટે, પર્યાવરણ માટે...
એક દિવસ ગુરુજીએ પોતાના શિષ્યોને કહ્યું, ‘શિષ્યો, આજે આખા દિવસમાં મને સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ ગોતીને લાવી આપો.’શિષ્યો ગોતવા નીકળી પડ્યા. થોડી વારમાં...
નવી દિલ્હી: 18મી લોકસભાનું (Lok Sabha) પ્રથમ સંસદીય સત્ર આજથી સોમવારથી શરૂ થયું હતું. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સહિત...
સ્માર્ટ લોકો વિદ્ઘાન હોય છે કે વિદ્ધાન લોકો સ્માર્ટ હોય છે એવું કહેવું સોશ્યલ મિડિયાના સૌથી વધુ સદુપયોગ કે દુરુપયોગ આ લોકો...
સૂર્યનાં કિરણો તેમજ તાપ સામે રક્ષણ આપતાં ચીની બનાવટના ફેશકીની માસ્ક, સ્વીમસુટથી માંડીને અન્ય અનેક ઉત્પાદનોની માંગમાં એકાએક ૩૦ ટકા જેટલો ઉછાળો...
સુરત: કડોદરા-પલસાણા રોડ પર તાતીથૈયા નજીક એક કન્સટ્રક્શન સાઈડ પર ઘોડીયામાં સુવડાવેલા એક વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત...
આ પ્રી સ્કૂલનો હેતુ બાળકોમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને આધ્યાત્મિક વિકાસના અનોખા મિશ્રણ સાથે બાળકોને ઉછેરવાનો તેમજ તેમની નાની ઉંમરથી જ સારા સંસ્કારો...
ગાંધીનગર: NEET UG – 2024ની ગત તારીખ 5 મે, 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ અંગે કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સમગ્ર તપાસ...
સીએમ અરવિંદ કેજરીવાલે હવે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તમને જણાવી દઈએ કે દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલના જામીન પર સ્ટે...
ઝઘડિયા: રાજપારડી નગરમાં માત્ર ૨૪ કલાક ૧૩ જણાંને હડકાયા કૂતરાંએ બચકાં ભરી લેતા રાજપારડીમાં હાહાકાર ફેલાઈ ગયો હતો, એક તો કૂતરું સામાન્ય...
*ટીમ સહાય ટ્રસ્ટ , બક્ષીપંચ મોરચો, વડોદરા શહેર, ભા.જ.પા., ના સંયુક્ત ઉપક્રમે વોર્ડ નંબર ૬ માં, વિધ્યાર્થીઓને શૈક્ષણિક કિટ, સાયકલ વિતરણ તેમજ...
બસપા સુપ્રીમો માયાવતીએ આકાશ આનંદને ફરી એકવાર તેમના અનુગામી જાહેરા કર્યા છે. સાથેજ આકાશ બસપાના રાષ્ટ્રીય સંયોજક પણ બન્યા છે. સોમવારે લખનૌમાં...
અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં રવિવારે સવારે 10.30 વાગ્યે વાદળ ફાટવાને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે ઘણી જગ્યાએ લેન્ડ...
સંભલ હિંસા: મુખ્ય કાવતરાખોરોમાંથી એકની ધરપકડ, પોસ્ટર જાહેર થયા બાદ પોલીસની કાર્યવાહી
ઐશ્વર્યાએ ‘બચ્ચન’ સરનેમ હટાવી?, ડિવોર્સની ફરી ઉઠી ચર્ચા, વાયરલ ન્યુઝની શું છે હકીકત, જાણો…
આમ આદમી પાર્ટીનું સુરતની સિટી બસમાં સ્ટીંગ ઓપરેશન, થયો મોટા કૌભાંડનો પર્દાફાશ
વડોદરા : રિક્ષામા બેસાડ્યા બાદ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન ટોળકીએ સરકાવી લીધી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત દસમા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી
હવે અજમેરની દરગાહનો મામલો પણ કોર્ટમાં પહોંચ્યો, શું છે હિન્દુઓનો દાવો જાણો..
વડોદરાના ચકલી સર્કલ તેમજ ગોત્રી પાસે પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ
વડોદરા : તરસાલીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.10 લાખની મતાની ચોરી
સતત દસમા દિવસે પાલિકા તંત્ર એક્શન મોડ માં શહેરનું મચ્છી માર્કેટ સીલ કરાયું
23 વખત વિદેશ પ્રવાસ કરનાર સુરતની સરકારી સ્કૂલના આચાર્ય સસ્પેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી મામલે ICCની મિટિંગ પહેલાં PCB ચીફનું મોટું નિવેદન, ભારત પાકિસ્તાનમાં નહીં રમે..
વડોદરા : ફૂટપાથ બન્યા પાર્કિંગ સ્ટેન્ડ,ગેરકાયદેસર દબાણો ઉભા થતા લોકો રોડ વચ્ચેથી પસાર થવા મજબૂર
વડોદરા:રાજમહેલ રોડ પર કિર્તી સ્તંભ નજીક ગેસ લિકેજની ઘટના,લોકોમાં રોષનો માહોલ
શું રણનીતિ હતી! આભા થઈ જઈએ
અનામતનો લાભ લેવા માટે ધર્મપરિવર્તન કરવું યોગ્ય નથી, સુપ્રીમ કોર્ટનો સીમાચિન્હરૂપ ચુકાદો
સધિયારો સાચા પ્રેમનો
ખોરાકનો વેડફાટ પર્યાવરણ પર સીધી અસર કરે છે
અભિનેત્રીઓનું દેહપ્રદર્શન
આદિવાસી નેતાની છબીમાં કેટલું વજન?
વિચારો તમારા માટે દરવાજો કોણ ખોલશે?
માતા આવી- જાગૃતિ લાવી
ભારતનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ફ્લોપ જવાની પૂરેપૂરી સંભાવના છે
વડોદરા : હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક લાખનો ગાંજો ઝડપાયો, કેરિયર ફરાર
વડોદરા : 27 ટીમો દ્વારા વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ,32 કનેક્શનોમાંથી 30 લાખની વીજ ચોરી ઝડપાઈ
પાલિકાએ પ્રેમ જ્યોત સોસાયટીની જમીન પડાવી લીધી હોવાની શંકા
મહિલાના સ્વાભિમાનની ફક્ત વાતો કરતા SSGના સત્તાધીશો, મહિલાઓ પુરુષ શૌચાલયમાં જવા મજબૂર
ફિયાન્સના ઘરે યુવતીએ એસિડ પી લેતાં એસ.એસ.જી મા સારવાર હેઠળ ખસેડવામાં આવી
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા દુમાડ ચોકડી પાસેથી મગરના બચ્ચાનું તથા ડભાસામાથી પાટલા ઘો નું રેસ્ક્યુ કરાયું
અજાણ્યા ફોર વ્હીલર ટક્કરે ઇજાગ્રસ્ત વૃધ્ધનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત
પાલિકાના દિવાળી મિલન સમારંભનો ખર્ચ રૂ. 3.50 લાખ થયો
: નવીન સ્લેબ ડ્રેઇનનું કામ ચાલુ થતા અપાયું હતું ડાયવર્ઝન
પ્રતિનિધિ સંખેડા
છોટા ઉદેપુર જીલ્લામાં ગતરાત્રીએ પડેલા ભારે વરસાદને પગલે સંખેડા તાલુકાની એના નદીમાં પુર આવ્યું હતું. આ નદીમાં પુર આવતા કોતર ઉપર બનાવવામાં આવેલ ડાયવર્ઝન તૂટી જતાં 25 થી વધુ ગામોના લોકોને અસર પહોંચી છે.
છોટા ઉદેપુર જીલ્લામાં ગત મોદી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. અને ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પુર આવ્યા છે. ત્યારે સંખેડા તાલુકાના કરાલી ગામ પાસેથી પસાર થતી એના નદીમાં પુર આવ્યા હતા. હાલ એના નદી પર સ્લેબ ડ્રેઈન નું કામ ચાલુ કરાતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. આ ડાયવર્ઝન નદીમાં પુર આવતા ધોવાઈ ગયું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે હાંડોદ થી કઠોલી વચ્ચે કરાલી પાસે એના નદી પર હાલ સ્લેબ ડ્રેઈન નું કામ ચાલુ છે અને આ સ્લેબ ડ્રેઈન બંધ થવાથી કરાલીથી આગળના 25 થી વધુ ગામો સાથેનો માર્ગ વ્યવહારને ખૂબ મોટી અસર પહોંચી છે અને આ ડાયવર્ઝન તૂટતાં વિસ્તારના લોકોને તાલુકા મથક સંખેડા જવા માટે લગભગ 10 કિલોમીટર નો ફેરાવો ફરવાનો વારો આવ્યો છે.
સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા