અત્યારે દુનિયાને સૌથી હેરાન કરતો વિષય ગ્લોબલ વોર્મિંગ છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું જતું પ્રમાણ જેને કારણે સમગ્ર પૃથ્વી પર તાપમાન વધી...
આપણે હમણાં હમણાં ટ્યુશન ક્લાસો કોચિંગ ક્લાસોની બોલબાલા છે અરે ઘણી જગ્યા પર તો વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસ કે ટ્યુશન ક્લાસમા નિયમિત હાજરી...
મનુષ્ય અને મનુષ્યતાની ખોજ અવરિતપણે રહી છે તેવી જ પ્રેમ અને શાંતિની ખોજ રહી છે. કોણ જાણે કેમ તે પ્રાપ્ત કરી શકયો...
હ્રદય અને ખિસ્સાના ગુણધર્મ એક જ. એટલે તો બંને એક જ સ્થાને હોય. હૃદય પણ ડાબી બાજુ ને, ખિસ્સું પણ ડાબી બાજુ..!...
ઘરમાં સસરાએ પોતાના માટે બપોરની કોફી બનાવતાં પ્રિયા રડી પડી. તેની આંખોમાં આંસુ જોઇને વયોવૃદ્ધ સસરાએ પૂછ્યું, ‘વહુ બેટા, શું થયું?’ પ્રિયા...
“આપણને આપણાં જ સંતાનો,પુખ્ત ઉમરનાં સંતાનો પ્રેમ કરે, પ્રેમલગ્ન કરે તે સામે ભરપૂર વાંધો છે.પણ જાહેરમાં કોઈ કોઈનું ગળું કાપી નાખે,એસિડ ફેંકે,રખડતાં...
સ્પેકટ્રમ હરાજીમાં ટેલિકોમ કંપનીઓ તરફથી બોલીની પ્રક્રિયા પૂરી થતા જ મોબાઇલ ટેરિફના દરો વધવાના સંકેતો મળી ગયા છે અને તેની શરૂઆત દેશની...
મોબાઈલ ફોન આજે એટલો અગત્યનો બની ગયો છે કે દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો મનુષ્ય હશે જે તેનો ઉપયોગ ન કરતો હોય....
સુરત: (Surat) આજે વહેલી સવારથી જ જોરદાર વરસાદ (Rain) પડવાની શરૂઆત થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સર્જાયા હતાં...
ઈસ્લામાબાદ: (Islamabad) પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી (Kashmir) એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સુરક્ષા ગાર્ડ પર હુમલો કરીને અહીં સ્થિત જેલમાંથી ઓછામાં ઓછા...
ગાંધીનગર: (Gandhinagar) દ્વારકા, જુનાગઢ , ગીર સોમનાથ અને ઘેડ પંથકમાં સોમવારે પૂરનું (Flood) સંકટ સર્જાયુ હતું. અરબ સાગર પરથી સરકીને ગુજરાત પર...
આણંદ નગરપાલિકા અને વહીવટી તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીમાં ત્રુટી બહાર આવી આણંદમાં ટ્રાફિકથી ભરચક ડો. મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે ઘટાદાર ઝાડ પડતાં ટ્રાફિક...
(પ્રતિનિધિ) ડાકોર,તા.1 યાત્રાધામ ડાકોરમાં વર્તમાન વર્ષે પણ રથયાત્રામાં ગજરાજ નહીં લાવવાનો નિર્ણય ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા લેવામાં આવ્યો છે. ગજરાજ ઉપર ગોપાલ...
નવસારી : (Navsari) નવસારી જિલ્લામાં ભારે વરસાદી (Rain) માહોલ જામ્યો છે. જેમાં નવસારી અને જલાલપોરમાં ધોધમાર વરસાદ પડતા નવસારીમાં 5 ઇંચ અને...
અગ્નિવીર યોજનાને લઈને લોકસભામાં (Loksabha) હોબાળો થયો હતો. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આ યોજના પર સવાલો ઉઠાવ્યા અને કેન્દ્ર સરકાર...
વડોદરા: ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. પાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની મીલીભગતનો ભોગ નગરજનોએ ભોગવવાનો વારો આવ્યો છે. શહેરનો કોઈ વિસ્તાર એવો નથી...
. મધ્ય ગુજરાતની સહુથી મોટી સયાજી હોસ્પિટલમાં ઓપીડી ૧૬ જ્યા વિદ્યાર્થીઓ ઇન્ટર્ન કરે છે અને હોસ્પિટલના દર્દીનો ઈલાજ કરે છે એ જગ્યા...
વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી જર્જરિત અને ભય જનક મિલકત ઉતારી લેવા માટે જેતે વિસ્તારમાં નોટિસ આપવામાં આવી હતી . કેટલાક...
વિરાટ કોહલી (Virat Kohli) હાલમાં T20 વર્લ્ડ કપ (World Cup) 2024 જીતીને ચર્ચામાં છે. આ દરમિયાન વિરાટે તેના ઈન્સ્ટા પર એક તસવીર...
આજવા ચોકડી પાસે નેશનલ હાઈવે 8 પર આવેલી એલ એન્ડ ટી કંપનીમાંથી રુ. 1.26 લાખના 42 સીપીયુની ચોરી કરનાર બે ચોરને કપુરાઈ...
ધારાસભ્યે જણાવ્યું કે, હવે અણખોલ, ડભોઇનગર બાદ હવે ભાયલીની બહેનોને ગેસલાઇનની સુવિધાનો લાભ મળશે *વીજીએલ તથા પાલિકાતંત્રના સહયોગથી હવે ગેસલાઇનની સુવિધાઓ ઉપલબ્ધ...
ભારતીય મહિલા ટીમે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલી દક્ષિણ આફ્રિકા સામેની એક મેચની ટેસ્ટ શ્રેણી રમતના ચોથા દિવસે 10 વિકેટે જીતી...
બદલાતા હવામાન (Weather) અને વિવિધ કારણોસર (Reasons) જૂન 2024માં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા તાજેતરના આંકડા...
નવી દિલ્હી: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના નિર્માણનો વિરોધ કરી નર્મદા બચાવ આંદોલન છેડનાર સામાજિક કાર્યકરતા મેધા પાટકરને દિલ્હીની સાકેત કોર્ટે...
ઉત્તર પ્રદેશના (UP) વારાણસીમાંથી (Varanasi) ગોળીબારના સમાચાર આવ્યા છે. અહીં કેટલાક બદમાશોએ સમાજવાદી પાર્ટી અને પૂર્વ કાઉન્સિલરના ઘર પર ગોળીબાર કર્યો હતો....
સુરત: આજના યુવાનોને રિલ્સ બનાવવા માટે સ્ટન્ટ કરવાનો જબરો શોખ જાગ્યો છે. ઘણી વખત યુવાનો વીડિયો બનાવવા માટે જીવ જોખમમાં મુકી દેતા...
T20 વર્લ્ડ કપ (World Cup) 2024ની ફાઇનલમાં ભારતીય ક્રિકેટ (Cricket) ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું. આ સાથે...
નવી દિલ્હી: નીટ 2024ના (NEET 2024) પેપર લીક મામલે મોટો હોબાળો થયો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટમાં ચુકાદા બાદ વિદ્યાર્થીઓને અપાયેલા ગ્રેસમાર્ક્સ કેન્સલ...
લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીના હિંદુઓ અંગેના નિવેદને હોબાળો મચાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જેઓ પોતાને હિંદુ કહે છે...
સુરત: શહેરના વરાછા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એસટી બસનો અકસ્માત થયો હતો. મુસાફરોથી ભરેલી બસ ડિવાઈડરમાં ઘુસી ગયા બાદ પલટી મારી ગઈ...
વડોદરા : હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક લાખનો ગાંજો ઝડપાયો, કેરિયર ફરાર
વડોદરા : 27 ટીમો દ્વારા વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ,32 કનેક્શનોમાંથી 30 લાખની વીજ ચોરી ઝડપાઈ
પાલિકાએ પ્રેમ જ્યોત સોસાયટીની જમીન પડાવી લીધી હોવાની શંકા
મહિલાના સ્વાભિમાનની ફક્ત વાતો કરતા SSGના સત્તાધીશો, મહિલાઓ પુરુષ શૌચાલયમાં જવા મજબૂર
ફિયાન્સના ઘરે યુવતીએ એસિડ પી લેતાં એસ.એસ.જી મા સારવાર હેઠળ ખસેડવામાં આવી
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા દુમાડ ચોકડી પાસેથી મગરના બચ્ચાનું તથા ડભાસામાથી પાટલા ઘો નું રેસ્ક્યુ કરાયું
અજાણ્યા ફોર વ્હીલર ટક્કરે ઇજાગ્રસ્ત વૃધ્ધનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત
પાલિકાના દિવાળી મિલન સમારંભનો ખર્ચ રૂ. 3.50 લાખ થયો
દબાણ શાખાએ જપ્ત કરેલા સામાનને મુકવાની જગ્યા ફુલ
પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 50થી વઘુ વિદ્યાર્થિનીને ખોરાકી ઝેરની અસર
સંભલ હિંસાઃ 100 પત્થરબાજોના પોસ્ટર જાહેર, મહિલાઓએ પણ ટેરેસ પરથી પત્થરો ફેંક્યા હતા
પાણી પુરવઠો ખોરવવા જવાબદાર ઇજારદારને બ્લેક લિસ્ટ કરાશે
પંડ્યાબ્રિજ પર ટ્રક બંધ પડતા અને હરીનગર બ્રિજ પર અકસ્માત સર્જાતા બે કિમી જેટલો ભારે ટ્રાફિકજામ
શહેરને જોડતા બંને બ્રિજ પહોળા કરવા સાંસદ ડો.હેમાંગ જોષીની કેન્દ્રીય મંત્રીને રજૂઆત
ગાંધીનગર જીએસડીએમ અધિકારી દ્વારા વડોદરા ફાયર વિભાગના વાહનોની ચકાસણી કરાઈ
વડોદરા : NPS, ખાનગીકરણ સહિતના પડતર પ્રશ્ને વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
વડોદરા : પૂરની આર્થિક સહાય ચૂકવવાના બહાને ફ્રોડ કરતી ટોળકીએ વધુ બે રીક્ષા ચાલકને નિશાન બનાવ્યા
ICC રેન્કિંગમાં બુમરાહ ફરી બન્યો નંબર 1, કોહલી-જયસ્વાલને પણ ફાયદો
ઈસ્કોન મામલે બાંગ્લાદેશમાં કેમ વિવાદ સર્જાયો?, સરકાર મુકવા માંગે છે પ્રતિબંધ
લોથલમાં મોટી દુર્ઘટનાઃ 15 ફૂટ ઊંડા ખાડામાં બે મહિલા અધિકારી દટાઈ, એકનું મોત
કરજણના માંગલેજ નજીક કન્ટેનરમાંથી રૂ. 11.81 લાખની વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો
વડોદરા : સ્વિગીના ફૂડ ડીલેવરી કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા,જૂના પેઆઉટ પ્રમાણે વેતન આપવા માગ
અકોટામાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે લોકોનું ઘર્ષણ
વડોદરા : લગ્નની લાલચ આપી આણંદના યુવકનું બે સંતાનની માતા પર દુષ્કર્મ
પેન્શનધારકો હવે ઘરે બેઠાં જીવન પ્રમાણપત્ર મેળવી શકશે
સુંવાળા સંબંધોનો ખૂની અંજામ, સુરતમાં કિન્નરની પ્રેમી યુવકે કરી નિર્મમ હત્યા
એકનાથ શિંદે ડેપ્યુટી સીએમનું પદ નહીં સ્વીકારે, શિવસેનાના નિવેદનથી મહાયુતિમાં વિવાદ વકર્યો
રાજસ્થાનથી મુંબઈ જતી બસ કોસંબાની ખીણમાં ખાબકી, પતરાં કાપી 40 પેસેન્જરોને રેસ્ક્યુ કરાયા
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનું કોકડું ક્યાં ગૂંચવાયું છે?, ભાજપની શું છે મજબૂરી જાણો…
જાહેરમાં કચરો નાખવાનું ભારે પડ્યું, ખોડીયાર નગરની સાવન આમલેટ સીલ
અત્યારે દુનિયાને સૌથી હેરાન કરતો વિષય ગ્લોબલ વોર્મિંગ છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું જતું પ્રમાણ જેને કારણે સમગ્ર પૃથ્વી પર તાપમાન વધી રહ્યું છે. વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઓછો કરવા માટે આપણે વધારે વૃક્ષો વાવીએ છીએ , ખેતીની પદ્ધતિઓને બદલીએ છીએ , હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ ખેંચવા વેક્યુમ પંપનો ઉપયોગ કરીએ છીએ . આ બધા જ પ્રયત્નો કરવા છતાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જ જાય છે અને પૃથ્વી ઉપર ગરમી વધતી જ જાય છે.
અમેરિકા, સિંગાપુર અને જાપાનના વૈજ્ઞાનિકો દ્વારા દરિયા દ્વારા હવામાં નો કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય તેની નવી ટેકનીક શોધી કાઢી છે અને ખૂબ જ આગળ વધી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે વાતાવરણનો ૩૦ ટકા કાર્બન ડાયોક્સાઇડ દરિયો શોષી લે છે . હવે સિંગાપુર અને ક્યુબેકના વિજ્ઞાનિકોએ એવી ટેકનીક શોધી છે જે ઈલેક્ટ્રોકેમિકલ પ્રોસેસ છે ,જે દરિયામાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પાડી દે છે જેના કારણે દરિયાના પાણીની કાર્બન ડાયોક્સાઇડ શોષવાની શક્તિ વધી જાય છે અને વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું થઈ જાય છે .
અમેરિકાના પૂર્વ કિનારે નોર્થ કેલોરીના પાસે ૯૦૦૦ ટન રેતી, જેમાં લીલા પીળા રંગનું ઓલિવિન નામનું ખનીજ મિક્સ કર્યું છે તેને દરિયામાં નાંખી છે. દરિયામાં રેતી અને પાણી વચ્ચે ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે . રેતી પાણીનું મિશ્રણ એન્ટાસીડ જેવું કામ કરે છે, દરિયાના પાણીમાં આલ્કલાઈનનું પ્રમાણ વધારે છે જેથી પાણી દ્વારા કાર્બન ડાયોક્સાઇડ શોષાવાની શક્તિનો વધારો કરે છે જેના આધારે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય છે.
આગામી વર્ષોમાં લગભગ એક મિલિયન મેટ્રિક ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ છૂટો પાડી દેશે જે આશરે દર વર્ષે બે લાખ જેટલા પેટ્રોલ , ડીઝલથી ચાલતાં વાહનોમાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે તેના જેટલો થાય છે. બીજી પદ્ધતિમાં પાણીમાં ઇલેક્ટ્રિક કરંટ પસાર કરી પાણીમાંના તત્ત્વોને છૂટા પાડે છે . જેનાથી કાર્બન છૂટો પડે છે અને તેને ઘન સ્વરૂપે ભેગો કરવામાં આવે છે જેનો બાંધકામમાં ઉપયોગ કરી શકાય છે અને જે હાઈડ્રોજન છૂટો પડે છે તે મોટી ફેક્ટરીમાં બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે.
ઘણી જગ્યાએ ભરતીના પાણીનો ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઇડ ઓછો કર્યો હતો . અમુક કંપનીઓ અમુક જાતના છોડને ઉગાડે છે .જે છોડ વિકાસ પામતા હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ ને શોષી લે છે. બાદમાં આ તમામ છોડ જે કોઈ ઉપયોગમાં નથી તેઓને પાસે જમીનની નીચે દાટી દેવાયા છે. જેથી ભવિષ્યમાં તેમાંથી કોઈ પણ પ્રકારનો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ભળી શકે નહીં.આમ કરવાથી હવામાં કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય છે, વાતાવરણમાંથી ગરમી પણ ઓછી થાય છે. આમ ગ્લોબલ વોર્મિંગના ઉકેલ માટે દરિયો ખૂબ મદદરૂપ થઈ શકે છે. આ તમામ ટેકનોલોજી વિકસાવવા માટે ત્યાંની સરકાર તમામ પ્રકારની સહાય પૂરી પાડે છે તથા જે કાર્બન છૂટો પડે છે તેના માટે ક્રેડિટ પણ આપે છે.
અમેરિકા – ડૉ ચંદ્રેશ જરદોશ — આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.